પહેલી વખત આટલું સસ્તું સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળું જમવાનું જમ્યો એ પણ 50₹ મા અનલિમિટેડ થાળી

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2022
  • EAT & DRIVE
    પહેલી વખત આટલું સસ્તું સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળું જમવાનું જમ્યો એ પણ 50₹ મા અનલિમિટેડ થાળી
    Address :- JAY VACHHRAJ DINNING HALL, SARDARBAUG ROAD, DWARKDHISH MARKET 1, Junagadh, Gujarat 362001
    Email - anand.sata910@gmail.com
    Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    My Playlists
    Kutch Food Series
    • Kutch Food Series Trai...
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series
  • Jak na to + styl

Komentáře • 186

  • @nareshkumarchauhan626
    @nareshkumarchauhan626 Před rokem +31

    ખરેખર કાબિલે તારીફ છે આનંદભાઈ અત્યારે 35 થી 40 રૂપિયા માં 100 ગ્રામ ભજીયા j મળે અને આ ભાઈ 50 માં એ પણ અનલિમિટેડ થાળી જમાડે
    વાહ ભાઈ વાહ

  • @Bansilodhiya
    @Bansilodhiya Před rokem +30

    કોઇ મદદ માણસ આ સેવા ઈરી સકે માતાજી આ ભાઈ ની બધી મનોકામના પુરી કરે એવી પ્રથાના 🙏🏻

  • @tejastejas3951
    @tejastejas3951 Před rokem +13

    આ બધા નુ ઈશ્વર પુરુ પાડે છે આટલુ સસ્તુ જમવાનુ જય બાલાજી જય અંબે

  • @jigarpadvi7404
    @jigarpadvi7404 Před rokem +26

    50 રૂપિયામાં અમુક જગ્યાએ ભેળ કે પાણીપુરી પણ નથી મળતી ત્યાં અનલિમિટેડ જમાડવું એ સેવા સિવાય બીજું કંઈ નથી.

  • @hardikkatariya90
    @hardikkatariya90 Před rokem +10

    Dil thi Salute karu chu aa loko ne atyar na samay ma aavu uttam karya kari rahya che 🙏 Junagadh jaish tyare chokkas tya jais. Ane thank you Anandbhai kaik ne kaik navu ly ne aavo cho 🙏

  • @dharmendrasaradava1680
    @dharmendrasaradava1680 Před 7 měsíci +2

    માં અન્નપૂર્ણા આ માલિકની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Před rokem +11

    જય મા અન્ન પૂર્ણ ના માતા ,,,, ખુબ સરસ વિડિયો છે, આભાર,,

  • @babubhaijani2413
    @babubhaijani2413 Před rokem +7

    વાહ આનંદ ભાઈ સરસ vdo માટે આપને ધન્યવાદ ને હોટેલ ના માલિક ને પ્રણામ ને સાધુવાદ 🙏👌

  • @i_Am_Digital_Sunil
    @i_Am_Digital_Sunil Před rokem +2

    મારે પણ જીવન માં આવી સેવા કરવાની બહુ જ ઈચ્છા છે
    જો ભગવાન ની ઇચ્છા હસે તો જરૂર શક્ય બનશે

  • @maldesindhal6750
    @maldesindhal6750 Před rokem +3

    માં અન્નપૂર્ણા ની કૃપા બની રહે આ એક ઉત્તમ સેવા છે ખૂબજ સરસ સરાહનીય

  • @jitenthacker2476
    @jitenthacker2476 Před rokem +5

    આનંદ ભાઈ ૫૦ માં અનલિમિટેડ પૂરી ને શાક નથી મળતા ભાઈ 🙏 બબુકડી ૧૦ પૂરી આવે ૧ નાની ડીશ માં શાક મળે. છાસ ૧ ગ્લાસ ને સંભારો મરચા મળે . ને અહીંયા તો ખરેખર સેવા ના હેતુ થી જમાડતા લાગે છે 🙏 ફકત ૫૦/- રૂપિયા માં અનલિમિટેડ ગુજરાતી થાળી માં સ્વાદિષ્ટ ને ગરમા ગરમ 👍 ખરેખર કોઈ પણ જગ્યા એ જમો અન્ન નો બગાડ ન કરવો 🙏

  • @abbaschauhan5790
    @abbaschauhan5790 Před rokem +10

    Hats off to the owner of this hotel

  • @pradeepmehta3322
    @pradeepmehta3322 Před rokem

    આ મોંધવારી માં આટલુ સારું જમવાનું આપે છે એ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.બિજા વેપારી એ ધ્યાન માં લેવા જેવું છે.

