લાલજી એ વાઘુભા ની દિકરી લીધી ખોળે l lalji na video l vaghubha na comedy video l Samjik Video

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • નોધ: આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    લાલજી એ વાઘુભા ની દિકરી લીધી ખોળે l lalji na video l vaghubha na comedy video l Samjik Video
    #vaghubhanavideo #laljinavideo #kadvabhanicomedy #vagubhanavideo
    FOLLOW
    ---------------------------
    INSTAGRAM :
    / harsiddhitiger
    કોમેડી થી એકદમ ભરપુર વિડીયો
    👌વિડીયો ગમે તો👌
    લાઇક કરો.....👍
    શેર કરો........🤳
    કોમેન્ટ કરો....🖊
    ( HARSIDDHI TIGER GROUP ) વિડિયો યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    મિત્રો અમારો આ કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આભાર ...
    ACTING: વિકાજી-વાગુભા-બલજી-ટિનાજી
    contact = kiranthakor161@gmail.com

Komentáře • 399

  • @vngujaratiofficial
    @vngujaratiofficial Před 2 lety +8

    સુપર વાગુ ભા મને તમારો વિડિઓ બહુ ગમ્યો મને મારાં પાપા ની યાદ આવી ગઈ 😭😭😭 હું પણ એક દીકરી જ 6u

  • @ravalramesh1208
    @ravalramesh1208 Před 2 lety +2

    Super video banavyo che vagubha tame 🙏🙏

  • @lalothakor9792
    @lalothakor9792 Před 2 lety +10

    ખુબ સારો વીડિયો છે.. મારી આંખ મો આસુ આવી ગયા ..વાઘુભા..લાલજીભાઇ

  • @SPCREATION4282
    @SPCREATION4282 Před 2 lety +3

    જોરદાર વિડિયો બાપુ
    આ વિડિયો માં વાઘું ભા હશાવતા હોય છે પણ આજે આ વિડિયો જોઈને દરેક સમાજ ની બેનો ની લાગણી અનુભવાય છે

  • @user-nh1np2wb3b
    @user-nh1np2wb3b Před 2 lety +7

    સુપર

  • @jaydipofficial1706
    @jaydipofficial1706 Před 2 lety +11

    દિકરી તો, તુલસી નો કયારો, કહેવાય, દિકરી તો વ્હાલ નો, દરિયો કહેવાય, દિકરી તો લક્ષ્મી નો અવતાર, કહેવાય, ખરેખર, આખી આ ટીમને, ખૂબ સરસ વીડિયો બનાવ્યો છે, ખૂબ ખૂબ આભાર

  • @mrranchhodpura787
    @mrranchhodpura787 Před 2 lety +3

    Super video Banayo se bhai

  • @mukeshthakor2706
    @mukeshthakor2706 Před 2 lety +2

    ખુબ ખુબ અભિનંદન વાઘુભા લાલજીભાઈ હો.

  • @thakormahesh7077
    @thakormahesh7077 Před 2 lety +6

    વાધુભા અને લાલજીભાઇ ખુબખબુ અભિનંદનતમારીકોમેડીજોઇને આંખ માંથી આંસુ આવી ગયા🙏🙏🙏🙏

  • @kalpeshparmar1750
    @kalpeshparmar1750 Před rokem +8

    વાઘુભા મારે પણ 3 દીકરી છે તમે તો આંખ માંથી આસું લાવી દીધા 😭😭😭😭😭😭😭

  • @nehalthakorofficial7
    @nehalthakorofficial7 Před 2 lety +5

    વાહ વાગુભા વાહ શૂપર વિડિયો

  • @chaku_ver...trana...1964
    @chaku_ver...trana...1964 Před 2 lety +3

    વાહ વાગુભા વાહ જોરદાર વિડિઓ સુપર

  • @thakorjayantiji4215
    @thakorjayantiji4215 Před 2 lety +6

    વાઘુભા. મારે પણ બહેન. નથી. તેથી. મારા. આંખમાંથી. આંસુ. આવી. ગયા. બહુ. સરસ. વિડિઓ. બનાવ્યોછે.

