નવા બોરમાં પાણી આવતા હરખ//Gujarati Vlog Video//SB HINDUSTANI

Sdílet
Vložit

Komentáře • 4,3K

  • @shivamzala7700
    @shivamzala7700 Před 10 dny +534

    બોર મા પાણી થયી ગયું છે તે કોને કોને ગમે છે 🎉 ગમતું હોય તો લાઈક કરો

  • @djjagdishremix2375
    @djjagdishremix2375 Před 10 dny +563

    કોણ કોણ પુરબાફઈ સધી માં ને માને છે લાઇક કરો 👍👍👍❤❤❤❤❤
    જય માં ચામુંડા મેલડી જોગણી રામ ❤🙏😊

  • @rakeshzala8299
    @rakeshzala8299 Před 9 dny +12

    પૂરબાફઈ માતાજી તમારી SB HINDUSTANI TEAM ઉત્તરોત્તર આગળ વધારે અને વધુ વધુ ફેમસ થાવ તેવી પૂરબાફઈ માતાજી ને પ્રાર્થના........ 🙏🙏🙏જય પૂરબાફઈ માં 🙏🙏🙏

  • @vaghelagautam1159
    @vaghelagautam1159 Před 10 dny +6

    જય પૂરબા ફઈ માઁ sb hindustani ટીમ ને હંમેશા આગળ રાખે અને આવી ને આવી પ્રગતિ કરાવે એવી આશા છે. 🙏🏻

  • @rasikbhaisgajjar5253
    @rasikbhaisgajjar5253 Před 10 dny +50

    માતાજીની શ્રદ્ધાથી SB Hindustani team ને ખૂબ ખૂબ અભિનંદન તથા વામૈયા ગામના વડીલોને સેવા અભિનંદનને પાત્ર છે. માતાજીની કૃપા બધા પર સદા બની રહે તેવી પ્રાર્થના.

  • @user-rh7fk4pv3l
    @user-rh7fk4pv3l Před 10 dny +32

    જય પુરબાફઈ તમને ખૂબ ખૂબ આશીર્વાદ તમારી ટીમને બહુ આગળ

  • @HiteshRaj_Solanki_Official

    જય પુરબા ફઇ સધી માં S B Hindustani ટીમ ને ખુબ ખુબ અભિનંદન પુરબા ફઈ સધી માં આવી ને આવી ચડતી રાખે એવી દિલ થી પાર્થના 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @virendravirendra1687
    @virendravirendra1687 Před 10 dny +4

    જય શ્રી પુરબાભઈ સધી માં બધા s b hindustani. ટીમને. ખુબ ખુબ અભિનંદન🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @bharatprajapati4694
    @bharatprajapati4694 Před 10 dny +55

    પુરબા બા ફઈ માં સધી તમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના જય ગરવી ગુજરાત

  • @user-jz1qg5mw7i
    @user-jz1qg5mw7i Před 10 dny +65

    જયપુરબાફઈ જયસધીમા 🔱 સીકોતર મા જલાભાઈ ભરતભાઈ બધા ભાઈઓને બધા વડીલો ને ખુબ ખુબ અભિનંદન જયપુરબાફઈ બધા ભાઈઓને હરપલ ખુશ રાખે જયપુરબાફઈ જયસધીમા 🔱

  • @hareshrmali3635
    @hareshrmali3635 Před 8 dny +1

    જય પુરબાભઈ સધી માં બોરનું મીઠું પાણી આવવા S B Hindustani ટીમને ખુબ ખુબ અભિનંદન

  • @Kaushik.Darbar143
    @Kaushik.Darbar143 Před 10 dny +2

    ખૂબ ખૂબ અભિનંદન એસબી હિન્દુસ્તાની ટીમ ને ફ્રોમ , મહેસાણા ,ગાંભુ

  • @hirenrabari4316
    @hirenrabari4316 Před 10 dny +44

    જય પુરબાફઈ S.B HINDUSTHANI BHAI O NE KHUB આગળ વધારે હર પલ બધા ભાઈઓ ને માતાજી ખુશ રાખે અને આવો સંપ રાખે પાટણ માં તમારું અમર નામ થઈ જય માં સિકોતર બધા ભાઈઓ ને ખુશ રાખજો જય માં સિકોતર

  • @Jayesh261
    @Jayesh261 Před 10 dny +18

    બનાસકાંઠા થી કેટલા લોકો વિડીયો જોવે છે...❤️❤️

  • @maheshbhairajput7049
    @maheshbhairajput7049 Před 9 dny +1

    જય પૂરબઈ સતીમાઁ
    તમારા કાર્ય ને વંદન SB હિન્દુસ્થાની ગ્રુપ 💐

  • @user-sr7bk7rd2d
    @user-sr7bk7rd2d Před 10 dny +2

    જય‌ પુરબાફઈ જય સધી માં
    તમારા પરિવાર ને અને આખી ટીમ ખુબ અભિનંદન

  • @stutasc9641
    @stutasc9641 Před 10 dny +651

    કોન કોન બનાસકાંઠા થી વિડિયો જોવે છે.

