Vadtal Temple Mega Kitchen ।। Food For Devotees ।। Lunch and Dinner in Vadtal Mandir

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • Hi
    Welcome to My CZcams Channel GUJARATI GYAAN.
    About This Video :
    vadtal mandir, the headquarter of Shri laxminarayan dev gadi.food and accommodation facilities available here
    Mega Kitchen of Vadtal Temple
    Food for devotees

Komentáře • 208

  • @minatrivedi7475
    @minatrivedi7475 Před rokem +3

    Full detail informative video che
    Thank you ☺️🙏👍

  • @ilachauhan4666
    @ilachauhan4666 Před 2 lety +5

    જય સ્વામિનારાયણ from UK

  • @nishajoshi6057
    @nishajoshi6057 Před 3 lety +5

    જય સ્વામિનારાયણ
    ખૂબ સરસ ભોજન વ્યવસ્થા છે .

  • @kamalshah.999
    @kamalshah.999 Před 3 lety +6

    Jordaar nice video 🙏🙏🙏✅🇮🇳

  • @ashokbhaibhatt1304
    @ashokbhaibhatt1304 Před 2 lety +6

    ખૂબ સરસ વડતાલધામ નો વિડિઓ છે

  • @chiraghanda4135
    @chiraghanda4135 Před 2 lety +2

    जयहनुमानकी jaishreeram jaishreeshyam

  • @anilmakwana3322
    @anilmakwana3322 Před 2 lety +2

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @gujjubhai3599
    @gujjubhai3599 Před 3 lety +7

    Jai Swaminarayan
    Khub j saras video banavyo che tame 👍🙏
    Vadtal mandir nu bhojnalay joine khub anand thayo.. khub j clean che bhojanalay..

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Před 3 lety +7

    खुब सरस जय भगवान अमे तो खुबज वडताल मंदीर मा प्रसाद लीधो छे, जामनगर थी वासंती बेन जोषी,🙏🙏

  • @devanshidesai4435
    @devanshidesai4435 Před 3 lety +8

    Saras Jay Swaminarayan

  • @bhavnaben6076
    @bhavnaben6076 Před 3 lety +11

    બાપા સીતારામના ધામેજાવતયા કાંય અલગ અલગ નથી હોતું ત્યાં બધા સરખા હોયછે જમવામાં વીયાયપી ને જનરલ કાંય ના હોય હાય ભગવાનના ધામ બધા સરખા હોય ભગવાન માટે બધા સમાન હોયછે આવું અલગ અલગ સાવામી પારાયણમાં હોય અમારા બાપા સીતારામ રામની મોઢું લુમાતો હોય હાલો હરી હર કરવા આતો બધી કમાવાની સીકમછે મેં ક્યાય નથી સાંભળું કે મંદીરોમાં પૈસાદયને જમવાનું આપે જી મારા દાદાને ભગવાન મ

    • @dodiyavijaysinh2524
      @dodiyavijaysinh2524 Před 3 lety +2

      ખૂબ જ સરસ. ભાવના બેન તમારી વાત થી સહમત છી એ .... ના ટોકન ... ના ટીકીટ . ના ઓળખાણ .. ના ગાડી ઘોડા કે પર્સનાલિટી .કે પાવર .. ના હોદ્દો. આવો બગદાણા. . અને. ભગુડા ... ૨૪ કલાક જમે અને જમાડે એ શક્તિ ને સમજવા માટે ચાલી નીકળવું ..... ના રાત કે દિવસ બસ વાલા નું સ્મરણ ... માં મોગલ . નો પ્રતાપ કોઈ આવો ..... સમજાય તો. .... બાકી રજિસ્ટર્ડ. ભક્તો ને ના સમજાય

    • @drchiragpatel4283
      @drchiragpatel4283 Před 3 lety +2

      એમ તો સરકારી સ્કુલ અને સરકારી દવાખાના છેજ તોય પ્રાઇવેટ માં દુકમ જાવ છો.
      ફ્રી માં જેને જમવું હોય તે જમેજ છે.
      પણ જે ખર્ચી શકે તે ને સારું ખાવા દો.

