રાજકોટ માં પોલીસ દ્વારા દલિત યુવાન ને ઢોરમાર મારતા મુત્યુ - દલિત સમાજ પહોસ્યો CP Office એ - Live

Sdílet
Vložit
  • čas přidán 15. 04. 2024
  • Dalit samaj na yuvan ne dhormar marta murtyu
    breaking news live
    gujarat news update
  • Hudba

Komentáře • 287

  • @bcvaghelavaghela7427
    @bcvaghelavaghela7427 Před 2 měsíci +49

    અમે ક્ષત્રિય સમાજ દલિત સમાજની સાથે છીએ

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p Před 2 měsíci +58

    જય ભીમ જયરાજપૂતાના

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 Před 2 měsíci +49

    અમે ક્ષત્રિય તમારી સાથે છી જયમાતાજી

    • @user-vj1ot7ye2i
      @user-vj1ot7ye2i Před 2 měsíci

      Jay Mata ji❤

    • @RavajiThakor-nn4md
      @RavajiThakor-nn4md Před 2 měsíci

      હવેએકથાવંએકથાવંનહિતોકોઈતમારૂસાભરશેનહિ,,,,,,

  • @gopalChavda-sm4cc
    @gopalChavda-sm4cc Před 2 měsíci +19

    આ કૃત્ય જે નરાધમોએ કર્યું હોય તૅનૅ તાત્કાલિક સસ્પેન્ડ કરી કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ અને બીજૅપી ને હરાવૉ , ક્ષત્રિય સમાજ ને મદદ કરો જય ભીમ જય સંવિધાન

  • @Loksahi2024
    @Loksahi2024 Před 2 měsíci +51

    તાનાશાહી સરકાર 🇮🇳

  • @mukeshbhaimakwana416
    @mukeshbhaimakwana416 Před 2 měsíci +12

    જય ભીમ સાથે દરેક મિત્રો ને જણાવવાનું કે આવાઓ ને છોડાય નહીં તમામ પ્રકારની તપાસ કરાવો અને આકરી સજા થવી જોઈએ

  • @bharatsinhbharatsinh332
    @bharatsinhbharatsinh332 Před 2 měsíci +34

    આ સરકાર બદલવાનો સમય થઈ ગયો છે હવે,

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 Před 2 měsíci +35

    હવે દલિત સમાજ ને દબાવ સે આ છે બીજેપી આનો જવાબ વોટે થી આપજો

  • @dmjadeja5686
    @dmjadeja5686 Před 2 měsíci +88

    ક્ષત્રિયો ને ગાળો અને દલિતો ને મોત મળે, શું આજ સુશાસન છે ?

    • @mukeshbhaimakwana416
      @mukeshbhaimakwana416 Před 2 měsíci

      પૂરા ભારતીયો એ એકબીજા ને સાથ આપવાનો છે કેમકે આ કોઈ ગુંડાઓ નો દેશ નથી

    • @JIGRAJVADHERDWARKA
      @JIGRAJVADHERDWARKA Před 2 měsíci

      😢😢😢

  • @valajaypalsinh8851
    @valajaypalsinh8851 Před 2 měsíci +35

    આ ભાઈ ને ન્યાઈ મળવો જોઈએ 🙏⚔️🚩😡

  • @punamchandparmar2453
    @punamchandparmar2453 Před 2 měsíci +24

    ખરેખર હકીકત સાચી હોય તો લોકશાહી માટે કલંક સમાન છે

  • @pateldilip4544
    @pateldilip4544 Před 2 měsíci +31

    જય ભીમ જય સંવિધાન

  • @paramarmotibhai8829
    @paramarmotibhai8829 Před 2 měsíci +8

    એક થાઓ ભાઈઓ

  • @hareshraviya3591
    @hareshraviya3591 Před 2 měsíci +41

    બીજેપી ને હવે તો આવજો કહો

  • @user-kq2cf3pw2o
    @user-kq2cf3pw2o Před 2 měsíci +50

    કાયદાનું ભાન કરાવો એટલે કોઈને હાથ લગાવે.. લોકશાહી છે..

