Komentáře •

  • @mahendrabhaibhimani6048
    @mahendrabhaibhimani6048 Před 3 lety +3

    વાહ રાજભા પોરહના પલા છુટી જાય તેવા દોહા

  • @pravingujjar7697
    @pravingujjar7697 Před 3 lety +6

    વાહ ગોવિંદભાઈ વાહ ......
    ગાંડી ગીરનું ખીલતું ફુલ 👍🙏

    • @ishwarbhaivastarpara639
      @ishwarbhaivastarpara639 Před 3 lety

      Vah govindbhai gadhvi vah
      Haji to kali chhe ne aa suvas aape chhe to ful thashe tyare vat kaik alag hashe

  • @vipulkapadiya3163
    @vipulkapadiya3163 Před 3 lety +1

    Vahhh govind bhai vahhh

  • @vikrambhutiya6331
    @vikrambhutiya6331 Před 3 lety +12

    ચારણ પહાડી છે... ચારણનો સાદ પહાડી છે.... પણ તુરંત નિર્ણય લેવાની શક્તિ પણ અદ્ભૂત છે.... જય હો.. જય માતાજી....🙏

  • @gadhviyuvraj9923
    @gadhviyuvraj9923 Před 3 lety +1

    Vah rajbha vah jio hajaro shaal Jay khodal

  • @mahendrabhaibhimani6048
    @mahendrabhaibhimani6048 Před 3 lety +2

    સરસ મજાની વાત કેવાય ઘરનો દાયરો ભેગો થાય ગઢવી પરિવારનું ગૌરવ વધાર્યુ વાહ વાહ રાજભા હું મહેન્દ્રભાઈ આરડીસી બેંક વિસામણ

  • @dilipmodhavadiya7562
    @dilipmodhavadiya7562 Před 3 lety +1

    Dansur bhai ne givind gadhvi e jordar gayu

  • @dolatdansuru8940
    @dolatdansuru8940 Před 3 lety +3

    વાહ રામભાઈ વાહ અવાજ ની મીઠાશ અદભુત છે

  • @mundhavaranjit3416
    @mundhavaranjit3416 Před 3 lety +12

    જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં હા મોજ હા રાજભા ગઢવી પરિવાર સાથે મળીને કામ સરસ કર્યો છે જય માતાજી રામ રામ સીતારામ જય જવાન જય કિસાન

  • @janakbhadaka3483
    @janakbhadaka3483 Před 3 lety +2

    Shu shur che rama bhai tamaro vahhh govid su jamavat kari moj aavi gay hooo su bhajan che bhai bhai vahhh rajdha gadhvi tamari moj hoooo

  • @savjidharevadiya2643
    @savjidharevadiya2643 Před 3 lety +17

    વાહ રાજભા મોજ આવી ગ ઈ

  • @RaykaStudio
    @RaykaStudio Před 3 lety +6

    *વાહ રાજભા ગઢવી વાહ*
    *હા મોજ હા જય હો*
    #raykastudio

  • @bharatbhaichaudharyzazam8205

    અમે તો રાજના ચાહક મોજ આવે છે કવીરાજ આખી રાત સાંભળી એ તો પણ ઓછૂ છે વાહ આપડી સંસ્કૃતિ છે

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Před 3 lety +6

    વાહ રાજભા ગઢવી વાહ અંતાક્ષરી ઐતિહાસિક રમતા હતા પણ ત્યારે ઘણા લોકો ભુલી ગયા છે પણ ફરીવાર તમે જીવીત કરી દેખાડ્યું વાહ ખુબ સરસ

