Jilna Na Pani - Popular Gujarati Lok Geet | Maniraj Barot | જીલણા ના પાણી | Full Audio Song

Sdílet
Vložit
  • čas přidán 18. 07. 2018
  • Jilna Na Pani - Popular Gujarati Lok Geet | Maniraj Barot | જીલણા ના પાણી | Full Audio Song
    Title : Jilna Na Pani
    Singer : Maniraj Barot
    Music : Pankaj Bhatt
    Label : Jalaram Cassettes
    Digital Partner : RDC Media Pvt. Ltd.
    ------------------------------------------------------------------------------
    Connect with us on :
    ------------------------------------------------------------------------------
    ✫ Subscribe : goo.gl/y6zgp4
    ✫ Dailymotion : goo.gl/BUiTts
    ✫ Facebook : goo.gl/rCngrH
    ✫ G+ : goo.gl/LSMnbA
    ✫ Twitter : goo.gl/cSN911
  • Hudba

Komentáře • 585

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 Před 9 měsíci +21

    દિલને ચોટ આપીને રડાવી દે તેવા સ્વર અને ભાવથી અભિનય કરી સૌનાં દિલને ભીંજવતા ,પોતાના હોય આને આજે તેઓશ્રી નો ખાલીપો ભાગ ધ્રુજાવી દે છે. આજે તેઓશ્રી ની પુત્રી કઠોર કાળજું રાખી સૌને પોતાના પિતા ની ખોટ પૂરી કરવા મથી રહ્યા છે.આદર સાથે વંદન કરું છું... શ્રી હરિ.

  • @chotejogaji2860
    @chotejogaji2860 Před 5 lety +36

    તમારો અવાજ હુ ,જયારે, સાભલુ છુ ત્યારે મારૂ ,બચપણ, યાદ આવી જાય છે, મા કસમ તમારા જેવા કલાકાર મળવા બહુ કઠીન છે મણીરાજ ભાઇ બારોટ,,,, લી તમારો આશીક નાનો,સીગર,છોટે,જોગાજી

  • @eklavyabhil7537
    @eklavyabhil7537 Před 5 lety +11

    વાહ ભાઈ મનીરાજ બારોટ તમારા ગીતો હજી જીવે છે કોઈ કાટ નથી લાગ્યો ........

  • @user-gl1js1ef8j
    @user-gl1js1ef8j Před měsícem +3

    કોણ કોણ 2024 માં પણ આ ગીત સાંભળે છે? ?

  • @Sumitra50
    @Sumitra50 Před 4 lety +12

    હા કલાકાર મણીરાજ બારોટ

  • @vijaysinhdabhi4226
    @vijaysinhdabhi4226 Před rokem +4

    મનિરાજ ના અવાજ ને જે ઓળખી સકે
    તેજ ઓળખી સકે.........
    તેના માટે એક જવેરી કરતાં પણ ઉચો
    ઓળખનાર જોયીયે

  • @riteshkumarkapdiya1214
    @riteshkumarkapdiya1214 Před 3 lety +7

    Jordar maniraj voice is best i love maniraj voice

  • @ajaybharwad4659
    @ajaybharwad4659 Před 2 lety +11

    વાહ સહેંશા.... વાહ all time misss 😥❣️🎶🎶🎶🎶🎶🎶🎶💯💯💯🎶💯🎶💯🎶❣️❣️❤️❤️♥️♥️♥️

    • @fatehsingh2020
      @fatehsingh2020 Před 2 lety +1

      Ghani yad aave 6e......
      Miss you maniraj😭😭😭😭

  • @kuldipahir6975
    @kuldipahir6975 Před 5 lety +8

    હા જંતરવાળો જુવાન વિજાણંદ હા .વાહ મણીરાજ વાહ

  • @ganpatsinghdeora9780
    @ganpatsinghdeora9780 Před 5 lety +28

    लाजवाब मंत्रमुग्ध कर देनी वाली प्यारी आवाज तो है ही परन्तु भगवान ने ईस इंसान को आवाज के साथ आक्रषक पर्सनलिटी दी है
    ऐसे इंसान धरती पर कम ही जन्म लेते है

