Jitu Mangu Ni Lakhon Ma Ek Chahak | Jitu Mangu Vlog | Super Fan Visit| Ahmedabad

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • #jitupandyacomedy jitupandyacomedy #mangu #jitupandyacomedy #jokes #comedyking #jitucomedyking #gujaraticomedy
    Artist: Jitu Pandya, Greeva KansaraRavi Kumar,
    D. O. P - Laxmi Studio Halol
    Director -Rafiq Pathan
    Editor - Dipesh Sabnani
    Producer: Kishan Sabnani
    Label: DK Digital
    HIT LIKE SHARE & SUBSCRIBE
    Do Subscribe to Our 2nd Channel - Jitu Pandya Son Channel
    rb.gy/mdz4i
    Follow Us On FB: -
    / jitumangucomedyvideos
    Join this channel to get access to perks:
    / @jokestamarastyleaamari
    Join Our WhatsApp Channel to Get Latest Update on Your Phone
    shorturl.at/aPUW9
    અમારી ચેનલના વીડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી 🙏
  • Zábava

Komentáře • 553

  • @nipeshthakkar8658
    @nipeshthakkar8658 Před 9 dny +8

    જય શ્રી કૃષ્ણ સૌને આપ સૌ એ કોમેન્ટ કરી એ બદલ ખુબ ખુબ આભાર અને જીતુભાઈ તથા મગુ બેન નો ખુબ ખુબ આભાર માનુ છુ કે દીશા એક સરસ દીશા બતાવી આવીડીયો જોયા પછી ખરે ખર દીશા ખુબ ઉત્સાહિત થઈ ગયેલ છે

  • @ManishMochioficial
    @ManishMochioficial Před 10 dny +14

    દિશા બેન ને ઝડપ થી સારૂ થઈ જાય એવી ભગવાન ને પ્રાથના
    🙏....🙏....🙏

  • @MogalMaa56
    @MogalMaa56 Před 9 dny +3

    વાહ મંગુ બેન જીતુ ભાઇ તેમજ તમારી સારી ટીમ ને ખૂબ ખૂબ ધન્ય વાદ 🙏🌹🙏

  • @asvinjithakor231
    @asvinjithakor231 Před 10 dny +10

    જીતુભાઈ તમે અત્યારે કઈ જગ્યાએ રહો છો

  • @tarunpatel6234
    @tarunpatel6234 Před 10 dny +5

    તમારી લાગણી અને ભાવના માટે આખી ટીમ નો ખુબ ખુબ આભાર ...દીકરી દિશા તથા પરિવાર ને ગણું પ્રોત્સાહન આપવા બદલ સલામ...નિઃશબ્દ..❤🌹🙏

  • @pateldharti3345
    @pateldharti3345 Před 10 dny +3

    આ વિડીયો સારામાસારોજીતુભાઈ. મંગુબેન...
    દિશાબેનનેજલદીસારૂથઈજયએવીભગવાનનેપ્રાર્થના
    આવિડીયાથીકોઈનેમદદકરીએએવોઉપદેશમળેતેવોછે.. આબિમારીભયંકરકહેવાયદર્દિનેમુકિનેકયાયઆઘુપાછુનાજવાયહો😂મહાદેવસૌવને સારાવાનાકરે..... 🙏🙏🙏🙏🙏

  • @vishalpatel-rt9wf
    @vishalpatel-rt9wf Před 10 dny +12

    To good initiative ❤❤❤❤........ Do it every time again and again again initiative to do this and love love all of you team ❤❤❤🙏