  • @bharatbhaichaudharyzazam8205

    ભાઈ ભાઈ જય હો ગોવીંદભાઇ

  • @aalokgadhavi871
    @aalokgadhavi871 Před 3 lety +1

    Wah govindbhai wah bhanubha

  • @dharmendraoza9235
    @dharmendraoza9235 Před 3 lety +1

    વાહ! રાજભા ગઢવી મજા આવી ગઈ બહું સરસ પ્રોગ્રામ જય માતાજી 👍👍👍

  • @RajAayar
    @RajAayar Před 3 lety +4

    વાહ ચારણ વાહ
    મુરલીધર સદા સહાય કરે તમારી

  • @valamahipat4946
    @valamahipat4946 Před 3 lety +4

    એક બીજો વધે એવા દેવી પુત્ર છે...... મજા આવી હો ભાઈ જય હો ગીર જય હો ગીર ના ચારણો

  • @nileshsatiya7334
    @nileshsatiya7334 Před 3 lety +4

    *વાહ... વાહ રાજભા મોજ આવી ગઈ ખમ્મા ગીરને 👌👌*

  • @kantariyarudar
    @kantariyarudar Před 3 lety +2

    Vah Govind bha gadhavi vah savaj vah moj avi ho Raj bha

  • @sonalsaraviya2083
    @sonalsaraviya2083 Před 3 lety +2

    વાહ રાજભા , આ નવી જાતની અંતાક્ષરિ માણવા ની મઝા આવી ગઈ ....સાચા અર્થમાં ડાયરૉ ..જ્ય માતાજી.

  • @babuodedra3678
    @babuodedra3678 Před 3 lety +1

    GOVIDBHAI THYAN APJO JO RAJBHA GAJAB NO AVAJ SE

  • @udaydedaniya423
    @udaydedaniya423 Před 3 lety +1

    Ha govinda bhai ha mojj ha dill NE su gayu

  • @user-og5dv7py1c
    @user-og5dv7py1c Před 3 lety +8

    ગોવિંદ ગઢવી ભજન સુપરહિટ

  • @sajugadhavi2272
    @sajugadhavi2272 Před 3 lety +5

    વા રાજભા આપણી સંસ્કૃતિ અને પરંપરા સાચવી જરૂર છે ભાઈ

  • @sajugadhavi2272
    @sajugadhavi2272 Před 3 lety +3

    હા રાજભા હા ગીર ના સાવજ વાહ ભાઈ ખુબ ખુબ અભિનંદન રાજભા ગઢવી

  • @krahir1.1M
    @krahir1.1M Před 3 lety +4

    Vah govind bha ..jay hooo.👍👍👍👍👍

  • @pravinbambhva8182
    @pravinbambhva8182 Před 3 lety +12

    Wah charan
    Wah maldhari
    ‼️J𝙖𝙮 D𝙬𝙖𝙧𝙠𝙖𝙙𝙝𝙞𝙨𝙝‼️

  • @harshadbharwad123
    @harshadbharwad123 Před 3 lety +2

    વાહ રાજભા ગઢવી વાહ... વાહ મારા ભાઈ...

  • @user-hx8kj5zj8x
    @user-hx8kj5zj8x Před 3 lety +3

    થોડીક મોટી અંતાક્ષરી થાય તો મોજ આવી જાય રાજભા
    જય આવડ માં

  • @pravinbambhva8182
    @pravinbambhva8182 Před 3 lety

    Wah ravidan bhai
    Kai na ghate
    ‼️J𝙖𝙮 D𝙬𝙖𝙧𝙠𝙖𝙙𝙝𝙞𝙨𝙝‼️

  • @AHIR_MAYUR_CHAVDA
    @AHIR_MAYUR_CHAVDA Před 3 lety +3

    🙏🚩 માં ભગવતી ભેળીયા વાળી સદાયે તમને ખુશ રાખે જય માં મોગલ 🙏🚩

  • @dajirajsinhngohildaji2266

    ભાઈ ભાઈ જોરદાર શરૂ રાખો મોજ કરવાની મોજજ પડે છે કાઈ નો ઘટે હો દેશી ડાયરો એ દેશી ડાયરો સમય ગમે એટલો હોઈ તોય ઘટે છે ભલે ગમે એટલી કલાક થાય મજાજ આવે છે

