ગોળ કેરીનું અથાણું તો ઘણી વખત તમે બનાવ્યું હશે એક વખત મારી રીતે અથાણું બનાવી જુઓ | Golkeri nu athanu

Sdílet
Vložit
  • čas přidán 9. 05. 2023
  • #athanu #kerinugalyuathanu #golkerinuathanu #kerigundanugalyuathanu #galyuathanu #mithuathanu @NehasCookBookGujarati
    * ઇન્સ્ટન્ટ ભરેલા ગુંદાનું અથાણું : • ક્યારેય નહીં બનાવ્યું ...
    * ઇન્સ્ટન્ટ લસણ આદુ મરચાનું અથાણું : • શિયાળામાં ખાવાની મજા આ...
    * ચણા મેથી કેરીનું અથાણું : • ટ્રેડિશનલ રીતે આખું વર...
    * ગોળ કેરીનું અથાણું : • દાદીમાની રીતે વઘારીને ...
    * રાયતા મરચા : • આખું વર્ષ કડક રહે અને ...
    INGREDIENTS :
    * 1 કિલો કાચી કેરી
    * મીઠું સ્વાદ પ્રમાણે
    * 2 ટી સ્પૂન હળદર
    * 500 ગ્રામ ગુંદા
    * 1 વાટકી ધાણાના કુરિયા
    * 1/2 વાટકી રાઈના કુરિયા
    * 1/4 વાટકી મેથીના કુરિયા
    * 1/2 ટી સ્પૂન મીઠું
    * 4 ટે સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
    * 1 ટે સ્પૂન હીંગ
    * 7-8 ટે સ્પૂન તેલ
    * 1.5 કિલો સાકર
    આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
    Hindi channel link :
    / trushastastehindi
    Facebook link : / trushas-taste-10707216...
    Thank you for your love and support 🙏🙏

Komentáře • 14