ઓહમ સોહમ અનહદ શ્વાસા કબીર સાહેબ સતસંગ મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar kabir

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • વિષય. કબીર સાહેબ સતસંગ
    વકતા.એક જ્ઞાની પુરૂષ
    એડેટીગ વૈધ ચંદુભાઈ ચલાળીયા
    ભાવનગર મો.9328191838
    લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર

Komentáře • 68

  • @__aryan__-rw9tf
    @__aryan__-rw9tf Před 3 měsíci +2

    અલખનીરંજન

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs Před 7 měsíci +1

    જય ગિરનારી 🙏

  • @MrkiranChauhan
    @MrkiranChauhan Před 27 dny

    રામ રામ

  • @vijaychauhanofficialgujara49

    વક્તા જ્ઞાની પુરુષ નું શુભ નામ જણાવવા વિનંતી

  • @dipakvaghela6423
    @dipakvaghela6423 Před rokem +1

    જય સનાતન જય

  • @user-pr4sx3um7l
    @user-pr4sx3um7l Před 11 měsíci +1

    Sheba badngi Sheba

  • @methabhaisolanki7109
    @methabhaisolanki7109 Před rokem +1

    સરસ.વાણી.છે.કબીર.સાહેબ.ની.જય.ગૂરુ.....દેવ

  • @pravinarabadiya6468
    @pravinarabadiya6468 Před rokem +1

    જય ગુરુ વાસુદેવ મહારાજ

  • @ItzMk5208
    @ItzMk5208 Před 9 měsíci +3

    🙏🙏जय गुरुदेव भगवान 🙏🙏

  • @navghangamara4065
    @navghangamara4065 Před rokem +1

    જેભગવાન

  • @prajapatibabuvahbapu8783

    Jaygudav.a.satsag.tame.bolya.pantame.sar.sabad.sudhi.poch.vame.halya.kyadhdhi.tame.mul.sabadnuhadnkaroso.tbhajnkarvukavikirite.mateavusatsag.nI.vatukari..bhagtu.nebharmitnakaro.bhai

  • @pujabhaikavirajofficial2288

    Jay ho

  • @bhuvadhanabhai9847
    @bhuvadhanabhai9847 Před 2 lety +5

    Jay ho Guru maharaj 🙏🙏🙏

  • @vallabhkatpara3923
    @vallabhkatpara3923 Před 2 lety +1

    સાહેબ બંદગી

  • @bhoidahyabhai6582
    @bhoidahyabhai6582 Před 2 lety +1

    Du not ed satasang Jay gurudev bapa pranaam aapko

  • @user-hh6us9vo7z
    @user-hh6us9vo7z Před 2 lety +3

    સાહેબ બંદગી સતનામ
    👏🌷👃🌹

  • @vishnubhaichauhan9791
    @vishnubhaichauhan9791 Před 2 lety +2

    Jay gurudev Satnam saheb bandagi

  • @kirtanvankar5414
    @kirtanvankar5414 Před 2 lety +2

    Saheb bandagi

  • @મખાભાઈસાટીયા

    જય ઠાકર જય અલખધણી જય ગુરુદેવ

  • @jkkachariyahairoil2467
    @jkkachariyahairoil2467 Před rokem +1

    હરી ૐ

  • @rameshvaghela6521
    @rameshvaghela6521 Před 2 lety +3

    Very nice guruji 🙏🌹

  • @rameshvaghela9499
    @rameshvaghela9499 Před rokem +1

    એ જ્ઞાની સંત સાહેબ નો નંબર જાણવા શો
    જય ગુરુદેવ ભગવાન 🙏 જય સંત સાહેબ

  • @bhavnasutariya1437
    @bhavnasutariya1437 Před 2 lety +2

    બાપા સીતારામ

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 Před 2 lety +4

    સાહેબ બહુ સરસ વાત કરી પરંતુ સાર સબદ જીવ. તિકુટી બધા જુદા છે .એક છે
    બીજી વાત કરી
    બાવન સબદ બારો
    પણ સબદ છે તેમ આપ સાહેબ વીડિયો માં બોલો છો તો તે પણ સબદ જ થયો તો ઈશ્વર (પ્રભુ) કો ને માનવો 🙏🌹🙏

