TET TAT પાસ શિક્ષકે મુદ્દાઓ સમજાવી કહ્યું, શા માટે થઈ રહ્યું છે આંદોલન | શું છે મુદ્દા?

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #TATExam #TATExam #tettatexam #Gandhinagar #ProtestCandidates #gandinagar #governmentjobs #teachers #Permanentjobs #Vibesofindia
    Vibes of Indiaના ગ્રુપમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
    chat.whatsapp.com/FbDy3bBzBQW...
    #gujaratinews #gujaratisamachar #gujarat #gujarati #gujaratupdate #gujaratnews #gujaratsamachar #gujaratiupdate #gujarativideo #gujaratvideo #ગુજરાત #ગુજરાતસમાચાર #સમાચાર #ગુજરાતી #ભાજપ #કોંગ્રેસ #આપ #vibesofindia #VibesofIndia
    Our website:
    English News - www.vibesofindia.com/
    Gujarati News - guj.vibesofindia.com/
    Hindi News - www.vibesofindia.com/hi/
    Facebook: / vibesofindiaofficial
    Twitter/X: / vibesofindia_
    Instagram: / vibesofindiaofficial
    CZcams: / vibesofindia
    Join this channel to get access to perks:
    / @vibesofindiagujarati

Komentáře • 115

  • @latapatel6821
    @latapatel6821 Před 4 dny +23

    તેજસભાઇ ખૂબ ખૂબ આભાર તમારો તમે બધા માટે લડત લડી રહ્યા છો

  • @rajivrao4042
    @rajivrao4042 Před 17 hodinami

    તેજસભાઈ વ્યાયામ શિક્ષકો ની ભરતી માટે અવાજ ઉઠાવવા બદલ આપ નો ખુબ ખુબ આભાર અને અભિનંદન

  • @solankivijayj2508
    @solankivijayj2508 Před 4 dny +13

    આભાર તેજસભાઈ બધા માટે લડવા બદલ 🙏🙏🙏

  • @patelsharmisthaben5558
    @patelsharmisthaben5558 Před 3 dny +2

    આ વ્યાયામ, ચિત્ર. સંગીત એ નવું નથી એતો 15વર્ષ થી તમે બંધ કરી છે એ પહેલા આ બધાની ભરતી થતી જ હતી તો હવે કેમ 5000હજાર વ્યાયામ ની જગ્યા ખાલી છે કાયમી ભરતી થવી જ જોઈએ 🙏🙏રજુઆત બદલ આભાર 🙏🙏

  • @kanubhaliya7649
    @kanubhaliya7649 Před 4 dny +12

    તેજસભાઈ આમારો પણ મુદ્દો સાથે રાખીને અમને પણ ન્યાય આપો 2018/19 ટાટ પાસ ને એક મોકો આપવો. 🙏

  • @kalpanaparmar5966
    @kalpanaparmar5966 Před 4 dny +5

    તેજસભાઈ ખુબ ખુબ આભાર. તમે લડી રહ્યાં બધા માટે સારુ કામ છે તમારુ.

  • @nitasolanki6987
    @nitasolanki6987 Před 4 dny +9

    તેજસભાઈ ની વાત સાચી છે

  • @rajivrao4042
    @rajivrao4042 Před 17 hodinami +1

    વ્યાયામ શિક્ષકો ની ભરતી થયે આજે જ્યારે 20 વર્ષ જેટલો લાંબો સમય થયો છે તો આગામી વ્યાયામ શિક્ષક ની ભરતી માટે વય મર્યાદા માનવતા ના ધોરણે 45 વર્ષ કરવામા આવે

  • @rajivrao4042
    @rajivrao4042 Před 17 hodinami +1

    તેજસભાઈ હુ વ્યાયામ શિક્ષક ભરતી માટે 2009 થી સરકાર સામે લડુ છુ આજે આ લડત ને 15 વર્ષ પુર્ણ થયા છે

