ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત પરેશ ગોસ્વામી || Teka Na Bhav Jaher Paresh Goswami WeatherTV

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત પરેશ ગોસ્વામી || Teka Na Bhav Jaher Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.com/forms/d/e/1FA...
    our application
    play.google.com/store/apps/de...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    profile.php?...
    Twitter
    PareshG60941777?s=08
    Paresh_Goswami_WeatherTV

Komentáře • 461

  • @PareshGoswami
    @PareshGoswami  Před 24 dny +43

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @ahirhimatkalsriya
      @ahirhimatkalsriya Před 24 dny +4

      જય દ્વારકાધીશ પરેશભાઈ

    • @jadejamandeepsinh9852
      @jadejamandeepsinh9852 Před 24 dny

      એએ ભુંડ જેવા જોઈને માહીતી આપ ખોટું છે ભુંડ કપાસ ની બે msp આવે 1424 ટુંકા તાર વાડા ના છે જે બીજા રાજ્ય મા થાય છે. સૌરાષ્ટ્ર મા લાંબા તાર નો કપાસ થાય છે જેની msp 1504 રૂપિયા થઈ ગઈ છે

    • @trikambhaibaraiya7901
      @trikambhaibaraiya7901 Před 24 dny

      ❤🎉

  • @user-ec4oe9dm5k
    @user-ec4oe9dm5k Před 24 dny +23

    પરેશભાઈ, રાત દિવસ બિચારો ખેડૂત મહેનત , કાળી મજૂરી કરે અને ભાવ ભડના દીકરા બીજા નક્કી કરે.

  • @bhagvanbhaighoribhagvanbha3903

    ખેડૂતો દિવસે દિવસે ખેતી છોડતા જાય છે. બજારમાં ભાવ નથી મળતા અને ટેકાની લોલીપોપ શું કામ આપવી પડે છે

    • @Ag_0610
      @Ag_0610 Před 24 dny

      તમારા ગામ કોઈ પડતર રહેતું હોય તો અમને વાવવા આપો

  • @hitendrachavda8622
    @hitendrachavda8622 Před 24 dny +23

    ટેકા ના ભાવથી નીચે માર્કેટિંગ યાર્ડમાં વેપારીએ ખરીદી ના કરવી જોઈએ પરેશભાઈ આવો પણ સરકાર ને નિર્યણ લેવો પડે

  • @AmusedBirdNest-ej6jy
    @AmusedBirdNest-ej6jy Před 24 dny +23

    અત્યારે વરસાદ ની મહિતી ની જરૂર સે ટેકાના ભાવ તો આજે સવારના જાહેર થય ગયા

  • @JayeshRangapra
    @JayeshRangapra Před 23 dny

    જે કરો એ ખેડૂતને ગમે છે પરેશ ભાઈ🎉🎉🎉🎉🎉 તમને અભીનંદન

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya Před 24 dny +4

    જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સરકારે ખેડૂતો માટે કાઈ સારા ચમાસાર ન આવયા મોઘવારી પ્રમાણે ભાવ હોવા જોઈએ

