કચ્છી આશ્રમ હરિદ્વાર એક દિવસ નું ભાડું 80રૂપિયા સાથે ચા નાસ્તો 2 ટાઈમ જમવાનું શાંતિ કુંજ ફ્રી માં

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024

Komentáře • 392

  • @vaghelavishram1936
    @vaghelavishram1936 Před rokem +12

    મોદી સાહેબ ધન્યવાદ ગુજરાત કચ્છ નખત્રાણા ઉગેડી વિશ્રમ વાઘેલા વાલદાસ મહારાજ ની જય ગુરુ ઓધવરામ ભગવાનની જય

  • @jayashreegawali5392
    @jayashreegawali5392 Před rokem +10

    मैं महाराष्ट्र खारघर नविमुंबई से हू आप का गुजराती समाज का सोशल वर्क मुझे बहोत अच्छा लागत है। आपके तीर्थ स्थान मे रहणे के लिए आश्रम, फ्री खाना इतनी अच्छा इसलीये मिडल क्लास ,गरीब लोग भगवान के दर्शन कर सकते है।आप लोगो के वजह से। मैं मराठी हू।
    धन्यवाद आप सभी गुजराती समाज का

  • @atulmali648
    @atulmali648 Před rokem +18

    કચ્છી આશ્રમમાં એક વાત બહુ જ ગમી
    જ્યારે તમે જમીને હોલ માંથી બહાર નિકળો છો ત્યારે એક કાકા ગેટ ઉપર ઉભા હોય છે અને તેમનુ કામ એટલુ જ કે અન્ન નો બગાડ કરવાવાળા ને બહાર જવા દેતા નથી જ્યાં સુધી થાળીમાં એક પણ કોળીયો બચી ના ગયો હોય ત્યાં સુધી અંદર જ રાખી ખોરાક પુરો કરવાનો હુકમ કરે છે
    બીજી વાત વાસણ સ્વયં સાફ કરીને વ્યવસ્થિત મુકવા
    વાતાવરણમાં શાંતિ રાખવી
    બહુ જ મઝા આવે છે હું પાંચ વખત હરિદ્વાર ગયો છું બધી વખતે કચ્છી આશ્રમમાં જ રોકાણ કર્યું છે

    • @pushapabenmakwana7785
      @pushapabenmakwana7785 Před rokem

      સરસ

    • @piyushdhokiya8004
      @piyushdhokiya8004 Před rokem

      તમારી વાત સાચી છે અન્ન નો બગાડ જરા પણ થતો નથી અને આશ્રમ મા નિયમ અનુસાર રહેવાનુ અમે 2018 મા 5 દિવસ રહ્યા હતા. ચેક આઉટ સમયે ઓફિસ મા થી પ્રસાદ પણ આપયો હતો

    • @chaitanyasosa4336
      @chaitanyasosa4336 Před rokem

      Bhai booking kai rite karvu..koi contact no...

    • @chhayagajera4032
      @chhayagajera4032 Před rokem

      Tme Tya jyaavya 5 time to tyano fon number to aapo

    • @vaghelapradip9946
      @vaghelapradip9946 Před rokem

      Please contact details moklo

  • @jayshripandya8527
    @jayshripandya8527 Před rokem +6

    જય શ્રી કૃષ્ણ કેમ રહેવા ખાવાની સરસ સગવડ છે સામે જ ગંગાજી વહે છે અને અનેક ગાંઠ છે ત્યાં ખૂબ જ સરસ રીતે સ્નાન કરી શકાય છે આશ્રમમાં ખૂબ જ ભીડ રહેવાથી તાત્કાલિક સગવડતા મળી રહેતી નથી તેની બાજુમાં નજીકમાં શાંતિકુંજ ગાયત્રી આશ્રમ આવેલ છે તેમો રહેવા અને જમવાની સગવડતા ફ્રી માં આપવામાં આવે છે