  • @chetanabambhaniya8457
    @chetanabambhaniya8457 Před 4 dny +8

    Aava tejasbhai jeva yuvano jago jago ,, Tejasbhai ne sath sahkar aapo🎉🎉🎉🎉

  • @rajivrao4042
    @rajivrao4042 Před 17 hodinami +1

    વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લે 2004 મા કરી આજે 2024 એટલે કે 20 વર્ષ થવા આવ્યા

  • @j.p.vakhala6551
    @j.p.vakhala6551 Před 4 dny +9

    9 to 12 ma 23 hajar khali to kamsekam 13,14 hajar upar bharti karwa joiye😊

  • @priyapatadiya428
    @priyapatadiya428 Před 4 dny +5

    ખૂબ ખૂબ આભાર તેજસભાઇ🙏

  • @user-ux7nm9ig9h
    @user-ux7nm9ig9h Před 4 dny +5

    Tet 2ni moti sankhyama bharti kro plzzz🙏🙏🙏

  • @BharatSolanki-pp2qm
    @BharatSolanki-pp2qm Před 4 dny +4

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @reshmapanwal8282
    @reshmapanwal8282 Před 4 dny +8

    2018-19 માં મેરીટ યાદીમાં હતાં તેનું શું? હવે આ ભરતીમાં ઉંમરની મયૉદામાં મુક્તિ આપવી જોઈએ

  • @niharmajithiya3639
    @niharmajithiya3639 Před 3 dny +1

    વાહ તેજસભાઈ વા તમે સૌ માટે લડી રહ્યા છો આખીર માં તમે ભરતી માટે ગંભીર પરિસ્થિતિ ઓ ને રજૂઆત સરકાર સામે કરી અને પોતાના એક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેના આ બધા પ્રયાસો તમે કરી રહ્યા છો તેજસભાઈ આ માટે ખૂબ ખૂબ તમને આભાર છે 🙏🙏🙏

  • @ajayvasava2155
    @ajayvasava2155 Před 4 dny +4

    ખૂબ સરસ તેજસભાઈ

  • @user-lw5lb9gm6g
    @user-lw5lb9gm6g Před 4 dny +8

    મોટી કાયમી શિક્ષકો ની ભરતી કરો, વિષય શિક્ષક+કમ્પ્યુટર+pt+સંગીત+ ડ્રોઈંગ શિક્ષકો ની ભરતી કરો, બધા ને ન્યાય આપો.

    • @renukabarad1487
      @renukabarad1487 Před 4 dny +1

      Computer lab bathi school ma banavi ne grad khai gaya che aa loko ne bharti karvi nathi to su kam lab banavi ne school na room ni ane Computer ni barbadi kare che aato paisa khava hoi ne aetle lab banavi ne khai litha che

    • @renukabarad1487
      @renukabarad1487 Před 4 dny +1

      Aapade aadolan karvu padse jo bechi reshu to kai nai thai haji pasa 5 year vaya ja che

    • @Indian0808
      @Indian0808 Před 3 dny +1

      Haa Computer Teacher, PT Teacher And Drawing Bdhani Bharti Thavi Joiye ...

    • @nitalsavliyalicagent6480
      @nitalsavliyalicagent6480 Před dnem +1

      હા કરવી જ પડે

  • @vinibhatt7055
    @vinibhatt7055 Před 4 dny +3

    દિવ્યાંગ બાળકો માટે શિક્ષક ની ભરતી પ્રકિયા ચાલુ ચુંટણી પહેલા થઈ છે, પણ આજે 4 મહિના થયા કોઈ અપડેટ નથી. જગ્યાઓ 3000 છે.અને ફોન કર્યે તો કે છે કે આવશે.

