ગુરુ વિના નુગરા કેવાય (કીર્તન લખેલુંછે)ગુરુપૂર્ણિમા ના કીર્તન

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • 🙏આભાર સત્સંગી મંડળ(સુહાની બેન) 🙏આપની ચેનલ ના એવા મસ્ત ભજન મોકલવા માટે...👍
    ગુરુ કેવા કરવા જોઈએ આ હળહળતા કળિયુગમાં સાંભળો‎@Gondaliya.Bhavika #gurupurnima #bhajan
    ગુરુ તમે એવા કરો રે ...(2)
    પરબ્રહ્મજ્ઞાન રે થઈ જાય
    સાચો માર્ગ મારા ગુરુ બતાવે
    ગુરુ તમે એવા કરો રે ...(2)
    ભક્તિ ભરપૂર રે થઈ જાય
    ગુરુજી મારા ચાર વેદ સમજાવે
    ગુરુ તમે એવા કરો રે ...(2)
    સાચું જ્ઞાન રે થઈ જાય
    ગુરુ તમે એવા કરો રે ...(2)
    પરબ્રહ્મજ્ઞાન રે થઈ જાય
    આવળા રસ્તે થી પાછા રે વાળે
    ગુરુ તમે એવા કરો રે ...(2)
    સાચા રસ્તે ગુરુજી લઈ જાય
    ગુરુજી મારા ગીતા સમજાવે
    ગુરુ તમે એવા કરો રે ...(2) ગીતાનું જ્ઞાન રે થઈ જાય
    રામાયણનો બોધ ગુરુ સમજાવે
    ગુરુ તમે એવા કરો રે ...(2)
    જીવન રે સફળ થઈ રે જાય
    ગુરુ વિનાના નુગરા કહેવાય રે
    ગુરુ મારા એવું બોલે રે ...(2)
    નુગરા નો સંગ કદીયે ના થાય
    ગુરુ તમે એવા કરો રે ...(2)
    પરબ્રહ્મજ્ઞાન રે થઈ જાય
    #ekadashi#કીર્તન #gujaratikirtan#satsang#dhun#અગિયારસ_ના_નવા_ભજન_લખેલા#bhajanwithlyrics#kirtan #ram #radhakrishna #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2024#ekadshi2024
    #gujaratibhajan
    #krishnakirtan
    #સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
    #ram#drovpadikirtan#vasantben
    #vasantben_nimavat
    #કામદાએકાદશીવ્રતકથામહિમાં
    #ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
    #ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya
    #વસંતબેન_નિમાવત
    gujarati kirtan
    સત્સંગ ના ગીત
    ગુજરાતી ગરબા
    કીર્તન
    dhun bhajan
    ekadashi ka bhajan
    ekadashi special bhajan
    ekadashi ka song
    ekadashi songs
    krishna bhajan
    nava bhajan
    એકાદશી
    ભજન મૂકો
    યમુનાષ્ટક
    હનુમાનજી ના ભજન
    agiyaras bhajan
    agiyarash kirtan
    આનંદ નો ગરબો
    anand no garbo
    bhaghban vedio
    bhajan achhe
    bolya shree hari re
    chit tu shid ne chinta kre
    dhandhilila
    dhany ekadashi
    dhuni re dhakhavi beli ame tara namni
    ekadashi geet
    ekadashi katha
    hanuman chalisha
    એકાદશી ભજન
    ekadashi bhajan
    ekadashi na bhajan
    એકાદશી ના ભજન
    ramdev pir na bhajan gujarati
    hanuman new bhajan
    વસંતબેન નિમાવત
    ભજન
    ભજનો
    bhajan gujarati
    hanuman jayanti
    shiv kirtan
    mahila mandal bhajan
    dhun bhajan kirtan satsang
    અગિયારશ ના કીર્તન
    અગિયારશ ના ભજન
    કીર્તન નવા
    રામાયણ
    સ્વામીનારાયણ સત્સંગ
    bansuri ka dhun
    dhun
    dhun kirtan
    garbo gujarati
    geeta ji
    gujarati bhajan
    gujarati dhun
    holi na rashiya gujarati ma
    kirtan gujarati
    mataji na garba
    music
    new kirtan
    ramapir na kirtan
    ગરબા ગુજરાતી
    ગરબો
    ગીત
    રામાપીર ના કીર્તન
    શ્રી રામ જય રામ જય જય રામ
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
    *Thnx for watch!.

Komentáře • 11

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před měsícem +2

    જય ગુરુદેવ ખૂબ સરસ કીર્તન ગાયું છે👌👌👌🙏🙏🙏👍👍👍

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před měsícem +3

    જય ગુરુદેવ 🙏🌹🙏🌹🙏
    Satdevidas 🌺💥🌺💥

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před měsícem +2

    જયગુરુદેવ વાબેન.વા ખુબ સરસ કીર્તન સંભળાવુબેન સાંભળીને ખૂબ આનંદ થયો સદગુરુ ના આશીર્વાદ સદાને માટે તમારી ઉપર રહે જયરામાપીર સીતારામ

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před měsícem +1

    જય ગુરુદેવ ખુબ સરસ ગાયું દિદિ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @jassidubariya3701
    @jassidubariya3701 Před měsícem +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před měsícem +1

    હે ગુરુદેવ જય ગૌમાતા જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 Před měsícem +2

    Jay gurudev 🙏🙏🙏jay shree Krishna 🙏🎤👌👌👌🎉🎉🎉🎉🎉👍

  • @bhartibenjada
    @bhartibenjada Před měsícem +1

    એકદમ સાચી વાત ખૂબ જ સુંદર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