  • @user-bm9xh2ks4i
    @user-bm9xh2ks4i Před 5 lety +8

    મણીરાજ બારોટ ગુજરાત નો હીરો છે ભાઈ

  • @kapsrsolanki6671
    @kapsrsolanki6671 Před 3 lety +52

    મિસ યુ મણિરાજ મામા 😭😭😭

  • @user-ni2db9dv1b
    @user-ni2db9dv1b Před 4 lety +18

    सत्य लोग गीत वहा वहा मणीराज आगम वाणी छे

  • @anandichavda9241
    @anandichavda9241 Před 4 lety +63

    ભગવાન તમને ફરી એક વાર ગુજરાત મા જન્મ આપે ને સંગીત ની દુનિયા રોસન કરાવે તેવી મારી પાથઁના

  • @ghelukodiyatar9687
    @ghelukodiyatar9687 Před 4 lety +11

    વાહ મણીરાજ બારોટ વાહ 👌👌👍👍

  • @mukeshparmar23
    @mukeshparmar23 Před 6 lety +19

    ગુજરાત નું ગૌરવ કેવાય મણીરાજ બારોટ

  • @thakorjanatiji4360
    @thakorjanatiji4360 Před 2 lety +3

    मणीराज जैसा डायरा कैान करेगा जाे तुमने मएीराजके गीत पसंद है। ताे लाइक दीजीए

  • @nareshpurabiya680
    @nareshpurabiya680 Před 4 lety +10

    Missing you lots Manirajbhai 💓 💗 💛 💕

  • @pankajparmar5743
    @pankajparmar5743 Před 4 měsíci +1

    Me Maniraj Saheb Ne To Joya Nathi ....Pan Aamno Avaj Sambhali ne Ruvata Ubha Thayi Jay Che Sache ma Boss...😑😑😑 Love You Maniraj Sir ❤

  • @solankijuhil6474
    @solankijuhil6474 Před 5 lety +5

    મણીરાજ તમારી બોવ યાદ આવે છે યાર midd you bhai

  • @khantashok1494
    @khantashok1494 Před 5 lety +2

    મણીરાજ બારોટ એટલે ગુજરાત નો બેતાજ બાદશાહ મણીરાજ સૂપર સ્ટાર

  • @jaymataji4566
    @jaymataji4566 Před 3 lety +3

    2021 ma pan tmara lok git ane tame amar cho bhai Miss you 🌹🌹

  • @Vijayparmar-mu5od
    @Vijayparmar-mu5od Před 3 lety +4

    Manirajbhai barot vah Bhai vah

  • @mafatvasavamafatvasava7660
    @mafatvasavamafatvasava7660 Před 3 lety +26

    વાહ ડાયરા ના બેતાજ બાદશાહ તમારા વગર ગુજરાતી ગીતો પણ સાવ મોરા લાગેછે જય માતાજી

  • @mafatvasavamafatvasava7660

    King of lok geete vah maniraj barot let's go

  • @vishalraval6274
    @vishalraval6274 Před 2 lety +1

    Koi na poke maniraj Barot tamne🍁😭😭

  • @shravanjoshi14
    @shravanjoshi14 Před 6 lety +125

    મણિરાજ તમારા વગર નું ગુજરાતી સંગીત પણ મોળું લાગે છે

  • @mathurbhaihardasjimathurbh9972

    😡😡😡😡😡😡 મણી રાજ બારોટ ભાઈ
    તમારા વગર ગુજરાત માં સંગીત સુનુ સુનુ છે
    miss you

