Best Dharamshala near girnar | Budget Rooms in junagadh |

Sdílet
Vložit
  • čas přidán 14. 02. 2023
  • Hi
    Welcome to My CZcams Channel GUJARATI GYAAN.
    About This Video :
    Best Dharamshala near girnar | Budget Rooms in junagadh |
    for brand promotion : cpareshdipak@gmail.com
    follow me on :
    facebook - / pdc3110
    instagram- / gujarat_travel_food
    my second channel / @imparesh31

Komentáře • 241

  • @jeevmaurya2727
    @jeevmaurya2727 Před rokem +37

    આ બધા ફકત સારી સારી વાતો કરે છે
    કઈ રૂમ આપતા નથી
    હું જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જૂનાગઢ આપીને આવ્યો ત્યાં મને નાં પાડી કે રૂમ ખાલી નથી
    અને મારી નજર સામે મહારાષ્ટ્ર પાસિંગ ફોર વ્હીલ ના 5 -6 વ્યક્તિ ને, ગુજરાત ની 2-3 ફોર વ્હીલ ને રૂમ આપ્યા
    આ બધા આશ્રમ વાળા ફકત દેખાડો કરે છે
    બક્વાસ

    • @_majnu2262
      @_majnu2262 Před rokem +5

      Yes Dear Brother Feku Chhe Ekdum 🥲 Aane Bharose Koi Na Rejo 🥰 Aa Bhav Vadharo Kari De Chhee

    • @nileshrathod9380
      @nileshrathod9380 Před 7 měsíci +3

      Yes bro you are very right when very honest answer 👌🙏

    • @sureshkumaranantray7814
      @sureshkumaranantray7814 Před 7 měsíci +5

      ભાઇ મને પણ આ લોકો નો ખરાબ અનુભવ થયો છે આ લોકો સાવ ખોટીના છે

    • @user-lb9lx9zs5b
      @user-lb9lx9zs5b Před 3 měsíci +2

      Gunada raj se

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Před rokem +29

    ખૂબ જ સરસ અને અદ્ભુત છે ભાઈ આ રહેવા માટે ની સુવિધા 👌👍 કેમકે ભવનાથ મહાદેવ અને ગિરનાર ની તળેટી પાસે જ આવેલી ધર્મશાળા છે 👍 ખૂબ જ વ્યાજબી ભાવે ભાવિકો માટે સુંદર વ્યવસ્થા છે 👍

    • @rameshbhai6172
      @rameshbhai6172 Před rokem +2

      Khubsarsbhaimanavsevaaejparbhusevaaabharnatjatnavadanahotyabholenathahoychhaejaigirnaree

    • @odhavjipal7191
      @odhavjipal7191 Před rokem +1

      Khub saras .Jarur tya aavish....

  • @nikhilrathod501
    @nikhilrathod501 Před rokem +43

    સાહેબ રૂમ તો સારા જ છે પણ સ્ટાફ નો વેહવાર bov j ખરાબ છે મારે 3 થી 4 vakt અનુભવ થયો છે. જાણે આપડે ગરજ પડતી હોય એ રીતે વર્તન કરે છે.. એટલે એ સુધારા ની ખુબ જ જરૂર છે

    • @sashankbabariya1003
      @sashankbabariya1003 Před rokem +5

      Sachi vat bhai 150 vala room to 6e j nai em j Javab aapi dey etle compulsory 350 vala j leva pade ne ema b 1000 deposit ne room upr thi batave nai e Alag

    • @nikhilrathod501
      @nikhilrathod501 Před rokem +2

      @@sashankbabariya1003 Sachi vat bhai

    • @aditiparakh8652
      @aditiparakh8652 Před 8 měsíci +8

      આ વિડિયો જોઈ ને અમે ગયા, આ કોમેંટ પણ જોઈ તી અનુભવ લઈ લીધો... ખરાબ બિહેવિયર નો

    • @sureshkumaranantray7814
      @sureshkumaranantray7814 Před 7 měsíci +7

      તમારી વાત બિલકુલ સાચી છે મને પણ આ લોકો નો ખરાબ અનુભવ થયો છે

    • @tusharp399
      @tusharp399 Před 4 měsíci

      @@sashankbabariya1003do we hv to pay ₹1000 deposit😮

  • @pravinbhaivaishnav9843
    @pravinbhaivaishnav9843 Před rokem +3

    ખુબ સરસ માહિતી બદલ ધન્યવાદ પરેશભાઈ આ છે અમારી ગીરનું ગૌરવ
    જય જય ગરવી ગુજરાત 🙏🏻

