નવી ભોજન પ્રથા Advance New Diet System Solution by Shri B V Chauhan

Sdílet
Vložit
  • čas přidán 4. 03. 2024
  • "નવી ભોજન પ્રથા: Advance New Diet System (A-NDS) Solution by Shri B. V. Chauhan | સ્વાસ્થ્યકર ભોજન ની નવી પધ્ધતિ"
    શ્રી બી. વી. ચૌહાણ સાહેબનો પત્રકાર જીજ્ઞેશ હિરાણી સાથે સંવાદ
    એડવાન્સ ન્યુ ડાયેટ સિસ્ટમ અંગે શંકાનું સમાધાન
    "Unlocking Health: B V Chauhan's Advanced New Diet System Explained",
    In this video, delve into the realm of advanced nutrition with B V Chauhan as he unveils his groundbreaking New Diet System. Explore innovative approaches to dieting, learn about the latest advancements in nutrition science, and discover how to optimize your health and well-being. B V Chauhan shares insights, strategies, and practical tips to help you achieve your health goals and revolutionize your approach to eating. Whether you're seeking weight loss, increased energy, or overall better health, this video offers invaluable guidance to elevate your nutrition game. Join us on this journey towards a healthier, happier you with B V Chauhan's Advanced New Diet System (A-NDS).
    Useful Links:
    Follow us on Telegram: telegram.me/JigneshHirani
    Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va6q...
    CZcams Links:
    નવી ભોજન પ્રથા: New Diet System Courses (B V Chauhan)
    • નવી ભોજન પ્રથા : New D...
    અગાસીનો જાદુ, "Megic of Herbal Haven"
    • અગાસીનો જાદુ, "Megic o...
    Join this channel to get access to perks:
    / @jigneshhirani1
    (Advance New Diet System = A-NDS)
    Topic Covered :
    ન્યુ ડાયેટ સિસ્ટમ અંગે શંકા નું સમાધાન કરી કઈ રીતે એડવાન્સ લેવલ પર પહોંચી શકાય?
    એડવાન્સ નવી ભોજન પ્રથાનો સાર શું છે ?
    શું કામ એડવાન્સ નવી ભોજન પ્રથામાં વિપરીત ભોજન કરવાનું ?
    ઔષધો લઈ શકાય કે નહીં ?આયુર્વેદે શું ભૂલ કરી, હવે શું કરવું ?
    આર્યુર્વેદ અને A-NDS ની સુક્ષ્મતાનો અંદાજ કઈ રીતે આવ્યો ?
    લીંબુ, કાંદા, લસણ, ડુંગળી, કંદમૂળ, ડ્રાયફૂટ, દૂધ, મધ, માંસ મચ્છી લઈ શકાય ?
    A-NDS સામે શું પડકારો છે, ANDS નું ભવિષ્ય કેવું છે ?
    A-NDS માં શું કોઈ અલગ - અલગ પ્રકારના લેવલ છે ?
    NDS માં રિસર્ચ માટે કે આગામી NDS ના ડેવલપમેન્ટ માટે શું પ્લાનીંગ છે ?
    વિશેષ ટેસ્ટીમોની જણાવો જેમના ગંભીર રોગો દૂર થયા હોય
    નિર્જળા ઉપવાસ કરીએ તો શરીરની શું હાલત થાય ?
    નિસર્ગોપચાર અને યોગ અભ્યાસ, મેકોલે શિક્ષણ પ્રથા વિશે આપનું શું માનવું છે ?
    એડવાન્સ ન્યુ ડાયેટ સિસ્ટમ નો અલ્ટીમેટ ગોલ શું ?
    મેરઠમાં પણ NDS નો અભ્યાસ કરવામાં આવે છે કે અલગ કોર્સ છે, તે અંગે માહિતી જણાવો
    સંજીવની ક્રિયા (enema) અંગે ખૂબ અસમંજસ હોય છે, તો આ ક્રિયા કરવી જોઈએ કે નહીં ?
    ફાઈબર અને મીલેટ ધાન,ચા અને આઈસ્ક્રીમ, શિવામ્બુ ચિકિત્સા (Auto-urine Therapy) વિશે આપનું શું માનવું છે ?
    એડવાન્સ નવી ભોજન પ્રથાની શિબિરમાં ડોક્ટર, સર્જન અને વૈદ્યના અનુભવ કેવા છે ?
    હું ઘર બેઠા એવી શું વસ્તુ કરું તો મને નવી ભોજન પ્રથા નો લાભ મળે ?
    કઈ-કઈ બિમારીમાં શું ધ્યાન રાખવું ?
    ઓબેસિટી: (વજન ઉતારવા માટે), ડાયાબિટીસ, બીપી / કોલેસ્ટ્રોલ / બ્લોકેઝ, શરદી / ખાંસી / ઉધરસ, તાવ / ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાઇરલ રોગો, દાંત મજબુત કરવા - તેલ / મંજન, માઈગ્રેન/માથાના દુખાવા / પાર્કિન્સન / લકવો, સાંધાના / કમર દુખાવા, ચામડીના રોગ, હિમોગ્લોબીન / થેલેસેમિયા/ એનેમિયા, અશક્તિ / વજન વધારવા, ઊંઘ માટે, કેન્સર માટે
    #નવીભોજનપ્રથા #NewDietSystem #ફ્રીઓનલાઇનકોર્સ #આરોગ્ય #શરીરસ્વાસ્થ્ય #આયુર્વદ #આજનાસમાચાર #આયુર્વેદિક #જીગ્નેશહિરાણી #nds #newdietsystem #newdietsystemahmedabad #bvchauhan #bvchauhandietplan #nds #millet #millets #milletsrecipe #jigneshhirani #millet #hirani #weightloss #weightlossjourney #weightlossmotivation #yoga #weightlossdiet #weightlossathome #naturopathy #ayurveda #NewDietSystemCourses #OnlineDietPrograms #HealthyEatingWorkshops #NutritionAndWellness #DietLifestyleCoaching #patel #cancer #ands #enema #food #satvik #satvicfood #satvicmovement #satvic #નવીભોજનપ્રથા #સ્વાસ્થ્યકરભોજન #ભોજનસિસ્ટમ #સિંપલભોજન #સ્વાસ્થ્યકરજીવન #આરોગ્યભરપુર