    • @visionarylessonshindi
      @visionarylessonshindi Před 3 lety +3

      ભાવના બેન અલગ અલગ જમવાનું એક વ્યવસ્થા ભાગ રૂપે છે કે દરેક વર્ગ ને એમની જરૂરિયાત પ્રમાણે ની સર્વિસ મળે
      પછી પૈસા વાડા હોય મિડલ ક્લાસ હોય કે ગરીબ બધા ને મનગમતું ભોજન લેવા ની છૂટ છે
      ફ્રી માં પણ ભોજન તો છે જ જ્યાં સારું કાર્ય થઈ રહ્યું એની પ્રશંસા કરવી જોઈએ , દોષ કાઢવા જોઈએ નહિ
      જય શ્રી સ્વામિનારાયણ

  • @amitsinh6931
    @amitsinh6931 Před 2 lety +1

    good information.

  • @ghanshyamkalsa9936
    @ghanshyamkalsa9936 Před 2 lety +2

    🙏🙏jay swaminarayan તમે જીવન મા એક વાર જરુર ને જરુર વડતાલ મંદિર ના દશઁન કરવા પધારજો હરી કુષણ મહારાજ બિરાજે છે👏👏👏🇮🇳🇮🇳ઉતારા ની પણ સારી સુવિધા છે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા ઉતારા છે A/C ઉતારા પણ છે 🙏🙏

  • @m.krathava5449
    @m.krathava5449 Před 3 lety +4

    Jay Swaminarayan
    Very good

  • @dinkarraimahant7270
    @dinkarraimahant7270 Před 3 lety +7

    Jai Shree Swaminarayan

  • @rameshbhaigohel4477
    @rameshbhaigohel4477 Před 2 lety +1

    આ વિડિઓ જોવા થી ઘણી સરસ માહિતી મળી
    જય સ્વામિનારાયણ
    જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @riyapatelsubham
    @riyapatelsubham Před 2 lety +1

    Jay swami naryn
    Swami narayn
    Sadhu o darek bhakto ne hath
    Jodi ne kahese..
    Koi pan swaminarayn mandir hoy
    Ke dharm sala ni roomo hoy ke
    Koi pan suvidhavhoy..ek pan rupiyo
    Na aape .pura swami narayn samprdaay mate free he ..
    Se
    Swami narayn samprdaay loko
    Ni seva mate dharm se..
    Loko pase thi bhojan na ane room
    Na visram na paisa nathi free se
    Badhu..
    Sadhu badha trusy ne dharmasala
    Na trussy o bhakto pase thi koi
    Paisa na le dharm ne vepar na
    Banava vinti se..
    Swnryn bhagawan shree ni aagna
    Se mandir dharmsala dharm sathl
    Per jo paisa mange to barhm hatya
    Bhagwani hatya nu pap se..
    Mandir ne dharmsal bhkto
    Nu daan lai ne seva mate banavie
    Se dhanda mate nahi..
    Jay swami naryn

  • @DevSaresaFoodTravel
    @DevSaresaFoodTravel Před 3 lety +4

    Nice video

  • @jayaarun615
    @jayaarun615 Před 3 lety +1

    Jai swami Narayan Nice video of Vadtal

  • @govindbhaipatel9913
    @govindbhaipatel9913 Před rokem +1

    જય શ્રી સ્વામિનારાયણ મુ મહેસાણા. દાસાનુદાસ નમસ્તે આત્મનિષ્ઠા. સ્મરણ

  • @joshiyogesh1092
    @joshiyogesh1092 Před 3 lety +5

    Jay Swaminarayan

  • @jaleshsolanki5965
    @jaleshsolanki5965 Před 3 lety +4

    Wah su prasadi ni seva che 😍👍

  • @pargneshpatel1559
    @pargneshpatel1559 Před 3 lety +5

    Jai Swaminarayan

  • @rajeshpatelchimanbhai2204

    Jay swaminarayan

  • @meetbulsara4503
    @meetbulsara4503 Před rokem +1

    Jay swaminarayan jai bhagwaan jai santo😊

  • @ghsoni4585
    @ghsoni4585 Před 3 lety +3

    🙏🌹શ્રી વડતાલ ધામ મંદિર ના દર્શન કરાવ્યા, અને ભોજનાલય --મહાપ્રસાદ ના દર્શન કરાવ્યા, તમારો ખુબજ આભાર, તમે અતિ મહા દિવ્ય અને અલૌકિક V. D. O. બનાવ્યો છે. તમનૈ 🙏🌹જય શ્રી સ્વામિનારાયણ, વંદન કોટી કોટી પ્રણામ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani4442 Před 2 lety +1

