Kajal Maheriya | મન ભરી વાત કરું | Man Bhari Vat Karu | Gujarati Romantic Song 2024 | ગુજરાતી ગીતો

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • કાજલ મહેરિયાનું નવું ગીત બતાવે છે કે જ્યારે તમે જેને પ્રેમ કરો છો તેની સાથે વસ્તુઓ કામ કરવાનું શરૂ કરે છે ત્યારે કેવું લાગે છે.
    Kajal Maheriya's new song shows how one feels when things start working out with the person whom you love.
    Song Credits
    Singer: Kajal Maheriya
    Producer: Red Velvet Cinema
    Artist: Vijay Desai, Arti Suthar, Bharat Chaudhary
    Music: Vishal Vagheswari
    Lyrics: Rajesh Solanki
    Director-Concept & Edit: Rakesh Kumar (RK Sir)
    D.O.P: Prakash Patel
    Creative Head: Dhyey Films & Team
    Techanical Support: Jenish Talaviya
    Co-Artist: Kamlesh Raval, Rakesh Kumar, Dixit Radhika, Jinit Chaudhari, Nita Prajapati, Sinita Modi, Kayan Chaudhary
    Makeup: Panna Solanki, Hashmukh Limbachiya
    Hair: Panna Solanki, Nita Prajapati
    Location: Mansinhji solanki (Kalri) Modhera Sun Rise Resort
    Special Thanks: GJ5 Fashion (Rahul Kathiriya & Parth Mayani), Arvind Kanoda, Kamlesh Raval, Sankhala Yogeshkumar (Modhera Sun Rise Resort)
    Production: Veersinh
    Lighting: Kalpesh Jadav
    Poster Design: Pradip Karbatiya
    Lyrics:
    હવે મન ભરીને કરી લઉ વાત. મને મળી ગયો તારો રે સંગાથ
    બીજું જોઈએ શું મારે. મારે જીવવું તારી હારે
    આ વાત મારી રાખજે યાદ..... હવેં મન...
    પહેલી પહેલી રાત આ પૂનમની રે આવી
    ચાંદાને એની ચાંદની ની યાદ આવી
    મારો ચાંદલિયો પણ મને યાદ આવ્યો જોયો જ્યાં તુજને આંખો ગઈ રે શરમાવી
    હોં મારા હોઠો પર છે બસ તારું નામઅરે તું તો મારા હૈયા કેરી હામ
    હો...બીજું જોઈએ શું માર મારે જીવવું તારી હારે
    આ વાત મારી રાખજે યાદ હવે મન ભરીને........
    હો જાલ્યો છે હાથ મારો છોડતો ના સાયબા
    રહીશું હું તારી સાથે ભવભવ સંગાથમાં..
    હૉ કેવા બંધાણા આ પ્રીત ના રે તાંતણા
    ખોડિયા જુદાં ને જીવ એક છે રે આપણા
    હૉ. ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ ચાલ ફરીયે હાથ માં રાખી હાથ..
    બિજુ જોઈએ સુ મારે.. મારે જીવવું તારી હારે આ વાત મારી રાખજે યાદ.
    હવેં મન ભરી ને કરી લઉં વાત..મને મળી ગયો તારો રે સંગાથ....
    #મનભરીવાતકરું
    #ManBhariVatKaru
    #kajalmaheriya
    #saregamagujarati
    #kajalmaheriyabewafastatus
    #kajalmaheriyanewstatus
    #kajalmaheriyanewsong
    #saregamagujarati
    #gujaratisong2024
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

Komentáře • 113