  • @mitvamer3830
    @mitvamer3830 Před 4 dny +4

    વ્યાયામ શિક્ષક નો સમાવેશ ટહસે

  • @sonuthakkar3858
    @sonuthakkar3858 Před 4 dny +2

    તેજસ સર Thanks મહેનત ખૂબ જ સારી કરી રહ્યા છો.👍👍👍

  • @heenazala696
    @heenazala696 Před 4 dny +3

    Sachi vat 6 Tejas bhaini
    Mota pramanma kramik rite shikshakoni Bharti karo ane stvare karo dhoran 9 thi 12 ane dhoran 1 thi 8 mota pramanma bharti karo

  • @poojajambukiya7335
    @poojajambukiya7335 Před 4 dny +3

    ખૂબ સરસ 👌👌👌👌

  • @archanadarji255
    @archanadarji255 Před 4 dny +5

    Computer,pt,ચિત્ર, સંગીત બધી ભરતી થવી જોઈએ

  • @user-bi1gv1bb6c
    @user-bi1gv1bb6c Před 2 dny

    તેજસ ભાઈ તમને ધન્યવાદ

  • @alpapatel8662
    @alpapatel8662 Před 3 dny +2

    Khel sahayak ni pan bharti karavo

  • @gkpandya543
    @gkpandya543 Před 3 dny

    ખૂબ સરસ, સાચી વાત કરી તેજસભાઇ.

  • @mehulprajapati9019
    @mehulprajapati9019 Před 4 dny +5

    20000 ni tet ma karo

  • @ihp646
    @ihp646 Před 11 hodinami

    Drawing teacher ની ભરતી કરો... TAT pass હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી થતી નથી... તો કાયમી શિક્ષકો ની ભરતી કરવા નમ્ર અરજ 🙏🙏

  • @rajivrao4042
    @rajivrao4042 Před 17 hodinami

    2009 થી હુ વ્યાયામ ની કાયમી ભરતી માટે લડુ છુ પણ કોઈ વ્યાયામ વાળા ઉમેદવારો મને સાથ નથી આપતા

  • @hetalpatel5457
    @hetalpatel5457 Před 4 dny +4

    Sir 2018/ 19 tat pass candidates ne 1 moko madvo joye . Corona ne karane amara 4 years to bharti j na kari ane 1 bharti kari aema pan 1:20 no niyam lavi ne Anyay kariyo 6e . Juni HTAt ne moko madse . Tet 1&2 ne pan mokko made to tat 1&2 pass candidates ne kem nay ?@prafulpbjp

  • @shaileshsutariya2599
    @shaileshsutariya2599 Před 3 dny +1

    PT shikshak ni bharti kro

  • @hateshbhaimalkiya9567

    આશ્રમ શાળા માં પારદર્શિતા હોવી જ જોઇએ.

  • @chetanabambhaniya8457
    @chetanabambhaniya8457 Před 4 dny +1

    Wah Tejasbhai tme khub saras kam kri rahya chho..

  • @neetasakariya8962
    @neetasakariya8962 Před 4 dny +1

    વાહ ભાઈ વાહ 🙏👍

  • @daxapatel1753
    @daxapatel1753 Před 4 dny +1

    Khub saras tejasbhai

  • @jignapatel3719
    @jignapatel3719 Před 3 dny +1

    મોટી કાયમી ભરતી કરો 9/12 માં

  • @chetanabambhaniya8457
    @chetanabambhaniya8457 Před 4 dny +2

    Tat TeT na.mudde Tejasbhai tej Aapi Yuvano ne Chamkave chee...

  • @jitendra-jr4dp
    @jitendra-jr4dp Před 4 dny +1

    Good tejasbhai

  • @dipikabenchaudhari4615
    @dipikabenchaudhari4615 Před 4 dny +1

    2018/19 tat 1 એન્ડ tat 2 ની પાસ થયેલા ને તો કરો જુની પદ્ધતિ પ્રમાણે મેરીટ બનાવો tet 1 tet 2 ને 2011 થી મોકો આપિયો તો શુ અમે બેકાર નથી ન્યાય મળવો જ જોઈએ

  • @pragnabarad9270
    @pragnabarad9270 Před 3 dny +1

    Bhai juna tat 1 pass no pan samavesh karvani mago 2019 ma moti bharti kari j nath