Komentáře • 115

  • @HarishkumarMandali
    @HarishkumarMandali Před 2 měsíci +8

    ખૂબ સુંદર અસરદાર માહિતી સભર વિડિયો.આગળના વિડિયો ના અનુસંધાન માં શ્રી ચૌહાણ સાહેબ નો આ ઇન્ટરવ્યુ અને બીજા બધા ના અનુભવ ખૂબ ઉપયોગી રહેશે. ગાગર માં સાગર જેમ ઘણી માહિતી આ વિડિયો માં મળે છે. શ્રી જીગ્નેશભાઈ અને તેમની ટીમ ને ખુબ અભિનંદન. આ સિરીઝ ના વિડિયો નવા અને જુના સાધકો ને પ્રેરણારૂપ બનશે. શ્રી બી.વી.ચૌહાણ સાહેબ ગુરુજી ને કોટી કોટી પ્રણામ🙏

  • @user-bk4pr3vv9n
    @user-bk4pr3vv9n Před 2 měsíci +6

    બહુ જ સરસ વિડિયો છે, મારે પણ NDS માં જોડાવું છે તો કઈ રીતે જોડાઈ શકાય, પ્લીઝ કોન્ટેક્ટ નંબર આપોને.

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      For NDS - 9825024823, આ વીડિયો વધુમાં વધુ લોકો ને મોકલવા વિનંતી 🙏

  • @Papugujarati000
    @Papugujarati000 Před 2 měsíci +10

    वाह ! वाह ! जिग्नेश दादा का दूसरावीडियो life changing video 👍🏻👍🏻👌🏻👌🏻

  • @itrinsure1211
    @itrinsure1211 Před 2 měsíci +6

    जिग्नेसभाई का दूसरा धमाकेदार वीडियो 🎉🎉🎉 NDS का advance level, गुरुजी ने अच्छे answer दिए 😊 Top One ❤

  • @samyakinvestment309
    @samyakinvestment309 Před 2 měsíci +6

    તપ, સેવા અને સુમિરન ની સાધના, નવી ભોજન પ્રથા નો ઉત્તમ વિડિયો, દરેક ને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉❤

  • @jayantidadhaniya2292
    @jayantidadhaniya2292 Před 2 měsíci +2

    आदरणीय माननीय बी वी चोहाण साहेब।
    आपणे नेचरोपैथी ए युगों थी कुदरती रीते जीवनशैली मैं रहता हता।
    एमा गरबड करता।
    गरबड़ थता।
    आरोग्य माटे रसोडु एवं औषधि भोजनम्।
    औषधालय नै ज वर्षों सुधी अपनावी अपनावें और भी।
    तप सेवा सुमीरन करके आरोग्यं दायक पेंरणा दायक है
    ओर बी वी चोहाण साहेब कहे तैम करवुं कराववुं जरूरी है हितकारी है

