Mavji Desai સાથે BJP ના અબોલા ? જૂની દુશ્મની જવાબદાર ?

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024

Komentáře • 122

  • @ArjunshingLavara
    @ArjunshingLavara Před měsícem +46

    માવજીભાઈ દેસાઈ દરબાર પુરો સપોર્ટ છે

    • @RABARI8600
      @RABARI8600 Před měsícem +4

      આભાર બાપુ...દરેક સમાજ રબારી સમાજ સાથે છે અને કપરા સંજોગોમાં તો દરબારો- ઠાકોર સમાજ- દલિત સમાજ અને સાથે અઢારે આલમે માવજી દેસાઈ ને સાથ આપ્યો હતો એ અમે ક્યારેય ના ભૂલીએ ❤

  • @sajanabhairabari5251
    @sajanabhairabari5251 Před měsícem +31

    બીજી વાર ધાનેરા માવજીભાઈ MLA થશે 100%

  • @SundabhaiDesai
    @SundabhaiDesai Před měsícem +32

    માવજીભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લાના ઈતર સમાજના મોટા ગજાના નેતા હસે

  • @ssdesai22.
    @ssdesai22. Před měsícem +7

    માવજીભાઈ દેસાઈ મજબૂત અને કદાવર નેતા છે અને દરેક સમાજ બહુ માન આપે છે,
    હર હમેશ એક્ટિવ નેતા પણ કહી શકાય
    🙏🏻🙏🏻🚩🧡

  • @devabhairabari50
    @devabhairabari50 Před měsícem +13

    માવજી ભાઈ કેસે એમ રબારી સમાજ કરશે

  • @Desaihetal1
    @Desaihetal1 Před měsícem +12

    રેખા બેન નાં જીતે એમાં માવજીભાઈ શું કરે😂😂જીતવા માટે વ્યકિગત ઈજ્જત હોવી જોઈએ બાકી માવજી ભાઈ જોડે ક્યાં પક્ષ હતું?

    • @udadesai3628
      @udadesai3628 Před měsícem +2

      Right 😂

    • @mihirchaudhari7796
      @mihirchaudhari7796 Před 26 dny

      મતલબ પાટણ માં રાજુલ બેન હાર્યા એમને ઈજ્જત નથી એમ શું બોલો છો બેન વિચાર તો કરો? એક રહો બધા અને દરેક ને દરેક સમાજ ની જરૂર પડે.૧૦% તો દરેક પોતાના સમાજના પણ વિરોધી હોય.

    • @sportslover7379
      @sportslover7379 Před 26 dny

      Right 😂

  • @barotpravin7763
    @barotpravin7763 Před 25 dny +1

    માવજીભાઈ કોંગ્રેસમાં આવતા પૂરો પૂરો સપોર્ટ છે એમને

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 Před měsícem +7

    વાવ માં ઠા ક્રશી ચાલે

  • @sarpmitrpareshshelanaoffic8635

    માવજીભાઈ એ મોવડી મંડળ ને રજુઆત કરવી જોઈએ

  • @rameshdesai6992
    @rameshdesai6992 Před měsícem +18

    માવજીભાઈ દેસાઈ બહુ સારા ધારાસભ્ય છે

  • @desaivasant5357
    @desaivasant5357 Před měsícem +18

    માવજી ભાઈ કોઈ પક્ષ નાં નેતા નહિ માવજી ભાઈ છત્રીસ કોન નાં નેતા છે પાર્ટી ભલે ગમે તે કરે પાર્ટી ને પણ જનતા એ બતાવી દીધું છે

  • @kamleshdesaideesagujaratin7719

    બનાસકાંઠા જિલ્લાની અંદર સર્વ સમાજના નેતા માનભેર આગેવાન કહેવાય તેવા માવજીભાઈ તે ધારે તે કરી શકે છે એમના મેનેજમેન્ટ આગળ કોઈ પાર્ટી નું મેનેજમેન્ટ કામ આવી શકે તેમ નથી માવજીભાઈ દેસાઈ જમીન લેવલ ના વ્યક્તિ છે નાના સાથે નાના બની જાય છે મોટા ધુરંધર સાથે કઈ રીતે કામ કરવું એ પણ એમને સારી રીતે આવડે છે બનાસકાંઠા જિલ્લાનો તમામ સમાજ માવજીભાઈ દેસાઈ ના પડખે છે કોઈ અહમ નહીં કોઈ ધમંડ નહીં એવા નેતા એટલે માજી દેસાઈ સંઘર્ષમાંથી પણ કોઈનુર મણી અને ઉજ્જળ બનનાર વ્યક્તિ એટલે માજી દેસાઈ..