  • @payalgamit8230
    @payalgamit8230 Před 4 dny +1

    Good work tejashbhai

  • @makwanaprakash9904
    @makwanaprakash9904 Před 3 dny

    Thank you tejas bhai

  • @mathsandscienceteacher
    @mathsandscienceteacher Před 4 dny +1

    એક ને એક ઉમેદવાર બીજી કોઈ પણ ભરતી માં ભાગ ના લાઇસ્કે એવું કઈક નિયમો બનાવામાં આવે

  • @rahulsaravaiya1311
    @rahulsaravaiya1311 Před 4 dny +2

    2018-19 vala ne 1 chance aapvo joiye corona ne karne 2 varas bagdya hata atle

  • @kamlabenjagodana5615
    @kamlabenjagodana5615 Před 4 dny +1

    તેજસ ભાઈ આભાર

  • @ankitamaurya9074
    @ankitamaurya9074 Před 4 dny

    Thank you so much respected Tejas sir 🙏 ap sbhi ke hak liye andolan ld rhe h really God bless you sir 🙏
    Teaching job sabhi medium me permanent bharti Ani chahiye 70000++

  • @Indian0808
    @Indian0808 Před 3 dny

    Waah Tejasbhai.... Amari Computer Vada Ni Pn Maang Karo Plzzzzz🙏 Amaro Sath Aapo

  • @sachintrivedi6256
    @sachintrivedi6256 Před 4 dny +1

    PT no km bharti nahi krvani Karan janavjo
    Varsho thi anyay thay rahyo chhe ho

  • @hetalkhalasi2127
    @hetalkhalasi2127 Před 4 dny +1

    🎉🎉🎉😊

  • @rajivrao4042
    @rajivrao4042 Před 17 hodinami

    2017 મા હુ વ્યાયામ શિક્ષક ની ભરતી માટે નિતીનભાઈ પટેલ ને મળ્યો હતો એણે મને એમ કહ્યુ હતુ વ્યાયામ શિક્ષકો કોઈ કામ ના નથી કોઈ કામ કરતા નથી તમારો વ્યાયામ શિક્ષકો ની કાયમી ભરતી માટે નો GR જ રદ્દ કરી નાખ્યો છે આવી રીતે હડધૂત કરી ને અમને કાઢી મૂકેલ હતા

  • @nitinpatel7937
    @nitinpatel7937 Před 4 dny

    Tet 2 ma chek 2011 thi 2023 sudhi marksheet velid gnase 10 vrs juna umedvar hji many gnase to 2023 vada ne hve bharti ny thy aa last chans

  • @user-vz1ou6om2l
    @user-vz1ou6om2l Před 4 dny

    Tejasbhai tamaro khuba sath madavathi bharati na samachar thase

  • @blj1990
    @blj1990 Před 4 dny +1

    Thank you Tejashbhai

  • @nitinpatel7937
    @nitinpatel7937 Před 4 dny

    2023 vada no su guno aena mate last and first chans

  • @ushakapdiya1014
    @ushakapdiya1014 Před 4 dny +1

    Bau mst

  • @radheyradheylaxmisharma3664

    2011 to 2024 sudhi na student nu su tat exam vada nu su

  • @puspabenthakor374
    @puspabenthakor374 Před 4 dny

    🙏🙏

  • @TejuChaudhari-my6ns
    @TejuChaudhari-my6ns Před 4 dny

    Thanks u so much Tejashbhai.good job

  • @chauhansachin1502
    @chauhansachin1502 Před 4 dny

    Saras bhai

  • @payalgamit8230
    @payalgamit8230 Před 4 dny

    Badhane nyay thay Ane moti bharti thay avi sarkar ne vinati 🙏

  • @tinamehra8135
    @tinamehra8135 Před 4 dny +1

    Thanks bhai

  • @chandanthakor5410
    @chandanthakor5410 Před 4 dny +1

    સાહેબ 24700 ભરતી છે જ નહિ કુલ 22700છે. 2200તો જે લાગેલા જૂના શિક્ષકો ની બદલી કરવાની છે