  • @MiteshPatel-py5bl
    @MiteshPatel-py5bl Před rokem +5

    ખૂબ સરસ માહિતી બદલ ધન્યવાદ ભાઈ શ્રી। 🙏 જય ગિરનાર 🙏

  • @makwananilesh5652
    @makwananilesh5652 Před rokem +4

    👍Khub saras video se bhai👍
    Jay jay girnari 🙏🏻🙏🏻🙏🏻

  • @sandeepchauhan8141
    @sandeepchauhan8141 Před 2 dny

    હું પણ 2 દીવસ રોકાયો હતો.
    બહુ સરસ રૂમ છે.
    જય સનાતન ધર્મ 🙏🙏

  • @manojthakor3379
    @manojthakor3379 Před rokem +1

    Khub saras....aava j video banavta raho....👍🏻

  • @himatbhaiparmar3692
    @himatbhaiparmar3692 Před 5 měsíci +1

    પરેશભાઈને ખુબ સરસ માહિતી બદલ ધન્યવાદ

  • @devanshidesai631
    @devanshidesai631 Před rokem +1

    Waah khub saras

  • @vinitpatel7073
    @vinitpatel7073 Před rokem +1

    ખુબ સરસ માહિતી અને વિડિયો 👌👌👍

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 Před rokem +1

    ☺बहुत बेहतरीन 👌
    ☺વાહ સરસ રસપ્રદ મદદરૂપ માહિતી વિડીયો છે. આભાર👌👍🙏

  • @hirenjethva6817
    @hirenjethva6817 Před rokem +2

    ખુબ સરસ 👏🏻 જય શ્રી રામ 🚩🚩

  • @valmikchauhan2053
    @valmikchauhan2053 Před rokem +1

    ખુબ સરસ રૂમો દેખાડી ભાઈ જય હો ગિરનારી

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 Před rokem +1

    Khub saras che 👍🇮🇳☕🙏

  • @punitofficialshrikrishnabh3785

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

  • @ashokodedara3386
    @ashokodedara3386 Před rokem +1

    Bov saras video bhai❤️❤️❤️🙏

  • @ShivBhaktindiaJNT.1475
    @ShivBhaktindiaJNT.1475 Před rokem +1

    Saras video chhe Bhai.Thank you.

  • @umabensharma3599
    @umabensharma3599 Před rokem +1

    ખુબ સરસ જગ્યા છે

  • @bhailal70
    @bhailal70 Před rokem +1

    ખૂબ સરસ જય શ્રીરામ.

  • @hetaltandel2003
    @hetaltandel2003 Před 5 měsíci +5

    પરિકમા વખતે રૂમ મળવી મુશ્કેલ છે.
    હુ એક વાર ગયો હતો ત્યારે 150 વાળી રૂમ બતાવી ન હતી મોધી રૂમ આપી હતી.

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 Před rokem +1

    Best vlog.thanks

  • @kishorkubavat1545
    @kishorkubavat1545 Před rokem +1

    ખુબ સરસ, જયસીયારામ 🙏

  • @yogeshparmar8651
    @yogeshparmar8651 Před rokem +1

    Super mahe te aapiye

  • @sharadgujarati8488
    @sharadgujarati8488 Před rokem +1

    Namaste. Super

  • @bimalthadeshwar7309
    @bimalthadeshwar7309 Před rokem +2

    Khub I saras vidio chhe aape j mahiti aapi chhe aa dharma shala ni bahuj sari chhe. Revamp mate ni.