    • @rSRS-j7x
      @rSRS-j7x Před měsícem

      @@kamleshdesaideesagujaratin7719 🎉🎉😍✅️✅️👆💯💯

  • @sunildesai9234
    @sunildesai9234 Před měsícem +25

    ઠાકરશી ભાઈ રબારી જીતશે

  • @s.mpurohit7154
    @s.mpurohit7154 Před měsícem +12

    હજી તો ત્રણ વર્ષ બાકી છે અત્યારથી જ માવજી ભાઇ દેસાઈ નુ નામ ચર્ચામાં છે

  • @Swastik_scorpio_official_
    @Swastik_scorpio_official_ Před měsícem +5

    વાવ માં રબારી માવજી ભાઈ કેસે તેમ કરવાના નકી

  • @rSRS-j7x
    @rSRS-j7x Před měsícem +12

    માવજી દેસાઈ જીતશે 💯💯🎉🎉🎉🎉🎉2027

  • @udadesai3628
    @udadesai3628 Před měsícem +3

    Mavji desai is best

  • @danajivanol2469
    @danajivanol2469 Před měsícem +7

    આમની પાસે વાવ સિવાય કોઈ મુદ્દો જ નથી પ્રજાના પ્રશ્નો શું છે એની વાત કરોને

  • @rSRS-j7x
    @rSRS-j7x Před měsícem +18

    રબારી સમાજ નુ અપમાન શંકર ચોધરી કરે છે ભારે પડશે થરાદ મા 15000 ની લીડ રબારી આપે છે ભુલી ગયા રબારી સમાજ સાથે ભેદભાવ જાતીવાદ હદ છે . થરાદ મા રબારી સમાજ એક થઈ કોગરેસ લાવો શંકરભાઈ ન હરાવો... જય વડવાલા. જય..રબારી સમાજ🎉🎉🚩❤❤

    • @jayantichaudhary4290
      @jayantichaudhary4290 Před měsícem +4

      Geniben vala kyare BJP ne lid aapi bhai

    • @rSRS-j7x
      @rSRS-j7x Před měsícem

      @@jayantichaudhary4290 હવે થરાદ મા જોઈએ કોણ જીતે જોઈ લેજે..💯🇮🇳 કોગરેસ

    • @rSRS-j7x
      @rSRS-j7x Před měsícem

      @@jayantichaudhary4290 પરબત ભાઈ ને પુછો રબારી થરાદ મા કોને વોટ આપે હવે નહી મલે જાતિવાદી ને હરાવો💯💯

    • @hardikchaudhary4765
      @hardikchaudhary4765 Před měsícem +9

      આજ સુધી તો ભારે નથી પડ્યા માવજીભાઈ 😂રહી વાત શંકરભાઈ અને રબારી સમાજની લાગણીઓ‌ બીજા સમાજોની સાપેક્ષમાં ઘણી સારી છે જેના પરિણામે દૂધસાગર ડેરી અને બનાસ ડેરીના વાઈસ ચેરમેન રબારી સમાજને ટેકો આપી બનાવ્યા છે આ સિવાય આ ગોદી મિડીયા સમાજો વચ્ચે જ્ઞાતિવાદનું ઝેર ફેલાવવા માટે અને ચૌધરી રબારી સમાજનુ રાજકીય પાર્ટનરશીપ તોડવા માટે જે પ્રયત્ન કરી બંને સમાજના રાજકારણનો અંત લાવી રહ્યા છે‌ એ બંને સમાજના લોકોએ સમજવું જોઈએ 😊

    • @crazyyou94
      @crazyyou94 Před měsícem +2

      Rabari smaj sankarbhai jode j che ❤

  • @GalajiThakor-ok4nz
    @GalajiThakor-ok4nz Před měsícem +4

    मावजी। भाई। देसाई खुद को। तय। करना है भुतकाल भविष्य। वर्तमान। तीनो। काल कि। समिक्षा। कर। के। तय किया। जाय। वो। अच्छी जानकारी है क्योंकि। एक और। अच्छे। रिस्तेदार। विधायक। मिलने। वाला है

  • @mihirchaudhari7796
    @mihirchaudhari7796 Před 26 dny +1

    અલ્યા જે કામ કરશે એ આવશે.બાકી નઈ આવે.અને હમણાં જ કોઈ કાર્યક્રમ માં પાણી ના મુદ્દા પર માવજીભાઈએ શંકરભાઈ નો આભાર માન્યો હતો. અને ઘણી વાત તો આમાં શંકરભાઈ ને એટલા મોટા બનાવે છે કે જાણે એ જે કહેતા હોય તેમ જ સરકાર કરતી હોય😅. અને આ રાજકારણીઓ અને મીડિયા વાળાના લીધે તમે ના ઝઘડો.

  • @RabaridevabhaiNagajibhai-ft3jf

    સાચી વાત છે

  • @user-hf6rr8cg7v
    @user-hf6rr8cg7v Před měsícem +7

    માવજી દેસાઈ નુ રાજ કારણ આટલે પૂરું સમજો

    • @Desaihetal1
      @Desaihetal1 Před měsícem

      નાં

    • @hh171hj
      @hh171hj Před měsícem

      તારા સપના માં, માવજી દેસાઈ તાજ છે ઈતર સમાજ નૈ

  • @dineshchaudhary5378
    @dineshchaudhary5378 Před 26 dny +1

    માવજી દેસાઈ પોતે ભાજપ ના પ્રચાર માં જતા હતા અને એ જ સમયે એમના અંગત માણસો કોંગ્રેસ માટે મત માંગતા હતા શુ એ એમના ધ્યાને નહોતું બિલકુલ હતું અને બધું ઇરાદાપૂર્વક કર્યું છે પક્ષ સાથે ગદ્દારી એનમાં સાનિધ્યમાં જ થઈ છે

