Rakesh Barot | Kajal Maheriya | સાયબા તમને એક વાત કેવી | Sayaba Tamane Ek Vaat Kevi | Gujarati Song

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • રાકેશ બારોટ અને કાજલ મહેરીયાનું નવું ગુજરાતી લવ સોંગ આવ્યું છે !
    Rakesh Barot and Kajal Mehria's New Gujarati love song is here - Sayaba Tamane Ek Vaat Kevi
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    bit.ly/3D9eMLO
    Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
    bit.ly/36OMw6s
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    Gaana bit.ly/3Cc6eGC
    JioSaavn bit.ly/3PBkj3P
    Spotify spoti.fi/3PoIKBf
    Resso m.resso.com/ZS...
    Wynk wynk.in/u/5KK9...
    Jalso bit.ly/3PrmoPw
    Hungama bit.ly/3piOiCC
    Amazon Music amzn.to/3JRKh1r
    Apple apple.co/3Kc5e7L
    CZcams Music bit.ly/3QJDrgC
    Lyrics:
    હે સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
    હે બોલો બોલો ને સાજણ શું વાત કેવી
    હે રમવા જાવું કોનુડો એવી રજા લેવી
    એ ના ના મૈયારીયે જાવા મળશે નઈ
    તમે આયા છો હમણાં જઈ
    હેંડો હેંડો ને દુજણી ભેંસો દોવી
    હો સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
    હે ગોમે રે ગોમથી મારી ગોઠેણો રે આવશે
    ગોમ ના ગોંદરે ઢોલ કોનૂડા ના વાગશે
    હો બધી વાત હાચી પણ અમને કોણ હાચવશે
    તમારા તો ઠીક દાડા અમારા ચમ જાશે
    હે અમે રોકાશું એક બે દાડો
    મોનો મોનો સાયબાજી હા પાડો
    મારે મૈયર જાવાની રજા લેવી
    એ મને ખબર હતી તારે શું વાત કેવી
    હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
    તમારા રોંધા વગર અમને નથી ભાવતું
    હો હો ગોંડા મારા સાયબા તમે ગોંડપણ મેલોને
    વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
    એ આવું તમારી હારોહાર હું
    પછી રેજે બે ના ચાર દાડા તું
    તમે કોનુંડો રંગ ભરી ને રમી લેજો
    એ સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
    લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી
    (English)
    He Sayba Hombhalo To Tamne Ek Vaat Kevi
    He Bolo Bolo Ne Sajan Shu Vaat Kevi
    He Ramava Java Konudo Evi Raja Levi
    E Naa Naa Maiyariye Java Malshe Nai
    Tame Aaya Cho Hamana Jai
    Hedo Hedo Ne Dujani Bheso Dovi
    Ho Sayba Hombhalo To Tamane Ek Vaat Kevi
    He Gom Re Gomthi Mari Gothano Re Aavashe
    Gom Na Gondare Dhol Konuda Na Vagashe
    Ho Badhi Vaat Hachi Pan Amane Kon Hachavashe
    Tamara To Thik Dada Amara Cham Jashe
    He Ame Rokashu Ek Be Dada
    Mono Mono Saybaji Haa Pado
    Mare Maiyar Javani Raja Levi
    E Mane Khabar Hati Tare Shu Vaat Kevi
    Ho Javani Na Nathi Pan Amane Nathi Favatu
    Tamara Rondhya Vagar Amane Nathi Bhavatu
    Ho Ho Gonda Mara Sayaba Tame Gondpan Melone
    Vela Viti Jaay Raja Prem Thi Aalo Ne
    E Aavu Tamari Haro Har Hu
    Pachi Reje Be Na Char Dada Tu
    Tame Konudo Rang Bhari Ne Rami Lejo
    E Sayba Hedo Have Ghani Nathi Vaar Karvi
    Lo Hedo Hedo Ne Biji Nathi Vaat Karvi
    Credits:
    Singer: Rakesh Barot, Kajal Maheriya
    Artists: Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar
    Producer: Red Velvet Cinema
    Director: Vishnu Thakor Adalaj
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music Director: Rahul Nadiya, Ravi Nagar
    Lyricist: Chandu Raval
    Camera: Montu Rajput
    Editing: Montu Rajput
    Co Artist: Kirishan, Pratik Barot
    Dance Group: Minaxi Vaghela, Vikarm Vaghela
    Makeup & Hair: Hashmukh Limbachiya
    Production: Kirtan Barot
    Spotboy: Lalo, Ajay
    Light: Kalpesh Jadav, Mehul, Sagar, Pako
    #sayabatamaneekvaatkevi
    #rakeshbarot
    #kajalmaheriya
    #saregamagujarati
    #newgujaratisong
    #gujaratisong2022
    #gujaratilovesong
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
    Sayaba Tamane Ek Vaat Kevi,સાયબા તમને એક વાત કેવી,Gujarati New Song 2022,Rakesh Barot,Kajal Maheriya,gujarati love song,ગુજરાતી ગીતો,rakesh barot new song 2022,kajal maheriya new song 2022,yaad rakhjo bau bhare padse,English Binglish Koi Na Fave,ek bhul jignesh barot,eklo pan ekdo,tutle dil na aansu,Gondare Vagya Dhol,ayi badpan ni yaad,રાકેશ બારોટ,કાજલ મહેરીયા,rakesh barot new song,rakesh barot,kajal maheriya new song,naresh thakor new song

