સરદારધામના પ્રમુખસેવકશ્રી ગગજી સુતરીયા લાઈવ

Sdílet
Vložit
  • čas přidán 1. 09. 2021
  • સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ એવમ ૨૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-2 નું ભૂમિપૂજન તારીખ-11 સપ્ટેમ્બર,21 શનિવારના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્દ હસ્તે થવા જઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ઓનલાઈન ઉપસ્થિત રહેવા માટે હ્રદયપુર્વકનું આમંત્રણ છે.
    #Sardardham #Inauguration #Bhumipujan #Phase2 #Girls #Hostel #PMO #NarendraModi #cmogujarat

Komentáře •