Bhavnagar ના લોકો Jitu Vaghani વિશે શું બોલ્યા?

Sdílet
Vložit
  • čas přidán 18. 11. 2022
  • #gujaratinews #gujaratelection2022 #jituvaghani #bbcnewstoday
    ગુજરાતમાં ચૂંટણીજંગ દિવસેને દિવસે જામી રહ્યો છે. ત્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીની ટીમ ભાવનગર પહોંચી. અહીં અમે લોકો સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ તેમના ઉમેદવારો વિશે શું વિચારે છે.
    વીડિયો : સાગર પટેલ / પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 422

  • @manishthakor4133
    @manishthakor4133 Před rokem +57

    પેલો જીતુ ને એવું બોલ્યો કે ના ફાવતું હોય તો બીજે ભણવા જાવ તમે પણ બીજે થી લડજો અમને જીતુ નથી ફાવતો ✌️✌️

  • @dinesg3781
    @dinesg3781 Před rokem +57

    કોણ યુવરાજ સિંહ કોને કીધું હતું ખબર છે. વિદ્યાર્થી મિત્રો ....

  • @dineshpadaliya2661
    @dineshpadaliya2661 Před rokem +98

    કાતો તમારા બાળકને બીજા રાજ્ય મા ભણવા મોકલો
    કાતો જીતુભાઈ વાઘાણી ને બીજા રાજ્ય મા રાજ કરવા મોકલો...

  • @kesrisangjadav
    @kesrisangjadav Před rokem +18

    હજુ 25 વર્ષ ભાજપ ની સત્તા રહે અને દરેકના હાથમા કટોરો આપે એવી ભાવનગર વાસીઓને શુભકામનાઓ.
    કારણ કે ભાવનગરીયા ભાજપ ને જ ભાળે છે.

  • @BCD835
    @BCD835 Před rokem +133

    ચાલો આપણે બધા એક સાથે કહી એ..... કાપલી ચોરનો બાપ કોણ....

  • @educationalwings1122
    @educationalwings1122 Před rokem +66

    અને કોણ જીતુ વાઘાણી, વિદ્યાર્થીઓની સળી કરી તી એ ને

  • @user-pn5um4sr5h
    @user-pn5um4sr5h Před rokem +98

    જીતુ વાઘાણી ના ઘર ભેગો કરજો ભાવનગર ના પબ્લિકો

  • @prakashparmar3865
    @prakashparmar3865 Před rokem +111

    જીતુવાઘણી કોણ ?? એ જ ને કેતો કે ગુજરાત માં શાળા માં ના ફાવતું હોય તો બીજા રાજ્ય માં જતા રહો .. એ જ છે ને આ ??

  • @KetansinhChauhan-bp3jv
    @KetansinhChauhan-bp3jv Před rokem +31

    જીતુભાઈ હારે છે...

  • @pbselarka5448
    @pbselarka5448 Před rokem +63

    આપણા બાળકો ને સારૂ ભણતર જોતું હોય તો બીજેપી સરકાર ના જીતું વાઘાણી ને કાઢો અને સારી સરકાર લાવો

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Před rokem +57

    આમ આદમી પાર્ટી ઝીંદાબાદ જય જવાન જય કિસાન ભારત માતા કી જય જીતુ વાઘાણી હારવા જોઈએ ભાવનગર

    • @priyankamehta
      @priyankamehta Před rokem +1

      એક મોકો કેજરીવાલ ને આપવો જોઈએ...

  • @khansolanki1837
    @khansolanki1837 Před rokem +62

    રાજુ સોલંકી..... જય કોળી સમાજ... જય માંધાતા

  • @akashmakdiya9704
    @akashmakdiya9704 Před rokem +41

    કોણ જીતુ વાઘાણી "વઘાણી "????

  • @k.kfamily8002
    @k.kfamily8002 Před rokem +43

    એક વાત તો છે. ભારત ની જનતા એમાં પણ ગુજરાતની જો હોશિયાર હોત તો અંગ્રેજો ૨૦૦ વર્ષ રાજ ના કર્યું હોત🇮🇳🇮🇳🇮🇳

    • @vijaysinhzala7518
      @vijaysinhzala7518 Před rokem +5

      અગ્રોજો પછી હવે રાજકારણી ના ગુલામ છીએ .

    • @gauravvamja3804
      @gauravvamja3804 Před rokem

      500 karyu hot...