    • @baldevbhaimuliya9289
      @baldevbhaimuliya9289 Před rokem

      ગાંઠ નહીં ઘાટ, છે. 🙏🌹🌸

    • @baldevbhaimuliya9289
      @baldevbhaimuliya9289 Před rokem

      🙏🌹કમલેશ ભાઈ, બહુ ઉતાવળ ના કળો. 👍

  • @GeetaSolanki-qc1gj
    @GeetaSolanki-qc1gj Před měsícem +1

    જય ગંગા મૈયા

  • @ramilabhanushali8784
    @ramilabhanushali8784 Před rokem +7

    Gurudev ji odhavram bapa na ashirwad ❤️🙏🙏

  • @bhaktisagarrajeshwarikirta1448

    बस सुंदर वीडियो बनाई भाई आपने बहुत अच्छा दृश्य 🙏👍

  • @himanshuoza1955
    @himanshuoza1955 Před rokem +4

    ઉમિયા ધામ... શાંતિ કુંજ પાસે... રહેવા માટે ખૂબ સારી જગ્યા છે... કમલેશ ભાઈ..🌷

  • @jayantilalsathwara3016
    @jayantilalsathwara3016 Před 2 lety +3

    जबरदस्त,,जोरदार,,, सुविधा,,,और,,पास में ही गंगा जी का घाट है,,,,🙏

  • @pldafdaamreli4119
    @pldafdaamreli4119 Před rokem +3

    Very good
    Jay Siyaram kamleshbhai
    ખુશ રહો

  • @latavyas8065
    @latavyas8065 Před rokem +3

    ખુબ ખુબ આભાર ભાઈ ભાઈ બહુજ સરસ કામ કરો વા સુપર હિટ ભાઈ 👍👍👋👌👌🙏🙏

  • @bhaveshmodi9560
    @bhaveshmodi9560 Před rokem +2

    Hamepan aavigaya che Supar che 👍🏻💯💯

  • @mathuradastailor5360
    @mathuradastailor5360 Před rokem +3

    બહુ સારી વ્યવસ્થા છે

  • @mahavirboricha6504
    @mahavirboricha6504 Před rokem +3

    કમલેશભાઈ તોરણીયા વારા નું નક્લક ધામ પણ જોરદાર છે

  • @nileshpandya432
    @nileshpandya432 Před rokem +9

    નકલંક ધામ ખૂબ સરસ છે.૧૫૦૦/- ભાડું _૪ જણ_૩ ટાઈમ જમવાનું તેમાં આવી જાય.

  • @premilapatel8565
    @premilapatel8565 Před 2 lety +3

    Bhupatvala Ariya swaminarayan Asram pan bahuj saro bhadu nathi junagadh vara hari valabh swami hari dwar bhupat vala 🌹🙏✅👌

  • @umangtailor2500
    @umangtailor2500 Před 2 lety +8

    Ashram Khub Saras Che ,Pan Maximum 3 Divas Nuj Booking Ape Che ,Bhle Pachi Ashram Khali Hoy,Biju Only Spot Booking Che, Online Or Advance Booking Nathi,Etle Hamesa Tame Gujarat Thi Jao Etle Tension Ma Raho,Sagvad Apvij Hoy To Online Booking Saru Karo

  • @sisodiyaka8214
    @sisodiyaka8214 Před rokem +3

    બહુ સરસ ભાઈ

  • @harshabhadra202
    @harshabhadra202 Před 2 lety +3

    Jai bapa odhavram 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @patelrk9356
    @patelrk9356 Před 2 lety +5

