પ્રભુજી ની પિકનિક | Jalpa Patel Sathi Seva Group | Jalpapatelseva | Jalpa Patel Seva Video

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • પ્રભુજી ની પિકનિક | Jalpa Patel Sathi Seva Group | Jalpapatelseva | Jalpa Patel Seva Video
    #jalpaben_patel #Sathi_seva_group_rajkot #jalpa_patel ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવા અને આપના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ સિવિલ હોસ્પિલમાં દર્દી માટે ટિફિન સેવા અને રોડ પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    Social Media:-
    More CZcams channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) www.facebook.c...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- www.instagram....
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ Address :-
    માઁ અમરધામ આશ્રમ. મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    Thank You

Komentáře • 16

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 Před 25 dny

    Vahhh. Jalpa ben khub saras saras 👌👌

  • @nileshpandya4444
    @nileshpandya4444 Před měsícem

    સીતારામ બહેન 🙏
    પ્રભુજી ને આનંદ મા રાખવા ફરવા લઇ જાય છે કેટલું બધુ ધ્યાન રાખો છો બહેન. 🙏🙏🙏
    ખાવાનું જોઈ મોઢામા પાણી આવી ગયા. 🙏🙏

  • @mpparmar2748
    @mpparmar2748 Před měsícem

    Kai nadi ben 🙏🙏🙏

  • @Mital-nh8mu
    @Mital-nh8mu Před 6 měsíci +3

    Khub saras

  • @mpparmar2748
    @mpparmar2748 Před měsícem

    Vahhhh ben vahhhh bhagaysali Cho avi seva karva bhagwan tamane madad kare 🙏 🙏 🙏 tamane vandan 🙏🙏🙏

  • @user-xp7bz3my2e
    @user-xp7bz3my2e Před 6 měsíci +3

    આનંદ ખુશી સંતોષ સર્વ જીવ દયા સમાન દિવસ જય શ્રી🙏 દ્વારકા ધિશ🙏🌹🌹🌹🌹🌹

  • @user-bm8pr4gm4g
    @user-bm8pr4gm4g Před 6 měsíci +3

    સરસ પીકનિક છે જય માં અમર લાડો 🙏

  • @lilabensavaliya4933
    @lilabensavaliya4933 Před 6 měsíci +3

    Jay ma Amar ma

  • @lilabensavaliya4933
    @lilabensavaliya4933 Před 6 měsíci +3

    Jsk

  • @aaradhya753
    @aaradhya753 Před 6 měsíci +3

    Jay MA Amar.🙏
    Prakruti pruthvina darek sajivoni Jivadori 6e. Pan manushya j aadedhas eno vinash kari rahyo 6e.
    Aavi prakrutik shanti 7 star hotelma pan na male.mate samjo, jago ane prakrutini raksha karo.🌴🌱🌻

  • @RitaRathod-sc4ih
    @RitaRathod-sc4ih Před 6 měsíci +2

    Kay jagiya 6. Navani saras 6e

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 Před 6 měsíci +2

    જલ્લપાબેન જય શ્રી કૃષ્ણ. વાહ ભૈ વાહ પ્રભુજી ને મોજ કરાવી દીધી હો. બહેન ઈશ્વર તમને આવાજ સાજા નરવા રાખે એવી પ્રાર્થના. અમરેલી થી હંસા બેન ના જય શ્રી કૃષ્ણ..🙏

  • @mpparmar2748
    @mpparmar2748 Před 2 měsíci

    Kai nadi ben 🙏🙏 jay shree Krishna Jai Sri Ram jay mataji 🙏🙏🙏

  • @mpparmar2748
    @mpparmar2748 Před 2 měsíci

    Vahhhh ben vahhhh Sara's abhinandan Jay mataji 🙏🙏🙏

  • @savaliyareena1408
    @savaliyareena1408 Před 6 měsíci +3

    Lokeshn batav so