  • @rahulkagda9104
    @rahulkagda9104 Před 2 měsíci +25

    આસરકાર બદલાવવાનીજરૂરસેહવે

  • @manubhaivankar7164
    @manubhaivankar7164 Před 2 měsíci +16

    બીજી બધી વાત પછી,પહેલા તાત્કાલિક ધોરણે એ પોલીસ ને સંપેન્ડ કરો, ત્યાર બાદ કોર્ટમાં કેસ દાખલ કરી દો,,,

  • @dilipzaladilipzala869
    @dilipzaladilipzala869 Před 2 měsíci +1

    દલિતો વોટ આપતી વખતે ધ્યાન રાખજો 💐

  • @user-zl1ne5id4v
    @user-zl1ne5id4v Před 2 měsíci +1

    રાજપૂત સમાજ તામરી સાથે છે જય ભીમ જય માતાજી

  • @user-tu8yb8zv6g
    @user-tu8yb8zv6g Před 2 měsíci +6

    કમળ નું ફુલ..અમારી ભૂલ

  • @user-qx9tp9qh8s
    @user-qx9tp9qh8s Před 2 měsíci +16

    આતો.ભાજપનુ.રાજ.

  • @nirubhazala6736
    @nirubhazala6736 Před 2 měsíci +12

    ભાઇ.આપણે.એક.થઇ.ને.લડવૂ.પડછે.તૉજ.આમ.અહમતૂટછે

  • @MahirajSodha
    @MahirajSodha Před 2 měsíci +5

    Rajput samaj dalit samaj sathej che ne rese

  • @user-kv8ps8od2i
    @user-kv8ps8od2i Před 2 měsíci +16

    સાલુ સામાન્ય માનસ ની જીંદગી ની કોઈ કીંમત ખરી?

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512 Před 2 měsíci +18

    જુઓ ભાઈઓ

  • @meenabazala8684
    @meenabazala8684 Před 2 měsíci +4

    સમ ભવાની યુગે યુગે જય ભવાની ભાઈ

  • @user-vs7oo3qg9w
    @user-vs7oo3qg9w Před 2 měsíci +13

    बहुत दुखद घटना छे तानाशाही बीजेपी नी छे

  • @patubhajadeja6338
    @patubhajadeja6338 Před 2 měsíci +7

    વિનાસકાળે વિપરીત બુદ્ધિ

  • @vijaychudasama2647
    @vijaychudasama2647 Před 2 měsíci +14

    Jay Bhim

  • @bhavanbhaivaghela6399
    @bhavanbhaivaghela6399 Před 2 měsíci +9

    જય ભીમ

  • @itsmesp4064
    @itsmesp4064 Před 2 měsíci +7

    પોલિસ ઉપર્ કાયદો લાગે. બધા એનો અમલ્ કરાવો.

  • @SiddhrajsinhChauhan-ji4sz
    @SiddhrajsinhChauhan-ji4sz Před 2 měsíci +6

    પાપનો ઘડો ભરાઈ ગયો છે.

  • @user-wl7sd5jp2r
    @user-wl7sd5jp2r Před 2 měsíci +8

    હા હા હા નો હોય કોઈને મારવાનો અધિકાર નથી

  • @prafulbhaishiroya5590
    @prafulbhaishiroya5590 Před 2 měsíci +20

    ભાજપ ગય હવે

  • @chaturbhaisarvaiya1893
    @chaturbhaisarvaiya1893 Před 2 měsíci +4

    જયભીમજયસંવિધાન

  • @parump4095
    @parump4095 Před 2 měsíci +3

    જય ભવાની જય ભીમ રૂપાલા બાય બાય

  • @chauhanbaldevbhaikuberbhai9749
    @chauhanbaldevbhaikuberbhai9749 Před 2 měsíci +4

    Jay rajputana jay bhim

  • @Jaygogastdudio
    @Jaygogastdudio Před 2 měsíci +10

    અરે ભગવાન

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545 Před 2 měsíci +3

    તપાસનો વિષય છે,ગુનેગારને સજા થવી જોઈએ પછી તે પોલીસ હોઈ કે પબ્લીક,સાચી વાત જાણવી જોઈઅે અને તેની તપાસ થશે