  • @vasrammanyavasrammanya4838

    સાહેબ ખુબ ખુબ અભિનંદન આવી જાગૃતતા લાવ તારો ધન્યવાદ મારા ભાઈ

  • @prajapatisanjay3861
    @prajapatisanjay3861 Před 10 měsíci +1

    વાહ ભાઈ સરસ જાણકારી આપી

  • @railfriends4236
    @railfriends4236 Před rokem +1

    Best information 🥳🥳🥳

  • @chavdakeshubhai9430
    @chavdakeshubhai9430 Před rokem +1

    ખુબ સરસ વેવસતાછે

  • @rupangraval2045
    @rupangraval2045 Před rokem +1

    Very good explain

  • @vinitpatel7073
    @vinitpatel7073 Před rokem +3

    બઘી વ્યવસ્થા ખુબ સારી છે સનાતન ધર્મની આવી વ્યવસ્થા નો સહુએ સદ‌ઉપયોગ કરવો જોઈએ ખોટા હોટલ ના ખર્ચા નકરવા જોઈએ વધારે સારી રીતે સુખી હોય અને ખર્ચી શકતા હોવ તો ધર્માદા માટે વાપરો..🙏🙏🙏

  • @haribhaiprajapari2671
    @haribhaiprajapari2671 Před rokem +4

    જય સનાતન ધર્મ કી જય હો

  • @pravinbhaidabhi4419
    @pravinbhaidabhi4419 Před rokem +2

    ખૂબ સરસ

  • @unbiasedhuman1659
    @unbiasedhuman1659 Před rokem +1

    THANK YOU VERY MUCH FOR INFORMATION

  • @legaladvicebyhemashukla
    @legaladvicebyhemashukla Před 9 měsíci +8

    E ધર્મશાળા નથી, હોટલ છે પરિક્રમા અને શિવરાત્રિ ma ફરજિયાત package ape છે trusti અને આ મેનેજર પણ????

  • @-Hiteshgx4dp
    @-Hiteshgx4dp Před rokem +1

    ખુબ સરસ

  • @prabhuramsuthar9265
    @prabhuramsuthar9265 Před rokem +1

    Jay Shree Gurudev

  • @jihitorganic151
    @jihitorganic151 Před rokem +2

    ખુબ જ સરસ માહિતી...

  • @pankajbariya9436
    @pankajbariya9436 Před rokem +1

    Girnar ma Dharamshala joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay

  • @shaileshkumargohel
    @shaileshkumargohel Před rokem +6

    તૈયાર જમવાનું મળશે?

  • @productiondb777
    @productiondb777 Před 7 měsíci +1

    Very good service Jay girnari

  • @shitall.p.954
    @shitall.p.954 Před rokem +1

    બોવ જ મસ્ત જગ્યા પન છે ભાવ પન બોવ સરસ છે

  • @milanpanara5668
    @milanpanara5668 Před 7 měsíci +5

    Parikrama na time par dharamshala ma jav room leva to kahaber padse keva javab ape che
    Dekahy evu hotu nathi

  • @pramodraval5615
    @pramodraval5615 Před rokem +6

    ROOM NI TAME VAT KARO 6O PAN LOBI MA PAN SUVA NATHI DETA AA MARO 15 VARAS NO ANUBHAV 6E

  • @moradiyadharmik3120
    @moradiyadharmik3120 Před rokem +4

    ખુબ જ સરસ ભાઈ આ ધર્મશાળા માં એક મોટો હોલ છે તેમા અમારી શાળાનો પ્રવાસ દરમિયાન અમે અહીં રોકાયા હતા...........

  • @narendrapatel5803
    @narendrapatel5803 Před rokem +1

    માહિતી ખુબ સરસ

  • @aakashparekh2862
    @aakashparekh2862 Před 9 měsíci +4

    Bhai shahab me is jagah par ja chuka hoon mujhe waha room nahi diya gaya tha me hindu hoon mere pass id bhi tha phir bhi mujhe room nahi diya gaya kyunki me akela tha mere sare doaht nikal gaye the mujhe girnar jana tha to ek raat ke liye mujhe aaram karna tha par mujhe mana kar diya gaya tha