  • @KaranThakorThakor-dj2xu
    @KaranThakorThakor-dj2xu Před 10 dny +66

    જય માતાજી સુભ સવાર
    જય શ્રી મહાકાળી માં જય જહું જોગણી ગોગા મહારાજ સધી સીકોતર મેલડી ની દયા થી બોર માં પાણી મીઠું નીકળશે
    કરણ ઠાકોર થરા તરફથી ફુલ સપોર્ટ ❤❤❤

  • @manubharathod5136
    @manubharathod5136 Před 10 dny +2

    ખૂબ સરસ sb હિન્દુસ્તાની ટીમ ના દરબાર ભાઈઓને ખુબ સરસ સુખદેવ યોગીરાજ vayad i proud of you બધા ભાઈઓને ખુબ અભિનંદન પાઠવું છું ખુબ આગળ વધો એવા આશિષ મનુંભા રાઠોડ vayad તરફ ખૂબ અભિનંદન ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasrambhaithakor266
    @vasrambhaithakor266 Před 9 dny +1

    જય માતાજી બધા મિત્રો ને પુરબાફઈ માને કેટલા માને છે SB HiNDUSTANI ટીમ ને કેટલા સપોર્ટ કરે છે મને લાઈક કરે

  • @MukeshSartech-ej7dc
    @MukeshSartech-ej7dc Před 10 dny +47

    જય શ્રી માં ફુરબાફઇ એસ..બી..ઈનદુસથાની ટીમ ને ખુબ ખુબ અભિનંદન તેમને બ્લોક માં ફુરબાફઇ સધી માં તેમને ખૂબ જ સુંદર આવસે જય શ્રી માં ફુરબાફઇ સધી નામથી બોરમા પાણી મેઠુ આવશે......જય શ્રી માં હરસિદ્ધિ માતાજી જય શ્રી માં ફુરબાફઇ સધી મારુ માવતર છે,,,જય શ્રી માં ફુરબાફઇ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩👍👍👍👍👍👍👍👍🙏🏻🚩

  • @Mr_lalbha_1547
    @Mr_lalbha_1547 Před 10 dny +22

    ખૂબ ખૂબ અભિનંદન s b hindustani team ❤
    જય પુરબાફઈ સધી માં ❤

  • @user-qi6mx7qw8e
    @user-qi6mx7qw8e Před 9 dny +2

    મિત્રો હું તમારા બધા વિડીયો જોવુ છું ખુબ સરસ વિડીયો બનાવો છો જય પુરબાફઈ

  • @jlsuthar3531
    @jlsuthar3531 Před 9 dny +1

    જય હો પુરબા ફાઈ સધી માતાજી
    જય હો s.b hindustani teem

  • @vitthalbvaland5403
    @vitthalbvaland5403 Před 10 dny +21

    ભાઈઓની તથા વડીલોની એક્તા તથા સંપ તેમજ સહકાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન તથા કોટી કોટી વંદન

  • @Vipulparmar169
    @Vipulparmar169 Před 10 dny +99

    જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું જય માતાજી

  • @BhavusinhDarbar
    @BhavusinhDarbar Před 8 dny +1

    જય પુરબા ફઈ. અને આવા ભાઈઓ ની જોડી અમર રાખે જય પૂરબા ફ ઈ

  • @ramjirana4989
    @ramjirana4989 Před 10 dny +1

    એસ બી હીન્દુસાન ટીમ ને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે તમારી ટીમે ખુબ જ સરસ અને સુંદર કામ કર્યું છે જય શ્રી પુરબાફઈ

  • @thakorharesh5821
    @thakorharesh5821 Před 10 dny +36

    જય માં મેલડી ફુરબા ફ ઈ સધી સીકોતર માં સિકોતર બધા ભાઈઓ ને ખુબજ આગલ વધો હેવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🌺🌺🙏🙏🙏🙏🙏