  • @LaxmanbhaiMalivad-oi1gx
    @LaxmanbhaiMalivad-oi1gx Před 10 dny +5

    જીતુભાઈ મંગુબેન ને આશીર્વાદ

  • @user-lr2sx6vn7m
    @user-lr2sx6vn7m Před 10 dny +12

    આજનો વિડીયો સારામાં સારો છે

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 Před 8 dny +2

    જય માતાજી આ વિડીયો જોવા ખુબજ મોજ આવે છે

  • @patelashokbhai2451
    @patelashokbhai2451 Před 10 dny +5

    Super video 👌 📹 ❤ આ દિકરી ને ભગવાન જલદી થઈ સાજી કરી દે એવી પાર્થના

  • @aashishbarot9001
    @aashishbarot9001 Před 10 dny +4

    વાહ જીતુભાઈ વાહ મંગુબેન ખુબ સારુ કાર્ય કર્યું આ દીકરીને ખૂબ જલ્દીથી સારું થઈ જાય એવી નારાયણ ભગવાન ભોલેનાથ અને મારી કુળદેવી ને પ્રાર્થના આખી ટીમને જય માતાજી

  • @muktibhijoshi8959
    @muktibhijoshi8959 Před 10 dny +5

    દિશા બહેન જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના આપની ટીમ નો પણ ખુબ ખુબ અભિનંદન

  • @varshavarsha5841
    @varshavarsha5841 Před 10 dny +3

    Me 3... year se aapka video dekhti hu but wo walla video bahott hi aachhaa lagaa ❤

  • @DhulabhaiPargi
    @DhulabhaiPargi Před 10 dny +4

    જય માતાજી, ભગવાન જલ્દી દુઃખ દુર કરે તેવી પ્રાર્થના..

  • @narendratrivedi8838
    @narendratrivedi8838 Před 9 dny +2

    ખુબ ખુબ સારુ કામ કરીયુ દીકરી ને વહેલી તકે સારુ થય જશે

  • @kamleshbhaijani5243
    @kamleshbhaijani5243 Před 9 dny +1

    Vah.. . JITUBHAI N MANGUBEN N TEAM..........SUPERB.......FULL OF HUMAN BEING.....

  • @rahul_makwana_7112
    @rahul_makwana_7112 Před 8 dny +2

    દિશા બેન ને સારૂ થઈ જાય એવી ભગવાન ને પ્રાથના 🙏🙏

  • @rajvikaramsinh1722
    @rajvikaramsinh1722 Před 9 dny +1

    जय माता जी भगवान सारुकरे दिशा नीबीमारी भगवानपुर से प्रार्थना ‌ जीतू भंगु खूब खूब धन्यवाद

  • @gohilvarjalavad3244
    @gohilvarjalavad3244 Před 9 dny +1

    ખુબ ખુબ ધન્યવાદ જીતુભાઇ ❤ મંગુબેન તેમને પણ❤❤❤

  • @babubhaibabubhaimali7274
    @babubhaibabubhaimali7274 Před 10 dny +2

    ખરેખર મારી આંખો માંથી આંસુ આવી ગયાં સેલ્યુટ છે જીતુભાઈ તમને

  • @rohitsolanki5605
    @rohitsolanki5605 Před 10 dny +1

    જીતુ ભાઇ અને મંગુબેન અને તમારા ટીમ સાથીદારો ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐

  • @MeriLifeStyle111
    @MeriLifeStyle111 Před 10 dny +4

    હે ભગવાન 😭🙏🙏🙏

  • @jigarrajput9148
    @jigarrajput9148 Před 9 dny +1

    મંગુ બેન નું ઈમોશનલ જોઈ માંરી આંખ માં પણ આંશુ આવી ગયા ખરેખર જીતું મંગુ ની ટીમ નેં ખુબ અભિનંદન છેઃ ભગવાન દીશા ને બવ જલ્દી સાજી કરી દે અને ખાસ એવા રવી કુમાર ઉર્ફે રમતાજી તેઓ ખુબ આગળ વધે તેવી ભગવાન પાસે દુવા માગું છું ❤ congratulations Jitu mangu time 🎉🎉🎉🎉

  • @tushartailor9303
    @tushartailor9303 Před 10 dny +2

    Beta god bless you mari nani bahen mari dikri j samje a pn tu sari thay jais bhagvan ne prarthna karis dikra .....❤