Komentáře • 1,7K

  • @singermerubharwad777
    @singermerubharwad777 Před 2 lety +19

    જય જય ઠાકરરરરરરરરરરરરરરર વાલા 🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @guj_rati
    @guj_rati Před 2 lety +34

    जब मां छोड़कर जाती है,
    तब दुनिया में कोई दुआ देने वाला नहीं होता…
    और
    जब पिता छोड़कर जाता है,
    तब कोई हौसला देने वाला नहीं होता…”

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 Před 2 lety +113

    જય શ્રી કૃષ્ણ..🙏
    એક વખત ફરી ધુમ મચાવશે માર્કેટ મા કાજલ બેન અને રાકેશભાઈ..♥️♥️

  • @sindhavdilipsinh4297
    @sindhavdilipsinh4297 Před 2 lety +1

    Supar ho....,👌👌👌

  • @SHREE_ISHMANI_OFFICIAL
    @SHREE_ISHMANI_OFFICIAL Před 2 lety +6

    Only Rakesh Barot Fans 👍

  • @ChauhanAshvin-lf1rf
    @ChauhanAshvin-lf1rf Před 7 dny +1

    Superr song Rakeshbhai

  • @DesertMorganbay
    @DesertMorganbay Před 13 dny +3

    તમારા ગીત સારા છે

  • @jaydipvasava6021
    @jaydipvasava6021 Před 19 dny +1

    અજય વસાવા તરફ થી ફૂલ સપોર્ટ

  • @DABHIDIGITALSTUDIO
    @DABHIDIGITALSTUDIO Před 2 lety +17

    Super song rakesh bhai..🔥

  • @dsmakwanadigital2126
    @dsmakwanadigital2126 Před 2 lety +5

    Super Nice song Rakesh Bhai Barot 👍👍👍👍

  • @ranjeetnsuthar4997
    @ranjeetnsuthar4997 Před rokem +1

    ❤ kajal bein bahu saras fantastic 🎵 🎶 🎵

  • @Mukeshsarvaiya1
    @Mukeshsarvaiya1 Před 2 lety +5

    ખુબજ સરસ હો રાકેશભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dharmendrasodha4527
    @dharmendrasodha4527 Před rokem +1

    Vahh Khub Sars Che KajalBen & RakeshBhai

  • @pavinbhaithakor5165
    @pavinbhaithakor5165 Před 2 lety +14

    રાકેશ ભાઈ બારોટ જોરદાર સોંગ સરસ સુપર સોંગ 😘😘 જય માતાજી 😘😘

  • @user-ln6gn9kt8h
    @user-ln6gn9kt8h Před 23 dny +1

    Ye geet bahut accha hai ❤❤

  • @karansinhdarbar2113
    @karansinhdarbar2113 Před 2 lety +7

    Super song jay mataji

  • @maheshninama6161
    @maheshninama6161 Před 2 lety

    Ekdum hit song che..kajal mehriya ..rakes barot ..