    એકલા એકલા ફરો છો તો સાથે કોક દિવસ ઘરવાળાને પણ સાથે લઈ જતા હોય તો

  • @chunadamehulhansaraj5305

    Odhavram maharaj ki jay

  • @vasantlimbad761
    @vasantlimbad761 Před rokem +3

    બહુ સરસ જાણકારી આપી ભાઈ

  • @mokshtour
    @mokshtour Před rokem +5

    કચ્છી આશ્રમ નો કોન્ટેક નંબર મળી શકે sir

  • @rajeshkumarrathod8815
    @rajeshkumarrathod8815 Před rokem +1

    🔔🔔 Har Har Mahadev 🔔🔔
    ✍️ Dhaniyvad Kamleshbhai ✍️
    💐💐💐💐🔔🔔💐💐💐💐

  • @twinsister4698
    @twinsister4698 Před 2 lety +1

    Kamlesh Bhai Bhanushali samaj ne odhavram bapa na Aashirwad hai

  • @rasikbhairaval9712
    @rasikbhairaval9712 Před 2 lety +2

    Thanks very good information vidio 👍

  • @maheshtilavat1064
    @maheshtilavat1064 Před rokem +2

    Very good

  • @rajendravyas110
    @rajendravyas110 Před 2 lety +2

    Kamlesh Bhai very good information thank you very much

  • @chetanpatel4136
    @chetanpatel4136 Před 2 lety +2

    Verry nice video
    Sir

  • @ashokmuchhadiya511
    @ashokmuchhadiya511 Před rokem +1

    બવ સરસ

  • @naynamalvinaynamalvi163
    @naynamalvinaynamalvi163 Před 2 lety +2

    Aa hari dvarni mahi 👌👌👌👌👌

  • @vijaydave7630
    @vijaydave7630 Před 2 lety +2

    MAAYER ASHIM KRIPA❤ GURU KRIPA HI KEVALAM

  • @geetadarji8847
    @geetadarji8847 Před 2 lety +3

    કચ્છી આશ્રમમાં રહેવાની મજા આવે છે. સગવડ પણ સારી છે. Jay mataji

  • @himanshuoza1955
    @himanshuoza1955 Před 2 lety +4

    શાંતિ કુંજ... ખૂબ સરસ જગ્યા છે... હરિદ્વાર માં... 🌹👌🌹

  • @anjanatravadi5358
    @anjanatravadi5358 Před rokem +1

    Veey nice .Thanks

  • @kishorisarani2637
    @kishorisarani2637 Před 2 lety +2

    खुब सरस 🙏👌🙂

  • @kirtikumar2631
    @kirtikumar2631 Před rokem +2

    કમલેશ ભાઈ નકળંગ ઘામ હરિદ્વાર ના ફૂડ વિશે પણ એક વિડિયો બનાવો

  • @AshokKumar-hu9vw
    @AshokKumar-hu9vw Před rokem

    में भी इस कच्ची आसरम में रुका हुआ हु बहुत अच्छी जगह है

  • @kamleshbhatt6168
    @kamleshbhatt6168 Před 2 lety +13

    Kharekhar, Kamlesh bhai tame ghani mehanat kari ne amne saru aapo chho, thanks.

  • @bhaveshmodi9560
    @bhaveshmodi9560 Před rokem +2

    7 Divash nu aape che 👍🏻💯

  • @rupajoshi3746
    @rupajoshi3746 Před 2 lety +1

    Super jai mata ji

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 Před 2 lety +2

    Kamlesh bhai jay mataji 👌👍

  • @chandrikajoshi6343
    @chandrikajoshi6343 Před rokem

    Bahu j saras che

  • @vinodbhaimakwana720
    @vinodbhaimakwana720 Před 2 lety +2

    શ્રી કબીર પારખ આશ્રમ સંત કબીર માર્ગ કબીર નગર અલાહાબાદ ઉતર પ્રદેશ ની મુલાકાત લેજો.

  • @jagatjshukla
    @jagatjshukla Před 2 lety +2

    Koi pan atle koi pan gyanti rahi sake brahman ke anya JSK

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Před 2 lety +1

    Good Kasi samaj best

  • @balavantbhaivora1821
    @balavantbhaivora1821 Před 2 lety +2

    એકલ વ્યક્તિ માટે રુમ મળી શકે આપની ખુબ સરસ જાણકારી આપી છે સાહેબ

    • @narendramodi9041
      @narendramodi9041 Před rokem +1

      Kisko maska lagne acha oyo book karle

    • @savjibhaigoti4596
      @savjibhaigoti4596 Před rokem

      ત્રણ મહિના નું બુકિંગ છે રૂમ આપતા નથી

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 Před 2 lety +3

    જય માતાજી સરશ
    બાજુમાં ભારત માતા મંદિર છે
    કચ્છી ભવન થી થોડે આગળ શાંતિ કુંજ ગાયત્રી મંદિર આવેલું છે કમલેશ ભાઈ વાહ ભાઈ વાહ સરશ જોરદાર માહિતી આપી છે