  • @pravinvadhaniya5499
    @pravinvadhaniya5499 Před 10 dny +26

    🚩જય પુરબાભઈ સધી માં બધા S b Hindustani ટીમને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏

  • @sureshprajapati3403
    @sureshprajapati3403 Před 9 dny

    અભિનંદન, એસ બી હિન્દુસ્તાની ના તમામ મિત્રો ને, ઉત્તરો ઉત્તર વઘારે પ્રગતિ કરો એવી ભગવાન ને મારી પ્રાર્થના, જય પુરબાફઈ સધી માં, 🙏🏻🙏🏻

  • @vaghelajashuji9835
    @vaghelajashuji9835 Před 9 dny

    પુરબા ફોઇ માતા ની અસીમ કૃપા થી નવા બોર નું પાણી એકદમ મીઠું નીકળ છે એ.બી હિન્દુસ્તાન ની ટીમ ના દરેક મનોકામના પુરી કરે એવી પુરબા ફોઇ માતા ને પ્રાર્થના 🙏🌹🌹

  • @ShaileshBharvad-mw3qi
    @ShaileshBharvad-mw3qi Před 10 dny +56

    મીઠુ પાણી આવશે.મા પુરબાફઈ સધી ના આશીર્વાદ કાયમ આપના ઉપર એવી પ્રાર્થના ❤❤🎉

  • @AB_Rathod_mudetha
    @AB_Rathod_mudetha Před 10 dny +40

    SB HINDUSTAN ટીમ ને કોણ દિલથી સપોર્ટ કરે છે..❤

  • @SBofficialBaria
    @SBofficialBaria Před 10 dny

    ❤જય માતાજી બધા મિત્રોને SB Hindustan ટીમને દિલથી ખૂબ ખૂબ અભિનંદન ❤ જય પુરબાફઈ

  • @user-uw3mk2fo5x
    @user-uw3mk2fo5x Před 10 dny +1

    જય પુરબાફાઈ સધી માં જય માતાજી એસ બી હિન્દુસ્તાન ટીમ

  • @SiddharajZala-xt8cj
    @SiddharajZala-xt8cj Před 10 dny +10

    પુરાબા બા ફઇ માં સધી તમને ખૂબ આગળ વધારે. ઍવી પ્રાર્થના જય ગરવી ગુજરાત

  • @user-lj6on5gc3t
    @user-lj6on5gc3t Před 10 dny +1

    સાકર જેવુ પાણી આવસે એવુ મારી જોગણી માં ને પ્રાથના કરુછુ

  • @thakorshivaji6776
    @thakorshivaji6776 Před 10 dny +2

    Vah sb hindustani time vah Jay mataji 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @automobilesolution
    @automobilesolution Před 10 dny +11

    ખુબ ખુબ અભિનંદન બધાં મિત્રો ને વડીલો.. ખુબ સરસ કામ કેહવાય આ.. જળ એજ જીવન છે જીવન માં ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો તેવી ભગવાન મતાજી ને પ્રાર્થના.. જય શ્રી કૃષ્ણ 🙏

  • @ramabhairatdiyabharwad6408
    @ramabhairatdiyabharwad6408 Před 10 dny +20

    Sb Hindustani Tim ના દરેક મિત્રો ને જય દ્વારકાધીશ...🙏🙏🙏
    જય પુરબાઈ સધી માતાજી ખુબ ખુબ અભિનંદન ભાઈઓ અને મિત્રો નવા બોર ની શુભ હાર્દિક શુભકામનાઓ .
    અમદાવાદ થી

  • @ishvarbhaisunesara4674
    @ishvarbhaisunesara4674 Před 9 dny +1

    જય પૂરબાઈ સધી માતાજી વામ્યા ગામ, પી એસ સરકાર 🙏🙏🙏🙏🙏sb હિન્દુસ્તાની ટીમ ને દરેક એપિસોડ સફળ બનાવે અને દરેક ચાહોકો ને શુખી કરેં એવી દિલ થી જય માતાજી ઈશ્વરભાઈ સોલંકી બાપુનગર અમદાવાદ 25

  • @Shivrajsinh_Solanki_007

    માતાજીના આશીર્વાદથી ખૂબ પ્રગતિ કરો અને આપણા ગુજરાતીઓને હંમેશા હસાવતા રહો એવી શુભેચ્છાઓ
    Jay Mataji 🙏