  • @kalpeshrathod5691
    @kalpeshrathod5691 Před 5 lety +9

    વાહ મણિરાજ !શું અવાજ હતો !!! ગુજરાતની શાન

  • @banshilalameta8687
    @banshilalameta8687 Před 20 dny

    Vah Gujrat ki dharohar koti koti naman

  • @bhavyafoundation2085
    @bhavyafoundation2085 Před 11 měsíci +3

    આપણે કાકરીયા તળાવ કિનારે નારિયેળ પાણી મા મહુડો નાખી મજા લીધી હતી હજુ યાદ તાજી છે...... નગીના વાડી આગળ... હજુ યાદ કરું તો યાદ આવી જાય છે.....

  • @bharatchauhan245
    @bharatchauhan245 Před 6 lety +37

    મણીરાટ ભાઈ ની મોજ હો ભાઈ ભાઈ

  • @kalpeshbarot6185
    @kalpeshbarot6185 Před 6 lety +15

    sangeet pankaj saheb nu violene prabhat barot nu avaj maniraj dada no jordaar

  • @ramabhaipatel8110
    @ramabhaipatel8110 Před rokem +2

    Vah,vah.maniraj barot

  • @hiteshrajvi8776
    @hiteshrajvi8776 Před 6 lety +62

    મણિરાજ સુપર ભાઈ ભાઈ👌👌👌👌👌👌👌👌👌👌

  • @mafatvasavamafatvasava7660

    Uttar gujratno tiger etale manirajbarot hoy bijo koi na hoy

  • @mahavirthakor9881
    @mahavirthakor9881 Před 5 lety +2

    1991 ma cassete ma raju di ane santdi be char keva gaya ta.git haju pan yaad aave che..rest in soul...maniraj

  • @kalpeshbarot6185
    @kalpeshbarot6185 Před 6 lety +7

    maniraj barot tamara vagar nu ajnu gujrat nu sangeet adhuru 6 ane lokgeeto ni maja have nathi avti

    • @ravalmanubhai3096
      @ravalmanubhai3096 Před 5 lety

      Kalpesh Barot गुजरातना्ेलाडकवाया्े

  • @solankijuhil6474
    @solankijuhil6474 Před 5 lety +9

    તમારી વગર ડાયરો સૂનો સૂનો લાગે યારર miss you maniraj barot

  • @rameshthakor8075
    @rameshthakor8075 Před 6 lety +7

    મોજ મણીરાજ ની

  • @kalpeshthakor2492
    @kalpeshthakor2492 Před 4 lety +31

    તમારા જેવો ટહુકતો મોરલો હજૂ સુધી કોઈ કલાકાર નથી બન્યો. Miss you maniraj barot

  • @vishnuparmar6185
    @vishnuparmar6185 Před 5 lety +2

    મણીરાજ બારોટ ની મોજ અમે જીવસુ તયાર સુધી મણીરાજ ના ગીત સાભળ તા રહી છુ

  • @anitabaria1685
    @anitabaria1685 Před 3 lety +2

    Best ma Best maniraj barot

  • @bhikhadewasikhatana7499
    @bhikhadewasikhatana7499 Před 5 lety +6

    va re
    maniraj va

  • @mafatvasavamafatvasava7660

    Vah manirajbarot aaje pan Tamara geeto sambhrine aankho bhini thaychhe

  • @DabhiDigital
    @DabhiDigital Před 4 lety +1

    હા બેતાજ બાદશાહ મણિરાજ બારોટ

  • @NatavarRavat
    @NatavarRavat Před měsícem

    Vah morlo

  • @namdevvarsat393
    @namdevvarsat393 Před 2 lety +11

    Very good amazing voice of Manitajbarot

  • @manojbharwadmanojbharwad4892

    વાહ મણીરાજ વાહ😍😍😍😍

  • @joshibudav5918
    @joshibudav5918 Před 4 lety +8

    🙏🙏🌹🙏🌹JAY.MATAJI.OM.SANTI

  • @jyotshnarathod345
    @jyotshnarathod345 Před rokem +1

    maniraj saheb sudar so nice

  • @jaydevpandya943
    @jaydevpandya943 Před 10 měsíci +6

    સ્વ.મણીરાજ બારોટ ના ગીતો સાંભળી ને મને મારુ બાળપણ યાદ આવે છે અને આંખ માં આંસુ આવી જાય છે...સલામ કવિરાજ