  • @chauhansachin1502
    @chauhansachin1502 Před 4 dny

    Thank you

  • @MayurChauhan-iq5mt
    @MayurChauhan-iq5mt Před 4 dny

    Tejas bhai khub khub aabhar

  • @s.kprajapati4036
    @s.kprajapati4036 Před 4 dny

    100%✓✓

  • @lakhtarkgbv0434
    @lakhtarkgbv0434 Před dnem

    Tat ni tmam prixao many gnvi joiye aato anyay che mehnt krine pas thya aenu su

  • @rajivrao4042
    @rajivrao4042 Před 17 hodinami

    ગત 18 તારીખે પણ પ્રફુલભાઈ પાનસીરિયા ને મળ્યો હતો અને કહ્યુ હતું કે 20 વર્ષ થી વ્યાયામ ની કાયમી ભરતી નથી કરી તો અમને માનવતા ના ધોરણે વય મર્યાદા વધારી 45 વર્ષ કરી દેવામા આવે... ગોળ ગોળ ફેરવીને જવાબ આપી બાર કાઢી મુકાયા

  • @solankikishorkumarrama3620

    Thank you maru karapan nu gaurav

  • @harshashinora8683
    @harshashinora8683 Před 4 dny

    Wah bhai wah

  • @patelharsh1603
    @patelharsh1603 Před 4 dny +1

    Year & sem na percentage ma gano diffrant padi jay se merit ma

  • @vaishalikanada4437
    @vaishalikanada4437 Před 4 dny

    Khub khub aabhar bhai ame tamne sathe apishu

  • @babudodiya6467
    @babudodiya6467 Před 4 dny

    srs bhai veyam Teacher ni kaymi bharti kro

  • @shital6084
    @shital6084 Před 4 dny

    Barabar chhe tejasbhai 👍🙏🏼 Thank you pn Amuk loko ne haju aa samjatu nai

  • @mayankmayank6177
    @mayankmayank6177 Před 4 dny +1

    Tet ma juna paas chale tat 2018 kem nahi ek moko aap0

  • @MajithiyahetalMajithiya-rc9us

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @moonlighteducation
    @moonlighteducation Před 4 dny

    🎉🎉🎉🎉❤❤❤

  • @jyotihal3644
    @jyotihal3644 Před 3 dny

    Home science ની ભરતી ઘણા સમયથી નથી થઈ જો એની ભરતી જ ન કરવાની થતી હોય તો એ વિષય માં Bed પણ ન થવું જોઈએ

  • @rishiparmar3092
    @rishiparmar3092 Před 4 dny

    Very good bhai

  • @PratikPatel-go5uo
    @PratikPatel-go5uo Před 4 dny +1

    Official Notification Kyaare.......Kyaare....... Jaaher Karshe ?????............. Official Notification Khub J Zadapthi Bahu J Tunk Samayma Jaaher Karo................ Official Notification Khub J Zadapthi Bahu J Tunk Samayma Jaaher Karo..........................

  • @jankijani7378
    @jankijani7378 Před 4 dny +1

    Computer sikshako ni bharti mate aamdolan kro

    • @renukabarad1487
      @renukabarad1487 Před 4 dny

      Computer lab bathi school ma banavi ne grad khai gaya che aa loko ne bharti karvi nathi to su kam lab banavi ne school na room ni ane Computer ni barbadi kare che aato paisa khava hoi ne aetle lab banavi ne khai litha che

    • @renukabarad1487
      @renukabarad1487 Před 4 dny

      Aapade aadolan karvu padse jo bechi reshu to kai nai thai haji pasa 5 year vaya ja che

  • @dixitachaudhari1362
    @dixitachaudhari1362 Před 4 dny +1

    ૨૦૧૯ vada n chance apavo sir

  • @nihaljethva7236
    @nihaljethva7236 Před 4 dny

    Please like and share

  • @meshvpatel1858
    @meshvpatel1858 Před 4 dny

    Good good

  • @mrugnarana7799
    @mrugnarana7799 Před 3 dny

    જૂની ટેટ valid ગણાશે તો .2023 વાળા તો રહી જ જશે ને.કેમ કે પહેલા પેપર eassy આવતા હતા.2017 પસી તો 5 રાઉન્ડ પડ્યા.તો હવે એ લોકો ને લાયક ન ગણો.ખાલી 2023 જ valid gano