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před 2 lety +1

      સાહેબ બંદગી સતનામ
      સાર શબ્દ જીવ ત્રિપુટી
      સાર શબ્દ મતલબ આત્મા પરમાત્મા જે કહેવું હોય તે . તે શબ્દ એક ધૂન છે એક રસ છે સાર શબ્દ તો ખાલી જાણકારી માટે નામ રાખેલ છે અક્ષરો મળીને શબ્દ બને છે સાર શબ્દની અંદરથી કોઈ અક્ષરો બનતા નથી જેમ સીટી વાગતી હોય સિટીમાંથી કોઈ શબ્દ નીકળતો નથી એક રસ સીટી વાગે છે તે પ્રમાણે સમજવું જીવ મતલબ સુરતા કહો ચાહે આત્મા કહો સુરતા જ્યાં સુધી વિષય વાસનાઓમાં ફસાયેલી છે ત્યાં સુધી તેને જીવ નામ આપવામાં આવેલ છે વિષય વાસનાઓમાંથી જ્યારે ઉપર ઉઠી જાય છે ત્યારે તેને સુરતા અથવા તો આત્મા કહેવામાં આવે છે જો આત્મા કહેવો હોય તો પરમાત્મા શરીર થી બહાર છે જો સુરતા કેવી હોય તો આત્મા શરીરથી બહાર છે ત્રિકુટી નો મતલબ છે જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ તેને ત્રિકુટી સ્થાન કહેવામાં આવે છે સાર શબ્દ 52 અક્ષરોથી બહાર છે
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 Před 2 lety +1

    Jay satanam 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @j.k.jivani9089
    @j.k.jivani9089 Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ શરણ નંમ

  • @pushpafaliya4090
    @pushpafaliya4090 Před 2 lety +2

    नमन

  • @sutharnaran1117
    @sutharnaran1117 Před rokem +1

    વિસ્તાર પુર્વક બતાવૈને

  • @pradhansinhsolanki3572
    @pradhansinhsolanki3572 Před rokem +1

    સાહેબ ત્રિવેણી કોને કહેવાય
    ત્રિવેણી ઉપર પ્રકાશ પાડવા વિનંતી

    • @maroanubhav7191
      @maroanubhav7191  Před rokem

      ઈંગલા પીગલા સુક્ષ્મણા

  • @himatbhaindesaihimatbhaind7861

    साहेब बंदगी ❤💞💞👏🏻🧘🏻‍♂️🙏👌🏽👌🏽👍☝🏾सच्चाई है सर आप की बात में दम है सर बहुत ही सुंदर बात कही गई हैं

    • @jaysukhmansukh2548
      @jaysukhmansukh2548 Před rokem

      તમારી સનલ માં એકેય વિડિયો નથી

  • @dineshkaravadra5400
    @dineshkaravadra5400 Před 2 lety +2

    Jay guru maharaj 🙏

  • @ramjibhaisorathiya851
    @ramjibhaisorathiya851 Před 2 lety +4

    એ ભાઇ એક કરોડ જન્મ સુધી વર્ણન કરો તોય
    પાર નહીં આવે મારા વાલા થાય એટલું ભજન
    ગુરૂ કુરુપાથી કરી લીયો, કેવલ ગુરૂ કુરુપા,,

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před 2 lety +1

      બિલકુલ રાઈટ
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbhaithakor2370
    @rameshbhaithakor2370 Před rokem +1

    J

  • @bbchavda136
    @bbchavda136 Před 2 lety +1

    સ્વાસા ની ના નથી પાડી સાહેબે મંનન ચિંતન કરવા ની જરૂર છે તમારે

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před 2 lety

      સાહેબ બંદગી સતનામ
      કબીર સાહેબ થી એક પ્રમાણિત વાણી
      સ્વાસા પાર હે ભેદ હમારા
      જો ખોજે સો ઉતરે પારા
      આ વાણી ઉપર વિચાર કરો મિત્ર કબીર સાહેબ શું કહી રહ્યા છે સ્વાસ થી ઉપર ભેદ છે