  • @sanjaya.18
    @sanjaya.18 Před 24 dny +8

    જય માતાજી પરેશભાઈ ગોસ્વામી કેરાળા તાલુકો તળાવ જિલ્લો ભાવનગર

  • @SHAILESHNAYAK-wx4dg
    @SHAILESHNAYAK-wx4dg Před 23 dny

    ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ

  • @rukhadhbhaimakavana8159
    @rukhadhbhaimakavana8159 Před 24 dny +17

    ડુંગળી ની એમ એસ પી નક્કી કરવી જોઈએ,,અથવા નિકાસ ઉપર પ્રતિબંધ ના મુકવો જોઈએ

  • @balubahibamaniya3990
    @balubahibamaniya3990 Před 24 dny +1

    જય સોમનાથ

  • @user-pm2om2np9f
    @user-pm2om2np9f Před 24 dny +14

    પરેશભાઈ કપાસ ના ભાવ 1504 હોય તેવુ જણાવ્યુ બીજા ચેનલ મા

  • @HamirChavda-sg5gm
    @HamirChavda-sg5gm Před 24 dny

    ખૂબ ખૂબ આભાર પરેસ ભાઈ

  • @rameshahir597
    @rameshahir597 Před 24 dny +1

    જય દ્વારકાધીશ પરેશભાઈ આ ભાવમાં મોધૂ પડે અને અભીનંદન નો હોય

  • @user-so8vt7si4d
    @user-so8vt7si4d Před 24 dny

    જય મેલડી મા 🙏🙏🙏🙏🙏

  • @laxmanSisodiya-gl5lh
    @laxmanSisodiya-gl5lh Před 24 dny

    જયમાતાજી

  • @Hnaifjat
    @Hnaifjat Před 24 dny +1

    👌👌ook

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 Před 24 dny

    જય મહાદેવ

  • @jayrambhaikapdi476
    @jayrambhaikapdi476 Před 24 dny +44

    એક દિવસ માં એક માણસ મણ રૂ વેણે તો ચોથા ભાગે ભાગીયાને શું મજુરિ પરવડે

    • @dilippansuriya7069
      @dilippansuriya7069 Před 24 dny +2

      3 thi 4 mn pn vinva vara che bhai

    • @laljibhai3848
      @laljibhai3848 Před 24 dny +2

      100%

    • @Bhavin.b
      @Bhavin.b Před 24 dny +1

      ​@@dilippansuriya7069 ઈ ઉધડીયા જ વીણે અને ઈ રુ ના ભાવ મા પણ ઘણો ફેર પડે

  • @Bhavin.b
    @Bhavin.b Před 24 dny +4

    આ તો અડધો જ ભાવ કહેવાય આનાથી ડબલ ભાવ મળે તો ખેડુતોને તાન ચડે અને હોથ્થા કાઢી નાખે એટલી મહેનત કરે કોઈ પરજા ને રખડવા પણ ના દે અને મજુરોને પણ બીજા રાજ્ય ની જેમ 700 રુપિયા મજુરી એક દિવસની મળી રહે બેરોજગારી ઓછી થાય અને ભારત હોનાની ચકલી બની જાય અને આનો શ્રેય દરેક વ્યક્તિ ને મળે

  • @dilipbhai.ladumorladumor9958

    કપાસના ૨૧૦૦ હોવા જોઈએ. મગફળીના ૧૫૦૦ હોવા જોઈએ

  • @RajbhaRajput-sy2yl
    @RajbhaRajput-sy2yl Před 23 dny

    Jai Bhavani

  • @user-qy4os6hq7l
    @user-qy4os6hq7l Před 24 dny +6

    ચોટીલા તાલુકા માં પવનની ઝડપ 40 થી 50 થય છે ક્યારેય ઘટછે તે જણાવો પ્રેસ ભાઈ ચોટીલા ❤❤❤

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g Před 24 dny

    જય માતાજી પરેસભાઇ

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Před 24 dny

    જય માતાજી

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 24 dny

    જય માતાજી પરેશ ભાઇ

  • @Banubha5555
    @Banubha5555 Před 24 dny +1

    જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn Před 24 dny +6

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @jkmobileaccessories8785
    @jkmobileaccessories8785 Před 24 dny +1

    જય સોમનાથ પરેશ ભાઈ ખેડૂત વિરોધી ભાજપ સરકાર સમજાય તેને વંદન

  • @damlishiyal7258
    @damlishiyal7258 Před 24 dny +1

    👌ok

  • @vasantaal7392
    @vasantaal7392 Před 23 dny +1

    Aamare banaskhantha ma to rayda nu vadhare utpadan thay se Paresh bhai

  • @shingadgopal2081
    @shingadgopal2081 Před 24 dny

    Jay ma mogal

  • @sureshthakor9155
    @sureshthakor9155 Před 24 dny

    Jay mahadev

  • @Hetdj
    @Hetdj Před 24 dny

    સરસ.પરેશભાઈ

  • @user-so7ie6sl2f
    @user-so7ie6sl2f Před 24 dny

    Jay mataji paresh bhai

  • @jadabhai8608
    @jadabhai8608 Před 24 dny

    ખુબ સરસ ભાઈ જય માતાજી🙏

  • @vijayzapadiya7907
    @vijayzapadiya7907 Před 24 dny

    Jay mataji parshbhia

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 24 dny +3

    જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb Před 24 dny +3

    જય શ્રી સોમનાથ મહાદેવ
    સાદર નમસ્કાર

  • @nikk_thakor3871
    @nikk_thakor3871 Před 24 dny

    જય શ્રી રામ

  • @user-kx2tp3wk7c
    @user-kx2tp3wk7c Před 24 dny +1

    જય સોમનાથ 🙏પરેશભાઈ
    માહિતી આપવા બદલ આભાર

  • @user-xw5vj1uo1g
    @user-xw5vj1uo1g Před 24 dny +5

    જય સોમનાથ મહાદેવ

  • @user-lf4br7eq9u
    @user-lf4br7eq9u Před 24 dny

    જય દ્વારકાધીશ પરેશભાઈ માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi Před 24 dny +2

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @bhattisahil1376
    @bhattisahil1376 Před 24 dny

    Jay mataji Bhai....... Vadarvad ti Dilip bhai Bhatti..........