    • @vigneshkasela8280
      @vigneshkasela8280 Před 25 dny

      પેલા પક્ષે ધાનેરામાં લાયક ઉમેદવાર હોવા છતાં ટિકિટના આપી પછી એતો જૈસી કરની વૈસી ભરની પક્ષને નડે જ ને

  • @bharatdesai2819
    @bharatdesai2819 Před měsícem +1

    Rabari samaj Real Hero mavji Desai ❤❤❤

  • @HoneySinghHoneySingh-lj3lz
    @HoneySinghHoneySingh-lj3lz Před měsícem +1

    किसी ठाकुर दरबार को टिकट देंगे तो जीत सकते हैं

  • @rajabhairk3852
    @rajabhairk3852 Před měsícem +10

    ઠાકરશી ને ટીકેટ નહી આપો તો હારવુ પડસે

  • @JayLakhuTreding4853
    @JayLakhuTreding4853 Před měsícem +13

    માવજીભાઈ દેસાઈ છત્રીસ કોમ ના નેતા છે અને બીજેપી એમને એટલે જ સ્વીકારવા માગતી નથી કે ત્યાં એમને બીજેપી માં પટેલ ઉમેદવાર તૈયાર કરવો છે એટલે માવજીભાઈ ને બીજેપી પાર્ટી માન સન્માન નહિ જાળવતી પણ હજુ એનું પરિણામ ભોગવવું પડશે

  • @goswamimahendra8783
    @goswamimahendra8783 Před měsícem +1

    Mavaji bhai support

  • @rajubhairabari9142
    @rajubhairabari9142 Před měsícem +6

    ઠાકરશીભાઈ ને ટિકિટ આપો વાવમાં જરૂર જીતશે

  • @bharatrajput5169
    @bharatrajput5169 Před měsícem +5

    ભાઈ કોઇ વિખવાદ નથી
    તમારે કોઇ બીજો ધંધો નથી કે સુ

  • @user-fy6cx7qo1g
    @user-fy6cx7qo1g Před měsícem +3

    દિયોદર માં કોણ નડ્યું

  • @Mb__3475
    @Mb__3475 Před měsícem +2

    मावजी की कोई मजबूरी है बीजेपी मे चला गया

  • @ashvinchaudhary8622
    @ashvinchaudhary8622 Před měsícem +2

    Mavji nu picr puru

  • @prakash_p4351
    @prakash_p4351 Před měsícem +2

    એક પોઇન્ટ ને ચારે બાજુ થી ગોળ ગોળ ફેરવ્યો છે. શું માથું લખે કૉમેન્ટ માં.

  • @navinchaudhary4269
    @navinchaudhary4269 Před měsícem +1

    આ ભાઈ ને મગજ પ્રોબ્લેમ સે થોડી વાર ભાઈ કેસે પછી માવજી કેસે😂

  • @khodabhaidevjibhairabari4359

    માવજિભાઇ સાથે સૂ

  • @statushappy4837
    @statushappy4837 Před měsícem +4

    માવજીભાઈ કોગ્રેસ મો જાયે

  • @ganpatsinhsinhvaghela1777
    @ganpatsinhsinhvaghela1777 Před měsícem +1

    વાવ તો વટ અને વચનો થી વરાયલો છે બસ

  • @chaudharymahesh1893
    @chaudharymahesh1893 Před měsícem +3

    Aamne bija koe news nathi malta lagta navra o ne

  • @prakashchaudhary8228
    @prakashchaudhary8228 Před 26 dny +1

    Thakarsi ane mavaji govabhai ne kayi samaj na gane chhe ???

  • @SanjayDesai-tz3io
    @SanjayDesai-tz3io Před měsícem

    Mavjibhai saras neta che

  • @chelabhai2661
    @chelabhai2661 Před měsícem

    ધીરેધીરે વોક આઉટ

  • @ashvinchaudhary8622
    @ashvinchaudhary8622 Před měsícem

    Mavji feal

  • @shamalbhaipatel3948
    @shamalbhaipatel3948 Před měsícem

    7-

  • @mevadanaresh9749
    @mevadanaresh9749 Před měsícem

    Vikas ni vat Karo

  • @Dwarkesh-k9e
    @Dwarkesh-k9e Před měsícem

    Bhai Tane kem rabari samaj ni atli alergy 6?
    Mavjibhai nd govabhai virodhi j video banave 6

  • @statushappy4837
    @statushappy4837 Před měsícem

    હારેલાં

  • @user-bv7xk7jq7l
    @user-bv7xk7jq7l Před měsícem +4

    डोफा ऐक काम बताव हु धानेरा मा रहु छु अपक्ष नी कोई हेसियत नथी नहीं त्रणमां नहीं तेरमां सरकार ने अपक्ष नी जरुरत नहीं है

  • @mayurchaudhari4275
    @mayurchaudhari4275 Před měsícem

    4:03 kongress vala jode koi muddo nathi.....