  • @umeshmali5737
    @umeshmali5737 Před 3 měsíci

    Nice. Dharmsala

  • @dasharathbhaipatel6158
    @dasharathbhaipatel6158 Před 4 měsíci +1

    Thanks

  • @dineshdantani6376
    @dineshdantani6376 Před rokem +3

    જય ગીરનારી

  • @jenishbhikadiya7159
    @jenishbhikadiya7159 Před rokem +2

    First comment

  • @pravinseju5787
    @pravinseju5787 Před rokem +1

    ખૂબ સારું

  • @lalitakothari5278
    @lalitakothari5278 Před 9 měsíci +1

    बढी या है🎉🎉

  • @dakshsunil4171
    @dakshsunil4171 Před rokem +4

    જય હિન્દુ રાષ્ટ્ર 🚩🙏🪔

  • @trivedilataben6705
    @trivedilataben6705 Před 9 měsíci +10

    આ તમામ રૂમના ભાડા તમે બતાવ્યા પ્રમાણે સાવ ખોટા છે વડીલ.અને પ્રરીકમા માં તો આ ૩૦૦ વાળી રૂમના ભાડા ૧૨૦૦ થી ૧૫૦૦ લેવાય છે સાહેબ.

    • @nileshrathod9380
      @nileshrathod9380 Před 7 měsíci +1

      Right 👍🙏👌

    • @anandlakhani9692
      @anandlakhani9692 Před 13 dny

      રૂમ તો આપે છે પણ મફત આપતા હોય એવો વ્યવહાર કરે છે તમારી સાથે તમે કોઈપણ સરકારી કચેરીમાં ગયા હો અને એવો અનુભવ થાય તમને આ જગ્યાએ 😂😂😂

  • @jigneshmodi4979
    @jigneshmodi4979 Před rokem +2

    Pareshbhai Bahu sarus vidio banayo good

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 Před 7 měsíci +1

    Good

  • @maheshsondrva1594
    @maheshsondrva1594 Před rokem +1

    Hu jaroor aavia
    Jay girnari

  • @amritakaur549
    @amritakaur549 Před rokem +1

    👌👌👍

  • @ramchauhan1616
    @ramchauhan1616 Před rokem +2

    👏👏👏👏

  • @gautambharwad436
    @gautambharwad436 Před rokem +3

    Aa Dharamshala ma ame prathmik shala mathi pravash ma gaya hata tyare rokaya hata bahuj maja aavi hati a vaat ne aaje trees varas thay gaya hakikat ma aa dhramsala na darasan thay che tyare nanpan taju thai jaay che jay garva girnar jay dattratrey bhagvan

  • @VishalParmar-nj5gw
    @VishalParmar-nj5gw Před rokem +1

    ખુબસરસવીદીયૌબતાઅવૌઆભાર

  • @manojahir1020
    @manojahir1020 Před rokem +1

    Gud

  • @nileshpandya4444
    @nileshpandya4444 Před rokem +5

    ધર્મશાળા મા રૂમ બુક કરવા મોબાઈલ નંબર મલશે?

  • @dhruvpatel5841
    @dhruvpatel5841 Před rokem +1

    Haa bhai khub j saras jagya che hu pn ahiya j rokayo hato

  • @patilshankar3759
    @patilshankar3759 Před rokem +1

    👌👌👌👌👌👍

  • @jayeshsukhadia7209
    @jayeshsukhadia7209 Před rokem +1

    Jay Girnar... Ghanu saru kamkaj bha.....

  • @Vinod-zinzuwadiya
    @Vinod-zinzuwadiya Před rokem +1

    ખરેખર વ્યાજબી ભાવે છે આ રૂમ 🙏🙏

  • @ajitsolanki617
    @ajitsolanki617 Před rokem +4

    Bhavnath ma ghani badhi dharma shala chhe 600 ma pan 11 Jana rokai sake shernath bapu ne tya prashad no labh male

  • @hiteshsharma1567
    @hiteshsharma1567 Před 8 měsíci +1

    Sari information
    Sari dharamsala chhe

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 Před rokem +1

    સારી જાણકારી આપી પંડ્યા સાહેબ

  • @jayitasengupta3220
    @jayitasengupta3220 Před 9 měsíci +1

    Can we book online?

  • @Mahi00771
    @Mahi00771 Před 11 měsíci +1

    Content kai rite karvo??
    Advance booking mate

  • @aditiparakh8652
    @aditiparakh8652 Před 8 měsíci +1

    2 bed room non ac room ma garam pani available chhe?