  • @user-bj9in3gl3z
    @user-bj9in3gl3z Před 2 měsíci +3

    જય માતાજી

  • @riteshkumarkapdiya2167
    @riteshkumarkapdiya2167 Před 2 měsíci +3

    એક થાવો બધા જય માતાજી

  • @A.-xyz-abcd-123
    @A.-xyz-abcd-123 Před 2 měsíci +7

    आ सरकार ने वोट थी जवाब आपो परिवर्तन लावो बीजेपी हटाओ देश बचाऑ

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 Před 2 měsíci +8

    जनता को समाजदारी से चुनाव मे जवाब देना चाहिए

  • @karansinhsindhav2965
    @karansinhsindhav2965 Před 2 měsíci +1

    Jay bhavani Jay bhim

  • @Loksahi2024
    @Loksahi2024 Před 2 měsíci +8

    Loksahi laavo... Desh bachao🇮🇳

  • @KeshorGohel
    @KeshorGohel Před 2 měsíci +1

    Jay bhim

  • @sandipboricha1599
    @sandipboricha1599 Před 2 měsíci +4

    હવે પરિવર્તન નો સમય આવી ગયો છે

  • @latapatel6821
    @latapatel6821 Před 2 měsíci +3

    તાનાશાહી

  • @mayursinhvala7902
    @mayursinhvala7902 Před 2 měsíci +10

    તાના શાહ સરકાર

  • @amitsarikhada7517
    @amitsarikhada7517 Před 2 měsíci +1

    Jay bhim 🙏🙏 namo buddhay 🙏🙏

  • @user-bv3jo6cj1p
    @user-bv3jo6cj1p Před 2 měsíci +1

    Jay bhim jay savvidhan
    Jay baba saheb ki 22 praptigya

  • @mukendrasinhb.vaghelavaghe8397
    @mukendrasinhb.vaghelavaghe8397 Před 2 měsíci +11

    લાલ સલામ જીંદાબાદ ✊️
    પોલીસ દમન મૂર્દાબાદ 👎

  • @hiteshsolanki6724
    @hiteshsolanki6724 Před 2 měsíci +7

    કોણ હતું આવો ઢોર મારનાર એને પણ ઢોર મારની જરૂર છે.

  • @akshaypandya141
    @akshaypandya141 Před 2 měsíci

    લોકશાહીમાં કોઈ પણ સમાજના વ્યક્તિ સાથે આવી ઘટના બને તો તમામે સાથ સહકાર આપીને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ.આવી ઘટના વિદેશમાં બની હોત તો પ્રજા બેનરો લઈને રોડ પર આવી જાય

  • @surendradarbar7466
    @surendradarbar7466 Před 2 měsíci +6

    Jaybhim

  • @user-qn7ov9jv5h
    @user-qn7ov9jv5h Před 2 měsíci +4

    Jay Bhim jay Bhavani.aa vakhat BJP ne batavi do Gujarat ni janta.kasam khao BJP virudh vote aapisu

  • @surendradarbar7466
    @surendradarbar7466 Před 2 měsíci +10

    Rajput samaj tamari jode che .ame dalit mare ladishu😢😢

  • @user-es4xi3mw5q
    @user-es4xi3mw5q Před 2 měsíci +12

    BJP badha samaj upar Daman kre che boycott BJP

  • @pitamberbhaiparmar8828
    @pitamberbhaiparmar8828 Před 2 měsíci +1

    पुलिस पे कोर्ट में केस करो

  • @user-bj9in3gl3z
    @user-bj9in3gl3z Před 2 měsíci +4

    આ ભાઇ ને ન્યાય મળવો જોઈએ

  • @nirubhazala6736
    @nirubhazala6736 Před 2 měsíci +7

    ભાજપ.નૂ.પાપ.ભરાઇ.ગયૂ.છૈ

  • @vijaychudasama2647
    @vijaychudasama2647 Před 2 měsíci +9

    Ekta

  • @bhurabhaibharvad6101
    @bhurabhaibharvad6101 Před 2 měsíci +10

    કોયપણભાજપનાનેતાઓનેદયાનથી

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Před 2 měsíci +5

    આને કડક માં કડક સજા કરાવો ભાન કરાવો કાયદો બધા માટે સરખોહોય

  • @user-uc2mm6zs6k
    @user-uc2mm6zs6k Před 2 měsíci

    Bhai jay bhim🙏🙏🙏🙏

  • @vikramsinhsolanki7931
    @vikramsinhsolanki7931 Před 2 měsíci +2

    હવે ભિમો તમારું બંધારણ બતાવો

  • @dipaksinhrathod2099
    @dipaksinhrathod2099 Před 2 měsíci +3

    Aano javab vote thi apo bhaiyo

  • @dilipsinhsindha589
    @dilipsinhsindha589 Před 2 měsíci +4

    Rajput samaj 18 varn saathe chhe ,koi pan samaj par atyachar thase rajput samaj teni saathe khabhe thi khabha milavi saathe ubho chhe

  • @mansukhbhairabadiya6314
    @mansukhbhairabadiya6314 Před 2 měsíci +1

    God malik

  • @MahirajSodha
    @MahirajSodha Před 2 měsíci +2

    Jo 24 ma BJP avse to rajput ne dalit samaj ne adivasi samaj ne koi velyu nahi rahe jay rajputana

  • @Loksahi2024
    @Loksahi2024 Před 2 měsíci +9

    156 seat aapi aenu parinaam 6.... Aa abhiman nhi take

  • @rajendrasinhjadeja3281
    @rajendrasinhjadeja3281 Před 2 měsíci +8

    Boycott bjp.