  • @ushamakwana1127
    @ushamakwana1127 Před 2 měsíci +8

    ખૂબ સરસ વિડિઓ ઘણી બધી નવી જાણકારી આપવા બદલ આભાર

  • @harshilkilavat6760
    @harshilkilavat6760 Před 2 měsíci +6

    ખુબ સરસ માહિતી આપી ચૌહાણ સાહેબે ધન્યવાદ ખુબ ખુબ આભાર

  • @vanaramsolanki5351
    @vanaramsolanki5351 Před 2 měsíci +3

    🚩🙏ચૌહાણ સાહબ ને વંદન 🙏🚩

  • @ushamakwana1127
    @ushamakwana1127 Před 2 měsíci +6

    Nds વિશે ના ઘણા બધા વિડિઓ જોયા પણ તમારો આ વિડિઓ પહલી વાર જોવા મળ્યો ઘણુ નવુ જાણવા મળ્યુ બહુ સરસ માહિતી બદલ આભાર

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      Thank you 😊 વધુ માં વધુ લોકો ને આ વીડિયો મોકલશો જેથી લોકો નું ભલું થાય

  • @mrudulachaturvedi4732
    @mrudulachaturvedi4732 Před 2 měsíci +5

    ખૂબ સરસ,વેરી ગુડ ઇન્ફર્મેશન

  • @dimplevaghela3213
    @dimplevaghela3213 Před 2 měsíci +2

    Very effective information, Superb video with details of NDS🎉😊

  • @dhartibenthakkar
    @dhartibenthakkar Před 2 měsíci +3

    ખૂબ સરસ, ગુરુજી ને કોટી કોટી પ્રમાણ🙏

  • @vidYT365
    @vidYT365 Před měsícem +1

    Bahot hi achhi jankari, Bahut accha NDS ka video, Sabhi ko Abhinandan , Swasth rahe , Mast Rahe

  • @rajvivelani3771
    @rajvivelani3771 Před 2 měsíci +4

    Koti Koti Vandan Guruji ❤

  • @patelsatyam.b9814
    @patelsatyam.b9814 Před měsícem

    🌹🙏🌹જય સનાતન🌹🙏🌹

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Před 2 měsíci +5

    Thanks for this video

  • @kalindivora1069
    @kalindivora1069 Před 2 měsíci +1

    🙏🙏 Guruji 👌👌 khub j saras video cha 🙏👌

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      Thank you 😊 Share it Maximum 💓 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે...

  • @kiranmanik1762
    @kiranmanik1762 Před 2 měsíci +3

    Jarur dekho life changing vedio❤👌👌🙏

  • @kantaravji4928
    @kantaravji4928 Před 2 měsíci +2

    Gurugi ne vandan

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Před 2 měsíci +5

    Thanks you so much Sir

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Před 2 měsíci +5

    Very nice information

  • @user-kk8vv6fg6n
    @user-kk8vv6fg6n Před 2 měsíci +2

    खूब खूब आभार

  • @Supercharge1
    @Supercharge1 Před měsícem

    Supercharge with Great knowledgeable video, My Super thanks all made this kind of concept, video presentation 😊

  • @ranjanhalpati875
    @ranjanhalpati875 Před 2 měsíci +3

  • @rajkumarshah9376
    @rajkumarshah9376 Před 2 měsíci +3

    Accha hai

  • @ramabenthunga3387
    @ramabenthunga3387 Před 2 měsíci

    👌👌

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊

  • @PARTHBPATEL
    @PARTHBPATEL Před 2 měsíci +3

    Jay shree krishna b.v chauan sir no contact karavo ne

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      I put the contact number in the telegram channel, contact him

  • @vishalvaghela57
    @vishalvaghela57 Před 2 měsíci +1

    Bahut achhi jaankari, Good video🎉🎉

  • @Kaushik-de2mh
    @Kaushik-de2mh Před měsícem

    Very effective

  • @kapoorrathod6679
    @kapoorrathod6679 Před 2 měsíci +3

    Very nice ❤

  • @ketan3107
    @ketan3107 Před 2 měsíci +2

    Very nice

  • @mrudulachaturvedi4732
    @mrudulachaturvedi4732 Před 2 měsíci +3

    NDS ની શિબીર માં જવું હોય તો કેવી રીતે જઈ શકાય

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      Telegram channel માં નંબર આપ્યો છે, આભાર,

  • @rakeshbchavda137
    @rakeshbchavda137 Před 2 měsíci

    Wounder full motivation for us thank you sir 🌹🌹🌹🌹🌹

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊

  • @patelsatyam.b9814
    @patelsatyam.b9814 Před měsícem

    🌹🙏🌹🌄🌄🌄🌄🌄એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય🌄🌄🌄🌄🌄🌹🙏🌹

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před měsícem

      Welcome 🙂 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો

  • @bmrrnp3903
    @bmrrnp3903 Před 2 měsíci

    અદભુત

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊

  • @rajkumarshah9376
    @rajkumarshah9376 Před 2 měsíci +4

    Mai bhi sadhak hu jai tanduruti

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      Thank you for the response, Share it Maximum ☺️

