ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઇન ફોર્મ || Driving Licence Online Apply Gujarat || driving licence Apply

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024

Komentáře • 70

  • @rajbambhaniya6
    @rajbambhaniya6 Před dnem +2

    2 week ,4weel and tractore na licence ma su select karvu

  • @KushalTrivedi-ox3ql
    @KushalTrivedi-ox3ql Před 6 hodinami

    Su computer test deti Java vakhte document ni Xerox chale?

  • @KushalTrivedi-ox3ql
    @KushalTrivedi-ox3ql Před 11 hodinami

    Su students' serial number 5 aakdano hoi sake? Kemke mare che.

  • @balukumarmakvana5524
    @balukumarmakvana5524 Před měsícem +2

    કોમ્પુટર ટેક્ષ્ટ નો આપવો હોય તો આવે તો શું કરવું પડશે

    • @rbonline0
      @rbonline0  Před měsícem

      એ ફરજિયાત હોઈ છે

  • @divyeshmakawana835
    @divyeshmakawana835 Před 2 měsíci +2

    Fast like ❤ ho bhai

  • @KushalTrivedi-ox3ql
    @KushalTrivedi-ox3ql Před 11 hodinami

    School leaving certificate ma kayo number lakhvanu?
    Students' UID number ke
    Students' serial number?

    • @rbonline0
      @rbonline0  Před 11 hodinami +1

      LC NO LAKHAVANO HOI PAN NA LAKHO TO PAN CHALSE....

    • @rbonline0
      @rbonline0  Před 11 hodinami +1

      Serial no lakhvo

  • @mukeshgaur8899
    @mukeshgaur8899 Před 2 měsíci +1

    Ghar bethe bhi online LL ka test kese de sakte h , bohot log bol rahe hai , please Answer 🙏

    • @rbonline0
      @rbonline0  Před 2 měsíci

      हा बोल तो रहे है लेकिन ऐसी कोई सुविधा अभी तक सरकार ने निकाली नही है.... पहले आपको टेस्ट के लिए RTO जाना पड़ता था अब आपके नजदीक ITI में दे सकते हो इतना सरल किया

  • @Decent_Yashu
    @Decent_Yashu Před 2 dny

    Sir heavy licence mate online form nu video banavone

    • @rbonline0
      @rbonline0  Před dnem

      હેવી લાઇસન્સ માટે.....તમારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જોઈએ.... ૨ થી ૫ વર્ષ જૂનું એના આધારે બને

    • @Decent_Yashu
      @Decent_Yashu Před dnem

      @@rbonline0 LMV che 2019 nu hve heavy mate agad proses batavo sir

    • @rbonline0
      @rbonline0  Před dnem

      સરૂવત માં ૩ ઓપ્શન આવે તેમાં i have ડ્રાઈવિંગ લાઈસન્સ...સિલેક્ટ કરો અને પછી ફોર્મ ભરવાનું હોઈ.....તમે કોઈ ફોર્મ ભરતા હોઈ ત્યાં ભરાવી લો.....એની પ્રોસેસ થોડી લાંબી છે

    • @Decent_Yashu
      @Decent_Yashu Před dnem

      @@rbonline0 ok abhar sir

  • @ashokmakwana9943
    @ashokmakwana9943 Před měsícem

    3 wheel mate su select karvu ?

  • @KushalTrivedi-ox3ql

    Document number kyathi lakhvanu?

    • @rbonline0
      @rbonline0  Před dnem

      આધાર અપલોડ કર્યું હોઈ તો આધાર નંબર....Lc હોઈ તો એના નંબર

  • @Ap-lk4wq
    @Ap-lk4wq Před měsícem

    Old licence Dl backlog entry or renew licence MCWG Or LMV kitna charge hoga online me?

  • @maadjwala3144
    @maadjwala3144 Před 2 měsíci

    Maru to 1year vadhare thay gyu scutyni proccess બતાવે છે

  • @avinashbhatt2317
    @avinashbhatt2317 Před 2 měsíci +1

    સાહેબ મારે driving licenceમાં renewal, name and address change ત્રણેય કરવાનું છે તો તેની ઉપર વિડીયો બનાવ્યા છે..? તો જાણ કરશો..આભાર😊

    • @rbonline0
      @rbonline0  Před 2 měsíci

      ના એના વીડિયો નથી બનાવેલા....પણ તમે શરૂવાત માં 3 ઓપ્શન આવે તેમાં બીજા નંબર નું ઓપ્શન સિલેક્ટ કરશો તેમાં બધું આવશે

    • @avinashbhatt2317
      @avinashbhatt2317 Před 2 měsíci +1

      @@rbonline0 👍તેમ છતાં શકય હોય તો વહેલી તકે વિડીયો બનાવી આપો કારણ તમારી સમજાવવાની સરળ પધ્ધતિ ખૂબ જ સરસ...આભાર😊

    • @avinashbhatt2317
      @avinashbhatt2317 Před měsícem

      ​@@rbonline0એટલે તમે શરૂઆતમાં category માં જે બીજો option પસંદ કરવાનુ કહો છો ને

    • @rbonline0
      @rbonline0  Před měsícem

      Ha

    • @avinashbhatt2317
      @avinashbhatt2317 Před měsícem

      @@rbonline0તમારો ખૂબ ખૂબ આભાર👏👍😊

  • @bjsama1734
    @bjsama1734 Před 24 dny

    ઓનલાઇન બધું કરી દેશું પણ આરટીઓ મા કઈ document જમાં વાળો હોય કે નહી

    • @rbonline0
      @rbonline0  Před 24 dny

      ના ના....તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ લઈ જવા...ફ્રી ની પોઇચ,સ્લોટ બુક પ્રિન્ટ લઈ જવી

  • @nitinchaudhary2079
    @nitinchaudhary2079 Před měsícem

    Sir
    Learning licence apply mo medical certificate mage che
    Je compulsory che .?
    A upload krya vagar agal process thati nathi???