  • @arjangadhvi4147
    @arjangadhvi4147 Před 2 lety +2

    આતો 14 રત્નો છે ચારણ વંદન છે તમારી જનેતા ને 👏👏👏

  • @khodubhaigadhavi9334
    @khodubhaigadhavi9334 Před 3 lety +2

    વાહ રાજભા ખૂબજ સુંદર જય માતાજી

  • @vickyraja10
    @vickyraja10 Před 3 lety +37

    હા મોજ હા ....
    વાહ રાજભા વાહ
    હું તો શુક્રવાર ની વાટ જોતો હોવ છું કે ક્યારે શુક્રવાર આવે આવે અને ક્યારે નવો વિડિઓ આવે ...બહુ મજા આવે છે હો અને ઘણું બધું શીખવા મળે છે
    આપડી સંસ્કૃતિ જાળવી રાખવાનો ખૂબ સારો પ્રયત્ન કરો છો સારી વાત છે

  • @devlobharvad5316
    @devlobharvad5316 Před 3 lety +4

    મોજ આવી ગય. રાજભા

  • @manjibhaidhedhi8731
    @manjibhaidhedhi8731 Před 3 lety

    ખૂબ ખૂબ સરસ
    મોજ આવી ગઈ
    ભાઈ ભાઈ
    જય જય ગરવી ગુજરાત

  • @djcreations814
    @djcreations814 Před 3 lety +6

    રાજભા હું તમને ખુબ મનું છું તમારા જ જીવન ચરિત્ર પર ચાલુ છું તમારી વાતો સાંભળવી ખુબ ગમે છે તમે મને રિપ્લાઈ આપો હું જામનગર થી ૧૬ વરસ નો યુવાન છું

  • @kalyansingh5699
    @kalyansingh5699 Před 3 lety +1

    Rajasthan thi tamaro chahk rajbha

  • @minaxipandyaminaxipandya7583

    વાહ આપણી સંસ્કૃતિ, આપણા લોકગીત👌
    ખૂબ સરસ....

  • @kishorrabarijaymagata5148

    આ ચારણોની વાણી માં અમરુત જરે છે

  • @bhaveshchandravadiya3580

    Rambhai gadhavi shu avaj chhe bhai ne apna sabdo ni to shu vaat karvi bhai salam chhe bhai apne

  • @mansurahir2969
    @mansurahir2969 Před 3 lety +3

    એ....ડાયરાને જય મુરલીધર હા ભાનુભા હા

  • @gujratisweg1.864
    @gujratisweg1.864 Před 3 lety +7

    જય મા સોનબાઈ મા રાજભા ગઠવી ને જય માતાજી

  • @user-cf1gh5iv2c
    @user-cf1gh5iv2c Před 3 lety +16

    વા ગોવીદ ગઠવી

  • @skhardkbooegaming4634
    @skhardkbooegaming4634 Před 3 lety +1

    Rajbha gadhvi to Mara bhagvan se

  • @user-og5dv7py1c
    @user-og5dv7py1c Před 3 lety +8

    હા ગોવિંદ ગઢવી હા👌👌👍❤

  • @rathodkesarsinh6222
    @rathodkesarsinh6222 Před 3 lety

    વાહ રાજભા ગઢવી તમારું આયોજન
    બહુ સરસ
    તમારા જેવા દેવીપુત્રો જ આપણી સંસ્કૃતિ જાળવી રાખે છે.

  • @manumori430
    @manumori430 Před 3 lety +1

    વાહ..રાજભા આપની 20..20 જોવા ની મોજ પડી ગઇ.,,💐👏👏💐

  • @lagdhirkamaliya6246
    @lagdhirkamaliya6246 Před 3 lety +1

    ha rajbha ni moj ha

  • @bharvadbijaljaythakar6271

    Ha gadhvi ha

  • @anubenrathod2343
    @anubenrathod2343 Před 5 měsíci

    જય માતાજી વાહ ડાયરાની મોજ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @walajipatel3413
    @walajipatel3413 Před 4 měsíci

