Rajkot | રામવન રાજકોટ સંપૂર્ણ માહિતી સાથે | Ramvan Urban Forest | @Vishvid Extra
Vložit
- čas přidán 29. 08. 2024
- રામવન રાજકોટ સંપૂર્ણ માહિતી સાથે નિહાળો, @Vishvid Extra
#Shreeramvan #RamvanRajkot #ramvan
રામવન (Ramvan)માં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ 60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષો (Sixty thousand trees)નું વાવેતર કરવામાં આવ્યું છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે.
રાજકોટ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત.
રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ અર્બન ફોરેસ્ટમાં 47 એકરની વિશાળ જગ્યામાં રાજકોટના આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે 'રામવન' બનાવવામાં આવ્યું છે.
આ રામવનની વિશેષતા એ છે કે 47 એકર જગ્યામાં બનેલ આ રામવનમાં ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે.
ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ ગેઇટ, રામ ધનુષ આકાર મુખ્ય પ્રવેશ દ્વાર અને હનુમાનજી મહારાજની પ્રતિમા એ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
અમારા વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ
મારું નામ વિશાલ આહીર છે અને હું રાજકોટ થી છું,
મારા વીડિયો માટે તમારો કંઈપણ અભિપ્રાય છે, તો આ વિડિયો ના કોમેન્ટ્સ બોક્ષમાં લખી આપો,
હું તમને ચોક્કસથી રીપ્લાય આપીશ
અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે વાત કરી શકીશું
મારું ઇન્સ્ટાગ્રામ આઈ.ડી છે
/ vishvid
મારુ ફેસબુક આઇ.ડી છે
/ imvishvid
rajkot city tour,rajkot city 2020,rajkot gujarat,rajkot city view and facts,rajkot drone video,rajkot,rajkot city,rajkot city skyline,rajkot tallest building
Ram van timing open in the morning 10AM close 7.00 PM
Ticket 28/8/22 sudhi free entry
After 28 aug RMC nkki karse
Address to aapo ky jagya ye che
આપના દ્વારા ઘણાં બધા નવા નવા સ્થળો વિશે માહિતી મળતી રહે છે, ખૂબ ખૂબ આભાર.
Khubj saras video ne mahiti apva badal thanks
જય શ્રી રામ
જય જય શ્રી રામ 🚩🙏🙏🙇🏻
Jay shree ram
જય શ્રી રામ જાડેજા સાહેબ
જય શ્રી રામ 🙏🙏
Superb jordar
ધન્યવાદ ડી.કે ભાઈ
ટિકિટ નો સુ ભાવ અને ટાઇમ બતાવાય બધા અધૂરી જાણકારી આપો
So nice place 😍😍
ખૂબ જ સુંદર
Very Nice place...
ખૂબ ખૂબ ધન્યવાદ પરંગ ભાઈ
Whh jordar bahu sars 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🤗🤗
👍👍👍👍
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
👍👍wah...👌👌👌
Jordar place se joya jevu se😍😍
Zabardasht vishal bro super duper
Nice 👍 💯
Yes.. Yes...yes.. 100% se...
GREAT Work 👍👍👍
Mast Video Che..
superb view... 😊🙏👍
Super explain bro
Nice 👌👌👌 mast 6 jasu farva mate
Hello shital Vishal
Very nice smtc Clothes RAJKOT gujrat Piyush Jain
Exit gate par jatayu( ગીધ) nahi. Garud (બાઝ) nu statue chhe.
Praduyaman park vise video banovo?
Naic vlogs
સરસ જગ્યા છે મારે એક વાર આવવું ફરવા
Super
👍👍👍
Parmar saheb video ne share karo 28/8/2022 sudhi free entry chhe to labh looo.. bov j mast chhe
@@vishvid. ok
Timing su che bhai
10Am thi 7PM
વૃદ્ધ લોકો માટે કંઈ સુવિધા છે ?
❤️❤️❤️
Tikit ni shu price che??
Nasto ander male se?
Very nice place. Please keep it clean. Do not spit anywhere please 🙏
Price??
Week ma kya var e bandh hoi?
Vishal bhai satam atham ma javu jose tamaro video joine🇮🇳
Bov saras chhe ....badko ne pn maja avse kudarti chhe mast ek dum pravin bhai
Andar bike allowed 6e ke akhu chaline ne j jovanu ?
Chaline ......alveera ji
Inside ramvan vehicle is there for old person
ઝાલા સાહેબ, ત્યાં અંદર ઇલેક્ટ્રીક વેન મૂકવાના છે, જેમાં બેસીને આખી વિઝીટ કરાવશે.. ☺☺
Atyar satam aatham ma vehicle ni facility chalu Thai gai hse?
Timing su che open timing in early morning?
10 vagye open thay chhe
You have to reduce beep sound
Time su che & aa Ram van kiyare bandh hoy ?
नवी पेढी पूछशे शु ऐ समय मां आ सोलार लाईट हती? तो शु जवाब आपवो?
Free tickets ketala divas mate chhe?
28/8/2022 sudhi
nice .ek video atal.sarovar.rajkot no banavo
Thodak j samay ma avi rahyo chhe
Bhai Tiranga Vudhashram no video bana vo
Tame munjka, vishal hostel vada j vishal bhai?
Ha pankaj bhai
Le bolo satame aya ta tamari hostel, fon karoto khbr se😁, bhai nya pan thodu dhyan apjo gandgi bav che hostel ma
अपंग+वृध्ध माटे वाहन सूवीधा छे?
Juna vidio su mukochho thambel khotarakho chho
ફરવાની ટિકિટ કેટલી છે તો જણાવો
Rajkot ma DJI na dron kai jagya e male evi shop ma video banavo bhai
વનરાજભાઈ ડીજેઆઈ ની રાજકોટમાં સારી વસ્તુ શ્રીનાથજી ફોટોસ કેનાલ રોડ પર તમને મળી જશે
CITY MA KOI DIWAS NATURAL NA HOY
NATURE JOVU HOY TO GIR MA AAWU PASE
Gir to gir j chhe bhai.....
Ha ho gir aavu pade
Pan yaar tame Gaming pc new and second hand sasta bhave all Gujarat ma kya male teni mulakat karavone please
Hali ne thaki jaay khali e j ek uopadi che 😀
Ticket su che
28/8/2022 sudhi free chhe .....entry pachhi nani rakam rakhse 20 25 rs
Food zone available khara
Timing su che ??
Kalthi jai ram van khulu muki didhu che pls ans me
Ha kal thi open
Bhai timing to kyo open kyare thay sware
address??
Aji dem sokdi rajkot
@@harinodashhiro1834 tx...
Tikit price k m nathi bolta
28 -8- 22 sudhi mafat se avo avo, Jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Atyare 28/8/22 sudhi free chhe pachhi RMC ticket nakki karse
Yarr tikit na bhav ane Samay Shu Che
Ticket 28/8/2022 sudhi nathi ane timming svar ma 10 vagya thi open thay jase sanj na 6 vagya sudhi
Number aapo tmaro
અત્યારે જન્માષ્ટમી પર આ ખુલ્લું છે ને ?
Haaaa 28 ઓગસ્ટ sudhi free j che bhai aavi jav
Tamari hostele rokana ta satame sanje
હા પંકજભાઈ કેમ છો મજામાં ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમે વિડીયો પણ જોયો એના માટે
Tamaru mail I'd Su che dear
OR
Contact no. Apo NE ek kam htu
Shoot mate nu
7818888818
Jay shree Ram