Know Everything About Ayurvedic Nasya Therapy | Dr. Devangi Jogal | JOGI Ayurved

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2023
  • Know Everything About Ayurvedic Nasya Therapy
    Nasya means putting drops of cow's ghee or medicated ghee, oil or medicated juice in the nose. It is an action that is a part of our daily routine - something that one should do every day but gradually with the passage of time people forget this action.
    नासा ही शिरसो द्वारं । That is, the nose is the only way to reach the brain. Giving a detailed explanation of this sentence, this video has shown that the way the drops in the nose work in the body after nasya is explained with a scientific method. Actually, Nasya is beneficial in many diseases according to Ayurveda.
    In this video, the famous physician Dr. Devangi Jogal has given detailed information about how Nasya is beneficial in different types of diseases and how one should perform Nasya Karma.
    Also, you can contact our online consulting team at +91 88 00 11 80 53
    ✉ CONNECT WITH US ✉
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Spotify: spoti.fi/3BuCPH8
    Online consultation: +91 88 00 11 80 53.
    JOGI Ayurved Hospital
    A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
    For Appointments: +91 81 40 94 61 53
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Komentáře • 218

  • @minaxigoswami1871
    @minaxigoswami1871 Před 10 měsíci

    Thank you mam for information.... Me aajthi j nasy chalu kari didhu... Thank you very much mam😊

  • @RexPrime92
    @RexPrime92 Před rokem +1

    wow great knowledge..I proud of you.. Dr Jigna

  • @shivang8980
    @shivang8980 Před rokem

    સરસ માહિતી . 🙏🏻

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      શિવાંગ જી, ધન્યવાદ. 😊🙏

  • @jaydeepparmar601
    @jaydeepparmar601 Před rokem

    અત્યંત ઉપયોગી ખુબ ખુબ ધન્યવાદ બેન..

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જયદીપ જી, ધન્યવાદ. 😊🙏

  • @saileshkoradiya3424
    @saileshkoradiya3424 Před rokem

    Devangiben aje tame khub sharsh mahiti aapi

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      સૈલેશ જી, ધન્યવાદ. 🙏😊

  • @vggtffy
    @vggtffy Před rokem

    Khub saras

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      નિધિ જી, ધન્યવાદ. 🙏😊

  • @mohanpatel7095
    @mohanpatel7095 Před 11 měsíci

    Nice information about nasya.. good working mam
    Jay Dhanvantariji

  • @gitabenpatel6179
    @gitabenpatel6179 Před rokem

    Khub khub aabhar Dr Gigna ben

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ગીતા જી, ધન્યવાદ. 😊🙏

  • @dimpalpatel7496
    @dimpalpatel7496 Před rokem

    Thankyou mem. Khubaj sarash maahiti apva badal abhar

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ડીમ્પલ જી, ધન્યવાદ. 😊🙏

  • @jagrutigajera5100
    @jagrutigajera5100 Před rokem

    Khub upyogi mahiti

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જાગૃતિ જી, ધન્યવાદ. 😊🙏

  • @Swabharat
    @Swabharat Před 11 měsíci

    ખૂબ ખૂબ આભાર

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      જી, ધન્યવાદ. 😊🙏

  • @shilpamistry2452
    @shilpamistry2452 Před 6 měsíci

    Thank u Devagi mam khub j saras mahiti aapi

  • @narendragirigoswami8547

    ખૂબ ખૂબ સુંદર🎉

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      નરેન્દ્ર જી, ધન્યવાદ. 🙏😊

  • @rashmiparmar2331
    @rashmiparmar2331 Před rokem

    Very nice information..

  • @MayurMaheshwari-xd5dj
    @MayurMaheshwari-xd5dj Před 23 dny

    Thanks mam for sharing this info..

  • @darshanashah152
    @darshanashah152 Před 9 měsíci

    Thanks you for information

  • @rakeshgor1189
    @rakeshgor1189 Před 10 měsíci

    Good information
    Dr.saheb

  • @diptithakarforcomputer9434
    @diptithakarforcomputer9434 Před měsícem

    Khub j saras

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před měsícem

      દિપ્તી જી, ધન્યવાદ. 😊🙏

  • @tarakpopat2150
    @tarakpopat2150 Před rokem

    Very Good facilitator..