    • @bbchavda136
      @bbchavda136 Před rokem

      @@user-hh6us9vo7zતમારો અનુભવ તમારે માટે બરાબર સે માણસોને ભ્રમિત ના કરો સ્વાસા પાર હે ભેદ હમારા હદ બેહદ અનાહદ કે આગે સુરતી શબ્દ મે સમાની એ સાચી વાત કહી છે સાહેબે પણ આના આગળ જવુ હોયતો સ્વાસ થીજ જવાય બીજો કોઈ વિકલ્પ નથી તમામ સાચાં સંતોનો એકજ અનુભવ સે સાહેબે સંધ્યા આરતી માં સ્વાસા નો માર્ગ બતાવ્યો છે જાપમરે અજપામરે અનાહદ ભીમરે તો એનાથી આગળ જવા નુ સે તો આગળ સ્વાસ થી જય સકયસે સાહેબ

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před rokem

      @@bbchavda136
      સાહેબ બંદગી સતનામ
      બિલકુલ જઈ શકો છો પરંતુ તેના માટે ભેદી સદગુરુ ની જરૂર પડે તે માત્ર એક શાન કરે છે જે જગ્યા પર શાન કરે છે તે જગ્યાએ સુરતીને ટકાવવાની હોય છે તો આમાં શ્વાસની ક્યાં જરૂરત છે

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před rokem

      @@bbchavda136
      હું માણસોને ભ્રમિત નથી કરતો. જો તમને એવું લાગતું હોય કે હું માણસોને ભ્રમિત કરું છું તો તમારા ગુરુએ તમને જે કાંઈ બતાવ્યું હોય એ જગા પર લાગી રહો

  • @anilbhaibhilecha9033
    @anilbhaibhilecha9033 Před 2 lety +1

    Jaap konsa jepva joiy bhgvan👏 oham soham na

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před 2 lety

      સાહેબ બંદગી સતનામ
      જાપ કોઈ જાતના જપવા મા આવતા નથી
      જાપ જે છે તે મંત્રોથી જ થાય છે
      મંત્ર તંત્ર સબ જૂઠ હૈ ઇનમેં ના ઉલ્જે કોઈ
      સાર સબદ જાને બીના કાગા હંસ ના હોઈ
      ગુરુદેવ એક જગ્યાએ શાન કરે છે તે જગ્યાએ ધ્યાન ધરવાનુ હોય છે

  • @chimandabhi9835
    @chimandabhi9835 Před 2 lety +1

    Mare tamne prssn pusavo chhe tomare kevirete pusvo.

  • @sabakamalikparmatmaek
    @sabakamalikparmatmaek Před rokem +3

    આ ચેનલ પણ એક વાર જરુર જુવો અને કબીર સાહેબ ના જોરદાર સતસંગ સામ્ભળો વક્તા એક જ્ઞાનીપુરૂષ
    👍👍👍👍👍👍👍👍👍👍

  • @jitendrasinhjadeja4332
    @jitendrasinhjadeja4332 Před 2 lety +1

    કોઇ મુક્તિ નહિ આપે ભાઈ
    પોતાના પૂણ્ય વિના પાર નો જવાય

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před 2 lety

      પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય મિત્ર મુક્તિ ન થાય મુક્તિ તો સાચા સદગુરુ મળે અને શાન બતાવે તે શાન ની અંદર પોતાની સુરતી લાગે ત્યાં પછી એક સાર શબ્દ પ્રગટ થાય તે સાર શબ્દને જ્યારે સુરતી પકડે છે અને તે સાર શબ્દને પકડીને આગળ વધતી વધતી જ્યારે સાર શબ્દમાં સમાઈ જાય છે તેને પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે

    • @vinubhaivankar7070
      @vinubhaivankar7070 Před rokem

      જીતેન્દ્ર સિંહ, આ જે vdo છે ને તે પાપ પુણ્ય ને નષ્ટ કરનારો છે, એ જો સમજાય ને તો મુક્તિ જ છે