  • @dilsoni638
    @dilsoni638 Před rokem

    Har har gange

  • @rakeshtrivedi644
    @rakeshtrivedi644 Před rokem

    Har Har mahadev

  • @mrugaxshipatel3556
    @mrugaxshipatel3556 Před 2 lety +3

    Kachi ashram is best 👍👍👍

  • @bhartithakkar5409
    @bhartithakkar5409 Před 2 lety +3

    કમલેશભાઈ પુરેપુરું સરનામા સાથે આપો તો ઘણું સારું

  • @prakashbhavsar1404
    @prakashbhavsar1404 Před 8 měsíci

    સરસ કમલેશ ભાઇ,

  • @gomajitarak3880
    @gomajitarak3880 Před 2 lety

    Right sari sahabad chhe

  • @vasantlimbad761
    @vasantlimbad761 Před 2 lety

    Saras janakari

  • @kanjibhaitailor3746
    @kanjibhaitailor3746 Před 2 lety +2

    ખૂબ સારી જાણકારી

  • @rmj6568
    @rmj6568 Před 2 lety +2

    વેરી ગુડ કમલેશભાઈ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @arpangajra1362
    @arpangajra1362 Před 2 lety +2

    Bhanushali samaj ae sthapna kari che. Maharajshree odhavrambapa valramji maharaj pan che. Please name pan bolo to saru

  • @amrutlalksolanki6506
    @amrutlalksolanki6506 Před 2 lety +1

    When ever you go there never get accomodation, always booked for Bhagvat Gita or any Katha during whole year

  • @kanjibhaitailor3746
    @kanjibhaitailor3746 Před 2 lety +2

    ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે, વિડિયો

    • @raghavbakutra7747
      @raghavbakutra7747 Před 2 lety

      કમલેશ ભાઈ રે વા દ્યો હવે

  • @vinabenzala4842
    @vinabenzala4842 Před 2 lety +2

    Very good nice 🙏🙏

  • @sonakbhaikishorbhaitrivedi512

    👌👍

  • @manishbhanushali9100
    @manishbhanushali9100 Před rokem

    Jai bapa odhavram

  • @vijaysavjani34
    @vijaysavjani34 Před rokem

    Mast mast

  • @kamleshpandya9135
    @kamleshpandya9135 Před rokem

    Super Modi Saheb

  • @bipinchavda1611
    @bipinchavda1611 Před rokem

    અમે પહેલાં થીકછીઆશ્રમમારોકાયછીઅમે50રૂપિયામારેતા

  • @tulsidashjoshi9922
    @tulsidashjoshi9922 Před 2 lety

    कच्छी आश्रम माँ जल्दी रुम मलती नथी

  • @kiritbrahmbhatt5321
    @kiritbrahmbhatt5321 Před 2 lety +2

    VERY good

  • @mansukhbhaivaghasia6543

    Very nice Jayshrikrish na

  • @ushasolanki4867
    @ushasolanki4867 Před 2 lety

    kmleshbhai aapna bdha j video best aa seva ekdm best bhai

  • @sonaligoswami5192
    @sonaligoswami5192 Před 2 lety

    Bau j mst jagya 6 ghar jevu vatavaran lage badha j ghat najik pade ahiya ame 4 varas gya chhie tya j rya chhie

  • @jaymalaraval1678
    @jaymalaraval1678 Před 2 lety +2

    👌👌🙏

  • @SadguruMusical
    @SadguruMusical Před rokem

    Is very nyc place

  • @parsottambhaichandegara4642

    Good. Super

  • @mukeshtanna2228
    @mukeshtanna2228 Před 2 lety +2

    શ્રી. કમલેશ ભાઈ
    ખુબજ. સરસ
    આભાર

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před rokem +1

    Mo nabar milsakata hee sir

  • @rv_bhanu
    @rv_bhanu Před 2 lety +4

    કમલેશભાઈ જય માતાજી
    હું તમારા બધા વિડિઓ જુઓ છું, ગણી બધી નવી માહિતી મળી રહે છે, આજનો હરિદ્વાર નો વિડિઓ થી વધુ જાણકારી મળી શકી, તમારો ખુબ ખુબ આભાર

  • @mojilokishor1737
    @mojilokishor1737 Před 2 lety +3

    કમલેશ ભાઈ અમારે દિવાળી પછી ૩૦) ૧૦ ના જવાનું છે ને .. ભાગવત કથા માટે તો એક હોલ સાઉન્ડ ને સ્ટેજ મૂને લગભગ ૧૫૦ જણ છે તો ક્યા આશ્રમ માં સારૂ રહેશે

    • @ladhapatal8329
      @ladhapatal8329 Před 2 lety

      कच्छी आश्रम छे
      नंकळग धाम छे

    • @alparaval8034
      @alparaval8034 Před rokem

      વિરધામ આશ્રમ નકળંક ધામ ની બાજુમાં ભૂપત વાળા અમારી પણ કથા દિવાળી પછી છે તે આશ્રમ માં

  • @MsHakudo
    @MsHakudo Před 2 lety +3

    really very nice video kamlesh bhai...god bless you...
    jai mataji...jai mogal maa...