    Good 👍

  • @hemantshah3218
    @hemantshah3218 Před 3 lety +11

    Jay Swaminarayan 🙏

  • @vijayji98
    @vijayji98 Před 3 lety +8

    જય સ્વામી નારાયણ

  • @vimalpatel5241
    @vimalpatel5241 Před 3 lety +7

    🙏🙏🌹🌹 Jay Swaminarayan 🌹🌹🙏

  • @socialactivities2602
    @socialactivities2602 Před 3 lety +4

    Jay swaminarayan.....

  • @ROYALRajaBahucharMusic
    @ROYALRajaBahucharMusic Před 3 lety +10

    જય સ્વામિનારાયણ. ( હા વડતાલ)

  • @hetalmaru5792
    @hetalmaru5792 Před 2 lety +1

    Jay shree. Swami Narayan 👌👍

  • @deepakpatel4011
    @deepakpatel4011 Před 2 lety +1

    Very good

  • @brijeshpatel7106
    @brijeshpatel7106 Před 3 lety +1

    Jai sreenath jai sreenath jai sreenath amne pan sundar yatra darsan apo...

  • @girishthakar1561
    @girishthakar1561 Před 3 lety +6

    भगवान गोविन्द माधव स्वामी नारायण भगवान कि जय

  • @ilachauhan4666
    @ilachauhan4666 Před 2 lety +4

    Very well maintained and managed and wonderfully service God bless those who are working there

  • @rameshchadrapatel3448
    @rameshchadrapatel3448 Před 3 lety +5

    Jay swaminarayan.

  • @zalakiransinhchhatrasinh3217

    Jay swaminarayan🙏🙏

  • @purnimamohanan1280
    @purnimamohanan1280 Před 3 lety +3

    Jay Swaminarayan Bhagvan
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hareshvyas2298
    @hareshvyas2298 Před 3 lety +8

    માહિતી આપવા બદલ આપનો આભાર...
    ઉતારા માટે ની વ્યવસ્થા નો ઉલ્લેખ કર્યો હોત તો વિશેષ જાણકારી મળી શકી હોત.

  • @bharatrabari7453
    @bharatrabari7453 Před 3 lety +5

    જય સ્વામિનારાયણ...

  • @aryanboos1651
    @aryanboos1651 Před 3 lety +5

    Jai Shri swaminarayan 💐💐💐

  • @manishvaghasiya3505
    @manishvaghasiya3505 Před rokem +1

    જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @vipul.vaghela.6
    @vipul.vaghela.6 Před 3 lety +4

    God swaminarayan is great

  • @prakashbhaimodi7310
    @prakashbhaimodi7310 Před 3 lety +1

    Baki saras

  • @PLI_AGENT_KUSHAL
    @PLI_AGENT_KUSHAL Před 3 lety +1

    ahi jevi seva bav ochi jagyaye jova malshe....💯💯🙏jay swaminarayan🙏

  • @chavdahiren3812
    @chavdahiren3812 Před 3 lety +6

    જય સ્વામિનારાયણ

  • @RIDER_BOY_LUCKY_9094
    @RIDER_BOY_LUCKY_9094 Před 3 lety +3

    Nice brothers Gujarati to

  • @sureshvaishnav2746
    @sureshvaishnav2746 Před 2 lety +1

    ખૂબ સુંદર

  • @sanganibharat4344
    @sanganibharat4344 Před 3 lety +4

    ખૂબજ સરસ

  • @lalitmoraniya7682
    @lalitmoraniya7682 Před 2 lety +1

    Jai swaminarayan

  • @chiragpatel3216
    @chiragpatel3216 Před 2 lety +1

    Jay shree swaminarayan🙏🙏🙏🙏🙏

  • @pandyarameshchandra6274
    @pandyarameshchandra6274 Před 3 lety +2

    જાજા હેતથી જય શ્રી સ્વામિનારાયણ😇🙏👼

  • @sundarlalthakkar3911
    @sundarlalthakkar3911 Před 2 lety +1

    વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો મોં જ વી આઇ પી છે જલારામ બાપાની વીરપુર જલારામ મો ફી જ છે અને વીઆઉપીઓ પણ આજ રીતે જમે છે