  • @karansinhsindhav2965
    @karansinhsindhav2965 Před 2 měsíci

    Jay bhavani

  • @patelbhailal529
    @patelbhailal529 Před 2 měsíci +1

    સિહ હરણ ને કે. અમે તમારી સાથે છીયે

  • @user-vj1ot7ye2i
    @user-vj1ot7ye2i Před 2 měsíci +1

    Jay matadi Jay bhim

  • @zalaharendasinh3278
    @zalaharendasinh3278 Před 2 měsíci +10

    B j p please dalito. Par. Atyachar na karso police ne. Tame. Janthi Mari nakhvani chhut. Api. Didhi chhe

  • @user-il1iq1kj7r
    @user-il1iq1kj7r Před 2 měsíci +1

    Jai dalistan jai bhem jai bhema koregaon

  • @bhurabhaibharvad6101
    @bhurabhaibharvad6101 Před 2 měsíci +11

    સૂકરવાબેઢીછેઆભાજપ

  • @sandippatel2947
    @sandippatel2947 Před 2 měsíci +8

    Batha samaj ek thav ane aloko ne janta pawer batavo

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 Před 2 měsíci +7

    बीजेपी की इतनी राजनीति गंदी हे इसी किसी सरकार बर्ताव नही किया होगा

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 Před 2 měsíci +7

    Baykot BJP 🔥🚩🔥 agar

  • @user-sm4fb6oe5j
    @user-sm4fb6oe5j Před 2 měsíci

    Aa Loko ne kayda nu bhan karavu pade bhai. Aa bhai ne nyay malvo joye. Maru aagevane aetluj kahevu se.jaybhim

  • @mahendrazala2251
    @mahendrazala2251 Před 2 měsíci +1

    F i r. Kro. સત્ય બહાર આવશે

  • @gkrathod5230
    @gkrathod5230 Před 2 měsíci

    આ ભાજપ ની પડતી થવાની શરૂઆત લાગે છે

  • @ramanikzala3481
    @ramanikzala3481 Před 2 měsíci +3

    Have jago

  • @hareshahir197
    @hareshahir197 Před 2 měsíci +7

    BJP hatavo gujrat basavo bhayo

  • @ashwajeetmaitrak2003
    @ashwajeetmaitrak2003 Před 2 měsíci +2

    Video કોણે બનાવ્યો છે ભાઈ? કયો કેમેરો use કર્યો છે?

  • @chauhanjagatsinh1596
    @chauhanjagatsinh1596 Před 2 měsíci

    Aa bhai ne nay jarur malvo joeye

  • @VIJAYKUMAR-dl1qy
    @VIJAYKUMAR-dl1qy Před 2 měsíci +3

    આપણો જીજ્ઞેશ ક્યાં છે

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Před 2 měsíci +2

    बाबा साहब का संविधान😅😅😅😅😅😅

  • @spinepolytec7738
    @spinepolytec7738 Před 2 měsíci +2

    Aa bjp na rajma dalit mathe avo atyachar bahu dukh ni vat chhe

  • @DarbarLilaji
    @DarbarLilaji Před 2 měsíci +2

    खाकी वर्दी मतलब अंग्रेज के चमचे 😂😂😂😂😂

  • @JbjadjaJadja
    @JbjadjaJadja Před 2 měsíci

    અમે ક્ષત્રિય તમારી સાથે છીએ

  • @FREE_FIRE1018
    @FREE_FIRE1018 Před 2 měsíci +4

    જેવુ કરે તેનાથી વઘારે કરવુજ પડશે

  • @rajendrasinhjadeja3281
    @rajendrasinhjadeja3281 Před 2 měsíci +3

    What is democracy??? Government of the people, by the people, for the people. Where are the people???

  • @chauhanhimatsinh9225
    @chauhanhimatsinh9225 Před 2 měsíci +11

    ભાવના બેન બાબરીયા ક્યાં ગયા...બીજેપી ના રાજ માં જુવો ...કેવા અત્યાચાર થાય છે

  • @Choiceartevents
    @Choiceartevents Před 2 měsíci +1

    Badhe j aa loko ni tanashahi thay gay che 😢

  • @parvinkumbhani7634
    @parvinkumbhani7634 Před 2 měsíci +2

    AANO,PADGHO,AAKHA
    GUJRATMA,PADVO,
    JOIA,JIGNESH,MEVANI
    NE,BOLAVO,

  • @user-zk5sv5hx1d
    @user-zk5sv5hx1d Před 2 měsíci +2

    Police nagina che

  • @siddh_gujrati
    @siddh_gujrati Před 2 měsíci +1

    Aa ek number ni gundagardi che