સુકા ટોપરા ની કુંડી ઓસાવવા ની રીત czcams.com/video/kW2r2n4W8J0/video.htmlsi=zOyIsHCekjULOemY તલ ઓસવવાં ની રીત czcams.com/video/GSB7vmXZF1c/video.htmlsi=yfp1UXMNdUtKbWvy ટોપરું અને તલ શા માટે ઓસાવવા ના હોય છે.. czcams.com/video/K0POZOwkwOs/video.htmlsi=D6sdESZIPVMkGXKa ગયા વર્ષ ના ઓસાવેલ તલ પડી રહ્યા હોય તો શું કરવું czcams.com/users/shortsDC2aVzaqD_4?si=xUpN7v1RGS8LqbFf કુંડી કેટલી ઓસવવી અને ગોળો ઓસવવો પડે czcams.com/video/Pm-DgsH-hK4/video.htmlsi=ucP2r273s_-xD7bF
Could you please explain the process of Osavano & what is its significance?
સુકા ટોપરા ની કુંડી ઓસાવવા ની રીત
czcams.com/video/kW2r2n4W8J0/video.htmlsi=zOyIsHCekjULOemY
તલ ઓસવવાં ની રીત
czcams.com/video/GSB7vmXZF1c/video.htmlsi=yfp1UXMNdUtKbWvy
ટોપરું અને તલ શા માટે ઓસાવવા ના હોય છે..
czcams.com/video/K0POZOwkwOs/video.htmlsi=D6sdESZIPVMkGXKa
ગયા વર્ષ ના ઓસાવેલ તલ પડી રહ્યા હોય તો શું કરવું
czcams.com/users/shortsDC2aVzaqD_4?si=xUpN7v1RGS8LqbFf
કુંડી કેટલી ઓસવવી અને ગોળો ઓસવવો પડે
czcams.com/video/Pm-DgsH-hK4/video.htmlsi=ucP2r273s_-xD7bF
ખુબ ખુબ આભાર...઼
સૂકા વી દીધા પછી શેકવા થી ન ખપે?
હું શિકાગો મા રહુ છુ અને તડકો મળતો નથી તો તલ ઓસાવી ને શેકીને ભરાય
તડકા માં જ સુકવાય....છતાં પણ હું પૂછી ને આપને જણાવીશ..
Topra ne osavya bad khamni ne Rakhi ?
Pan tadko avto j nathi Ghar ma to su karvu?
Evi jagya par jaine sukvo jya tadko aavto hoy....
શેકેલા તલ ના ખપે ?
ઓસાવ્યા બાદ સૂકવી ને જ ભરી શકાય...પછી તમારે કોઈ વાનગી બનાવી હોય તો તમે શેકી શકો....
તલ ને ઓસાવ્યા બાદ તડકો ઓછો લાગે તો શેકાવા માં શું દોષ લાગે તેની સ્પષ્ટતા કરશો પ્લીઝ