  • @harshaponda1334
    @harshaponda1334 Před 10 měsíci

    Very good info. Will try

  • @dloliyana9731
    @dloliyana9731 Před rokem

    Thank you

  • @ravinamaheshwari8543
    @ravinamaheshwari8543 Před rokem

    thank you madam

  • @atulyadevissar
    @atulyadevissar Před 9 měsíci

    Marvelous .. Thanks a lot for such good explanation... From Delhi ..

  • @vekariyamehul9108
    @vekariyamehul9108 Před rokem

    જોરદાર ❤

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મેહુલ જી, ધન્યવાદ. 😊🙏

  • @nitinharsiyani3288
    @nitinharsiyani3288 Před rokem +1

    ડૉ. દેવાગી જોગલ ,
    તમારી,"નસ્ય થેરાપી" વિશેની આયુવેદ ઉપચારની જાણકારી ખુબજ સરસ છે.
    આભાર......

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      નીતિન જી, ધન્યવાદ. 😊🙏

  • @user-dq8hb8mt2d
    @user-dq8hb8mt2d Před rokem

    Nice information dr devangi mam

  • @JayantilaPatel-dp8kc
    @JayantilaPatel-dp8kc Před rokem

    Ben tamaru kaam khub saru che.upiyogi mahiti aapava badal aabhar.god bless you

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જયંતીલાલ જી, ધન્યવાદ. 😊🙏

  • @jagrutibenladani3036
    @jagrutibenladani3036 Před rokem

    Very nice 👌👌

  • @nareshmakwana3345
    @nareshmakwana3345 Před 10 měsíci

    Khub j sars didi

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      નરેશ જી, ધન્યવાદ. 😊🙏

  • @shrutipathak5378
    @shrutipathak5378 Před 9 měsíci

    🙏🏻🙏🏻ખૂબ આભાર

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 9 měsíci

      શ્રુતિ જી, ધન્યવાદ. 😊🙏

  • @virubenvyas6971
    @virubenvyas6971 Před 14 dny

    Dr.Dhanyavad,👍👍 aap ne simple tarike se bahut badi bat bata di👌👌🙏🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 13 dny

      जी, धन्यवाद्. 😊🙏

  • @priyankapatel6727
    @priyankapatel6727 Před rokem

    Excellent 👍

  • @janvibaldaniya3098
    @janvibaldaniya3098 Před rokem

    Nicei information

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 Před rokem

    સાદર નમસ્કાર
    આપનો ખુબ ખુબ આભાર

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      લધા જી, ધન્યવાદ. 🙏😊

  • @shilpa_vlogs1m
    @shilpa_vlogs1m Před 5 měsíci

    Thank you for best ayurveda knowledge ❤❤

  • @printout6268
    @printout6268 Před 9 měsíci

    Thanks 🙏

  • @hemvaidya
    @hemvaidya Před 7 měsíci

    Acknowledging Honestly....
    Sincere thanks

  • @dkopmonster9971
    @dkopmonster9971 Před 9 měsíci

    Very nice

  • @gohilashok4936
    @gohilashok4936 Před 11 měsíci

    Very good medam

  • @gajjarsonal1416
    @gajjarsonal1416 Před 10 měsíci

    Thenks Mem Jay Dhanvantaryi BhagvN🙏

  • @minaxibarot5076
    @minaxibarot5076 Před rokem

    જય ગુરુદેવ 🙏

  • @linabenrameshbhai866
    @linabenrameshbhai866 Před rokem

    ખૂબ સરસ મજાની વાત

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      લીના જી, ધન્યવાદ. 🙏😊

  • @DietwithHealth
    @DietwithHealth Před rokem

    Good

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, ધન્યવાદ. 🙏😊

  • @mohanbhai6064
    @mohanbhai6064 Před rokem

    સરસ બેન
    જય માતાજી

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મોહન જી, ધન્યવાદ. 😊🙏

  • @harpalsinhzala3408
    @harpalsinhzala3408 Před 11 měsíci

    Nice

  • @user-wf4xk5rz5e
    @user-wf4xk5rz5e Před 10 měsíci

    Saras

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      જી, ધન્યવાદ. 🙏😊

  • @chandrikabakrania6720
    @chandrikabakrania6720 Před 11 měsíci

    Jay shree krishna did love you thanks u so much for lnfomatinon 👌👌👍👏👏👏❤️❤️🌹🌹🇬🇧her her madva Jay shree krishna did love you 🙏