  • @sachinp.3064
    @sachinp.3064 Před 3 lety +1

    Good video

  • @user-pd1ro1pz7t
    @user-pd1ro1pz7t Před 2 lety

    Extraordinary. PRASAD

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 Před 3 lety +2

    भूखिया ने भोजन सरस छे वडतालधाम 🙏👌👍

    • @dodiyavijaysinh2524
      @dodiyavijaysinh2524 Před 3 lety

      ફક્ત રજિસ્ટર્ડ. ભક્તો જ ગેટ માં પ્રવેશ કરે છે 😂. ચકલું પણ નજીક ફરકતું નથી

  • @patelparesh4169
    @patelparesh4169 Před 3 lety +3

    Jay swaminarayn

  • @vimalsolanki1215
    @vimalsolanki1215 Před 3 lety +2

    Nice Performance 👍

  • @aairandalofficial9098
    @aairandalofficial9098 Před 3 lety +5

    જય સ્વામિનારાયણ 🙏🏻

  • @tejaspatel1524
    @tejaspatel1524 Před 3 lety +1

    Jai swaminaraya

  • @Rajput-pl6bg
    @Rajput-pl6bg Před 24 dny

    Jay swaminarayan 🙏

  • @harisangsumaniya3971
    @harisangsumaniya3971 Před 2 lety +1

    વડતાલ ધામ ખુબ સરશ વેવસ્થા છે હૂ 16/12/2021 રોજ પ્રસાદ લેવા આઈવો તો વિયાપી 25 વારુ 2 પણ

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 Před 2 lety +1

    Jay.vadtal.swaminarayan

  • @jayshreemahatma1853
    @jayshreemahatma1853 Před rokem +1

    Had been once to this temple eaten in this bhojnalay

  • @pravinbhaipankhaniya4210
    @pravinbhaipankhaniya4210 Před 3 lety +3

    Jay swami narayan

  • @akashprajapati9856
    @akashprajapati9856 Před 3 lety +1

    Jay swaminarayan
    Khubaj shari vyavatha chhe

  • @chauhanpruthvitaj8666
    @chauhanpruthvitaj8666 Před 3 lety +3

    Jay swaminarayan....jay garavi gujrat...jay hind...charotar nu sonu...

  • @vanitarampariya800
    @vanitarampariya800 Před 3 lety +1

    Jai swaminarayan🙏🙏🙏 🌹🌹🌹

  • @user-pd1ro1pz7t
    @user-pd1ro1pz7t Před 2 lety

    Jay. Swaminarayan Bhagwan

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 Před 2 lety +1

    🙏🙏🙏

  • @દેશીભજન1111

    જય સ્વામિનારાયણ,,,🙏

  • @purnimamohanan1280
    @purnimamohanan1280 Před 3 lety +1

    Great

  • @YogeshPatel-fi9mo
    @YogeshPatel-fi9mo Před 8 dny

    JAYSWAMINARYAN 🙏🕉🙏👌

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 Před 3 lety +1

    Jay. Shree. Swaminarayan

  • @jalaramelectronics7399
    @jalaramelectronics7399 Před 3 lety +4

    Virpur jalaram mandir ma ek j line ma badha ne prasad ape..no vip...no vvip...

    • @jayloving2005
      @jayloving2005 Před 3 lety +1

      Bhai aa ek vyavastha 6.. ema kai bhedbhav no prasna nathi... Ghana loko table vagar na besi sake.. ghana ne chamchi joy... Ema bhedbhav ni vaat nathi.. savalu jovo

    • @drchiragpatel4283
      @drchiragpatel4283 Před 3 lety +1

      Je loko Rupiya nathi aapi sakta ena mate free chhej, Pan je kharchi sake 6e e kharche ems tamne subvandho .

    • @jayloving2005
      @jayloving2005 Před 3 lety

      @@drchiragpatel4283 baltara biju su???