  • @kpdarbar8042
    @kpdarbar8042 Před 2 lety +6

    જોરદાર વીડીયો

  • @ajitsinhdabhi5123
    @ajitsinhdabhi5123 Před 2 lety +4

    Supar ni upar vidio vagubha j and lalji tinabhai no 1

  • @jaypalsinhmakvana898
    @jaypalsinhmakvana898 Před 2 lety +15

    ધન્યવાદ. છે બધા. કલાકારો જોરદાર. વીડિયો બનાવ્યો છે એક દીકરી ની વેદના શું હોય તે
    મા. બાપ. જ. જાની. શકે.
    🙏જય માતાજી 🙏

  • @arbazking236
    @arbazking236 Před 2 lety +5

    Suparvedeo

  • @kkchauhan3941
    @kkchauhan3941 Před 2 lety +7

    Nice 👍👍👌👌👍

  • @user-ln6nz1bk1g
    @user-ln6nz1bk1g Před 2 lety +8

    આનો બીજો ભાગ બનાવો જલ્દી

  • @ff.gaming287
    @ff.gaming287 Před 2 lety +3

    Supar vagubha

  • @thakorchundaji1310
    @thakorchundaji1310 Před 2 lety +6

    સરસ

  • @sanjysinghvaghela4097
    @sanjysinghvaghela4097 Před 2 lety +9

    Jay Harsiddh Bhavani Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayganeshavolg6697
    @jayganeshavolg6697 Před 2 lety +6

    Super nice

  • @pravinsinghrajputgujrat6133

    વાહ વાઘુભા જોરદાર એક્ટિંગ ખૂબ સરસ આ વિડિયો જોઇને મને હાંસુ આવી ગયા છે કે બેં ભાઇ નો હાવુ સંપ હોય તો પરિવાર માં તો કદી દુઃખ ના દેખાય (દિકરી તો લક્ષ્મી નો અવતાર સે તમારી ટિમ ખૂબ આગર વધે જય ઝહુમાં જય માં ભવાની )

  • @jagdishbhaisenma4475
    @jagdishbhaisenma4475 Před rokem +7

    વાઘુભા આજે તો આંખ માંથી આંસુ આવી ગયા દીકરી તો વાલ નો દરિયો 🥰😊😘🥰😍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dilipthakor2520
    @dilipthakor2520 Před 2 lety +4

    સુપર વિડીયો વાઘુભા

  • @rajendrabariya5408
    @rajendrabariya5408 Před 2 lety +9

    જબર જસ વિડીયો બનાવીયો છે વાધુભા જય માતાજી

    • @v.i.vaghela
      @v.i.vaghela Před 2 lety

      જબરદસ્ત વિડિયો બનાવ્યો_જય માતાજી 🙏

  • @aravindbajniya48
    @aravindbajniya48 Před rokem +9

    બહુ સરસ વીડિયો છે વાઘુભા ખરેખર આંખમાં થી આંસુ આવી ગયા તમે અને તમારી આખી ટીમ ખુબ પ્રગતિ કરો જય માતાજી

  • @kismatthakor31
    @kismatthakor31 Před 2 lety +2

    Super very very nice nabar 1 video 😭😭😭😭🔥🔥🔥🔥👍👍👍 congratulations 🙏🙏🙏💯💯 full sapot 👌👌👌❤️❤️❤️ thi nice

  • @raistargaming2875
    @raistargaming2875 Před rokem +2

    Vah bapu vaghu tame king of comedy vala se

  • @chetanthakorofficial2014
    @chetanthakorofficial2014 Před 2 lety +7

    👍👍Supar dupar bhae jova valani akho bhini the jay che 👍👍khubj pragati karo 🙏🙏

  • @rameshthakor1168
    @rameshthakor1168 Před rokem +2

    વાઘુ ભા તમારી વાત ના થાય સુ વિડિઓ બનાય્યો દિલ ખુશ થઈ ગયું ભાઈ ભાઈ બાપો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @abhesinhdarbar5195
    @abhesinhdarbar5195 Před 11 měsíci +3

    આ વિડિયો જોતા જોતા મારી આંખો માંથી આંસુ આવી ગયાં.

  • @dilipthakor6177
    @dilipthakor6177 Před rokem +2

    ખુબજ સરસ વાગુભા.આંખ.મોથી.આંસુ.લાવી.દિધા.ખુબજ.સરસ

  • @viratkumar754
    @viratkumar754 Před 2 lety +2

    🥇 comments

  • @user-lh4rh6ie3m
    @user-lh4rh6ie3m Před 2 lety +3

    તમે તો કમાલ કરી નાખી આંખ માંથી આંસુ આવી ગયાં 😭😭😭😭😭😭આવાને આવા વિડીયો બનાવતા રેજો અમારો ફુલ સપોર્ટ રહેશે