  • @user-hh6us9vo7z
    @user-hh6us9vo7z Před rokem +1

    આ ઓડિયો ક્લિપ ની અંદર બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તમે બધા એક મહિનાથી સત્સંગને સાંભળો છો કોઈ ભૂલ કેમ નથી પકડી શકતા. તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો પરંતુ ધ્યાનપૂર્વક સાંભળો વારંવાર સાંભળો તમારી જુગથી ચાલાકી ચતુરાઈ અને વિવેક ને જગાડો કે કોણ સાચું કહી રહ્યા છે કોણ ખોટું કહે રહ્યા છે સત્સંગ સાંભળીને વિચાર કરો કોઈના દોરવા દોરવાઈ ન જાવ તમારે વિવેક શક્તિને જાગૃત કરો પરમાત્માએ તમને બુદ્ધિ આપી છે નહીં તો કોઈ પણ 52 અક્ષરની ઝાળ માં ફસાવી દેશે

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před rokem

      સાહેબ બંદગી સતનામ
      એક મહિનાથી કોમેન્ટ મેં કરેલી છે અને મારી કોમેન્ટમાં મેં બતાવ્યું છે કે આ ઓડિયો ક્લિપમાં બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તે મારી ભૂલ ને પકડો પરંતુ અત્યાર સુધી કોઈએ ભૂલ પકડી નહીં. કઈ જગ્યાએ ભૂલ મૂકેલી છે તેનો જવાબ હું જ આપું છું પહેલી ભૂલ પરમાત્માનો ચોથો પુત્ર મતલબ આત્માનો ચોથો ગુણ કાલ નિરંજન જ્યોતિ બતાવેલ છે વાસ્તવમાં તે પાંચમો ગુણ છે પાંચમો પુત્ર છે આ છે પહેલી ભૂલ બીજી ભૂલ છે આવીગત રચના રચીપિંડ માહી તો આવીગત રચના પિંડ માહી નથી આ છે બીજી ભૂલ નો જવાબ આવી ગત રચના રચીઅંડ માહિ આ છે સાચી હકીકત તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો અને પોતાનો વિવેક જગાડો કોઈ પણ નો સત્સંગ આડેધડ ન સાંભળશો. નહીંતર લાલજી ગુરુના ફંદામાં ફસાઈને રહી જશો
      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @user-hp1wu3ru1f
    @user-hp1wu3ru1f Před 2 lety +2

    Jay Ho sat sang ne gnnani purush no photo to audio MA muko

    • @maroanubhav7191
      @maroanubhav7191  Před 2 lety +1

      ના એવી ઈચ્છા નથી એમની

    • @user-hp1wu3ru1f
      @user-hp1wu3ru1f Před 2 lety +2

      @@maroanubhav7191 મને સતસંગ બોવ ગમે સે બંન્ને મહાપુરુષો ને કોટી કોટી વંદન

  • @dineshpiprotar7906
    @dineshpiprotar7906 Před 2 lety +2

    તુંજ ખોટું ગયા કર

    • @user-hh6us9vo7z
      @user-hh6us9vo7z Před 2 lety

      સાહેબ બંદગી સતનામ
      તો પછી સાચું જ્ઞાન તમે આપો ને સાહેબ
      એક તમારી ઓડિયો બનાવીને મારા અનુભવ ચેનલ વાળા ચંદુભાઈને આપો એટલે youtube પર મુકશે તો બધા સાંભળે કે તમારી પાસે કેટલું સાચું જ્ઞાન છે

  • @Laxmnankodarvi
    @Laxmnankodarvi Před rokem +1

    જય રામાપીર

  • @navghangamara4065
    @navghangamara4065 Před 2 lety +1

    જેભગવાન

  • @vasavamanesh8809
    @vasavamanesh8809 Před 2 lety +1

    સાહેબ બંદગી સાહેબ 🙏

  • @vishnubhaichauhan9791
    @vishnubhaichauhan9791 Před 2 lety +4

    Jay gurudev Satnam saheb bandagi

  • @khermaheshbhai2018
    @khermaheshbhai2018 Před 2 lety +1

    જય ગુરુદેવ