  • @bokhanidhi3982
    @bokhanidhi3982 Před 10 měsíci

    Vahhhhh khub j માહિતી આપો છો medam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      નિધિ જી , ધન્યવાદ.😊🙏

  • @sonalkarasariya2065
    @sonalkarasariya2065 Před rokem

    Good vat kari ben

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      સોનલ જી, ધન્યવાદ. 🙏😊

  • @pinkyshah6068
    @pinkyshah6068 Před 10 měsíci

    Too good information,
    Please reply ghee nose ma Ave to pi javanu che thuki nakwanu,please do reply 🙏🙏🙏🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      પિંકી જી, નસ્ય દરમિયાન ગાયનું ઘી ગાળામાં આવે તો ઘી ને ગળી જવું યોગ્ય ગણી શકાય.

  • @mahipatel4076
    @mahipatel4076 Před rokem

    Please make vedio on pcos diet

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Mahi Ji, You will get all the information through this video of ours, click the link and you will get all the information.
      czcams.com/video/BiItvpMamV8/video.html

  • @jagrutigajera5100
    @jagrutigajera5100 Před rokem

    🙏🙏

  • @parithakkar9441
    @parithakkar9441 Před 8 měsíci

    You are really helpful mem.. please children mate ni dinchariya no pan video banavo ne rutu pramane na khorak

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 8 měsíci

      જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. ધન્યવાદ. 😊🙏

  • @ghanshyampatel8264
    @ghanshyampatel8264 Před 7 měsíci

    ❤😊

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 7 měsíci

      Ghanshyam Ji, Thank You. 😊🙏

  • @ankitbadwal3469
    @ankitbadwal3469 Před rokem +4

    ખૂબ જ સરસ માહિતી. તમારો ખૂબ ખૂબ આભાર. મને તમે મદદ કરી શકો છો? મને હે ફીવર છે અંને હુ લંડન માં રહ્યુ છું. મારી આંખો માં ખૂબ જ બળતરા થાય છે અને શ્વાસ લેવા માં તકલીફ પણ થાય છે. અને ખૂબ j છીંક આવે છે અને નાક માં થી પણ પાણી આવે છે. આ તકલીફ મને ઉનાળા માં જ થાય છે. આની સરૂઆત મને May મહિના થી થાય છે અને July સુધી રહે છે. મદદ કરવા વિનંતી છે. હું તમારા ક્લિનિક પર ફોન કરી શકું છું?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      અંકિત જી, જરુર, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ. 🙏😊

    • @nileshparmar942
      @nileshparmar942 Před 2 měsíci

      શું આંખોની નસ સુકાય ગઈ હોય તો તેમાં ફરક પડી શકે

  • @italiyapayal7290
    @italiyapayal7290 Před rokem +1

    Hypothyroidism par video banavo ne plz ma'am 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      પાયલ જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.

  • @pragnapathak9802
    @pragnapathak9802 Před 10 měsíci

    बहोत विस्तृत रीते आपे समजावयु ..मने नस्य माटे औषधीय तेल आपने त्यांथी मली शके..🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      પ્રગના જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @meetkaria9385
    @meetkaria9385 Před rokem

    Do we need to operate if we have appendix or should we move to medicines?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Meet Ji, How long you had this problem? What's the problem going on? After knowing this we can cure it. For that Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly

  • @bhartishah9064
    @bhartishah9064 Před 10 měsíci

    Sesame oil use Kari sakay ne

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      ભારતી જી, તલના તેલ નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @ramanujramanuj5890
    @ramanujramanuj5890 Před rokem