  • @solankisovanji4563
    @solankisovanji4563 Před 2 lety +2

    Super

  • @demovivo6744
    @demovivo6744 Před 2 lety +3

    આજે એક દિકરી ના બાપ ને આંખમાથિ આંસુ લાવિ દિધા 😭😭😭😭 , ભાઈ જય માતાજી

  • @baldevdabhi4155
    @baldevdabhi4155 Před 2 lety +2

    Nica video vagoba

  • @thakorgopal5173
    @thakorgopal5173 Před 2 lety +2

    Super video

  • @RanjitbhaiThakor-jw8os
    @RanjitbhaiThakor-jw8os Před rokem +2

    જય માતાજી ખરેખર વિડીયો જોઈને મારી દીકરી ની યાદ મને આવી ગઈ મારી આંખ માં આંસુ આવી ગયાં

  • @arvindraval9678
    @arvindraval9678 Před 7 měsíci +1

    ખુબ જ સરસ હું દીલ આભાર માનું છું સાહેબ
    તમારા બધાં જ વિડીયો જોવું
    પણ આ વિડીયો એ મને આંખોમાં આશુ લાવી દીધાં સાહેબ ખુબ સરસ અભિનય દાદ આપું છું ખરેખર આ વિડીયો જોતાં જોતાં હું ને મારા ધમઁ પત્ની ના આખ મા આશું આવી ગયા, ધન્ય છે, વાઘુભા, ટીનુભા, મેઠાભા, ને મમતા નો અભિનય કરનાર બે
    બહેનો નો
    આટલા બધા વિડીયો જોયા
    પહેલીવાર આંખો માંથી આશું
    આવી ગયા. ધન્ય છે તમારી ટીમ ને.

  • @jayeshbhaipatel327
    @jayeshbhaipatel327 Před 2 lety +2

    Super vagubha

  • @ig_CaptainDAD
    @ig_CaptainDAD Před 2 lety +1

    super Bhai moj

  • @srushtivadnagarvlog1836
    @srushtivadnagarvlog1836 Před 2 lety +1

    Jor dar acting vabhubha.. And oll tim.. Kipidap... Jay.. Om.. Banna

  • @user-gn5ef6ri8f
    @user-gn5ef6ri8f Před 11 měsíci +2

    વાઘુભા આખ મા આસુ આવિ જાય છે સરસ વિડિઓ બનાવ્યો 😢😢😢😢

  • @ashishpatel1959
    @ashishpatel1959 Před 2 lety +3

    Super duper video

  • @maasadhi5553
    @maasadhi5553 Před 2 lety +1

    Khub saras vaghubha lalaji roshani ben tina

  • @ashvingajjar6537
    @ashvingajjar6537 Před 8 měsíci +1

    જય માતાજી ❤❤
    આનો ભાઞ 2બનાવો સારી સમજવા લાયક સ્ટોરી છે

  • @thakormahesh5618
    @thakormahesh5618 Před 2 lety +6

    વાગુભા લાલજી t.v. તનારો વિડિયો સુપછે઼ ભાઈ આંખમાથી આંસુ આવિજાય એવોછે નંબર ૧ છે ભાઈ નંબર ૧ હુ તમામ વિડિયો છુ ok તમારી ડિમને અભિનંદન

  • @rahulthakor929
    @rahulthakor929 Před 2 lety +9

    ખુબજ સારો વિડીયો છે...🙏🙏 આવા જ વિડીયો બના વો ખુબજ આગર વધો...🙏🙏

  • @chiragjadav3931
    @chiragjadav3931 Před 2 lety +1

    Supar 👍

  • @sankarsinhthakor7009
    @sankarsinhthakor7009 Před 2 lety +1

    યાર આવા રોવડાવે એવા વિડિઓ જબરજસ્ત સે સુપર વિડિઓ બાપુ

  • @banna8758
    @banna8758 Před 2 lety +6

    બંને ભાઈઓ ની ભૂલ સે બન્ને જણા ભાભી કેમ બોલે સે

  • @jalamthakor3324
    @jalamthakor3324 Před 2 lety +3

    જોરદાર ભાઈ આખામાં આસુ આવી ગયું લાલજી ભાઈ અને વાગુ ભાઈ

  • @somajithakorhappydipavali2137

    Nice Video

  • @ravalhitesh1715
    @ravalhitesh1715 Před 2 lety +2

    Supar

  • @SureshThakor-si4om
    @SureshThakor-si4om Před 2 lety +1

    Super video 👌👌👌👌

  • @aashazala8811
    @aashazala8811 Před 2 lety +3

    ખૂબજ,સરસ,વિડીયોછે,વાઘૂભા

  • @paragsinhchauhan6557
    @paragsinhchauhan6557 Před 2 lety +1

    Saras vagubha👌

  • @jannatrathod7364
    @jannatrathod7364 Před 2 lety +1

    Bohat mast

  • @devrajdevraj7491
    @devrajdevraj7491 Před 2 lety +1

    Jordar video vagubha vary good

  • @munbhathakor1924
    @munbhathakor1924 Před rokem +5

    ખરે ખર વાગુભા આંખ મા આશુ આઇ ગયા ઓલ ટીમ ખુબ સરશ

  • @dashrathjithakor3243
    @dashrathjithakor3243 Před 2 lety +2

    Khub saras samajma dikri ne temna mabap siksan ape ane dikrione samman male teva video banavo shub khub abhar

