લાલ પીળી લાઈટો કરો કાનો મારે જોવો છે | ભજન લખેલું છે | Lagan geet

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • લાલ પીળી લાઈટો કરો કાનો મારે જોવો છે | ભજન લખેલું છે | Lagan geet #લગ્નગીત | Gujarati Lagn Geet
    લગનગીત જે તમારું દિલ ડોલાવી દે | લગનગીત નીચે લખેલું છે | સુરેખાબેન #લગ્નગીત
    ➡️➡️➡️➡️ભજન⬅️⬅️⬅️⬅️
    લાલ પીળી લાઈટો કરો કાનો મારે જોવો છે
    લાલ પીળી લાઈટો કરો કેવો એ દેખાય છે
    કાળો છે કે ધોળો છે કાનો મારે જોવો છે
    કાળો પણ રૂપાળો છે કાનો મારે જોવો છે
    લાલ પીળી લાઈટો કરો કાનો મારે જોવો છે
    નંદબાવાનો છોરો એતો કાનો મારે જોવો છે
    જશોદાનો લાલ એતો કાનો મારે જોવો છે
    અંતરની વાતો મારે ઘણી બધી કરવી છે
    એતો ઘણો બોલકો છે કાનો મારે જોવો છે
    ઘણું બધુ બોલે તોયે કાનો મને ગમે છે
    ઊંચો છે કે નીચો છે કાનો મારે જોવો છે
    નીચો છે કે જબરો છે કાનો મારે જોવો છે
    જલારામ મંડળમાં આવે છે કાનો મારે જોવો છે
    રોજ દર્શન આપે છે કાનો મારે જોવો છે
    લાલ પીળી લાઈટો કરો કાનો મારે જોવો છે
    લાલ પીળી લાઈટો કરો લાડો મારે જોવો છે
    લાલ પીળી લાઈટો કરો કાનો મારે જોવો છે
    #લગન
    #લગન_ગીત
    #લગનનાગીત
    #લાલ_પીળી_લાઈટો_કરો
    #krishnabhajan
    #lagan
    #lagangeet
    #lalpililaaitokaro
    #krishnabhajan
    #તુલસીવિવાહ
    #તુલસી
    #tulsi
    #tulsivivah
    #tulsivivahspecial
    #jalarambhajanmandalhimatnagar
    #surekhabenpanchal
    #gujaratisong

Komentáře • 4