  • @DipakdSolanki
    @DipakdSolanki Před 2 měsíci +2

    Hu arthrite bimari thi pidit su

  • @jasvantpatel197
    @jasvantpatel197 Před 2 měsíci +2

    So quiet video

  • @gamingwithvedu112
    @gamingwithvedu112 Před 10 dny +1

    Vàh,çhahna,sahebmahíti,sàras,malithankú.maja.aavi

  • @dipakpatole8354
    @dipakpatole8354 Před měsícem +1

    सुरत मे किस जगह पर है जरा डिटेल पत्ता दीजिये 🙏

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před měsícem

      Welcome 🙂, All details are posted in the telegram channel. Please join channel

  • @lataparmar1205
    @lataparmar1205 Před 2 měsíci +3

    કયા આવેલુ છે

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      બધે આવેલા છે, તમે આપણી telegram channel માં જૂઓ, બધાનાં નંબર અને એડ્રેસ આપ્યા છે.

  • @reshmavassa
    @reshmavassa Před 2 měsíci +2

    How do I contact sir

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      Join the telegram channel, I will paste the contact number.

  • @bhavanapatel3964
    @bhavanapatel3964 Před 27 dny

    B V chauhan sir ko milna he
    Ph nob ya koi sibir ka adrees
    Me ahemdabad se hu

    • @bhavanapatel3964
      @bhavanapatel3964 Před 27 dny

      Please sir me jumna chah ti hu NDS me

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 27 dny

      Welcome 😊 Please see details in the telegram channel. Link below video. Share it Maximum for Mankind 💓

  • @jayantidadhaniya2292
    @jayantidadhaniya2292 Před 2 měsíci +1

    आ नवी नवी भोजन प़साद प़सादी प़सादम् हितकारी रहैशै हितरक्षक।।

  • @ANil-od7ee
    @ANil-od7ee Před měsícem

    Aryuved anusar kacho khorak levay nahi krupya shankhal samafhan, prakruti anusar kacchu badhane paccho nahi

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před měsícem

      Ok , તમને ગમે તેમ કરો

  • @jayantidadhaniya2292
    @jayantidadhaniya2292 Před 2 měsíci

    अंगुर दाक्ष आहार से।
    मैंगो थैरापी सरल सहज सरल उपाय है

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 2 měsíci +2

    કાચું ખાવા માટે આપણુ પેટ ટેવાયેલું છે ખરું ?

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      ભગવાને પત્ર, પુષ્પ તોયમ ની વાત કરી છે, કે ભગવાન નો પ્રસાદ જુઓ કે આપણે શ્રી ફળ ચડાવીએ છીએ, નહીં કે ભજીયા, ભાજીપાંઉ કે રોટલી... હજારો લોકો NDS અપનાવી રહ્યાં છે, તમે આનુભવ કરો તે સાચું.. ખાસ લોંગ શિબિર કરજો, બધી શંકા દૂર થઈ જશે

  • @user-gn6pn4yr8p
    @user-gn6pn4yr8p Před 2 měsíci +1

    હવે ક્યારે શિબિર યોજવામાં આવશે?

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      શિબિર ની જાણકારી માટે ટેલીગ્રામ ચેનલ માં જોડાવ, તેમાં માહિતી મૂકવામાં આવે છે.. આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલો જેથી દેશ નાં કરોડો બચે, લોકો પીડા માંથી મુકત થાય

  • @monghibenchaudhari8375
    @monghibenchaudhari8375 Před 2 měsíci +1

    ચૌહાણ સાહેબ કો કોટીકોટી વંદન 3:20

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે...

  • @anilbhaichauhan8247
    @anilbhaichauhan8247 Před 2 měsíci +2

    प्रभू प्रापती के लिए निरोगी काया जरुरी है जय तनदूरसती

  • @shivrai1171
    @shivrai1171 Před 2 měsíci +2

    Aree yaar ithne lambe video par samja kuch nahi hindi me hota to kithna accha ta😢😢

    • @jigneshhirani1
      @jigneshhirani1  Před 2 měsíci

      Hindi me bhaiya ji banra hai ,
      Hindi subtitles on karke dekho , ye course hai.. Thanks 🎉 Share it Maximum 💟

  • @user-bk4pr3vv9n
    @user-bk4pr3vv9n Před 2 měsíci +3

    બહુ સરસ વિડિયો છે, મારે પણ NDS માં જોડાવું છે, તો કઈ રીતે જોડાઈ શકાય, પ્લીઝ કોન્ટેક્ટ નંબર મોકલો ને