  • @alpeshvankar8990
    @alpeshvankar8990 Před 2 lety +5

    Very nice soong che kajal ben rakesh bahi tamru jordar che song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Rjnews585
    @Rjnews585 Před 2 lety +21

    Rakesh barot Precent time me Number One Singer & Actres He ..
    Congratulations Sir

  • @Vikramkumar-lx6ir
    @Vikramkumar-lx6ir Před 2 lety +2

    Suppar Songs 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @miteshbariyasanam1433
    @miteshbariyasanam1433 Před 2 lety +7

    Jay mataji

  • @mukeshsaraiyamorshal1771
    @mukeshsaraiyamorshal1771 Před 2 lety +6

    *વાહ રાકેશ ભાઈ સુપર સોંગ હો ...જય દ્વારકાધીશ. જય ઠાકર. જય કનૈયા.....* ❤️🔥👍

  • @kamleshkamlesh2493
    @kamleshkamlesh2493 Před 2 lety +38

    જય માતાજી રાકેશભાઈ કાજલબેન બહુ સરસ ગીત ગાયુ છે કમલેશ કનેસરા તરફ થી ખુબ ખુબ અભિનંદન 🙏

  • @ashokgoswami9711
    @ashokgoswami9711 Před 2 lety +6

    સુપર હિટ સોંગ

  • @PurohitParesh2022
    @PurohitParesh2022 Před 2 lety +30

    Miss you mom 😞😭😭
    माँ का लाडला बेटा ❤😭माँ किधर है एक बार आ ना 😭😭तेरे बिना जिंदगी अधुरी है 😞😭

  • @mojiloking.8404
    @mojiloking.8404 Před 2 lety +6

    જોર દાર સોંગ છે. બધા મિત્રો ને જય માતાજી......જય . હનુમાન દાદા

  • @fxr5687
    @fxr5687 Před 2 lety +4

    🔥nice song यह आवाज करोड़ों लोगों के दिलों में 🔥🔥🔥🔥🔥बसता है🔥🔥
    #Motivational videos

  • @sagardabhiofficial2078
    @sagardabhiofficial2078 Před 2 lety +7

    જય દ્વારકાધીશ બધા ભાઈ ઓ ને 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @mukeshBhagoravlofficial
    @mukeshBhagoravlofficial Před 2 lety +1

    Supar bhai 🙏🏿👌😄😄😄

  • @KishanCharan-cg1ox
    @KishanCharan-cg1ox Před 3 měsíci +15

    રાકેશભાઈ નેહાબેન.કાજલબેન.ખુબ.સરસ.આમને.આમ.આગળ.વધતા.રહો

  • @Thakor_JVVlogs
    @Thakor_JVVlogs Před 2 lety +10

    ખુબ ખુબ અભિનંદન રાકેશભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @padmabenrathod1632
    @padmabenrathod1632 Před 2 lety +2

    SuparHit voice Kajal maheriya

  • @ajedit5600
    @ajedit5600 Před 2 lety +51

    જય દાદા શુભ શનિવાર સુપર સોંગ
    જય માતાજી મીત્રો

  • @ajaybhaivasava-hr5xt
    @ajaybhaivasava-hr5xt Před rokem +8

    વાહ રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન સુ આવાજ સે તમારો ભગવાન તમને આશીર્વાદ આપે આ સોંગ પર થી મારી લાઈફ લાઈન યાદ આવી ગઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે જઈ માતાજી

  • @sagardigitaldelvada8879
    @sagardigitaldelvada8879 Před 2 lety +12

    ➡️સુપર સોંગ માર્કેટમાં લાયુ છે રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન મહેરિયા આ સોંગ ખૂબ જ વાયરલ થાય જય માતાજી મિત્રો સપોર્ટ કરજો 😍💖

    • @durgeshkahar2775
      @durgeshkahar2775 Před 2 lety

      Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.oooooooooo9ooooooooooooooooooooooooooo.