  • @dineshrathvadines2121
    @dineshrathvadines2121 Před rokem +98

    જીતુ વાઘાણી ને ઘર ભેગો કરજો

    • @jagdishkhetiya6068
      @jagdishkhetiya6068 Před rokem

      કોંગ્રેસ ના નેતાઓ ભષ્ટ્રાચારી નેતાઓ છે ભાજપનું ભષ્ટ્રાચાર નું ખાય છે એપણ એના જેવા થય ગયાછે
      વેચાઈ રહ્યા છે લોકો મા તેની કિંમત નથી રહી તોયે આ ભુંડ ભક્તો પોતાની પીપુડી વગાડે છે સાવ શરમ ને નેવે મૂકી છે ચુંટણી પછી ખબર પડશે કે આતો પીપુડી ખોટી વગાડી પણ કાં ય ન વરયુ

    • @jagdishkhetiya6068
      @jagdishkhetiya6068 Před rokem +3

      આ ભાઈ ને કયોકે જીતુ ના ખોળા માં બેસી જા તારો પણ વિકાસ બરાબર નો કરી દેશે

  • @bariyamehul5824
    @bariyamehul5824 Před rokem +35

    Only aap

  • @narotambhaisaradva7407
    @narotambhaisaradva7407 Před rokem +24

    VERY GOOD BBC NEWS

  • @prakashparmar3865
    @prakashparmar3865 Před rokem +37

    જીતુવાઘણી કોણ?

  • @livevillagelifevlog
    @livevillagelifevlog Před rokem +55

    ટાલ ઘર ભેગીનો થા anly aap👍👍👍

  • @vikramraval9995
    @vikramraval9995 Před rokem +12

    Only app ❤️

  • @educationalwings1122
    @educationalwings1122 Před rokem +49

    જીતુભાઇ હારે એની મારે બાધા છે..... 😀

    • @ashrafshaikh9132
      @ashrafshaikh9132 Před rokem +2

      😂😂😂😂👌👌👌👌

    • @promathews
      @promathews Před rokem

      😅😂

    • @harshaddabhi9819
      @harshaddabhi9819 Před rokem +3

      હા ભાઈ હા તમારી બાધા સફળ થશે

    • @priyankamehta
      @priyankamehta Před rokem

      એક મોકો કેજરીવાલ ને આપવો જોઈએ
      આ વખતે પરિવર્તન થશે અને ઝાડું ચાલશે....

  • @mpkumar7786
    @mpkumar7786 Před rokem +28

    એક મોકો આપને.

  • @dineshrathvadines2121
    @dineshrathvadines2121 Před rokem +46

    પેપર ફૂટે એનું સુ

  • @MadaniMall78692
    @MadaniMall78692 Před rokem +18

    સારું શિક્ષણ જોઈએ છે હા જોઈએ છે સારી હોસ્પિટલ જોઈએ છે હા જોઈએ છે ગરીબ માણસનો વિકાસ જોઈએ છે હા જોઈએ છે સરકારી નોકરી જોઇએ છે હા જોઈએ છે દેશનો સારો વિકાસ જોઈએ છે હા જોઈએ છે લાઈટ બિલ મફતમાં જોઈએ છે હા જોઈએ છે ભષ્ટાચાર ખતમ કરવો છે હા કરવો છે જાતિવાદ જોયા વગર એક મોકો કેજરીવાલને આપવો જોઈએ એક મોકો આમ આદમી પાર્ટી

  • @rathodnita3847
    @rathodnita3847 Před rokem +35

    પેલા જીતુભાઈ પટેલ પુછો તો ખરા એ કેટલું ભણ્યા છે એ જ્યાં મોદી સરકાર હાલે છે એરોડ સારો બનાવે છે બાકી તો ઢોર નો એટલો ત્રાસ છે રસ્તાઓ પણ એટલા ખરાબ છે ભાજપે એમના ખીસામાં પૈસા નાખ્યા છે ભાજપે પુલ સારો કર્યો હોત કોઈ ના ધર બરબાદ ન થાત બે કરોડ રૂપિયા તો ભાજપ ની જનતા એ સવેસવનુ કરે ભાજપ ની જનતા તો એમ ની સાત સાત પેઢી સાજી થઈ ગઈ છે ગરીબો તો ખાલી મતદાન થવા નું ત્યારે એમના ધરે જાય છે જીતિ જાય એટલે તમે કોન અમે કોન એવું છે ગરીબોને એક મત લેવો જોઈએ કે અમે મત નથી આપવાના