  • @pateshpatel2785
    @pateshpatel2785 Před 10 dny +14

    Jay purvabafai mata... Very nice work hard s. B. Hindustani team.. Khub khub abhindan

  • @bhaveshlakhtariya
    @bhaveshlakhtariya Před 10 dny +12

    જય પુરબા ફઇ પાણી મીઠું નારિયળ જેવું નીકળશે એવી મારી દિલ થી ઈચ્છા છે
    SB હિન્દુસ્તાની ટીમ ને મારો ફૂલ સપોટ છે

  • @dahyabhaiparmar9424
    @dahyabhaiparmar9424 Před 10 dny

    ખુબ ખુબ અભિનંદન એસ.બી.હિન્દીસ્તાની ટીમ ને ખુબ સારા સમાજિક વિડિઓ બનાઓ છે ખુબ ગમે છે 🌹🌹🌹👍

  • @shiramdesai5334
    @shiramdesai5334 Před 10 dny

    જય પુરબા ફઈ તમારી ટીમ ને ખુબ ખુબ આશીર્વાદ

  • @MukeshChaudhary-xy8mw
    @MukeshChaudhary-xy8mw Před 10 dny +7

    જય પૂરબાફઈ સધી માં બધા s b hindustani ટીમને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

  • @Betawada
    @Betawada Před 10 dny +12

    બેટાવાળા રામદેવપીર યુવક મંડળ તરફથી જય બાબારી 💖💖💖

  • @gujaratinewsonggj0828
    @gujaratinewsonggj0828 Před 9 dny +1

    જય માં પૂરબાફઈ સધી ની...❤🙏🥰

  • @ganpatsinhhdabhi4179
    @ganpatsinhhdabhi4179 Před 10 dny

    જય પુરબા ફ ઈ આજે બોરનુ પાણી
    સારું છે ધન્ય વાદ માતાજી ના આશિર્વાદ આપ ના બધા ભાઈ નો સાથ હોય તો મજા નૈ મજા થાશે

  • @Mahadev_groupcomedy
    @Mahadev_groupcomedy Před 10 dny +10

    આજ નો દિવસ શુભ દિવસ સે તો બોલો બધા જય શ્રી રામ ❤ હર હર મહાદેવ ❤

  • @user-oj8ro5mc7v
    @user-oj8ro5mc7v Před 10 dny +9

    Purba fai na ane ma chehar 🚩 તમને બધા ને ખુબ આગળ વધારે અને બોર નું પાણી મીઠું આવશે જ જય ચેહરમાં❤❤❤❤❤❤

  • @ashokmakwana7083
    @ashokmakwana7083 Před 9 dny +1

    બનાસકાંઠા તાલુકો પાલનપુર ગામ માલણ 🙏🙏🙏🤝🤝💐💐💐🌅🌅🌅 બોરમાં પાણી થઈ ગયું ખૂબ આનંદ થયો 🌅🌅🌅

  • @prakashrajput-kg3bi
    @prakashrajput-kg3bi Před 10 dny +1

    જય ફુલબાઈ માતાજી 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 બનાસકાંઠાના વડગામ તાલુકા ઈકબાલગઢ ગામ પ્રકાશસિંહ રાજપુત

  • @user-tl5pj9nm2h
    @user-tl5pj9nm2h Před 10 dny +6

    આપ સૌની મહેનત અને માં પુરબાફઈ ના આશીર્વાદ થી પાણી મીઠું અને સ્વાસ્થ્ય ને મજબુત બનાવવા દવા નું કામ કરશે.જય માં પુરબાફઈ!!!!! ચાણસ્મા થી અરવિંદભાઈ પટેલ હાલમાં રાંધેજા (ગાંધીનગર) જય જળ દેવ,જય ધરતી માતા.

  • @khemabhaivankar6013
    @khemabhaivankar6013 Před 10 dny +6

    આખી ટીમ હાજર છે બહુ સરસ બોર બનાવી સરસ કામ કર્યું

  • @user-dw7we4tj6o
    @user-dw7we4tj6o Před 2 dny

    પુરબાફઈ માં મીઠુ પાણી આવ સે પુરબાફબાઈ નો વિસવા છે 🙏🙏🙏❤❤❤❤

  • @Abhesang_Thakor_Palaj
    @Abhesang_Thakor_Palaj Před 10 dny +1

    ભાઈ સાચા મનથી અને મહેનતથી કોઇ પણ કામ સફળ જ થાય

  • @Farmer.12384
    @Farmer.12384 Před 10 dny +10

    રામ મંદિર બનવાથી કેટલા લોકો ખુશ છે જય શ્રી રામ 🙏🙏🙏🙏

  • @thakorvajubha8621
    @thakorvajubha8621 Před 10 dny +5

    *|| शिव शक्ति समायुक्तो हरसिध्धी देवी नमोस्तुते ||* *🦋⃝⃝⃟Raja સિકોતર🙏✮࿐⁩ﮩﮩ٨ــﮩـ*

  • @maheshbhaiparmar8526
    @maheshbhaiparmar8526 Před 9 dny

    Congratulations to all young team of sb hindustani. Bor nu pani nariyel jevu hashe tevi mataji ne🙏🙏