  • @lalajibharavadsaraiya8262
    @lalajibharavadsaraiya8262 Před 8 měsíci

    વાહ મણીરાજ વાહ। ❤❤❤❤❤

  • @kanubarot2240
    @kanubarot2240 Před 3 lety +2

    Va manitaj bhai

  • @vikrammakwana3514
    @vikrammakwana3514 Před 6 lety +5

    vah manjraj tamari khot aa duniya ne kayam rahese Tamara jeva git koi gai sakse nahi

  • @dhavalvaghela3101
    @dhavalvaghela3101 Před 4 lety +2

    Mara Gujarat na Havaj na tole koi na aave Bhai......

  • @chitrakaar-vs4vk
    @chitrakaar-vs4vk Před 4 lety +2

    મોજ નો આવે મણિરાજ વગર ,,

  • @user-rj8cy1ff9q
    @user-rj8cy1ff9q Před 4 lety +11

    ડાયરા બાદશાહ.
    શહેનશાહ

  • @nayirameshairameshbhai9747

    જયર-વામિનારાયણજય વાહ ભાઇ ભાઇ

  • @dineshvavecha4277
    @dineshvavecha4277 Před 6 lety +49

    મણીરાજ ભાઈ તમારા જેવી મજા કોઈ પણ ના કરાવે હો મારા વાલા

  • @dashu_Thakor_567
    @dashu_Thakor_567 Před 2 lety +2

    Miss you maniraj bhai 😥😢😰😭

  • @criminalgaming7869
    @criminalgaming7869 Před 2 lety +1

    Maniraj barot

  • @girdharnayak2497
    @girdharnayak2497 Před 3 lety +1

    તમારા અવાજમા આખુ ગુજરાત ગાડુકરીનાખીયુ ધનયછે મણીરાજ

  • @gunavantbamaniya5716
    @gunavantbamaniya5716 Před 4 lety +3

    Miss you Maniraj Barot.....