  • @tejasvadher3613
    @tejasvadher3613 Před 3 lety +4

    Jay swaminarayan🙏🙏🙏🙏🙏

  • @pinalkumarvtalpada4800
    @pinalkumarvtalpada4800 Před 3 lety +1

    Very nice sir

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před 2 lety +1

    Jay sawaminara

  • @virendrasinhrana8241
    @virendrasinhrana8241 Před 3 lety +2

    Jay shri swaminarayan🙏🌹🙏🌹

  • @parth7450
    @parth7450 Před 3 lety +1

    👍👍

  • @user-dq5kf4pl8i
    @user-dq5kf4pl8i Před 4 dny

    સરસ

  • @kailashpatel7061
    @kailashpatel7061 Před 3 lety +2

    Very good 😊 to know about Mandir jay Swaminarayan thanks 🙏🙏🙏🙏🙏💞

  • @poojagoswami8778
    @poojagoswami8778 Před 2 lety +1

    Jay shree swami narayan 🙏🏻

  • @viralkhalasi4896
    @viralkhalasi4896 Před 3 lety +2

    Bhagava na mandir koi uch nich na hoi

  • @sonidhaval9537
    @sonidhaval9537 Před 3 lety

    🌹🙏🏻Jay shree swaminaryan 🙏🏻🌹

  • @sanatanhindu1527
    @sanatanhindu1527 Před 2 lety +1

    I am from Vadtal ❤️

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 Před 2 lety +1

    🙏jay swaminaryan

  • @dilipsuthar1698
    @dilipsuthar1698 Před 3 lety +1

    👌

  • @natvarrathod4656
    @natvarrathod4656 Před 3 lety

    Jay Sri Swami Narayan 🙏🙏🙏🙏

  • @harrybond9282
    @harrybond9282 Před 3 lety +1

    YOU TRIED TO GIVE FULL INFORAMTION ABOUT MANDIR KITCHEN AND FOOD BUT " ALL THE FOOD SERVING STAFF NEED A PROPER TRAINING HOW TO SERVE PLATE WITH OUT MAKING MESS ON SERVING COUNTER AND ON PLATES. SHOULD DO THE JOB CLEAN AND SOME SYSTEMATIC MANNER.

  • @ghanshayamamrutlalsukhadiy7095

    💐👏jay Swaminaryan 🙏

  • @jandkhelpline
    @jandkhelpline Před 2 lety +2

    🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @dabhijagdish1361
    @dabhijagdish1361 Před 3 lety +2

    ALAG ALAG JAMVANU NO HOU 1OO MA ALAG 25 MA ALAG PARAB JAV LAKHO LOKONE AKAJ PRASAD

  • @gohilpratap7333
    @gohilpratap7333 Před 3 lety +1

    Hu vadtal Swaminarayan Mandir ma ajivan seva api saku vhai

  • @brijeshpatel7106
    @brijeshpatel7106 Před 3 lety +1

    Bhai najil nu kau strson vhe amare valsad thi avvu che kya itarvu jethi mandir nji pohchiye

  • @riyapatelsubham
    @riyapatelsubham Před 2 lety +1

    Jay swami narayn
    Sothi pahela bhagwan ne
    Thal ma ek mohanthalj nahi
    Dareke darek koi pan vastu na chodvi athanu papad ane pani pan thal sathe mukvanu hazaro
    Varso ni parm para se...
    Parantu gana mandir thal ma
    To darek vastu pir se se pan
    Pani ni glass mukta nathi ....
    Bhagwan jamiya pasi pani nathi pita...pani ni glasshamesha compulshry mukvij joie..
    Mukwuj

  • @dilipsuthar1698
    @dilipsuthar1698 Před 3 lety +3

    Tame kitchen ma 700 liter MILK NI RABDI VEDIO MA HATI, A EK PAN Bhojnalay MA JOI NATHI😊

    • @PareshChauhan
      @PareshChauhan  Před 3 lety +1

      મોટા ભાઈ, રબડી રાત માટે બનતી હતી. બપોરનું ભોજન બની ગયું હતું 🙏

  • @gujjubhai3599
    @gujjubhai3599 Před 3 lety +3

    Su hu aa video mara Facebook page par muki saku?