  • @narotmbhaihamirbhai6730

    જય સિધ્ધનાથ પ્રથુગઢ

  • @user-vo8iu5dj7e
    @user-vo8iu5dj7e Před 24 dny +2

    જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @aashagadhavi
    @aashagadhavi Před 24 dny

    Jay mataji

  • @ramdemodhvadiya9386
    @ramdemodhvadiya9386 Před 24 dny

    Jaybabaramdevpir

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před 24 dny +1

    જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ

  • @devabhaifangliya3218
    @devabhaifangliya3218 Před 24 dny

    vah raja vah

  • @user-wx8fr2be5l
    @user-wx8fr2be5l Před 24 dny

    Thankyou Sir...🙏🙏

  • @sureshbhairadadiya9233

    સરસ

  • @JayeshRangapra
    @JayeshRangapra Před 24 dny +1

    🎉🎉

  • @Hnaifjat
    @Hnaifjat Před 24 dny +1

    Ok❤❤❤

  • @somarajmer5107
    @somarajmer5107 Před 24 dny

    બોટાદ ના જીલ્લા માં વરશાદ નથી જય માંતાજી પરેશભાઈ

  • @nagjichavadiya5427
    @nagjichavadiya5427 Před 24 dny +6

    ભાઈ કપાસ ના તો ૧૫૦૪/ના નવા ભાવ જાહેર કર્યા છે ને તમે તો ૧૪૨૪/કયો છો યોગ્ય ભાવ કયો છે જણાવજો 🙏🙏🙏જય ઠાકરધણી 🙏🙏

  • @Mansukhsakriya-fc8jb
    @Mansukhsakriya-fc8jb Před 24 dny

    જય માતાજી પરૅશ ભાઈ

  • @hitendrachavda8622
    @hitendrachavda8622 Před 24 dny +3

    જય સોમનાથ પરેશભાઈ

  • @gambhir.bhaigohil2863
    @gambhir.bhaigohil2863 Před 24 dny

    એવાભાવતોસે

  • @vinjvadiyaranjit2222
    @vinjvadiyaranjit2222 Před 24 dny

    🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @dilipPATEL-tp1yy
    @dilipPATEL-tp1yy Před 24 dny

    Good information sir ❤❤❤❤❤❤

  • @pravinsinhdabhi2274
    @pravinsinhdabhi2274 Před 24 dny

    ખૂબ ખૂબ અભિનંદન ભાવ ઓછા જ છે

  • @keshubhaibokhariya6647
    @keshubhaibokhariya6647 Před 24 dny +1

    જય સીયારામ પરેશ ભાઈ

  • @user-xw5vj1uo1g
    @user-xw5vj1uo1g Před 24 dny +1

    જય દ્વારકાધીશ

  • @user-je6yb7so5g
    @user-je6yb7so5g Před 24 dny

    🎉

  • @bipinbhaipatel4763
    @bipinbhaipatel4763 Před 24 dny

    ખેડૂત હિતની સાચી વાત પરેશભાઈ તમે કરી તે બદલ આભાર

  • @ghodakiyapunabhai1779
    @ghodakiyapunabhai1779 Před 24 dny

    જ્ય મા તા જી ૫ રે શ ભાઇ

  • @jivanpatel4738
    @jivanpatel4738 Před 24 dny +1

    પરેશભાઈ ડાંગર .....

  • @user-nu3zi5rv4d
    @user-nu3zi5rv4d Před 24 dny +2

    🙏પરેશભાઈ જયગોપનાથ મહાદેવ 🙏

  • @user-uh2cf2rs9y
    @user-uh2cf2rs9y Před 24 dny

    જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ જય મા મોગલ પરેશભાઈ ખુબ ખુબ આભાર જય માતાજી