    Wah, 🎉🎉super, voioe

  • @krushnpalgadhavicharnoffic8905

    હા રાજભા ગઢવી ની મોજ હા

  • @navinsavla4223
    @navinsavla4223 Před 3 lety

    આનંદ આવી ગયો ખૂબ સરસ

  • @sureshrathod-xd5vk
    @sureshrathod-xd5vk Před 3 lety

    વાહ રાજભા સુપર મોજ પડી ગઈ

  • @dipakbhaivala1670
    @dipakbhaivala1670 Před 3 lety +6

    Ha Govind gadhavi ha

  • @JitendrasinhChauhan63
    @JitendrasinhChauhan63 Před 3 lety +3

    Govind bhai ne mota stej par raju karo rajbha please🙏

  • @ramshanggujriya3291
    @ramshanggujriya3291 Před 3 lety

    જય માતાજી રાજભા વા ચારણ મોજ

  • @chandudevani5704
    @chandudevani5704 Před 3 lety

    વાહ ખુબ સરસ જય માતાજી

  • @mahendrabhaibhimani6048
    @mahendrabhaibhimani6048 Před 3 lety +1

    ગુડ અતિ સુંદર

  • @balkrushanaraj8389
    @balkrushanaraj8389 Před 3 lety

    Bahuj Saras aayojan Rajbha sir, tame gir nu j nai pan India nu anmol ratan cho

  • @jkahirofficial
    @jkahirofficial Před 3 lety +1

    Vah govind vah....

  • @nayakbhupat6544
    @nayakbhupat6544 Před 3 lety

    ખુબજ સુંદર અંતાક્ષરી

  • @jaysukhbavaliya8083
    @jaysukhbavaliya8083 Před 3 lety +1

    વાહ! રાજભા તમારો પ્રયાસ મને ખુબ ગમ્યો આપ આટલા મોટા કલાકાર હોવા સતા નાના નાના કલાકારો ને જે પ્રોત્સાહન આપો છો તે ખૂબ પ્રશ્સનીય કાર્ય છે

  • @valamahipat4946
    @valamahipat4946 Před 3 lety +1

    શેર ની માથે સવા શેર સે ચારણ

  • @pareshbhakodia9201
    @pareshbhakodia9201 Před 3 lety

    વાહ રાજભા વાહ લાવ્યા હો વાહ

  • @ashokchaudhary6027
    @ashokchaudhary6027 Před 3 lety +1

    વાહ રાજભા ખુબ મજા આવી ગયી હું વાવ થરાદ નો વતની છું લોકસાહિત્ય સાંભળવું મને ખુબ ગમે છે અને એમાંય ભીખુદાન ગઢવી અને રાજભા ગઢવી નો ડાયરો હોય એટલે તો સમય ના હોય તો પણ જોવોજ પડે ખુબ શીખવા મળે છે અને હા ઈશ્વરદાન ને કેમ ભુલાય સાહેબ અદભુત અદભુત સાહેબ એ ચારણ એ કોય ના વખાણ કર્યા જ નહીં મૉઠો મોઠ કીધું છે ચારણ એ ચારણ છે. ખુબ જીવો રાજભા મારાં બાપ મારીયે ઉંમર તમને લાગે કારણ તમારા જેવા સાહિત્યકાર ની હિન્દુસ્તાન ને જરૂર છે અમે તો રાજ ના ચાહક 🙏જય માતાજી 🙏 જય સોનબાઇ 🙏

  • @amarpatel6072
    @amarpatel6072 Před 3 lety

    વાહ મોજ રાજભા ગઢવી ની

  • @hinajambukiyahinajambukiya4565

    Ha bhai ha badha kalakar saras gay che

  • @labhubhaigadhvi8548
    @labhubhaigadhvi8548 Před 3 lety

    Wah moj raajbha temaj dayro

  • @dhirajsinhranawat2194
    @dhirajsinhranawat2194 Před 3 lety +1

    Jay Mataji ki Rajbha... Khub sundar Antakshri... Wah Maja avi gai 🤝👌

  • @padmabenpadmaben3458
    @padmabenpadmaben3458 Před 3 lety +1

    Wah Rajbha wah
    Jay mataji Jay ho.

