શાક નો વઘાર કરવાની સાચી રીત | ખોટી રીતે વઘાર કરવાના નુકસાન। સ્વાનંદ પરિવાર। swanand parivar

Sdílet
Vložit
  • čas přidán 7. 05. 2024
  • વઘાર કરવાની સાચી રીત | વઘાર કરવાના નુકસાન । સ્વાનંદ પરિવાર । swanand parivarnamdev ।
    Contact For Treatment:
    માત્ર ચિકિત્સા હેતુ માટે સંપર્ક કરવા વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
    ☘️તમારા માટે આ👇વિડિઓ પણ ઉપયોગી થશે:☘️
    ✴️આહાર એજ ઔષધ । શું ખાવાથી શું ફાયદો થાય?✴️
    LINK_ • આહાર એજ ઔષધ
    ►છાશ પીવાના ફાયદા|
    • છાશ પીવાથી કેટલા રોગ મ...
    ►ખતરનાક છે કપાસિયાતેલ સૂર્યમુખી તેલ મકાઈ નું તેલ અને રાઈસ બ્રાન તેલ
    • ખતરનાક છે કપાસિયાતેલ સ...
    ►ચા છોડીને આવો નાસ્તો કરશો તો તંદુરસ્ત અને ઘોડા જેવા મજબૂત રહેશો
    • સવારમાં સૌથી આરોગ્યપ્ર...
    ►ખાંડ ખાવાથી થતા નુકશાન અને ખાંડ ખાવાથી થતા રોગો
    • ખાંડ ખાવાથી થતા નુકશાન...
    #vagetablerecipe #cooking #swanandparivar #namdev #swanand

Komentáře • 213

  • @rekhadave3678

    શાકને બાફીને વઘારવા એટલું કહેવા કેટલી લાંબી વાત!!!!!😮

  • @pragneshvariya1002
    @pragneshvariya1002 Před 21 dnem +7

    ભાઈ વઘાર કરવાની સાચી રીત જણાવી દેવાય આટલું લાંબુ ભાષણ કંટાળો આવી ગયો...

  • @dangarkarabhai

    કાચુ તેલ જ નાખી દેવાય, તદન ખોટી માહિતી આપી છે, old is gold, ભાઈ તમે આ રીતે બનાવો, અમુક shak બાફવા થી ભાવતા નથી...ok...thanks

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Před 7 hodinami

    Mahiti Na Gamati Hoi To Na Jivay Pan Koi Ne Jaruri Hoi Tene Jovi Janvi Hoi To Khota Coment Karva Koi Invait Nathi Kartu Hone!!

  • @HarshaVaidya1952
    @HarshaVaidya1952 Před 14 dny +5

    ઉપયોગી માહિતી માટે આભાર. પણ વરાળથી શાક બાફ્યા બાદ તેના વઘાર કરવાનો પણ ડેમો આપશો તો ઘણું માર્ગદર્શન મળશે. આભાર સ્વાનંદ પરિવાર.

  • @KalpanaDixit-tf7xv
    @KalpanaDixit-tf7xv Před 9 hodinami +1

    સવિસ્તૃત ને સચોટ માહિતી આપી છે સાહેબ શ્રી આપનો ધન્યવાદ .આવાજ માહિતી સભર વિડિયો બનાવતા રહેજો...ખૂબ ખૂબ આભાર.

  • @varshasathwara2941
    @varshasathwara2941 Před 9 hodinami

    khir banvvani sachi rit no vedio banavjo

  • @masterallrounder9391

    5.58 શાક નો વઘાર કરવાની સાચી રીત

  • @radhapatel9579

    આટલી સરસ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર..🎉😊

  • @bhesaniyareshma4780
    @bhesaniyareshma4780 Před 28 dny +3

    Kya Shak no vaghar kenathi karavo a video banavo sir please

  • @ushapatel1011

    Jai Swaminarayan very good we live in uk i like your program god bless you

  • @mansi6695

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

  • @mukeshthakkar5846
    @mukeshthakkar5846 Před 21 dnem

    💐🙏Sir, Thank you so much an excellent helpful guidance.

  • @anyparmar8935
    @anyparmar8935 Před 14 dny +2

    આભાર 🙏 સાચી રીત જણાવવા માટે 🙏

  • @bhartipatel4197

    Jay Swaminarayan, Thankyou

  • @nimsishachauhan4651
    @nimsishachauhan4651 Před 21 dnem +2

    Thank you bhai...khub sari mahiti aapi😊

  • @balvant1908

    ખુબ સુંદર માહિતી

  • @reshmakubadia4227
    @reshmakubadia4227 Před 21 dnem +8

    સરસ માહિતિ આપી છે

  • @nimishashah5615
    @nimishashah5615 Před 28 dny +1

    ખુબ સુંદર માહિતી આપી

  • @jyotishirokha
    @jyotishirokha Před 21 dnem

    ખુબ ખુબ સરસ