  • @girijaparikh3435
    @girijaparikh3435 Před měsícem

    Baki badhu sastu, vyajbi che. Thnks.

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 Před rokem +2

    Tya 150 vala room che j nay 150 vala room tame magso to tamne kese k e pravish ma je chokrayo aave ana mate chhe

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha4860 Před 10 měsíci +1

    સારી સસ્તી સુવિધા

  • @bhavikdarji8919
    @bhavikdarji8919 Před 3 měsíci

    Bus mate nu parking mle???

  • @saritabhosale4908
    @saritabhosale4908 Před rokem +2

    How to book online?

  • @pratapraval1330
    @pratapraval1330 Před rokem +1

    ભાઇ ખુબશરસ
    દવારીકા નો બ્લોક બનાવો

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 Před rokem +2

    Booking kevi rite kari sakiye.

  • @suryakiran1325
    @suryakiran1325 Před rokem +4

    Maximum ketla diwas mate lai shakay? Matlab k koi student k upasak 1 - 2 month mate reva mage to mali shake?

  • @vanrajsinghzala2513
    @vanrajsinghzala2513 Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hardik191
    @hardik191 Před 10 měsíci +1

    Lo bolo kevu kevay amna hu aj dharam sala ma rokayo chhu pan bhai room ni halat boj kharab mali mane, cleaning to washroom ni jaray nathi ne 330 bhadu lidhu. Chalo tobi bhadu sastu chhe but suvidha haju thodi hovi joye jem k Safsafai, room nu lock bajumathi bhade lavanu😅. Chalo Jay mataji

  • @solankisanjay8915
    @solankisanjay8915 Před rokem +1

    Ok

  • @hemantshah3218
    @hemantshah3218 Před rokem +2

    Jay girnari

  • @girishbhai5238
    @girishbhai5238 Před rokem +1

    Varsho juni se ame gya divshe rokaya hata 50 vash thaya thare rokava no charaj n hoto

  • @kamleshpatel673
    @kamleshpatel673 Před 7 měsíci +1

    ચાલશે ફાવશે ભાવશે અને ગમશે તે જ આ દુનિયામાં ચાલશે

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 Před rokem +2

    Ane aa video ma je bhai tyana trusty chhe te video maj saru bole chhe real ma to amj key chhe k managar sathe vat karo

  • @pinalvankar3007
    @pinalvankar3007 Před 5 měsíci +1

    Jativad chale che girnar dharmsala ma

  • @nomadlens_journeys.reviews
    @nomadlens_journeys.reviews Před 7 měsíci +1

    Booking Kevi rite karavana

  • @rasik3062
    @rasik3062 Před rokem +1

    સીન્ગલ માણસ નૅ પણ રુમ મળી સકસૅ જણાવ સૉ

  • @modimitesh3743
    @modimitesh3743 Před 7 měsíci +1

    Jay shree Ram

  • @acharyadevendra5942
    @acharyadevendra5942 Před 2 měsíci

    300 રુપીયા મા એટેચ ..ડબલ બેડ ...મા એ.સી પણ આવી ગયુ કે ...એ.સી ના અલગ થાય ....plz reply karjo ...

  • @dhanrajrathod60
    @dhanrajrathod60 Před rokem +1

    Jain Passenger Aloud

  • @devendrasindhal2992
    @devendrasindhal2992 Před 7 měsíci +1

    Tiya koi room aapta nhi hu pan gyo hto 500 ane 600 rs ma room mde che

  • @Rameshvlogs2806
    @Rameshvlogs2806 Před rokem +2

    Darek ne male ke khali soni samaj ne j male ,karanke parikrma vakhte nathi aapta room

  • @BOSSGUJARATI
    @BOSSGUJARATI Před rokem +1

    2:33. આ રૂમ માં અમે બધા મિત્રો ગયા હોય છ સાત સૂઈ જઈએ પથારી કરીને

  • @designerjk3662
    @designerjk3662 Před 3 měsíci

    Bhai aa khotu 6e
    Je ac Vada room 300 kye 6e ana 600 lye 6e aa Loko.
    Ane normal room na without AC 300/-