  • @krushnasinh
    @krushnasinh Před rokem +3

    જોરદાર સેવા જ છે એક જાતની
    બહુ જ સરસ

  • @jigneshparekh5621
    @jigneshparekh5621 Před rokem +1

    Wah anandbhai, kharekhar aava ghor kalyug ma aava satkarya ishwar krupa j karavi sake. Dhanya che. 🙏

  • @chiragpatel3216
    @chiragpatel3216 Před rokem +9

    God blessed all Dining Hall members & Owener. Jay Vacchraj Dada🙏

  • @varshajoshi8206
    @varshajoshi8206 Před rokem +1

    ખરેખર ખુબ સરસ છે ...આનંદ ભાઈ તમને ધન્યવાદ અમને તમે યોગ્ય વીડીયો બતાવવા બદલ Thanks

  • @darshanchavda1953
    @darshanchavda1953 Před rokem +1

    આ સેવા જ કહેવાય. અદ્ભુત, અવિશ્વસનીય.

  • @iconic_Abhay
    @iconic_Abhay Před rokem +2

    I visited this place...it's such excellent.

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 Před rokem +2

    લાયા આનંદભાઈ વિડિઓ સરસ ખુબ સારૂ કેવાય 👌

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 Před rokem

    कलयुग मे चमत्कारिक है। एसे काम के लिए धन्यावाद।

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 Před rokem +1

    Khare khar annkcetra j kevay superb 🙏

  • @middleclassneha
    @middleclassneha Před rokem +2

    Khub saras 🙌 Hu Junagadh ma j chu hu tya gai hti khub sari quality hoi chhe 😇

  • @hareshrathod922
    @hareshrathod922 Před rokem +5

    Great work hat's off to the owner

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 Před rokem +1

    આટલી મોંઘવારીમાં સેવા નુ કામ કહેવાય👌🏻👌🏻👍👍🙏🙏

  • @ritapathak791
    @ritapathak791 Před rokem

    Super 👌👌👍👍👌👌👌👍
    Joi n j khavani icha thai jay 😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @kantajina9782
    @kantajina9782 Před rokem

    God bless u really very inspire video
    In this Covid time its very helpful to people to such people who cannot afford food.
    Stay blessed👍🙏👏

  • @Nutan-gc9lw
    @Nutan-gc9lw Před rokem +2

    આજ સુધી નો બેસ્ટ વિડિયો...

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 Před rokem +3

    ખુબ સરસ👏👏

  • @ahirneel7965
    @ahirneel7965 Před rokem +2

    Bhai jamva nu nathi aapta prsad kevaay aava jamdva Vara ne dil thi dhanyvad 👍

  • @wildatheart4247
    @wildatheart4247 Před rokem +2

    wow looking so tasty 😋

  • @dkmakwana7146
    @dkmakwana7146 Před rokem

    વાહ જોરદાર સેવા...માત્ર સેવા જ બીજા કોઈ શબ્દ નથી મારી પાસે આ લોકોને કહેવા માટે

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 Před rokem +2

    This is really so Good and hardworking work

  • @Dharampatel-uu3cz
    @Dharampatel-uu3cz Před rokem +1

    Wahh anand bahi dekhtaj bov saras lage che aaple have Junagdh baju thi nikdsu etle special aaya khava jasu 👍🏼

  • @omdholakiya6884
    @omdholakiya6884 Před rokem

    આગળ લક્ષ્મી બાઈ ના પુતડા થી મોતીબાગ જતા રસ્તે દ્ધારાકાધીશ પરોઢે હાઉસ છે તે વરછરાજ થી પણ જોરદાર છે

  • @parthdhagat6818
    @parthdhagat6818 Před rokem +1

    Excellent episode ND

  • @riskywisky4087
    @riskywisky4087 Před rokem +1

    Wah khub j saras 👌🙏

  • @kelawalashehzad3801
    @kelawalashehzad3801 Před rokem +2

    Superb superb 👌👌👍

  • @lomeshmehta6947
    @lomeshmehta6947 Před rokem

    Dhanya che bhai Aa bhavma.

  • @sagarparmar4987
    @sagarparmar4987 Před rokem

    Khub saras👌👌

  • @avinashnanavaty9571
    @avinashnanavaty9571 Před rokem

    Umdaa kaarya 🙏

  • @pranavvyas942
    @pranavvyas942 Před rokem +1

    Great service

  • @NAP86
    @NAP86 Před rokem

    Bhu saras

  • @ramnikborad2587
    @ramnikborad2587 Před rokem

    Khubj saras

  • @dr.hiteshkumarmakwana1108

    Till today..
    This is the best video on your channel. 👍
    Keep it up.

