આફ્રિકામાં યુવાનને કેદ કરવાનો મામલો રૂપિયા માંગનાર વચેટિયાનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • આફ્રિકામાં યુવાનને કેદ કરવાનો મામલો રૂપિયા માંગનાર વચેટિયાનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે

Komentáře • 10

  • @aartigadhvi3372
    @aartigadhvi3372 Před měsícem +14

    આપડો ભાઈ ચોરી કરે બીજા ના પૈસા થી જુગાર રમે અને પરિવાર બચાવ કરે વાહ કોઈ વિદેશ માં મહેનત કરતુ હોય બિઝન્સ કરતુ હોય અને ત્યાં કામ કરનાર એમના પૈસા નો જુગાર રમી જાઈ તો તકલીફ થાય ભાઈ આતો દાદાગીરી કહેવાય ભુલ થઈ ગઈ તો માફી માંગી લેવાય અને ભાઈ ને કહેવાય ફ્રી માં કામ કરી વળતર વાળી દેવાય એટલે ચુકવણું થઈ જાય

    • @1994Vedant
      @1994Vedant Před měsícem

      Bhai etaluj khotu karyu hoy videsh ma to videshi police na havale kari do. Kaydo su kaam haath ma levo pade. Kidnapping no video su kaam banavo pade.

    • @harnilpatel3891
      @harnilpatel3891 Před 11 dny

      ​@@1994Vedant police ma ape ne to tya africa ma koi bachavva na jay,,aa to pelo malik thodo samju kevay k ane police ma apya pehla barobar patavvani koshish kari..ane aa pacha video banavine pressure nakhe che ana pr

  • @rudra_1892
    @rudra_1892 Před měsícem +1

    Barobr che bhai

  • @Dharmesh_vaghela411s
    @Dharmesh_vaghela411s Před měsícem +4

    Paisa khai java ne pacha power kare che barabar che

  • @user-js7vb9hx7l
    @user-js7vb9hx7l Před měsícem +4

    To jati na no hoy to africa kamy levu che paisa direk
    Ee nathi jota ke tamra chokra no su vakk che paisa chore che ane jugar rame che

  • @dailynationhindi
    @dailynationhindi Před měsícem

    Bhai calculatipn to kari let 22500 etle 19 lakh jeva j thay

  • @nickm1491
    @nickm1491 Před měsícem +1

    એક તો કીધા વગર પૈસા લઇ લીધા ને જુગાર માં ઉડાડી નાખ્યા, હવે જેના પૈસા છે એ તો માંગવા ના જ ને? ભાઈ નિ ટિકિટ કરાવી હોય, વિઝા લીધા હોય એનો ખર્ચો કર્યો હોય એ અલગ થી,

  • @_king_07
    @_king_07 Před měsícem

    😂😂 paisa to dena padega na bhai