  • @mittalpatel3069
    @mittalpatel3069 Před 4 dny

    Tejashbhai Amari special educator ni Bharti na news apo
    AmRa form Bharai gay 6 february 2024 na pan haju sudhi Bharti ni provisional merit padyu nathi
    Tamaro number apo

  • @user-ux7nm9ig9h
    @user-ux7nm9ig9h Před 4 dny

    Computer sikshk ni bharti kravo sir🙏

  • @OfficialTanjiroEdits
    @OfficialTanjiroEdits Před 4 dny

    ભાઈ જ્ઞાન સહાયક ને કાયમી ભરતી કરો અને બધા પ્રતિજ્ઞા લો કે પોતાના બાળકને શિક્ષણ સરકારી મા જ ભણાવવા અને નોકરી મળે તો તન.મન થી બાળકોને ભણાવું

  • @ronakdhobi318
    @ronakdhobi318 Před 4 dny +1

    એક જ ચાલે તેજસ મજીઠીયા

  • @alpeshchudasama9095
    @alpeshchudasama9095 Před 4 dny

    Exam kiyare avse. Tet tat. Mate

  • @jagdishashal1583
    @jagdishashal1583 Před 4 dny +1

    મારા ભાઈ સાચી વાત તમારી કમ્પ્યુટર શિક્ષક ની કાયમી ભરતી મોટા પ્રમાણમાં કરાવો. અમારી ઉંમર પુરી થઈ જાય રી છે

    • @renukabarad1487
      @renukabarad1487 Před 4 dny

      Computer lab bathi school ma banavi ne grad khai gaya che aa loko ne bharti karvi nathi to su kam lab banavi ne school na room ni ane Computer ni barbadi kare che aato paisa khava hoi ne aetle lab banavi ne khai litha che

    • @renukabarad1487
      @renukabarad1487 Před 4 dny

      Aapade aadolan karvu padse jo bechi reshu to kai nai thai haji pasa 5 year vaya ja che

  • @dipbagada4752
    @dipbagada4752 Před 4 dny +2

    Computer teacher mate mudo uthavo pls

  • @ravalkanu345
    @ravalkanu345 Před 4 dny

    Tet-1 વાડા શું કરશે
    ટેટ 2 માં મોટી ભરતી કરશે તો
    બધાની સરખી થવી જોઇએ tet 1hoy tet -2 hoy

  • @PratikPatel-go5uo
    @PratikPatel-go5uo Před 4 dny +1

    Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Kaayami Bharatinu Official Notification (Official Jaahernaamu) Tatkaalik..........Tatkaalik..........Tatkaalik.......... Maango J.......... Maango J................ Official Notification (Official Jaahernaamu) Tatkaalik..........Tatkaalik..........Tatkaalik........... Maango J.......... Maango J...................... Tatkaalik.........Tatkaalik..........Tatkaalik......... Maango J........... Maango J............................

  • @user-mj4cw7qn9s
    @user-mj4cw7qn9s Před 2 dny

    ખૂબ સરસ તેજસભાઈ

  • @hetalpatel5457
    @hetalpatel5457 Před 4 dny +4

    Sir 2018/ 19 tat pass candidates ne 1 moko madvo joye . Corona ne karane amara 4 years to bharti j na kari ane 1 bharti kari aema pan 1:20 no niyam lavi ne Anyay kariyo 6e . Juni HTAt ne moko madse . Tet 1&2 ne pan mokko made to tat 1&2 pass candidates ne kem nay ?@prafulpbjp

  • @archanadarji255
    @archanadarji255 Před 4 dny

    🙏

  • @hetalpatel5457
    @hetalpatel5457 Před 4 dny +3

    Sir 2018/ 19 tat pass candidates ne 1 moko madvo joye . Corona ne karane amara 4 years to bharti j na kari ane 1 bharti kari aema pan 1:20 no niyam lavi ne Anyay kariyo 6e . Juni HTAt ne moko madse . Tet 1&2 ne pan mokko made to tat 1&2 pass candidates ne kem nay ?@prafulpbjp

  • @binab9906
    @binab9906 Před 4 dny +1

    ખૂબ સરસ તેજસભાઈ