  • @mr.gogavada5924
    @mr.gogavada5924 Před 2 lety +2

    Jordar video vagubha

  • @jigardabhi3982
    @jigardabhi3982 Před 2 lety +1

    Aakha mathi Aashu lave ho Vaghubha ni time vah vah

  • @babubhai.manibhai.tadpadab5900

    ખુબ ખુબ સરસ વાઘુભા લાલજીભાઈ ખુબ આગળ વધો

  • @hardikthakor8991
    @hardikthakor8991 Před 2 lety +1

    જોરદાર વિડિયો સે ભાઈ

  • @Desi_londa1
    @Desi_londa1 Před 2 lety +1

    Supar. Video. Jay. Mataji

  • @amaratthakor602
    @amaratthakor602 Před 2 lety +1

    Super ho jordar

  • @vadanthakor7336
    @vadanthakor7336 Před 2 lety +1

    👍👍👍best vidiyo

  • @jankibenparekh9208
    @jankibenparekh9208 Před 2 lety +2

    tamara jevo bhai hoy to duniya ma dukh na rahe😭😭😭😭

  • @user-xm8fc9fp6c
    @user-xm8fc9fp6c Před 11 měsíci +1

    ❤હા,વાગુભા,ખુબજ, સરસ વિડીયો છે,સમજ વાલયકછે😮❤❤❤❤❤
    ,

  • @madhursinhdabhi8269
    @madhursinhdabhi8269 Před 2 lety +1

    ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે આખી ટીમ ને ખુબજ ધન્યવાદ

  • @SuryabenVaishnavgood
    @SuryabenVaishnavgood Před 2 lety +1

    Very nice

  • @tigermeldisound.bamangamna4125
    @tigermeldisound.bamangamna4125 Před 11 měsíci +1

    વાહ વાઘુ ભા વા જોરદાર વિડીયો છે બાપુ

  • @kingoftaviyad9968
    @kingoftaviyad9968 Před 2 lety +1

    1 નંબર વીડિયો છે ભાઈ ભાઈ

  • @desaiurmila6442
    @desaiurmila6442 Před 2 lety +25

    દરેક કલાકારો ને ધન્યવાદ ખૂબજ ઈમોશનલ વિડિયો બનાવ્યો છે વાઘુભા,માધાભા,કડવાભા રોસની, ગુડ્ડી,તેમજ બીજા બધા કલાકારોએ ખૂબજ રિયલ રોલ કર્યો છે મારી આંખો ભીની થઈ ગઈ બધાને રડાવી દીધા 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

    • @vikrambharwad24
      @vikrambharwad24 Před 2 lety +2

      વિડીયો તો બોવ જોયા તમારા પણ એ વિડીયો તો ખરેખર કોય ની જિંદગી ઉપર જ છે ....
      મારે એવું જ છે પણ કોને કહેવું યાર

    • @vikrambharwad24
      @vikrambharwad24 Před 2 lety

      જય દ્વારકાધિશ 🙏
      એવા જ વિડીયો બનાવતા રહેજો
      ભાઈ ......😔
      જીવન માં પૈસા જરૂરી છે
      પણ પૈસા થી બધી ચીજો મળતી નથી ....
      A....સ્ટોરી હિન્દી ફિલ્મ ની છે
      👉 ચોરી ચોરી ચુપકે ચુપકે 👈
      To all friends 👍

    • @thakorsachi
      @thakorsachi Před rokem

      @@vikrambharwad24 qa,a@1)∆

  • @buntymazmudar8485
    @buntymazmudar8485 Před 2 lety +1

    Saras video banaavyo chhe.aakhi team ne abhinandan.