  • @RavalManshukh
    @RavalManshukh Před 9 dny +1

    જય માતાજી બધા ભાઇયો ને જય પુરબાફ, ઈ ❤❤❤

  • @MAHAKALI_official_007
    @MAHAKALI_official_007 Před 10 dny +3

    પુરબા ફઈ સધી માતા ના મંદિરે પાણી થયું એની અમને પણ ગણી બધી ખુશી થઈ જય પુરબા ફઈ સધી મા❤😊

  • @Ram-bhakt509
    @Ram-bhakt509 Před 10 dny +7

    તમારી આસ્થા અને શ્રદ્ધા કાયમ રહે એવી શુભેચ્છાઓ

  • @sikotar_dham_vav
    @sikotar_dham_vav Před 10 dny +1

    મા પુરબાફઈ મારૂ સપનું પૂરું કરસે તમારી બધા ને પણ કરી મા❤

  • @cheharsinh151
    @cheharsinh151 Před 10 dny +2

    જય શ્રી પુરબાફઈ સધી માઁ 🙏

  • @ketanamin6677
    @ketanamin6677 Před 10 dny +9

    આજે બધાને ભેગા જોઇ ખુબ ખુબ આનંદ થયો - જય માતાજી 🙏

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 Před 10 dny +7

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏જય શ્રી પુરબાફઈ સધી‌ માં 🙏 ❤️ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @narmalsumit2633
    @narmalsumit2633 Před 9 dny

    જય. પુરબાફઈ સધી માં. ❤❤ લાઈક કરો‌🎉🎉 congretchulation 😊😊

  • @eleshshodaeleshshoda2348

    પુરબા ફઇ માં સધી ખુબ ખુબ અભિનંદન🎉❤

  • @vinodsinhdabhi439
    @vinodsinhdabhi439 Před 10 dny +6

    ખૂબ ખૂબ અભિનંદન SB Hindustan ની ટીમ
    જળ સેવા એ પ્રભુ સેવા
    જય પુરબા ફઈ

  • @MukeshBarot-qh2hp
    @MukeshBarot-qh2hp Před 10 dny +6

    જય શ્રી પુરબા ફ‌ઈ સધી
    SB Hindustani temane ane tanara parivar ne khubkhub abhi ndann che Mukesh Bhai manilal barot dhaniyavada જય માં સધી

  • @thakorkanajithakorkanaji3159

    ખૂબ સરસ કામ કરી રહ્યાંછો તમે ભગવાન તમને હંમેશા શકતી આપે

  • @user-jy2rd3hn8i
    @user-jy2rd3hn8i Před 9 dny +1

    માતાજીના પરબ માટે કેટલા લોકો ખુશ છે જય માં સધી માં❤❤❤❤

  • @MavtarMahakaliOfficial
    @MavtarMahakaliOfficial Před 10 dny +4

    જેયોકુરબા થયો હાવની મનો કોમન ના પુરી કરે જય માતાજી 🙏🙏🙏

  • @patelparvinbhai9777
    @patelparvinbhai9777 Před 10 dny +4

    Sb hindustani તમામ મિત્રો હરપળ ખુશ રાખે જય પુરબા‌ફ‌ઈ ❤❤

  • @rajachehardigitalmotarajac4591

    Jay 🚩 પુરબા ફઈ સધીમાં🙏🙏🕉️💯

  • @dilipsinhzala7280
    @dilipsinhzala7280 Před 9 dny

    તમારુ દરેક સફળ થાય તેવી શુભેચ્છાઓ જય માતાજી

  • @rathodjayeshsinh230
    @rathodjayeshsinh230 Před 10 dny +4

    ખૂબ ખૂબ અભિનંદન s.b hindushtani team ne
    Jay mataji 🚩🙏

  • @sikotarchhoru__official4074

    જય પુરબા ફઈ સધી માઁ......❤🚩🙏🏻
    ✍🏻 ઝાલા કિરણસિંહ સુણસર
    મોસાળ.....વામૈયા....
    જય માતાજી ટીમ ને......🙏🏻♥️