  • @komalrathod7871
    @komalrathod7871 Před rokem +16

    Aap

  • @ravalvijay679
    @ravalvijay679 Před rokem +13

    Aap 🚩🚩🚩🚩🚩🚩

  • @divyanshrathva6336
    @divyanshrathva6336 Před rokem +54

    ગેસનો ભાવ પૂછો ટાલ ભાઈ ને

    • @keshaventerprise3396
      @keshaventerprise3396 Před rokem

      gas no bhav 2012 ma 790 hato atyare 1000 che ketlo fer padyo

    • @chauhandharmik1999
      @chauhandharmik1999 Před rokem +2

      @@keshaventerprise3396 gobar bhakt 😂 2014 ma 450 થયો ત્યાં તારી બહેન સ્મૃતિ ઈરાની આવી ગઈ હતી રોડ પર ગોબરા ભગત

  • @samsingdangi7326
    @samsingdangi7326 Před rokem +20

    Only aap jitase

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Před rokem +6

    Only aap rajubhai jite se 👍👍👍👍👍

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 Před rokem +19

    આ વખતે રાજુ સોલંકી આવશે 👍

    • @priyankamehta
      @priyankamehta Před rokem

      એક મોકો કેજરીવાલ ને આપવો જોઈએ...

  • @indrajitbhavsar2474
    @indrajitbhavsar2474 Před rokem +18

    કમાતા કમાતા મોંગવરી વાળી ટાલ પડી ગઈ તો ભાજપ ભાજપ😂😂😂

  • @harshaddabhi9819
    @harshaddabhi9819 Před rokem +5

    ઓલા ભાઈ જીતુભાઈ ના વખાણ કરશે.લાગશે ઈ એનો છોકરો લાગશે.

  • @kamejaliyabhavik4664
    @kamejaliyabhavik4664 Před rokem +13

    App raju bhai Solanki j ave pakku🔥💪

  • @jayeshhchauhan9428
    @jayeshhchauhan9428 Před rokem +7

    Only app 🔥

  • @Comedynanji
    @Comedynanji Před rokem +6

    ખુબ સરસ

  • @liyakatalirupani4283
    @liyakatalirupani4283 Před rokem +21

    ભાઈ આખા ગુજરાત માં રોડ રસ્તા ખાડા રાજ છે. રખડતાં ઢોરો રસ્તા ઉપર ફરતા હોય છે
    .

  • @amrubhaidesai1528
    @amrubhaidesai1528 Před rokem +5

    Aap aap aap aap aap

  • @gohilshakti8945
    @gohilshakti8945 Před rokem +28

    Only AAP

  • @krushnasinh
    @krushnasinh Před rokem +16

    આટલો ભાજપ નો વિરોધ પણ આ જીતી કેમ જાય છે?

  • @rahul3361
    @rahul3361 Před rokem +33

    Twitter trends...Kon Jitu vaghani??😂

  • @mkumarpargimkumarpargi8764

    Gujrat all vce AAP ke sath

  • @devofficialdumaniya5863
    @devofficialdumaniya5863 Před rokem +27

    કોણ જીતુવાઘાણી

  • @rahul3361
    @rahul3361 Před rokem +40

    Kon Jitu vaghani???😂😂

  • @jagdishbhaisathvara2573
    @jagdishbhaisathvara2573 Před rokem +12

    પેપર ફૂટવા નો વિકાસ કયૉ છે

  • @DIP_21
    @DIP_21 Před rokem +8

    DATHA થી TALAJA St બસ જ નથી આવતી કોલેજ ના વિદ્યાર્થીઓમાટે બસો નથી આવતી સવારે 7 વાગ્યે ડાઠા થી તળાજા જવા માટે ❤️ST.TALAJA ના કાર્યકરોને વિનંતી કે બસ 25/11/2022 સુધી ચાલુ કરાવે

  • @pandyarajesh9908
    @pandyarajesh9908 Před rokem +8

    મોટો પ્રશ્ન સીટી બસનો જ છે આખા ભાવનગર શહેરમાં ખાલી એક જ રૂટ ઉપર સિટી બસ ચાલે છે બીજા બધા રૂટ ઉપર સિટી બસ બંધ થઈ ગઈ છે અને જે રૂટ ભરત નગર રૂટ ઉપર સીટી બસ ઉપર ચાલે છે એ અનિયમિત છે બીજા બધા આખા સિટીના રુટ ભાવનગર શહેર સીટી ના રૂટ બંધ થઈ ગયા છે બે વર્ષથી તંત્ર કોઈ ધ્યાન નથી દેતું પબ્લિક બહુ પરેશાન થાય છે વધારે ભાડા દઈને રીક્ષામાં જવું પડે છે
    હવે જલ્દીથી જલ્દી સિટી બસ ચાલુ થાય તો સામાન્ય પબ્લિકો જાણતા માટે સારું

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya5659 Před rokem +8

    જીતુ કોણ?