  • @mehullthakor4553
    @mehullthakor4553 Před 2 lety +2

    Vah vaghu bha vah

  • @frifayr9071
    @frifayr9071 Před 2 lety +4

    Jay Mataji
    Vagubha

  • @vaghela888
    @vaghela888 Před 2 lety +1

    Geet gothav nay banvo bijo video bhai

  • @zalabhratsinh2024
    @zalabhratsinh2024 Před rokem

    વાહ વાઘુભાં વાહ..શું.વિડિયો બનાવ્યો છે.
    તમને દિલ .થી વંદન.કૉમેન્ટ .લખતા .લખતા
    આંસુ રોકાતા નથી.કાયમ વાઘૂભાને હસતા જ
    જોયા છે.રડતા જોઈ ને.હું મારા આંસુ રોકી શકતો નથી. જય માતાજી . જય.વડવાળા
    ઝીંઝુવાડા.૨૪.સી.મો.૯૭૧૪૯૬૧૫૨૨.

  • @SureshThakor-si4om
    @SureshThakor-si4om Před 2 lety +1

    Super video🙏🙏🙏🙏🙏🙏

  • @solankishakti3108
    @solankishakti3108 Před 2 lety +1

    વાઘુબા આ વીડિયો ની તારીફ. કરું એટલું ઓસ્ સે😭😭😭😭

  • @chauhanvipulsinhchauhanvip3621

    Super video vaghubha

  • @surekhapanchal6211
    @surekhapanchal6211 Před 2 lety +1

    Super hat taching video very nice🙏👌

  • @bharatrajput7415
    @bharatrajput7415 Před 2 lety +1

    Vah vghubha temaj vah mara kadvabhai ane temaj aeva binaben su tamari eakting aaje aavideo joine mane lagese ke tamre film banavi joie Jay mataji

  • @user-nh1np2wb3b
    @user-nh1np2wb3b Před 2 lety +3

    આવા, વિડીયો,બનાવવા, જોયે, સુપર,વાગુભા

  • @pravinthakor7267
    @pravinthakor7267 Před 2 lety +1

    Jordar video

  • @solankishakti3108
    @solankishakti3108 Před 2 lety +21

    વાઘૂબા આજે દિલ માંથી આંસુ આવી ગયા ❤️

  • @thakorvihaji676
    @thakorvihaji676 Před 7 měsíci +1

    Jay mataji,.khubaj saras.se.vidiyo.bhai.

  • @nareshthakor7829
    @nareshthakor7829 Před 2 lety +2

    Jordar bak garund musik

  • @kisanthakor7580
    @kisanthakor7580 Před 2 lety +1

    Nice video

  • @PrakashThakor-jx1bs
    @PrakashThakor-jx1bs Před 2 lety +2

    Nicevideo

  • @stylishthakoroficiyal
    @stylishthakoroficiyal Před 2 lety +2

    😭😭😭😭😭😭 kub j sarash

  • @cheharbhavaniofficial
    @cheharbhavaniofficial Před 2 lety +15

    જય માતાજી લાલભાઈ અને વાગુભા બહુ સરસ વીડિઓ બનાવ્યો છે સમજવાલાયક ધન્ય છે તમારી પુરી કોમેડી ટીમને જય માતાજી 🙏🙏🙏🙏🙏

    • @surajshihchauhan8816
      @surajshihchauhan8816 Před 2 lety

      A .

    • @rajameldivada1137
      @rajameldivada1137 Před 2 lety

      🌹સુપર 🌹વાગુભા 🌹લાલભા 🌹કડવાભા 🌹મીઠાભા 🌹તીનભા 🌹 🌹જય 🙏માતાજી 🙏 હરસિધ્ધિ 🌹

    • @user-yh2cs7sc9h
      @user-yh2cs7sc9h Před 2 lety

      જય માતાજી બાહુ સરસ વિડીયો બનાવે છે સમજાય કોમેડી ટીમને સમજવાલાયક જય માતાજી જય માં શક્તિ જય બાબારી જય શ્રી મેલડી 🌹🔱👌🙏🙏🚩🚩🌹

  • @chaudharyjaypraksh7689
    @chaudharyjaypraksh7689 Před 2 lety +15

    વાહ વાહ વાગુભા આજે તમારો આ વિડિયો જોઈને આંખમાંથી આશુ આવી ગયા નંબર વન વિડિયો બનાવ્યો છે. તમારા જેવા ભાઈ મળે તો આ દુનિયામાં કોઈ માતા પિતા બાળક વગર ના રહે તમારી ટીમ બહું આગળ પ્રગતિ કરે એવી ખારીવાવ ગોગા મહરાજ ગામ મછાવા પાસે પ્રાર્થના કરું છું

  • @meenathakor4704
    @meenathakor4704 Před 2 lety +1

    Sarash video banavy se

  • @dineshchandrajoitaram3949

    Heart touching story. Ma .. Baap ni dikari pratee vedna ne ujagar Kari chhe. Dikari vahal no Dario. Vah vagubha .team ne abhinandan