  • @Prajapatidigital08
    @Prajapatidigital08 Před 5 lety +1

    No 1 Singer મણિરાજ bhai બારોટ

  • @amulshivabhau9677
    @amulshivabhau9677 Před rokem +1

    Miss you Shahenshah Maniraj😭😭

  • @rahulthakor5910
    @rahulthakor5910 Před 3 lety +1

    su lakhu su na lakhu bhai maniraj tame sunimeli gujarat

  • @AshokThakor--07
    @AshokThakor--07 Před 4 lety +2

    Maniraj Barot is best singer

  • @mr.mkchudasama9869
    @mr.mkchudasama9869 Před 4 lety +1

    Ruwata ubha Thai jay Che jyare maniraj gaay che

  • @giradharibhaigohil217
    @giradharibhaigohil217 Před 4 lety +12

    મણીરાજ હવે કયારે પધારશો

  • @singarspmuchhdiya7438
    @singarspmuchhdiya7438 Před 2 lety +6

    😭😭😭😭 I miss you 😭😔 so maniraj mama😭

  • @luharyusuf5031
    @luharyusuf5031 Před 6 lety +6

    Bahuj sundar awaaz chhe

  • @rahulpanchalrock8095
    @rahulpanchalrock8095 Před 6 lety +21

    Ha maro maniyaro ha tamari moj

  • @nagjipanchiyabharvad8277
    @nagjipanchiyabharvad8277 Před 5 lety +2

    Ha bhai tmara vina aa sangit ni duniya suni bhai

  • @sagarbarotlaivpogram8981

    Maniraj barot jay ho

  • @jagadishpatel1934
    @jagadishpatel1934 Před 4 lety +2

    વારે મણિરાજ બારોટ વાહ

  • @RAJENDRAKUMAR-iq8fp
    @RAJENDRAKUMAR-iq8fp Před 4 lety +1

    y avaj kbhi mr nahi sakti amar h jay
    maniraj bahot ki jay ho

  • @ThakorPrakash-er6ml
    @ThakorPrakash-er6ml Před 5 lety +3

    હા સંગીત ના બાદશાહ હા
    ગુજરાતી કિંગ

  • @hiteshpanchal2436
    @hiteshpanchal2436 Před 2 lety +4

    Nice song

  • @vasantgohil6980
    @vasantgohil6980 Před 5 lety +1

    Va maniraj bhai barot jilna na Pani maru fevret git

  • @Spiritualwo
    @Spiritualwo Před 5 lety +9

    Maniraj barot dayra no ugto Suraj 6 ne hamesha raheshe always remember you miss you

  • @s.s.maldhari6792
    @s.s.maldhari6792 Před rokem

    બાપો barot bapo

  • @dvparmar125
    @dvparmar125 Před rokem

    મણીરાજ બારોટએક મહાન કલાકાર હતા.તેમની .મહાનતા. ના.કોઈ શબ્દ નથી અમારીપાસે.તેમને જેટલી શ્રદ્ધાંજલિઆપીએ.ઓછી ગણાશે.❤❤❤❤❤🌹🌹🙏

  • @manilalgarasiya186
    @manilalgarasiya186 Před 3 lety +1

    Jordar ho song

  • @parmarpravin8976
    @parmarpravin8976 Před 2 lety

    Jordar maniraj mama ne

  • @nanjibhaiparmar1740
    @nanjibhaiparmar1740 Před 4 lety +21

    વાહ !!! હિરલા વાહ!!!

  • @mafatvasavamafatvasava5120

    Maniraj વિનાનું ગીત સંગીત પણ મોરૂ લાગેછે વાહ ડાયરાના બેતાજ બાદશાહ

  • @coolbaby3485
    @coolbaby3485 Před 6 lety +11

    ભાઇ ભાઈ ગુજરાત નુ ગૌરવ છો તમે

  • @Mukeshkhasiyastudio
    @Mukeshkhasiyastudio Před 2 lety

    Maniraj i miss from sosiyak midiya

  • @princerajsinhvaghela786
    @princerajsinhvaghela786 Před 2 lety +2

    Manira barot j ni tole koy singar na awe bhai ho

  • @rambhairatadiya1449
    @rambhairatadiya1449 Před 4 lety +2

    Ha dhola ha

  • @tadviraman661
    @tadviraman661 Před 5 lety +12

    Tamara avaj no Hu ..diwano Chu...Maniraj Barot..

  • @sushilaj7519
    @sushilaj7519 Před 6 lety +19

    મણીરાજ બારોટ તમારા તોલે કોઈ ના કોઈ તમારા અવાજ નો જાદુ જુદો જ છે

  • @chetanrana9395
    @chetanrana9395 Před 3 lety +1

    હા ગુજરાત નો શોખીયો ઢોલો

  • @pravinmakwana7539
    @pravinmakwana7539 Před 2 lety

    Aje maniraj hot to sarsa git maleya hot

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Před rokem

    Vaah

  • @hirji.harji.rosiyahirji.ha596

    Amr.avaj.manirajbapuno.

  • @giradharibhaigohil217
    @giradharibhaigohil217 Před 2 lety +1

    Miss you maniraj

  • @bhavanthakor6128
    @bhavanthakor6128 Před 2 lety +1

    Super

  • @singarrajeshsolanki.bharth2570

    Aek divsh jarur aav che janm lay
    Jay hoo.manirsj.jay.hooo