  • @navinmonia3734
    @navinmonia3734 Před 9 dny +1

    જીતું - મંગુ આપ બંને ને અને આપની ટીમ ને આ visit badal ખૂબ ખૂબ ધન્યવાદ
    Keep it up

  • @MansiMakwana-ym8hs
    @MansiMakwana-ym8hs Před 8 dny +1

    Disha ben prabhu sajapanu aape tevi prey hallelujah god bless you ✝️🙌

  • @SanjayPatel-cf8rv
    @SanjayPatel-cf8rv Před 10 dny +3

    Good work jitubhai

  • @amitashah956
    @amitashah956 Před 10 dny +1

    ખૂબ સરસ વિડિયો છે દિલ ભરાઈ ગયું તમારું કામ ખૂબ ખૂબ અનુમોદના ને પાત્ર હતું પૂરી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન હૃદય માં એક યાદ મૂકી દીધી ભુલાશે નહિ❤❤🎉🎉🎉🎉

  • @pankajchug6151
    @pankajchug6151 Před 10 dny +1

    વાહ જીતુભાઈ અને ગ્રીવાબેન તમારી પારિવારિક ભાવનાને શત શત વંદન અને દિકરીબેનનુ શેષ જીવન આરોગ્ય રીતે સુખદ નિવડે તેવી પ્રભુ પ્રાર્થના 🙏🙏

  • @sudhapurohit2612
    @sudhapurohit2612 Před 10 dny +1

    વાહ ખૂબ સરસ આપ સર્વને આખી ટીમને અભિનંદન કિસી રોતે બચ્ચેકો હસાયા જાયે ભગવાન રાજી થશે હું હાલ અમેરિકા છું

  • @vinodbhaipanchal8711
    @vinodbhaipanchal8711 Před 9 dny +1

    પહેલા તો તમારી ટીમને મારા તરફથી અભિનંદન

  • @Sunil-zb2cq
    @Sunil-zb2cq Před 9 dny +1

    Jitu bhai & Mangu ben good job🥳🥳🥳😄😄😄

  • @nileshjoshi5114
    @nileshjoshi5114 Před 8 dny +1

    khub saras Prerana dayak karya karyu chhe jitubhai tamari teame.......khub khub dhanyavad....👌👌👍👍👍

  • @rajgohil1116
    @rajgohil1116 Před 9 dny +1

    Super job jitu mangu Ravi bhai all member congratulations tame ek dikri ne tame Mariya yena chehra per muskurahat laviya ❤😊

  • @jituvaghela6940
    @jituvaghela6940 Před 9 dny +1

    આજનો વિડીયો બેસ્ટ છે જીતુભાઈ

  • @nareshbhaimistry6
    @nareshbhaimistry6 Před 9 dny +2

    NARESH Bhai mistri

  • @rekhabenpanchal1527
    @rekhabenpanchal1527 Před 10 dny +3

    વાહા મંગુબેન,અને,જીતુ,ભાઈ તમારાવિડીયોઅમેજેઈછે,,જય શ્રીકૃષ્ણ

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 Před 10 dny +1

    દિશા ને ખુશ જોઈ ને, હસતી જોઇ ને, સ્મિત કરતી જોઈને ખરેખર ખૂબજ આનંદ થયો. દીકરી દિશા ને જલ્દી સારું થઈ જાય તે માટે ભગવાન ને પ્રાર્થના. Jitubhai આ ખૂબજ સારું initiative છે, દિશા જેવી દીકરીના ચહેરા પર સ્મિત લાવવા માટે Jitubhai અને manguben ની આખી ટીમ ને ભગવાન આશીર્વાદ આપે અને સુખી રાખે તેવી પ્રાર્થના. ખૂબ સરસ વિડિયો 🙏🏻🙏🏻

  • @rajubhaivanand5868
    @rajubhaivanand5868 Před 10 dny +1

    ખુબ તમારો સુંદર પ્રયાસ. તે દીકરીને જલ્દીમાં જલ્દી સારું થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના

  • @minaxipatel6473
    @minaxipatel6473 Před 3 dny

    Radhe Radhe ❤

  • @user-cp5lu9uq7z
    @user-cp5lu9uq7z Před 8 dny +1

    Good luck with your interview today with your fans k vyas USA

  • @JagadishBarot
    @JagadishBarot Před 9 dny +1

    દિશાબેન ને માં મેલડી માતાજી જલ્દી સાજા કરી નાખશે❤❤ અને જીતુભાઈ મંગુ બેન આગળ વધી માતાજીને પ્રાર્થના

  • @kishorbhaipal6839
    @kishorbhaipal6839 Před 8 dny +1

    ખુબ ખુબ અભિનંદન જીતુ ભાઈ & મગુ બેન❤❤❤🌹🌹🌹🌹👌👌✌️✌️✌️

  • @belarajput5737
    @belarajput5737 Před 10 dny +1

    જીતુ ભાઇ,મંગુ બેન અને આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન.બહુ સરસ વિડિયો બનાવ્યો. દીકરી ને ભગવાન જલ્દી સ્વસ્થ કરે એવી પ્રાથર્ના.🙏🙏

  • @kiranvasava1380
    @kiranvasava1380 Před 10 dny +3

    જૉરદાર. વિડિયો. જીતુ ભાઇ. આ ખમાં. આ સુ. આ વી. ગયા

  • @hemantpandya5258
    @hemantpandya5258 Před 10 dny +3

    Good job👍👍👌👌

  • @leenajoshi2011
    @leenajoshi2011 Před 9 dny +1

    Nice👍 jitu & mangu Aava support karta rejo

  • @shahvraj7772
    @shahvraj7772 Před 9 dny +2

    Khub saro lagyo aa video.
    Jitu uncle and mangu aunty have aa chokre ne ane amne pan sara sara comedy video banavi ne mja karavo .
    I am very proud of you.
    Thank u so much

  • @vinodtalpada8819
    @vinodtalpada8819 Před 10 dny +2

    Good 👍 Jitu bhai & team

  • @hemantpandya5258
    @hemantpandya5258 Před 10 dny +3

    Good job👌👌

  • @user-jw2tv6kr4p
    @user-jw2tv6kr4p Před 10 dny +3

    ભગવાન એને સલામત રાખે એવી ભગવાન ને પ્રાર્થના કરી એ

  • @kantilalmodi3091
    @kantilalmodi3091 Před 8 dny +1

    God bless her. Very nice video Jitu , Mangu Thanks K.Modi (Dallas- TX)

  • @ashokmahor2435
    @ashokmahor2435 Před 10 dny +2

    Very nice video Jeetu Bhai and mangu Ben

  • @babulpanchal8902
    @babulpanchal8902 Před 10 dny +2

    thenks all teem very nice Mari aap ne SUBHECHA 👍👌

  • @luckystudiobhildi1607
    @luckystudiobhildi1607 Před 10 dny +1

    ખુબ ખુબ અભિનંદન જીતુભાઈ & મંગુ બેન તેમજ તમારી ટીમને આજના આ યુગમાં તમે લાચાર માણસ ની ખુશી માટે તમે આજે એને ખુશી આપીસે એ જોઈને અમને પણ બહુ ખુશી થી ઈ સે બહુજ સરસ
    આજના કલાકારો બે પાંચ રૂપિયા રળવા લાકે તો
    તો બહુજ ઘમંડ આવી જતો હોય સે કે નાના માણસો જે પ્રેમ આપે સે એજ પ્રેમ થી એ લોકો સ્ટાર બનેસે એ ભુલી જાય સે પણ તમે બહુ સરસ કામ કર્યું સે એ બદલ ધન્યવાદ તમે ખુબ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાથના

  • @rakeshkumarpatel5412
    @rakeshkumarpatel5412 Před 9 dny +1

    Nice video Jetu Bhai

  • @patelrakeshbhai5226
    @patelrakeshbhai5226 Před 9 dny +1

    jay mataji

  • @user-xe1ow9hh9b
    @user-xe1ow9hh9b Před 9 dny +2

    Kevay chi ne k dikri gharni laksmi kevay aa ae laksmi chi bhai tame ane tamri tem j javabdaru lidhi chi je ae bu tamne fal God jarur thi aapse bhai

