મગ ની દાળ ની ખસ્તા કચોરી આવી રીતે બનાવશો તો ખૂબ સુંદર બનશે

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • @વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
    મગ ની દાળ=૧/૨ કપ
    હલ્દી પાઉડર=૧/૨ ચમચી
    લાલ મરચું =૧ મોટી ચમચી
    આમચૂર પાવડર=૧ ચમચી
    સાકર=૧ ચમચી
    સોડા= ચપટીક
    જીરું=૧ ચમચી
    વરિયાળી=૧ ચમચી
    અધકચરા વાટેલા ધાણા=૧ ચમચી
    ગરમ મસાલો =૧/૨ ચમચી
    મીઠું સ્વાદ મુજબ
    કસૂરી મેથી=૧/૨ ચમચી
    હિંગ=૧/૨ ચમચી
    ખમડેલું આદુ{૧/૨ ચમચી
    ચણા નો લોટ=૧ ચમચી
    લોટ બાંધવા માટે=
    મેંદો=૧ કપ
    અજમો=૧/૨ ચમચી
    ઘી=૧ મોટી ચમચી
    મીઠું=૧/૨ ચમચી
    જલ કનાડ બાંધવા માટે
    તેલ તળવા માટે
    #khasta kachori #moong daal kachori #kachori recipe #pushtimargiye samagri #authentic gujrati rasoi banavani reet #kachori banavani reet

Komentáře • 50

  • @pravinaparekh4453
    @pravinaparekh4453 Před měsícem

    Jayshree Krushna

  • @pareshashah8872
    @pareshashah8872 Před měsícem

    Khub khub aabhar for sharing 🙏🏻

  • @hansajoshi4894
    @hansajoshi4894 Před měsícem

    Khub sunder jay shree krushna

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 Před měsícem

    Bahuj saras, Jai Shree Krishna

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 Před měsícem

    Sundar samgri 6 Jay shree krushna 🙏🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      Jay shree Krishna 🙏💐
      Ji dhanyawad 🙏

  • @pareshashah8872
    @pareshashah8872 Před měsícem

    Jay shree krushana 🙏🏻

  • @binapanchal6175
    @binapanchal6175 Před měsícem

    Jay shree Krishna 🙏 Radhe radhe 🙏

  • @shobhanashah4397
    @shobhanashah4397 Před měsícem

    Khub sunder samgri

  • @shilpashah8452
    @shilpashah8452 Před měsícem

    Jay shri krishna👏

  • @kokilashah8568
    @kokilashah8568 Před měsícem

    Khubj sundar samgri

  • @madhavhandloom3105
    @madhavhandloom3105 Před měsícem

    Khub sundar anebsaral

  • @purohithemlataben4175
    @purohithemlataben4175 Před měsícem

    🙏samjani rit 👌👌che ne saheli chhe jay sri krishn🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      Ji aapno khub khub aabhar 🙏😊
      Jay shree Krishna 🙏

  • @bhavnaraval2608
    @bhavnaraval2608 Před 28 dny

    Jay shree Krishna radhe radhe

  • @kalpeshdhumal1482
    @kalpeshdhumal1482 Před měsícem +1

    🙏🏻જય શ્રી કૃષ્ણ રાધે રાધે જી 🙏🏻

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      જી ધન્યવાદ
      જય શ્રી કૃષ્ણ

    • @kalpeshdhumal1482
      @kalpeshdhumal1482 Před měsícem

      હું ભલે વૈષ્ણવ નથી પણ ગુજરાતી માં કહેવાય છે કે "અન્ન તેવો ઓડકાર" માટે, આપ ધન્યવાદ માની મને મને શરમમાં ન નાંખશો 🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      @@kalpeshdhumal1482 જી વૈષ્ણવ કેહવા થી ના થાય આપ મન થી મનો છો એક મોટી વાત છે 😊🙏

  • @satishmoradiya5317
    @satishmoradiya5317 Před měsícem

    Radhe radhe 🙏🌸

  • @sanatpatel7471
    @sanatpatel7471 Před 16 dny

    Sunder🙏🙏

  • @gangadevimall3520
    @gangadevimall3520 Před měsícem

    Sundar samagri

  • @tejalvasani7381
    @tejalvasani7381 Před měsícem

    Jay shree krishna,Tamaro avaj bau saras che

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      Ji dhanyawad 🙏☺️
      Jay shree Krishna 🙏

  • @hetalpatel8248
    @hetalpatel8248 Před měsícem

    Subder samgri🙏

  • @nikitarajguru3361
    @nikitarajguru3361 Před měsícem

    Tame Bhuj, Mast,Lage, Che,Aa,Khasta,Kachori, Thanks.

  • @jyotikaria4469
    @jyotikaria4469 Před měsícem

    જય શ્રી કૃષ્ણ બહુ સુંદર સામગ્રી પ્રભુ ને અષાઢી પૂનમ ને બનાવી ને પ્રભુ ને ધરસુ

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      જી ધન્યવાદ
      જી ચોક્કસ અને કૉમેન્ટ કરી જરૂર જણાવશો

  • @pravinaparekh4453
    @pravinaparekh4453 Před měsícem

    Aap ni badhi samgri sunder che.mane panipuri ni Puri nirecipie jove che.

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      Ji aapno khub khub aabhar 🙏
      Ji video ni link share karu chu aap ahi click karsho to video aapne jova malse
      czcams.com/video/cwiQMfe6XvU/video.htmlsi=tiVWTpIBMPJZq4de

  • @MINALBENDHANAK-hw4xq
    @MINALBENDHANAK-hw4xq Před měsícem

    Jay Shreekrushna ben , fotravali dal lai shakay ?

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před měsícem

      Ji na mag ni pili dal khasta kachori ma levani

  • @dimpledixit2883
    @dimpledixit2883 Před 29 dny

    મીઠી કચોરી ની રેસિપિ મૂકજૌ

    • @vaishnavpreet
      @vaishnavpreet  Před 29 dny

      જી વિડિયો ની લીંક શેર કરું છું આપ એના પર ક્લિક કરશો તો વિડિયો આપને જોવા મળશે
      czcams.com/video/KZRizY65-AM/video.htmlsi=C2g5741R4FrZ2pNW