    Mem fibored thi phresan chu chu . pregnancy rahe che miss thay che.mem su karu aana mate 6 fibreod che intramuscular antiour wall intramural posiouir wall foundal intramural mem su karu Kai samjn nathi pdti . reply jarur aapjo

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @archanabahenpatel5720

    Hello madam
    Bahuj saras advice aapi tame. Hu canada rahu chu mara son ne chashma aavi gaya che. Tena number utarva mate hu nasya no upiyog karu to kahu oil nakhava nu?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, ગાયના ઘી નું, તલના તેલનું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @Shubham-eo9qr
    @Shubham-eo9qr Před rokem

    My age is 31 and my prakriti is vaat pitta with pitta dominancy. I am suffering from severe greying of hair amd beard , I am using yashi madhu oil for nasya in the morning , but it is not working with me . May you suggest the another oil to drop in my nose & what us the correct time & procedure to do it??

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Shubham Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.

  • @jemilsuvagiya2009
    @jemilsuvagiya2009 Před rokem

    Madam mane maigren che to shu karvu

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જેમિલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @ektaboricha3169
    @ektaboricha3169 Před rokem

    vagar malish e nasya roj lai sakay rate suta pahela ?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      એકતા જી, રાત્રે સૂતા પેહલા નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @kalubhaisakliyakalubhaisak3077

    ખુબ સરસ માહિતી આપોછો બહેન હસ્ત ખલન માટે કોદ દવાછે તો જણાવજો

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      કાલુ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ. 🙏😊

  • @pallavithakkar2076
    @pallavithakkar2076 Před 10 měsíci

    Tysm Madam
    Maro ek saval chhe ke mane gada ma hamesha cough hoy evu lage che to mare naak ma kayu tel ke ghe nakhavathi faaydo thashe te janavasho .
    Advance ma Ty.
    tel

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      પલ્લવી જી, કફ ની સમસ્યામાં તલના તેલનું નસ્ય કરવું વધુ યોગ્ય ગણી શકાય.

  • @minabhatt7721
    @minabhatt7721 Před 7 měsíci

    Kidney creatin no upay 6 su karvu joie

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 7 měsíci

      મીના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @kalpanathakar4623
    @kalpanathakar4623 Před rokem

    Naskora koi upay batavò

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem +1

      કલ્પના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @bhavnadodia9515
    @bhavnadodia9515 Před 9 měsíci

    Mane migrin che to kaya tipa nakhai

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 9 měsíci

      ભાવના જી, માઈગ્રેઇન ની સમસ્યામાં ગાયના ઘી નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @tandelmahendra2524
    @tandelmahendra2524 Před rokem

    My age 43 Mane pressure ni bimari sathe B12 no problem rahe chhe to ano parmanent elaj kharo.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મહેન્દ્ર જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @user-bq1bz6wr7h
    @user-bq1bz6wr7h Před 6 měsíci

    Mam hatheli Ane pagna taliya ma પરસેવો વળે. છે તો. માહિતી આપશો plz

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 6 měsíci

      જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @bhartishah9064
    @bhartishah9064 Před 10 měsíci

    Mare vadhre oil jatu rahu tu to barain ma janjanti thava lagi ane khub eye n nak ma thi pani nikdu nak mathi chikas vadu to aa normol chhe pls janavso.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      ભારતી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @vibs9292
    @vibs9292 Před 8 měsíci

    Devangiben🙏 thankyu so much,ben mara husband ne diabities che,aemne hmna 15,20 divas thi rate swas lewa ma prob thay che,face upar soja bhuj rahe che ,reports badha karawya badhaj normal aawe che but rate suij nathi sakta pls suddgest me🙏ke aemne naak ma tal na tipa nakhi saku ne? Nd continues daily tal naj nakhu ke change kartu revu padse,gay nu pure ghee aiya nai made, we r at canada ben so pls suggest me,pls rply devangiben thankyu 🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 8 měsíci