  • @gidavanrajvanraj3028
    @gidavanrajvanraj3028 Před rokem +6

    જીતુ વાઘાણી કોણ

  • @gohilanirudhasinh308
    @gohilanirudhasinh308 Před rokem +11

    Jitu bhai bhare mat thi harse

  • @gohilshakti8945
    @gohilshakti8945 Před rokem +8

    Vote for AAP

  • @sanjayjadav8996
    @sanjayjadav8996 Před rokem +20

    કોણ જીતુ વાઘાણી🤣🤣 કાપલી ચોર નો બાપ🤣🤣

    • @bhavenu5203
      @bhavenu5203 Před rokem

      sahi pakde ho bhaiji. e kapli chor no j baap.

  • @dinesg3781
    @dinesg3781 Před rokem +12

    સાહેબ ઓવર બ્રિજ બનાવવા કેટલા વર્ષ લાગે શે હજી..

  • @solankinikunj7630
    @solankinikunj7630 Před rokem +9

    કોન જીતુ વાઘાણી....

  • @hasimmalvat2388
    @hasimmalvat2388 Před rokem +1

    બધી કૉમેન્ટ જોતા એવુ લાગે છે કે આ વખતે ભાવનગર મા પરિવર્તન જરૂર આવશે.

  • @gohilrajpal1380
    @gohilrajpal1380 Před rokem +17

    Jeetu vaghari.....ghar bhego

  • @TappuParmarOfficial265
    @TappuParmarOfficial265 Před rokem +2

    AAP🥳👍

  • @devrajshingala3640
    @devrajshingala3640 Před rokem +3

    પ્રેમસિંગભાઇ ની વાત ઉપરથી એવુ લાગે છે પ્યોર ભાજપ વાળા લાગે છે

  • @govindbhaikchaudhari2208
    @govindbhaikchaudhari2208 Před rokem +11

    અરવિંદ કેજરીવાલ ને લાવો.છેલી તક છે.

  • @vijaysolanki6106
    @vijaysolanki6106 Před rokem +21

    Bhavnagar koy jatno vikash nathi

  • @jayparmar9135
    @jayparmar9135 Před rokem +6

    Koj jitu 😀

  • @dinesg3781
    @dinesg3781 Před rokem +6

    શિક્ષણ મંત્રી કેટલું ભણિયા છે ખબર છે.

  • @KKshortVID
    @KKshortVID Před rokem +22

    સારી શિક્ષા અને સ્વાસ્થ્ય માટે એક મોકો આપને☝️

  • @prahladbhaiprajapati248
    @prahladbhaiprajapati248 Před rokem +12

    આ વખતે ભાજપથી પરમાતા નહીં નહીં તો પાંચ વર્ષ સુધી પસ્તાવું પડશે

  • @b_c_vlogr
    @b_c_vlogr Před rokem +6

    Vaghani ne kadho

  • @amardeepsinh14
    @amardeepsinh14 Před rokem +11

    Jitu ne kadho have Bhavnagr mathi bhavado aene 🤬

  • @ganpatdan5624
    @ganpatdan5624 Před rokem +3

    Kattar Imandar Aap Jindabad Gujrat

  • @r.v.officiyal7794
    @r.v.officiyal7794 Před rokem +17

    😂😂Kon jitu vahgani😹

  • @lamkabhai3388
    @lamkabhai3388 Před rokem +6

    બધા ને તક આપી છે તો એક તક .આપ. ને આપવો જોઈએ

  • @sandipsinhgohil6279
    @sandipsinhgohil6279 Před rokem +2

    જે પણ વ્યક્તિ નું રાજકારણ વિશે મત જાણવાનો પ્રયત્ન કરો છો આપ તેનું નામ અવશ્ય પૂછો એટલે અમને પણ ખ્યાલ આવે કે ભાવનગર નું રાજકારણ કયી દિશામાં આગળ વધે છે હું જે કહેવા માંગુ છું તે તો સમજવા વાળા તો સમજીજ ગયા હશે

  • @dilipchamar9319
    @dilipchamar9319 Před rokem +13

    કોણ જીતુ વાઘાણી ?