  • @nareshpatel3600
    @nareshpatel3600 Před 2 lety +4

    બહુજ સરસ... Information
    Ek suggestion... Camera ni movement thodi slow rakho

  • @prakashkhetia5229
    @prakashkhetia5229 Před 2 lety +1

    Very good 👍 information

  • @indianmeenakshiblog9147
    @indianmeenakshiblog9147 Před 2 lety +1

    👌👌👌👌👌

  • @2wwjivaambaliya747
    @2wwjivaambaliya747 Před rokem

    Ful hoy se

  • @atulnathwani5062
    @atulnathwani5062 Před 2 lety +2

    Thanks kamlesh bhai ,Rajkot

  • @suryakantmehta5965
    @suryakantmehta5965 Před 11 měsíci

    Haridwar ane aaju baju ni Vigat aapso

  • @pravinrathod9760
    @pravinrathod9760 Před 2 lety +1

    કમલેશ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ સારા વિડિયો બનાવો સો

  • @vrajlaldetroja5538
    @vrajlaldetroja5538 Před rokem +1

    આવવા જવા માટે નો સમય બતાવજો રાત્રે કેટલા વાગ્યા સુધી પ્રવેશ મળી શકે છે જણાવશો

  • @HarishankarPandya-tc7yg
    @HarishankarPandya-tc7yg Před 8 měsíci

    ભાઈ સાબ પહેલે કભી આશ્રમ મે અકેલે જાઓ ઓર રહેને કે લિયે પૂછો બાદમે એસી વીડીયો બનાવો જો આપ સહી જાનતે નહીં એસી વીડીયો બનાવો મત

  • @ncbhalani7588
    @ncbhalani7588 Před rokem

    બોલો !!!હરીદવાર મા જમવા જ આવ્યા છે ને!!!!!

  • @tothepoint3722
    @tothepoint3722 Před měsícem

    Kutchhi Ashram ni contact details share karo

  • @vrajlaldetroja5538
    @vrajlaldetroja5538 Před rokem +3

    કમલેશ ભાઇ ખૂબ ખૂબ આભાર વિડીયો સારો બનાવોછો અભણ અને મીડયમ માણસને ખૂબજ ઉપયોગી સાબિત થાય છે આ પણ એક સેવા નુ કામ છે આવુ કામ દરેક તીર્થ માટે કરતા રહો તેવી પ્રાર્થના

  • @manjupatar2879
    @manjupatar2879 Před 2 lety +2

    બહુ જ સરસ રીતે માહિતી આપી કમલેશ ભાઇ તમારો આભાર 🙏🎉🎉🎉

  • @chandrakantshilu2710
    @chandrakantshilu2710 Před 2 lety

    Har Har gange

  • @jayrajnzala3864
    @jayrajnzala3864 Před 2 lety

    Ha moja

  • @nileshdoshi2588
    @nileshdoshi2588 Před 2 lety

    ગુજરાતી નુ ગૌરવ

  • @rameshrgsoni4709
    @rameshrgsoni4709 Před rokem +2

    👍

  • @rajeshgodia6643
    @rajeshgodia6643 Před 2 lety +1

    Kamesh Bhai Har ki Peghi Khachi Bhavan ni ketali Dori che Har hat Gange Jay Maatadi 🙏🙏🙏

  • @chaganlalpatel8773
    @chaganlalpatel8773 Před 2 lety +1

    Me haridwar ni 14 time visit lithi chhe.lagvag hoy to kuchhchhi ashram jao.

  • @poojabaleshwar
    @poojabaleshwar Před rokem

    Ashram is only for gujarati people very fare.

  • @naynaramanuj6359
    @naynaramanuj6359 Před rokem

    Kachchhi aashram thi harkipodi
    Nu antar ketlu che
    Time ketlo lage