    • @munnabaghel1965
      @munnabaghel1965 Před 2 lety +1

      🇮🇳🇮🇳🇮🇳🥀🥀

  • @kasundrahardik2805
    @kasundrahardik2805 Před 2 lety +2

    જોરદાર......

  • @rmgujarati4695
    @rmgujarati4695 Před 2 lety +5

    ᴶᴬʸ ᴴᴬᴺᵁᴹᴬᴺ ᴰᴬᴰᴬ ......Nice Song......

  • @rajdesairajdesai8293
    @rajdesairajdesai8293 Před 2 lety +1

    Rakesh bhai to gujrat no mor kevay

  • @ahirdharmesh9810
    @ahirdharmesh9810 Před 9 měsíci +1

    Ha moj ha🎉

  • @crazofindian
    @crazofindian Před 2 lety +9

    Jay hind jay bharat 🇮🇳🙏

  • @thakorrakeshjipradhanji9043

    Ha moj

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Před 2 lety +45

    સુપર ગીત કાજલ બેન 👌👌👌રાકેશ ભાઈ 👍👍👌વીડિયો સુપર બનાવ્યો છે👌👌👍

  • @pravinrana.b7136
    @pravinrana.b7136 Před 2 lety +1

    किशन ठाकुर फुल सपोर्ट

  • @chauhangirdhanshinh5490
    @chauhangirdhanshinh5490 Před 2 lety +2

    વાહ ભઈ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @1mdrems286
    @1mdrems286 Před 2 lety +3

    गर्व से बोलो हम सब भारतीय हे

  • @karansinhdarbar2113
    @karansinhdarbar2113 Před 2 lety +1

    S͜͡u͜͡p͜͡e͜͡r͜͡ s͜͡o͜͡n͜͡g͜͡

  • @thakormukesh8040
    @thakormukesh8040 Před měsícem +20

    વાહ રાકેશભાઈ વાહ કાજલબેન વાહ

  • @chanduthakor3160
    @chanduthakor3160 Před 2 lety +1

    Rakesha barot 🔥🔥🔥song 6

  • @luckyboys0078
    @luckyboys0078 Před 2 lety +52

    જય શ્રી દિપો માં ભાઈ ઓ
    રાકેશ ભાઈ તમારા અવાજ નિ તો કોઈ વાત નાં થાય
    ખરેખર ગુજરાત નો ટહુકતો મોરલો તમે જ છો

  • @narmadagarg3643
    @narmadagarg3643 Před rokem +3

    વાહ રાકેશ ભાઈ વાહ

  • @Nitindharmesh1
    @Nitindharmesh1 Před 2 lety +12

    રાકેશ ભાઈ, નેહા બેન, કાજલ બેન કૉંગ્રતુલાશન્સ
    ખુબ સરસ સોંગ લીરિક્સ
    ખુબ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક
    લાજવાબ ડ્રેસિંગ મઝા આવીગયી
    ખુબ ખુબ અભિનંદન sa re ga ma ગુજરાતી chenal ને

  • @SureshjiThakorofficial
    @SureshjiThakorofficial Před rokem +1

    Supar

  • @thakorarvind7131
    @thakorarvind7131 Před 2 lety +8

    Super song.. my favourite singer both of

  • @hiteshmanvarduva
    @hiteshmanvarduva Před 2 lety +22

    રાકેસ બારોટ ખુબ સરસ સોન્ગ છે...👌👌👌
    જય માતાજી ઓલ friend..... 🙏

  • @hareshchauhan7953
    @hareshchauhan7953 Před 2 lety +1

    Nise.song.rakesh.bahi.maniraj.barotni.yad.avi.gi

  • @kishmatsangeet1904
    @kishmatsangeet1904 Před 2 lety +31

    સુપર ડુપર સોંગ રાકેશ બારોટ દેવરાજ ઠાકોર તરફથી
    આજે શનિવાર છે તો બધા ચાહક મિત્રો ને જય હનુમાન દાદા ગેળા વાળા 🙏🙏🪔🪔🎤✍️🎧🎹🌹👌💯💯