  • @pankajpatel1759
    @pankajpatel1759 Před 10 dny +1

    ખુબ સરસ વિડિયો. જીતુભાઈ 🎉🎉

  • @mohammedchawala
    @mohammedchawala Před 10 dny +2

    Really you people are very great
    M watching your video since long time i think last three years

  • @jalpeshkumarbharatbhaishar7989

    NICE 👍 AND THANKS FOR UPLOADED DK DIGITAL DARSHAKO NI WISH PURI KARO EVI PRATHNA ❤❤❤

  • @rameshjimakawana4287
    @rameshjimakawana4287 Před 10 dny +2

    હુ રોમાણિયા મા થી જોવું છુ

  • @sragdharathakkar7679
    @sragdharathakkar7679 Před 10 dny +2

    Khub saru kam karyu.jitubhai,Greevaben temaj Puri tim ne khub khub dhanyavad.dikri ne Khushi male tevi prabhu praathnaa

  • @user-tf7lh2ow4o
    @user-tf7lh2ow4o Před 10 dny +3

    Khub saras jitubhai manguben

  • @bhikhubhaijadav2243
    @bhikhubhaijadav2243 Před 10 dny +2

    દિશા ને તમે પ્રોત્સાહિત કરવા બદલ તમારા ગ્રૂપ ને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉Bhikhubhai Jadav
    Anand

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 Před 10 dny +2

    જીતુભાઈ આ વિડીયો અધબુધ છે❤❤❤❤

  • @sajidchhipa9824
    @sajidchhipa9824 Před 10 dny +1

    બહુ સરસ જીતુ ભાઈ અને મંગુ બેન
    Excellent

  • @jayendramehta2375
    @jayendramehta2375 Před 10 dny +1

    Apni team no sarama saro video a chhe ❤
    Bhagwan jitu mangu ni tim ne ava subha karyo karta raho
    Jayendra Mehta 🎉

  • @mahendrakacha1090
    @mahendrakacha1090 Před 9 dny +1

    Jay Giranari 👍👍👍👍👍👍👍👍

  • @paragdsolanki270
    @paragdsolanki270 Před 6 dny

    વાહ ખુબ ઉમદા કલાકારો ના હૃદય પણ આવા કોમળ હોય શકે છે ખુબ અભિનંદન જીતુભાઇ મંગુબેન તથા સમગ્ર ટીમ ને કે આપે એક દીકરી ને ખુશ કરી અને તેના પરિવાર ને હૂંફ આપી ઈશ્વર આપ સૌ ને સદા ખુશ રાખે આપ સૌ ખુબ પ્રગતિ કરો યશ કીર્તિ પામો બસ એટલું જ઼ ખુબ ભાવુકતા સાથે આનંદ થયો ❤️❤️❤️❤️❤️❤️🙏

  • @user-bc4dl7xf2c
    @user-bc4dl7xf2c Před 10 dny +2

    વાહ વાહ ખુબ સરસ આવો ને આવો આવા લોકો સ્પોટ આપતા રહેજો

  • @jitendragoswami3681
    @jitendragoswami3681 Před 10 dny +3

    Jitubhai bhu SARS karyu ho tame Aa dikari ne malya Aena face par ketali khushi dekhay che

  • @ranchhodbhaivariya5969
    @ranchhodbhaivariya5969 Před 10 dny +2

    Tamari udartane mari so- so Salam chhe
    Tame mari onkho bhini kari nakhi
    Joks tamara style amari ane s.b.hindustani number one channel
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs Před 10 dny +3

    માનવીય કાર્ય...
    અભિનંદન..
    🙏

  • @darjirameshkumar6380
    @darjirameshkumar6380 Před 10 dny +1

    ખુબ સરસ છે વિડિયો જીતુભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @KAMALFILMNADIAD
    @KAMALFILMNADIAD Před 9 dny +1

