Aanandghanji Ne Sathvare || 16-07-24 || Ghatkopar Chaturmas || Vachana 02||

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • 🪷 YashoVachanam@YashoBhakti
    Aanandghanji Ne Sathvare || 16-07-24 || Ghatkopar Chaturmas || Vachana 02||
    વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
    આનંદધનજીને સથવારે...
    પરમ પ્રેમની પગથારે...
    Subject:- સદ્ગુરુયોગ
    અતીતની યાત્રામાં કેટલાય સદ્ગુરુઓ આપણને મળ્યા, પણ આપણે સમર્પિત ન થયા એ સદ્ગુરુઓને; એટલે એ સદ્ગુરુઓ આપણા ઉપર કોઈ કામ કરી શક્યા નહિ.
    રોજ પ્રભુની પાસે આપણે માંગીએ છીએ _સુહગુરુજોગો_. પ્રભુ! તું માત્ર સદ્ગુરુ આપીને છૂટી જઈ શકતો નથી; એ સદ્ગુરુના ચરણોમાં તારે મને ઝૂકાવવાનો પણ છે!
    સદ્ગુરુના ચરણોમાં ઝૂકવું એટલે _તમારા મનનું સમર્પણ કરવું_. મન સતત ગુરુની આજ્ઞામાં સતત હોય; મનમાં ગુરુની આજ્ઞા પ્રત્યે સતત બહુમાન રહેતું હોય...
    Place : Navroji Lane, Ghatkopar, Mumbai

Komentáře • 11

  • @sandhyashah2073
    @sandhyashah2073 Před měsícem

    Koti Koti vandan gurudev 🙏🙏🙏

  • @dilipshah5172
    @dilipshah5172 Před měsícem +1

    🙏MATHEN VANDAMI🙏

  • @manjulagada7994
    @manjulagada7994 Před měsícem

    Koti Koti Vandan

  • @Exmuslimm....
    @Exmuslimm.... Před měsícem +2

    પરમ ના પુર્ણ અનુભવ યોગી, પ્રેમ ની અનુભૂતિ‌રૂપ‌ મહાપુરુષ ❤ વંદન

  • @Shah-t7q
    @Shah-t7q Před měsícem +2

    Sakshat Parmatma koti koti vandan🙏🏻🙏🏻🙏🏻

  • @parulparekh5579
    @parulparekh5579 Před měsícem

    Mathen vandami

  • @trushnajain8986
    @trushnajain8986 Před měsícem

    🙏🙏🙏

  • @bhaktisheth1142
    @bhaktisheth1142 Před měsícem

    🙏🙏🙏🙏

  • @kalpanashah945
    @kalpanashah945 Před měsícem

    🙏🏼🙏🏼🙏🏼

  • @jaswantigada634
    @jaswantigada634 Před měsícem

    ભક્તિ યોગાચાર્ય ના ચરણોમાં કોટી કોટી વંદના

  • @bhaktisheth1142
    @bhaktisheth1142 Před měsícem

    🙏🙏🙏