      જી, ગાયનું ઘી, તલના તેલનું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @ShikhaPatel-qq2et
    @ShikhaPatel-qq2et Před 4 měsíci

    Mem mare tmari sathe phon par vat karvi 6 mari dikri 6 23varsh ni 10 varsh pehla koma ma gai hti pchi kai khabar nthi pdti shu karvu bav mehnat kri aeni pachd

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 4 měsíci

      શિખા જી, આ સમસ્યા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @dimpalpadaliya3815
    @dimpalpadaliya3815 Před rokem

    Mem mane pn over thinkingni taklif 6e mare aamathi bare nikdvu 6e ghani tray kru pn thatu j nthi plz help me

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ડીમ્પલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @kartiknizama2388
    @kartiknizama2388 Před rokem

    Tinnitus mate su karvu

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      કાર્તિક જી , તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @maliravda5557
    @maliravda5557 Před rokem

    Medam maru mathu khubaj dukhe chhe mari umar chhe 23 yar ane dayabitis chhe su hu gay nu ghee nakhi saku pilz may ans

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, ડાયાબિટીસ માં ગાયના ઘી નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @MansiRuparelia-vl8mi
    @MansiRuparelia-vl8mi Před rokem

    Young girls na Periods pain mate na upchar no video mukso..🙏🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      માનસી જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @prateetipatoliya5068
    @prateetipatoliya5068 Před 7 měsíci

    Mam, can I call u, I want to ask some questions about problems

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 7 měsíci

      Prateeti Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.

  • @hasmukhlalgosalia6921
    @hasmukhlalgosalia6921 Před rokem +1

    આજે તમે નસ્ય ની જે જાણકારી આપી તે જાણકારી ઘણા વિસ્તાર થી આપી સારી રીતે સમજી શકાય છે આ માટે તમારો ઘણો આભાર

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      હસમુખલાલ જી, ધન્યવાદ. 🙏😊

  • @rajeshmodha755
    @rajeshmodha755 Před rokem

    I got results in cold 👍👌

  • @user-dq8hb8mt2d
    @user-dq8hb8mt2d Před rokem +1

    Mam mari age 52 che mane piriod nathi avto menopause chale che nind nathi avti hu gay ghee na tipa ketla nakhu

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      પૌલોમી જી, રાત્રે સૂતા સમયે ગાયના ઘી ના 2-2 ટીપાં નાખવા યોગ્ય ગણી શકાય. તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

    • @user-dq8hb8mt2d
      @user-dq8hb8mt2d Před rokem

      Thank you dr devangi mam

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      JI, Welcome😊🙏

  • @krishnapurohit5457
    @krishnapurohit5457 Před rokem

    Madam i have suffering from pcod and vitamins deficiency and weight gain can you consulting online??
    Please answer ma'am

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Krishna Ji, Yes, You can connect with our online consulting team for this problem even at home. You can contact our health line number - 8800118053. Our online consulting doctor will give you specific guidance.

  • @jivubenbhammar8395
    @jivubenbhammar8395 Před rokem

    Undhu mathi dukhe to nakma ghi nakhi shkay

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જીવું જી, ગાયના ઘી, તલના તેલ, દિવેલ નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @aaidichyapatel5462
    @aaidichyapatel5462 Před rokem

    Address please

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      Ji, Our hospital is in surat , Our Address is - 301/302, A- Wing, Shreeji Arcade, Behind Bhulka Bhavan School, Adajan Surat.Gujarat. You can Consult us online also.Our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.

  • @riddhidani3495
    @riddhidani3495 Před 11 měsíci

    Ma'am hu 5th month pregnant 6e.... Shu hu ghee nu nasy kari saku???

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      રિદ્ધિ જી, ગર્ભા અવસ્થા દરમિયાન ગાયના ઘી નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

    • @riddhidani3495
      @riddhidani3495 Před 11 měsíci

      Thank u

  • @vanrajparmar515
    @vanrajparmar515 Před rokem

    Thyroid ma kyu tel nakhay

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      વનરાજ જી, ગાયના ઘી ના ટીપાં, તલના તેલના ટીપાં નાખવા યોગ્ય ગણી શકાય.

