ચોસઠપદી કથા ।। Chosathpadi Katha || Part - 5 || Swaminarayan Vadtal Gadi || 2021

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • ચોસઠપદી કથા ।। Chosathpadi Katha || Part - 1 || Swaminarayan Vadtal Gadi || 2021
    👉🏻 વક્તા :- પૂ. સ્વામી શ્રી કૈવલ્યદાસજી
    👉🏻 Speaker :- Pu. Swami Shree Kaivalyadasji
    ======================================
    👉🏻 ચોસઠપદી એટલે પૂ. સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત સત્ય-અસત્ય ની માહિતી આપતા 64 પદ કેતા આઠ-આઠ પદના 8 પદ (કીર્તન). આ શાસ્ત્રમાં મુમુક્ષ ના માટે મોક્ષ ની બાબતમાં સંતથી જ ભગવાનની ઓળખાણ થાય છે, તો તે સંત ના ગુણ કેવા હોવા જોઈએ ઉપજ પ્રાય: પ્રકાશ પાડવામાં આવીયો છે. માટે મુમુક્ષ ને હિતકારી છે પરંતુ ત્યાગીઓ માટે ખાસ જીવન પ્રમાણ સમાન આ ગ્રંથ દેહાંત પર્યંત અતિ ઉપયોગી છે. તેમાં આ આઠ બાબતોનું અદભુત વર્ણન કરેલું છે :-
    ૧) સંત-અસંતના લક્ષણો, તેમના ગુણ-દોષને ઓળખવાની રીત તથા સદગુણ યુકત સાધુનો મહિમા અને અસાધુના સેવનથી થતી હાનિ. (૧ - ૧૬).
    ૨) ત્યાગીજનને વૈરાગ્ય તથા સદાય સંભારવા યોગ્ય જીવનધ્યેયનો ઉપદેશ. (૧૭ - ૨૪).
    ૩) સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણનો અનેકવિધ કલ્યાણકારી મહિમા તેમજ એવા ભગવાન શ્રીહરિ અને તેમના સંતો સાથે દાસભાવે વર્તવાની ટકોર. (૨૫ - ૩૨).
    ૪) અંત:શત્રુઓથી સદાય સાવધાન રહેવાની ભલામણ. (૩૩ - ૪૦).
    ૫) સદગુણી સાચા સંતનો સમાગમ અને અસંતનો ત્યાગ કરવાની ભલામણ. (૪૧ - ૪૮).
    ૬) મનને અવળાઇ ત્યાગનો ઉપદેશ. (૫૯ - ૫૪).
    ૭) અક્ષરધામની વિશેષતા. (૫૫ - ૫૬).
    ૮) ભગવાનની પ્રત્યક્ષ પ્રાપ્તિનો કેફ અને અક્ષરધામનું વર્ણન. (૫૭ - ૬૪).
    તમામ બાબતોનું અનુસંધાન રાખી જીવનથી જીવાત્માનું નિર્વિધ્ન પ્રમાણે અત્યાંતિક કલ્યાણ જે અક્ષરધામની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એવો આ ગ્રથનો અતિ સુખકારી મહિમા ખૂબ જ પ્રસિદ્ધ છે.
    👉🏻 Chosathpadi literally means a collection of 64 verses (Pad). This composition by Pu. Sadguru Shri Nishkulanand Swami and has 8 sections with each having 8 verses (Kirtan) and informs one about essential and fundamental truth (Satya-Asatya).
    An Ekantik Sant (enlightened person) is essential to lead a Mumukshu (person seeking salvation) towards Bhagwan. The qualities such a Sant should possess is described/highlighted here. Hence, this scripture provides vital information and a way to live for all Satsangi but particularly Tyagis (ascetics). The summary of this wonderful eight section is as below
    1) The ways to recognizing virtues (Gun), and notice any faults (Dosh) of Sant; as well as understand the glory (Mahima) of virtuous Sant and the harms caused by following a fraudulent Sant (Asadhu). (1 - 16).
    2) The teaching of Vairagya (asceticism) with a useful prompt for Tyagi. (17 - 24).
    3) Many glories (Mahima) of the Sarvopari Bhagwan Shri Swaminarayan to aid attaining liberation (Moksh) as well as a cue to be a Das (minion) of Bhagwan Shrihari and his saints. (25 - 32).
    4) Recommendation to always be cautious of internal enemies such as greed, envy pride present within us. (Antah Shatru). (33 - 40).
    5) A counsel to acquaint a virtuous true saint and to stay away from Asant. (41 - 48).
    6) The teaching of abandoning the volatility of mind (49 - 54).
    7) Uniqueness of Akshardham. (55 - 56).
    8) Description of the delight from Pratyaksh attainment of Bhagwan and description of Akshardham. (57 - 64).
    One who diligently pursues the guidance of Chosathpadi throughout one's life receives the ultimate outcome of attainment of Akshardham. This joyful glory (Mahima) of Chosathpadi is well known.
    ======================================
    More Video:-
    👉 ચોસઠપદી કથા ।। Chosathpadi Katha || Part - 6 :- • ચોસઠપદી કથા ।। Chosath...
    👉 શ્રીમદ્દ સત્સંગિજીવન કથા ।| Shrimad Satsangijivan Katha:- • સત્સંગી જીવન કથા - સુ...
    👉 યમદંડ કથા || Yamdand Katha:- • યમદંડ કથા || Yamdand K...
    ======================================
    👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક - ફોલો કરો.
    👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
    ======================================
    Share, Support, Subscribe, Follow: -
    👉 CZcams: / swaminarayanvadtalgadi...
    👉 Facebook: / swaminarayanvadtalgadi
    👉 Twitter: / vadtalgadi
    👉 Instagram: / swaminarayanvadtalgadi_
    👉 Website: www.svg.org/
    👉 WhatsApp No.: +91 95 1200 1008
    👉 Email: info.vadtalgadi@gmail.com
    ======================================
    👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો.
    👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
    👉 Google Play Store:- play.google.co...
    👉 iPhone App Store:- apps.apple.com...
    ======================================
    #ChosathpadiKatha #Nishkulanandswami #SwaminarayanKatha #Kaivalyaswami #SwaminarayanSampraday #SwaminaryanBhagwan #Svg #SwaminarayanVadtalGadi #Lndym #Vadtalgadi #HinduDharma #Kirtan #SatyaAsatya #Akshardham #Mahima #Sarvopari #Gun #Dosh #Mumukshu #swaminarayanbhagwan #swaminarayanbhajan

Komentáře • 40