    Well done Jitubhai and Manguben to the whole team ❤ Good Kisanbhai and Dipeshbhai
    😊

  • @vireshthakkar3984
    @vireshthakkar3984 Před 10 dny +1

    Khub khub apni team ne thanks

  • @thakormukesh8010
    @thakormukesh8010 Před 9 dny +2

    જય માતાજી જીતુ ભાઈ 👌

  • @kashyapchokshi1794
    @kashyapchokshi1794 Před 10 dny +1

    May GOD bless this soul ! May GOD bless you all ! GODSPEED TO ENTIRE TEAM !

  • @ramsinhbhijibhaichuahanram1156

    JAY SREE KRISHNA

  • @narendrajoshi8798
    @narendrajoshi8798 Před 10 dny +2

    Khubaj Saras Jitubhai.Grivaben.
    Veri good so Proud of you

  • @lalitamakwana869
    @lalitamakwana869 Před 9 dny +1

    Sabhas jitu bhai

  • @smitapatel8806
    @smitapatel8806 Před 10 dny +1

    GodBless you Jitubhai manguben team

  • @ThakorsunilSumi
    @ThakorsunilSumi Před 10 dny +3

    વાહ જીતી મૈઞૂબેન

  • @dixitthanki4380
    @dixitthanki4380 Před 10 dny +2

    ખૂબ ખૂબ અભિનંદન

  • @ParthParmar-fj6ye
    @ParthParmar-fj6ye Před 10 dny +1

    Khub khub Abhinandan

  • @naykavijaybhai9127
    @naykavijaybhai9127 Před 10 dny +2

    Jay Hanuman Jitu Bhai

  • @sharadbhaiparekh4734

    Har Har MahaDev
    Jivan Ek Aasha he
    Aasha hi Jivan he
    Aasha Purn Karne vale Ko hi
    Manav Nahi Par MahaManav
    Kahte

  • @rajgohil1116
    @rajgohil1116 Před 9 dny +1

    એક મુસ્કાન આ બેબી માટે તમે લાવ્યા જીતું મંગુ ઓલ ટીમ સલામ❤દિલ થી ❤

  • @Sagar__dj
    @Sagar__dj Před 10 dny +2

    Jitu bhai ગામ...ભયાસર.. પાટીયા.. લુણાવાડા..બાજુ રહે છે 😊😊

  • @laljisankhatlalji1844
    @laljisankhatlalji1844 Před 10 dny +3

    Jay mataji

  • @rashmikagokani837
    @rashmikagokani837 Před 10 dny +2

    Jitubhai, manguben, full team ne amra salute. Bahu jordar emotional video 😢😢

  • @sunilthakor6917
    @sunilthakor6917 Před 10 dny +2

    જય હરસિધ્ધિ ભવાની માં ખુબ આગર લઈજા જીતુ ભાઈ તમને ભારેને આનદં માં છે

  • @chandreshmandaliyachandres6728

    સુપર વિડીયો 👌 આ દીકરી જલ્દી સાંજી થઈ જાય એવી મારી પ્રાથના છે

  • @mubarakalimavani5672
    @mubarakalimavani5672 Před 10 dny +2

    Well Done, Jitu & Mangu.
    Best Wishes from a Peterborough fan in UK

  • @sadhurajendrabhai9959
    @sadhurajendrabhai9959 Před 9 dny +1

    Jeetu bhai kharekhar aawa manasu Bhagwan na mansoori se awaaz

  • @vaubavakumar8698
    @vaubavakumar8698 Před 9 dny +1

    ખુબ ખુબ સરસ

  • @bharatparamar947
    @bharatparamar947 Před 10 dny +3

    મારા છોકરા પણ જોવે છે બધા

  • @bhupendrapatel4301
    @bhupendrapatel4301 Před 10 dny +2

    Love you Disha, get well soon. I m watching this video from New York USA. I m from Baroda.