  • @harshadbhai3370
    @harshadbhai3370 Před 24 dny +1

    ૐ નમો નારાયણ પરેશભાઈ 🙏🌹🙏

  • @user-dt6nu3hk4j
    @user-dt6nu3hk4j Před 24 dny +2

    જય શ્રી દાસારામ પરેશ ભાઈ

  • @balasaravijay952
    @balasaravijay952 Před 24 dny

    🙏

  • @parmarvinod9178
    @parmarvinod9178 Před 24 dny

    મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @user-jw3qr9iw3s
    @user-jw3qr9iw3s Před 24 dny +1

    પ્રેસ ભાઈ જયજવન જયકીસાન ભાઈ ભાઈ

  • @vijaysinhnakum8616
    @vijaysinhnakum8616 Před 24 dny

    🙏🏻

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu Před 24 dny +1

    Sarkar,,khedutnahitni, 4:46 hoyto,,kaydo,,banavo,,vepari,,tekathi,,niche, 4:46 4:46 4:46 mal,,jna,,magisake,,kekhrifi,,sake,savpkaydp,,samate,sarkar,,ghadti,,nathi,,kheduto,,ne,,du,,banavtiavivhhe,,ane,kheduto,,Bane,,chhe

  • @narsihadiya3284
    @narsihadiya3284 Před 24 dny

    જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @maheshmakvana9654
    @maheshmakvana9654 Před 24 dny +1

    મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ

  • @mrfarmer265
    @mrfarmer265 Před 24 dny +2

    હર હર મહાદેવ

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 Před 24 dny

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @ViralJejariya
    @ViralJejariya Před 24 dny

    જચ

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 24 dny

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને ટકાની મહિતી આપી છે. કપાસના ભાવ થાય પણ તારા પ્રમાણે ભાવ થાય આ વર્ષે તો કપાસનું વાવેતર થઈ ગયું છે. આવતા વર્ષે સારા મૈલી ડાય ચડાવશો એટલે તાર મોટો થશે અને મગફળીમાં પણ સારા મૈલી ડાય ચડાવતો પરેશભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @gopalbhaiparmar9794
    @gopalbhaiparmar9794 Před 24 dny

    જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર

  • @rudrgoswami6584
    @rudrgoswami6584 Před 24 dny

    ઓમનમો નારાયણ પરેશ બાપુ હર હર મહાદેવ

  • @user-yj1bs6lc3o
    @user-yj1bs6lc3o Před 24 dny +1

    પરૅશભાઈ જય દ્વારકાધીશ ટૅકાનાભવતાબરૉબર પણ વરસાદ ની માહિતી આપૉ

  • @firozsumaniya4913
    @firozsumaniya4913 Před 24 dny

    Khoti aagahi kre chhe

  • @kishorbhaipal6839
    @kishorbhaipal6839 Před 24 dny

    હર હર મહાદેવ પરેશ ભાઈ ❤❤🌹🌹🌹🌹🙏🙏🙏💐💐🎉💝💝💝

  • @kalubhaisakliyakalubhaisak3077

    ખુબ સરસ માહીતી આપોસો પરેશભાઈ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 24 dny +1

    jay mataji paresh Bhai g 🌹🌹🌹

  • @punji7385
    @punji7385 Před 24 dny

    માહીતી આપવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ👋🇳🇪

  • @patatsanjay7086
    @patatsanjay7086 Před 24 dny

    Mahadev

  • @user-oe5ln3be6x
    @user-oe5ln3be6x Před 24 dny

    જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન

  • @bharatbhaivirani2129
    @bharatbhaivirani2129 Před 24 dny

    જય માતાજી પરેશ ભાઈ રાજકોટ તાલુકાના હોડથલી ગામ થી ભરતભાઈ વીરાણી 🙏

  • @bavliyamahesha11
    @bavliyamahesha11 Před 24 dny

    2000

  • @user-jl7sx5qe9i
    @user-jl7sx5qe9i Před 24 dny +3

    Jaysomatpareshbai

    • @shaileshjani4109
      @shaileshjani4109 Před 24 dny

      આ સમય વરસાદ ની વાત કરવાનો છે ભાઈ બે દિવસ થી vate છીએ

  • @pragjibhairamani266
    @pragjibhairamani266 Před 24 dny

    ઓમ નમો નારાયણ પરેશ ભાઈ મોટાં જીંજુડા થી પરેશ ભાઈ રામાણી સાવરકુંડલા અમરેલી

  • @user-vy3dn4mm4y
    @user-vy3dn4mm4y Před 24 dny +1

    Kapsh no bhav..1504 tyo che

  • @thakorbharatijishakarjitha3700

    પરેશભાઇ બિયારણના ભાવ નક્કી કરાવોભાઇ