  • @ajaythakor9988
    @ajaythakor9988 Před 10 dny +2

    જય શ્રી પુરબાફઈ સધી માં

  • @pravinsinhchauhan9772

    જય.પુરબફાઈ. સધી.માં...સારું. કાર્ય.કરેલ.સો.સલામ.હિન્દુસ્તાન. ટીમ

  • @bhaktisinhmakwana1835
    @bhaktisinhmakwana1835 Před 10 dny +7

    જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમને ખુબ ખુબ આભાર

  • @sureshbhaithakor820
    @sureshbhaithakor820 Před 10 dny +3

    જય માતાજી હિન્દુસ્તાની ખુબ અભિનંદન જય માતાજી

  • @prabhubhaithakor516
    @prabhubhaithakor516 Před 10 dny +1

    જય પુરબાફઈ બોર નુ પાની મીઠુ આવશે અને અમે તા:ધોલકા ગા:શેખડી થી જોઈએ છીએ

  • @kanubhaizala8541
    @kanubhaizala8541 Před 10 dny

    સારું કર્યું પાણી.ની. સુવિધા કરી.તે.
    આવા સારા.કામ.કરતા.રહો.અને. આગળ.વધો.ભાઈ

  • @JitubhaVaghela-vd5kf
    @JitubhaVaghela-vd5kf Před 10 dny +7

    માં સધી તમારા સપના પુરા કરશે જય સધી માં

  • @DARBAR....Bapu..00740
    @DARBAR....Bapu..00740 Před 10 dny

    ભાઈ ભાઈ માં રાગ હશે તો દુનિયા જીતી શકાશે એટલે ભાઈ ભાઈ હમ્મપેમળીને રહો જય માતાજી બધા ભાઈઓ ને ❤❤❤😂

  • @kiranthakor9072
    @kiranthakor9072 Před 9 dny

    ખૂબ ખૂબ અભિનંદન બધામિત્રોતમારીટિમખુબઆગડવધેમાસધીખુશરાખે

  • @Mystic_Tales_Adventure
    @Mystic_Tales_Adventure Před 10 dny +4

    ખુબ ખુબ અભિનંદન....Sb Hindustani...ના બધા ભાઈઓ ને....❤🎉😊

  • @rohitpatel4428
    @rohitpatel4428 Před 10 dny +3

    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી
    બોર સરસ કામ કર્યું છે જીવન પાણી ને બહુ મોટુ મહત્વ હોય છે
    રિચાર્જ બોર
    વરસાદનું પાણી બોરમાં જાય એવું કઈ કરો વરસાદનું પાણી બાતલ ના જાય
    જળ એ જીવન છે

  • @dashratjithakor5334
    @dashratjithakor5334 Před 10 dny +1

    જય માતાજી ખૂબ ખૂબ અભિનંદન એસ
    બી હિન્દુસ્તાની ટીમને ખૂબ સરસ કામ જયશ્રી કૃષ્ણ

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 Před 10 dny +1

    તમારા વિસ્તાર મા કેટલા ફુટે પાણી આવે છે જય માતાજી

  • @user-gb7qi5th9y
    @user-gb7qi5th9y Před 10 dny +4

    પાણી ખુબજ સરસ આવશે માતાજીની મહેરબાની થી

  • @devarambhaijoshi7859
    @devarambhaijoshi7859 Před 10 dny +3

    જય માતાજી ખુબ ખુબ અભીનંદન બધા મીત્રો ને ખુબ મીઠું પાણી મળસે એવા ભુદેવો ના આશિવાદ

  • @user-wv4ck7gm2i
    @user-wv4ck7gm2i Před 9 dny

    માં સધી બધાને નવાબોરને પાણી આપો આવા માના આશીરવાદ

  • @VipulThakor-nb4me
    @VipulThakor-nb4me Před 10 dny +1

    Fumatal ji ke liye like ❤❤❤

  • @Life_Line_my_jahu_203
    @Life_Line_my_jahu_203 Před 10 dny +3

    જય પુરબા ફઈ માતાજી તમને ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરાવે 🙏🚩

  • @umedjithakor6190
    @umedjithakor6190 Před 10 dny +6

    Jay mataji sb hindhustani timne mara tarfthi❤❤