  • @RAMKRISHNA-gc3py
    @RAMKRISHNA-gc3py Před 3 lety +1

    જય માતાજી
    જય માં મોગલ
    જય માં સોનલ
    વાહ ગીર ના સાવજ વાહ

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 Před 3 lety

    Vah charno vah samaj Jay mogal rajbha

  • @gujratisweg1.864
    @gujratisweg1.864 Před 3 lety +35

    રાજભા ગઠવી તમે એક સામે થી કોમેન્ટ કરો તો મારા આત્મા ને સાંતી થાછે

    • @RajbhaGadhvi
      @RajbhaGadhvi Před 3 lety +16

      Vahhh dost

    • @gujratisweg1.864
      @gujratisweg1.864 Před 3 lety +9

      આભાર ભાઈ રાજભા ગઠવી તમને મા સોનબાઈ મા મોગલ મા પીઠડ બધાય દેવ તમારી હારે રેય આભાર તમારો

    • @danabhaibharwad2448
      @danabhaibharwad2448 Před rokem

      Vahh.frend

    • @danabhaibharwad2448
      @danabhaibharwad2448 Před rokem

      Vahh.dost

  • @mergeeta1901
    @mergeeta1901 Před 2 lety +1

    Ha Moj ha gir e to vo

  • @sanjaysolanki9486
    @sanjaysolanki9486 Před 3 lety +1

    ગોવિંદ ગઢવી હા મોજ

  • @user-og5dv7py1c
    @user-og5dv7py1c Před 3 lety +6

    હા મોજ હા🙏🙏

  • @bharatbhaichaudharyzazam8205

    વાહ આવકારો મીઠો....... જય માતાજી

  • @ak.thakor6037
    @ak.thakor6037 Před 3 lety +2

    Ha govinda bhai ha

  • @mukashtadapda2676
    @mukashtadapda2676 Před rokem

    Rajbha King of gujrat

  • @alpeshpatel7131
    @alpeshpatel7131 Před 3 lety +1

    वाह गोविंद वाह हा गाड़ी गीर हा वाह डायरो वाह

  • @kuladipbhaliya7612
    @kuladipbhaliya7612 Před 3 lety +1

    સુપર ગોવિંદભાઈ ગઢવી

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 Před 3 lety

    🙏જયશ્રી કૃષ્ણ🙏 કવિ રાજભાઈ👦🙏👌અંતાક્ષરી તમારી જોરદાર વાહ તમારી મોજ સાભળી ને આનંદ❤️ થિયો આવા વિડિઓ🎥 બનાવતા રહેજો ધન્યવાદ વીરા👦👌👌

  • @RajaChehar-me8pe
    @RajaChehar-me8pe Před 3 lety

    વાહ ડાયરો ....વાહ રાજભા

  • @ajaygohil1542
    @ajaygohil1542 Před 3 lety +5

    25:30 ગોવિંદ ભાઈ ગઢવી એ હદય વીંજી નાખ્યા હો ❤️

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Před 3 lety +4

    હૂં પણ અંતાક્ષરી નો ખુબ જ સોખીન છું મને અંતાક્ષરી ખુબ જ ગમે છે

  • @makvanarahul2992
    @makvanarahul2992 Před 3 lety +5

    Jay hoo

  • @dilubhaikamaliya1609
    @dilubhaikamaliya1609 Před 3 lety

    Ha moj bhanubha Ni

  • @lakhangadhavi8136
    @lakhangadhavi8136 Před 3 lety +3

    Ha govind ha bapo bapo

  • @krushnpalgadhavicharnoffic8905

    હા ચારણ હા

  • @bhaveshchandravadiya3580

    Rambhai gadhavi lokgeet start 14.31 khubaj sandar la javab amna koi vakhan j na thai ava sabdo ane avaj va rajbha va

  • @Ahir027
    @Ahir027 Před 3 lety

    Badha Bhanubha mara jay ho ...

  • @lakhangadhavi8136
    @lakhangadhavi8136 Před 3 lety +1

    Ha bhanej ha govind

  • @bharatbhaichaudharyzazam8205

    વાહ રાજભા જય હો સંતવાણી

  • @chaprajahir
    @chaprajahir Před 3 lety +1

    જય સોનબાય મા જય મોગલ મા
    ખુબ ખુબ આભાર અભિનંદન બધા ભાણુભાને
    સળંગ ભજન ના વિડીયો બનવાજો ભાણુભા

  • @mogalchhoru167
    @mogalchhoru167 Před 3 lety +1

    વાહ મામાં વાહ ફૂલ મોજ આવી ગઈ