  • @parmarnaresh1822
    @parmarnaresh1822 Před rokem +7

    વાઘાણી નો છોકરો ચોર પરીક્ષા માં કાપલી

  • @ajbyamezingfacts6834
    @ajbyamezingfacts6834 Před rokem +9

    Kon Jeetu vagavni

  • @pradipsinh7398
    @pradipsinh7398 Před rokem +3

    Jitubhai udavana che AA vakhte 🥳🥳🥳
    Gujarat ma paper kobhand , no revu hoy toh Gujarat muki ne bije vai jav aa badhu amne yad j che...

  • @user-xn4fb7zo7g
    @user-xn4fb7zo7g Před rokem +14

    ભુગરા બટાકા ખાને ભાઈ કોઈ કાઈ નથી કરવાના😂

  • @ravisangani5122
    @ravisangani5122 Před rokem +4

    જીતુ ભાઈ કોણ ?

  • @kheralaajay7709
    @kheralaajay7709 Před rokem +2

    આમ આદમી પાર્ટી. 👍

  • @girishvaghela5604
    @girishvaghela5604 Před rokem +7

    Kejriwal well qualified

    • @priyankamehta
      @priyankamehta Před rokem

      એક મોકો કેજરીવાલ ને આપવો જોઈએ
      આ વખતે પરિવર્તન થશે અને ઝાડું ચાલશે ્્્

  • @pandyarajesh9908
    @pandyarajesh9908 Před rokem +6

    ઓન્લી આમ આદમી પાર્ટી

  • @gohilanirudhasinh308
    @gohilanirudhasinh308 Před rokem +11

    Kon jitu bhai vaghani?

  • @darshnajani9857
    @darshnajani9857 Před rokem

    Good reply

  • @Vashrambhaijoshi45
    @Vashrambhaijoshi45 Před rokem +8

    Mitro.. Jago. 20000000000 . Nu sansad. Bhava banave.. Pan gay mata ne.. 100 karod na aape

  • @girgay5389
    @girgay5389 Před rokem

    આમ આદમી પાર્ટી આવસે જય કુષ્ણ કુમાર મહારાજ મહાન છે

  • @valiuddinantelawala1185
    @valiuddinantelawala1185 Před rokem +3

    Jitu waghani pote class 10 pass nathi ene su khabar pade ke shiksha su che... Ava manas ne shiksha mantri banave.. Shame on gujrat goverment

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo Před rokem +8

    vikas jovo hoy to delhi jav

  • @kanjirajput7306
    @kanjirajput7306 Před rokem +15

    આપ આપ આપ આપ આપ આપ આપ આપ

  • @ganpatdan5624
    @ganpatdan5624 Před rokem +1

    Congratulations Gujrat ke Nayak Ishudan bhai Gadhavi kattar imandar Aap jindabad

  • @BJMfacts
    @BJMfacts Před rokem +3

    Aap jindabad 🙏🔥🇮🇳

  • @thomasranjit7781
    @thomasranjit7781 Před rokem +12

    Kai revdi nathi, tax nah paise thi kam kariah che....

  • @darshangoswami6797
    @darshangoswami6797 Před rokem +2

    Superb advocate dada

  • @thomasranjit7781
    @thomasranjit7781 Před rokem +7

    Is bar AAP pehle 👍🙏🙏🙏🙏🙏

  • @ulvarakesh5522
    @ulvarakesh5522 Před rokem +2

    Jitubhai nu aavi banyu che

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 Před rokem +6

    આપ પાર્ટી આવશૈ

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya5659 Před rokem +6

    જય કોળી સમાજ

  • @vijaysolanki6106
    @vijaysolanki6106 Před rokem +8

    Jitu bhai khali vato kari che

  • @N.S.Dhandhalya1457
    @N.S.Dhandhalya1457 Před rokem

    स्वास्थ्य...?,
    शिक्षा...?,
    बेरोजगार...?,
    पेपरलींक...? ,
    रहेमराहे सर्विस...?,
    भष्टाचार...?,
    OPS...? ,
    आउटसोर्सिग .....?
    महंगाई....?
    जय जवान जय किसान.

  • @ganpatdan5624
    @ganpatdan5624 Před rokem

    Congratulations Gujrat ke Nayak Ishudan bhai Gadhavi jay Mogal krupa

  • @rammakwana3906
    @rammakwana3906 Před rokem +8

    તણમાથીએકઆવસે

  • @prajapativipul3926
    @prajapativipul3926 Před rokem +2

    Keval AAP

  • @rathodsakil4995
    @rathodsakil4995 Před rokem +2

    Ha maru b have a❤