  • @anandnayak6849
    @anandnayak6849 Před 10 měsíci

    Mari mammy ni pechoti 8 sal thi paresani che to ilaj khro ben

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      આનંદ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @jethvajaydeepsinh5437
    @jethvajaydeepsinh5437 Před 10 měsíci +1

    વજન વધારવા માટે માહિતી આપો ને

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      જયદીપ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @zaranadave858
    @zaranadave858 Před rokem

    સુરત માં કઈ જગ્યા એ છે કલિનીક એડ્રેસ મોકલો

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @patelkajal1163
    @patelkajal1163 Před 4 měsíci

    દરરોજ ગાય ના ધીના ટીપા નાખી શકાય?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 4 měsíci

      કાજલ જી, દરોજ રાત્રે સૂતા સમયે ગાયના ઘી નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @bhartishah9064
    @bhartishah9064 Před 10 měsíci

    Bav j srs samjavo chho❤

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      ભારતી જી, ધન્યવાદ. 🙏😊

  • @sejalgandhi6395
    @sejalgandhi6395 Před rokem

    શિળશ માટે ઉપચાર જણાવશો.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      સેજલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @himanshusharma-ur4pw
    @himanshusharma-ur4pw Před rokem

    दमा के रोग की दवाई मेम ❤

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.

  • @bhavikavankar573
    @bhavikavankar573 Před rokem

    pregnancy ma kari sakay

    • @bindunirmal9453
      @bindunirmal9453 Před rokem

      Jay shree krushn devangiben nasya vise khub saras mahiti api pan nak ma ghi na tipa padta thodi var ma gala ma avi jay che to su su karvu gale utari javu ke thuki nakhvu jawab jarur thi apso

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      બિંદુ જી, ગાયના ઘી ના ટીપાંનું નસ્ય કર્યા બાદ ઘી ને ગળા નીચે ઉતારી દેવું યોગ્ય ગણી શકાય.

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      ભાવિકા જી, હા ગર્ભાઅવસ્થા દરમિયાન નસ્ય કરવું યોગ્ય ગણી શકાય

  • @vekariyamehul9108
    @vekariyamehul9108 Před rokem

    Nana balak ne નખાય 2 yr નો હોય તેને કેટલા નખાય

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      મેહુલ જી, નાના 2 વર્ષના બાળકને ગાયના ઘી ના 1 થી 2 ટીપાં નાખવા યોગ્ય ગણી શકાય.

  • @darshanavyas2436
    @darshanavyas2436 Před 19 dny

    મારે તેર વર્ષનું બાળક છે તો શું તેને આપણે નાકમાં ગાય ના ઘી ટીપા નાખી શકીએ,? પ્લીઝ જવાબ આપવા વિનંતી

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 19 dny

      દર્શના જી, 12 વર્ષના બાળકને નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @mishreesmemory9911
    @mishreesmemory9911 Před 10 měsíci

    4 વર્ષના બાળકને નાકમા ઘી‌ , તલનું તેલ નાખી શકાય?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 10 měsíci

      મિશ્રી જી, 4 વર્ષના બાળકને ગાયના ઘી નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

  • @vmg421
    @vmg421 Před rokem

    સધી વા અને ગઠિયો વા માટે શૂ કરવુ

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @SureshPatel-cx6yi
    @SureshPatel-cx6yi Před rokem

    ઉનાળા ની ગરમી માં રાત્રે એસી ચાલું કરીને ઉંઘ એ છીએ તો રાત્રે સુતા નાક માં ગાય ના ઘી ના ટીંપા નાખી શકાય. બહેન શ્રી

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před rokem

      સુરેશ જી, હા, ગાયના ઘી ના ટીપાં નું નસ્ય કરવું યોગ્ય ગણી શકાય.

    • @SureshPatel-cx6yi
      @SureshPatel-cx6yi Před rokem

      ​@@JOGIAyurved ઓ કે ધન્યવાદ જી 🙏🙏🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Před 11 měsíci

      સુરેશ જી, આભાર. 🙏😊