    • @rbonline0
      @rbonline0  Před měsícem +1

      ના નથી જરૂર

    • @nitinchaudhary2079
      @nitinchaudhary2079 Před měsícem

      @@rbonline0 agal process thati nathi atyre
      To server problem hoi sake ???
      Last 2 day thi
      K Biju kai problem hase ?

    • @rbonline0
      @rbonline0  Před měsícem +1

      એક વાર logout kari fari try Karo...baki thodo Samy rah juo

    • @nitinchaudhary2079
      @nitinchaudhary2079 Před měsícem

      @@rbonline0 OK
      Thank you sir

  • @velubhai3981
    @velubhai3981 Před měsícem

    Payment ma upi no option nathi aavto to su karvanu??

    • @rbonline0
      @rbonline0  Před měsícem

      એવુંતો બને નઈ...એક વાર logout કરી ટ્રાય કરો...જો ન આવે તો ડેબિટ કાર્ડ થી (ATM)થી કપાવી લો

  • @jainil22_official
    @jainil22_official Před 27 dny

    Sir mare form bahrvama bhul thy che to shu karu name ma bhul che

    • @rbonline0
      @rbonline0  Před 27 dny

      ફરી થી ભરી દો ...પછી કઈ નઈ થાય

  • @Ap-lk4wq
    @Ap-lk4wq Před měsícem

    Photo id proof me kon sa document chalega?

    • @rbonline0
      @rbonline0  Před měsícem +1

      Jo फोटो वाला है वह सभी आधार चुटनी कार्ड पैन कार्ड

  • @amirsunasra5591
    @amirsunasra5591 Před 12 dny

    Dusre state me LL test online hota hai gujrat me kyu nahi hai

  • @hareshbhaiparmar1979
    @hareshbhaiparmar1979 Před měsícem

    Faceless Application no GJ2406 for Vehicle no GJ03 is on hold due to null. MoRTH

  • @user-wy6wo6yw8p
    @user-wy6wo6yw8p Před měsícem

    Sir slot change kri sakay cause je slot hu select kryoto a date jati ryi che 🤔

    • @rbonline0
      @rbonline0  Před měsícem +1

      To tene cancel Kari fari book Karo

    • @rbonline0
      @rbonline0  Před měsícem +1

      czcams.com/video/m4TnrDCdn4c/video.html
      Video joi lo

    • @user-wy6wo6yw8p
      @user-wy6wo6yw8p Před měsícem +1

      @@rbonline0 okay sir thank you 🤝😄

  • @ajitvadhel4688
    @ajitvadhel4688 Před měsícem

    આ application આપ્યા પસી ડ્રાઇવિંગ ટેસ્ટ કેટલા દિવસ માં આવે

    • @rbonline0
      @rbonline0  Před měsícem

      30 Divas Post ma Ave

    • @rbonline0
      @rbonline0  Před měsícem

      Tame je tarikh lidhi hoi te divas javanu hoi test apva

  • @RajanTechTalk
    @RajanTechTalk Před měsícem

    Maru name adhae card ma YADAV RAJANBHAI RAMRAJBHAI chhe to a name accept nathi kartu su karu

    • @rbonline0
      @rbonline0  Před měsícem

      Bhai આધાર કાર્ડ નહિ લિવિંગ સરટીફીકેટ પ્રમાણે ફોર્મ ભરો......આધાર માઈને નથી રાખતું......આધાર કાર્ડ માં પછી સુધારો કરી શકો..........અને ફોર્મ ભરો ત્યારે પૂરું નામ નહિ લખી શકો.....yadav Raja ram લખો અથવા લાસ્ટ માં પિતા નો ખાલી R લખો થઈ જશે

  • @Jeet_Shahh
    @Jeet_Shahh Před 11 dny

    Tya shu shu lai javanu rehse

    • @rbonline0
      @rbonline0  Před 11 dny

      ફી ભર્યાની પહોંચ જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ તમામ, બુક સ્લોટ પ્રિન્ટ,

    • @Jeet_Shahh
      @Jeet_Shahh Před 11 dny

      @@rbonline0 Bhai test online apay chhe?

    • @rbonline0
      @rbonline0  Před 11 dny

      czcams.com/video/xhgCvj9z-vE/video.html
      હા ટેસ્ટ માટે આ વીડિયો જોઈ શકો ☝️☝️☝️

    • @Jeet_Shahh
      @Jeet_Shahh Před 11 dny

      @@rbonline0 Em nai ghare betha test apvo hoy to?

    • @rbonline0
      @rbonline0  Před 11 dny

      ત્યાં જવું તો પડે

  • @interestingfact8550
    @interestingfact8550 Před 24 dny

    2 weeler nu 4 weelar kravu hoy to test apvo pde ? Aanu video bnavo saheb

    • @rbonline0
      @rbonline0  Před 24 dny

      કોમ્પ્યુટર ટેસ્ટ નઈ આપવી પડે પરંતુ ફોરવીલ ની પ્રેક્ટીકલ ટેસ્ટ આપવી પડશે