  • @pinaldigital3855
    @pinaldigital3855 Před rokem +1

    મોજ

  • @vishalpatani9438
    @vishalpatani9438 Před 2 lety +4

    Lovely song Jay shreeee Krishna concept Saro che 🥰

  • @desigamadiyo1122
    @desigamadiyo1122 Před 2 lety +3

    Jor dar song se rakhsh bhai ne full sport karo👍

  • @SanjayThakor-ec6kd
    @SanjayThakor-ec6kd Před 2 lety +3

    હા રાકેશ ભાઈ

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 Před 2 lety +6

    વાહ saregama CZcams channel આવા સોંગ અમાં સુધી પહોંચાડવા, અમને સાંભળી ને ખુબજ આનંદ થાય છે ❤️😍😍

  • @ATUL_CUTE
    @ATUL_CUTE Před 2 lety +2

    mojj avi baki song ma kajle mem and rakhesh bhai

  • @vijaymistry253
    @vijaymistry253 Před 11 měsíci +2

    Superb❤❤❤❤❤❤❤રાકેશભાઈ songs

  • @vishalchaudhary3350
    @vishalchaudhary3350 Před 2 lety +5

    સરસ ગીત છે રાકેશ ભાઈ... આ કંઠ. તો અમારા થી આ જીવન ભુલાશે નઈ... બસ એકજ કલાકાર ના દીવાના કિંગ ઓફ રાકેશ બારોટ

  • @shyamparmarofficial9702
    @shyamparmarofficial9702 Před 2 lety +1

    હા.........
    હા.....

  • @jaygoga5025
    @jaygoga5025 Před rokem +4

    જય હનુમાન દાદા

  • @maheshpanchal8439
    @maheshpanchal8439 Před 2 lety +1

    ha moj ha

  • @saileshbavji6091
    @saileshbavji6091 Před 2 lety +13

    Fantastic song and voice rakesh barot

  • @Mahipatsolankiofficial3152

    ♥️♥️♥️

  • @akzalaofficial2174
    @akzalaofficial2174 Před 2 lety +15

    વિષ્ણુ ઠાકોર ડાયરેક્ટર તરીકે સુંદર ગીત બનાવ્યું છે ❤️❤️❤️❤️હેમણે ત્રણ ગીતમાં જોરદાર એટીગ છે 👍🔥❤️❤️❤️

  • @sadhiramedit148
    @sadhiramedit148 Před 2 lety +13

    આજે શનિવાર છે જય હનુમાન દાદા 🙏🙏 જોરદાર ગીત છે રાકેશ બારોટ 👌👌👌 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏

  • @Sejalv482
    @Sejalv482 Před 11 měsíci +3

    4:17 I like this line 🎉

  • @vishnujizala8744
    @vishnujizala8744 Před 2 lety +3

    સો વન્ડરફુલ સોન્ગ

  • @gj24raghunathbharvad6
    @gj24raghunathbharvad6 Před 2 lety +2

    Nice song bhai Jay thakar

  • @vipulsengalofficial7864
    @vipulsengalofficial7864 Před rokem +4

    જોરદાર સોંગ

  • @imindian2817
    @imindian2817 Před 2 lety +5

    મારા પ્રિય ગાયક છે રાકેશ ભાઈ વલાસણ ની મેલડી મા તમને મોજ મા રાખે જય માતાજી 🙏🙏

  • @rajasikotardijetal_officia9152

    રમેશ ચૌધરી ના તરફથી ફુલ સપોર્ટ છે ભાઈ મારા રાકેશ બારોટ સુપર હિટ છે સોંગ 🙏👍👍👍

  • @Balaji..Thakor..0156
    @Balaji..Thakor..0156 Před měsícem +13

    2024 માં. આ સોંગ સાંભળો છો🙋🙏 હેપ્પી જન્માષ્ટમી 🙏✌️

  • @user-cq4wz4vb3r
    @user-cq4wz4vb3r Před 11 měsíci

    राकेश भाई समारोह गीत शांभवी ने❤

  • @vikramdabhi5267
    @vikramdabhi5267 Před 2 lety +3

    સુપર ભાઈ

  • @darbardiliptetasking6092
    @darbardiliptetasking6092 Před 2 lety +1

    ha mog rakesh barot

  • @dbpainter3094
    @dbpainter3094 Před 7 měsíci

    Jai Shree Radhe Radhe Jai Shree Krishna

  • @rathodpravinsinh2279
    @rathodpravinsinh2279 Před rokem +4

    મોજ્જજ પડી ગઈ

  • @vijaymistry253
    @vijaymistry253 Před 2 měsíci

    વાહ વાહ ❤❤❤❤❤❤❤ Rakeshbhai and kajal

  • @rkremixofficial5985
    @rkremixofficial5985 Před 2 lety +7

    હા ધમાકેદાર 💕💕

  • @bharatparmar3322
    @bharatparmar3322 Před 2 lety +1

    Ha kajalben

  • @bharatdhapa9734
    @bharatdhapa9734 Před 2 lety +4

    જેટલી વાર સાંભલુ એટલી વાર ઓછુ પડે છે, સુપર ....Virry Nice..Voice Kajol Mehariya and rakeshbhai Barot આપણી સંસ્કૃતિ રીત રિવાજો પરંપરા જાળવી રાખવી E મહત્ત્વ નુ છે
    જય દ્રારકાધીશ જય વેલનાથ

  • @RahulGarasiya-br9do
    @RahulGarasiya-br9do Před rokem +1

    Supar rahul garasiya par thi full sport❤❤❤❤

  • @ramlalgameti
    @ramlalgameti Před 2 lety +18

    વાહ રાકેશ ભાઈ સુ વાત છે❤

  • @mukeshpatil9165
    @mukeshpatil9165 Před 2 lety

    સાલુ સોંગ બનાવ્યું કાજલ👌👌👌

  • @rajameldichoru1398
    @rajameldichoru1398 Před 2 lety +4

    Super song🎵 rakesh bhai 🥰and kajalmaheriya 💞Jay dada 🙏🙏raja meldi choru taraf thi ful 📍🥰🙏sapoot 🥰

  • @VilasSavare-y2d
    @VilasSavare-y2d Před dnem

    વારે મારા ગુજરાતી સિંગર વા ❤

  • @vishnurana4365
    @vishnurana4365 Před 2 lety

    Kajal ne Neha ek sathe 🔥🔥🔥

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 Před 2 lety +22

    Girla મા ખાલી એક જ એવા કલાકાર છે જે Boys ને હરીફાઈ આપે છે એવા અમારા કાજલ બેનને
    🙏મા વિહત 🙏ખૂબ ખૂબ આગળ વધારે

  • @nayakchirag2227
    @nayakchirag2227 Před 5 měsíci

    Vah Uttar Gujarat Vah
    Vah Turi Barot Samaj Nu Gourav Vah Rakesh Barot ❤❤❤❤❤❤

  • @user-cv9zs9oc5j
    @user-cv9zs9oc5j Před 2 lety +25

    હા રાકેશભાઈ બારોટ સુપરહિટ સોંગ છે જય ઠાકર રાકેશ બારોટ એ બનાસકાંઠા ની અંદર મે બૂમ પડાઈ મોજ ભાઈ રાકેશભાઈ બારોટ જય દ્વારકા વાળા ઠાકર મહારાજ🙏🙏👏👏🙏🙏👏🙏👏👏👍👍👈👆🤝👆🎧🎤

    • @sayleskaliya8819
      @sayleskaliya8819 Před rokem +2

      રાકેશ ભાઈ બારોટ નું નવું સોંગ લાવો

  • @hiteshbaraiya9938
    @hiteshbaraiya9938 Před 2 lety +3

    મસ્ત સોગં છે

  • @mukeshpatil9165
    @mukeshpatil9165 Před 2 lety +6

    આર્ટીસ્ટ મા મસ્ત રોલ કાજલ👌👌👌

  • @ashvinrajpurohit8265
    @ashvinrajpurohit8265 Před 2 lety +8

    vah vah king tigar kajal maheriya and rakesh barot and neha suthar.. supar song boom boom આખું માર્કેટમાં બૂમ બૂમ છે હા.હાવજ કાજલ મહેરિયા કિંગ સિંહણ વાહ

  • @vijaymistry253
    @vijaymistry253 Před rokem +31

    સુંદર વેદના પતિ પત્ની .સૂપર સોંગ