  • @rajubhairajubhai4650
    @rajubhairajubhai4650 Před rokem

    Khub saras ❤️❤️❤️❤️

  • @jagdishpatel6537
    @jagdishpatel6537 Před rokem

    સરસ

  • @VijayThakor-zt7ve
    @VijayThakor-zt7ve Před rokem +1

    એક.વાર.હું.જામ્યો.છું.બવ. સરસ.છે. આનદ.ભાઇ

  • @nileshgohil5581
    @nileshgohil5581 Před rokem +1

    Waah Anandbhai superb

  • @user-zt5qe1mi1s
    @user-zt5qe1mi1s Před rokem +1

    Great job 👌

  • @VinayPatel-ez1vr
    @VinayPatel-ez1vr Před rokem

    Sir very good best

  • @nishittrivedi504
    @nishittrivedi504 Před rokem

    Bav saras bhai.....

  • @bhartitanna8333
    @bhartitanna8333 Před rokem

    અમારે પુના માં તો મિસળ સો રૂપિયા અને dosa પણ સો રૂપિયા અને આ પચાસ રૂપિયા અનલિમિટેડ જમાડે છે એક સલામ તો બને જ🙏🙏👌

  • @bagadakishan385
    @bagadakishan385 Před rokem +1

    આ મારું જૂનાગઢ હો 👌👌🙏🙏

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 Před rokem

    जय मा अन्नपुर्णा।

  • @cvshah9161
    @cvshah9161 Před rokem

    This owner doing such a great job now a days its not possible find a unlimited food only for 50 : 00 Rupees ,,,,,,,,, thank u anand sir and Thank u Hotel owner

  • @nazimakhan628
    @nazimakhan628 Před rokem

    Bahuj saras video 📸 singtal ma a prise posible nati a bhai ni sava na Salam cha god bless 🙏avaj vlog banavta raho ak midal class mate Bahu upyugi information cha 👍🙏

  • @nileshbabariya9336
    @nileshbabariya9336 Před rokem

    Great

  • @harshdholariya9606
    @harshdholariya9606 Před rokem

    👏👏👌👌

  • @TravelingwithharitVyas

    વાહ જોરદાર

  • @omdholakiya6884
    @omdholakiya6884 Před rokem

    આ જગ્યા જોરદાર છે

  • @RK-ks7gv
    @RK-ks7gv Před rokem

    Jordar khub sarash jamvanu chhe

  • @thakormitesh9939
    @thakormitesh9939 Před rokem

    Nice sir

  • @bharatraichura4994
    @bharatraichura4994 Před rokem

    Good job

  • @nimishabenpatel3908
    @nimishabenpatel3908 Před rokem

    Very nice

  • @mayuribenpatadia4165
    @mayuribenpatadia4165 Před rokem

    👍👌

  • @satishthakor6475
    @satishthakor6475 Před rokem

    Jordar video 👌👌👌👌👌👍👍👍

  • @shivkidiwani6804
    @shivkidiwani6804 Před rokem

    Jay murlidhar....

  • @ravithakor13
    @ravithakor13 Před rokem +1

    Good

  • @jyotsanashankhala2834
    @jyotsanashankhala2834 Před 6 měsíci

    Good job 👍

  • @sankaliyanaresh6115
    @sankaliyanaresh6115 Před rokem +1

    Super video Bhai

  • @jaymalodedra3852
    @jaymalodedra3852 Před rokem

    👌👏👍

  • @ashokbhaigamit2420
    @ashokbhaigamit2420 Před rokem +1

    ❤🙏🏻સેવા જ છે❤🙏🏻

  • @sunilgohel1943
    @sunilgohel1943 Před rokem

    👍👍👍

  • @alikwt3240
    @alikwt3240 Před rokem

    Love from kuwait

  • @vivekbhaipatel132
    @vivekbhaipatel132 Před rokem

    Jordar bhai bravo man

  • @chhaganpanchal9835
    @chhaganpanchal9835 Před rokem

    Jordar

  • @batukgangani1616
    @batukgangani1616 Před rokem

    Wah anand bhai jai girnari

  • @parmardarshan3168
    @parmardarshan3168 Před rokem

    Jordar....

  • @kaushiknena1048
    @kaushiknena1048 Před rokem

    અમે આ જગ્યાએ ટેસ્ટ કરેલ છે.. બેસ્ટ..👍👌

  • @vandnapandya7842
    @vandnapandya7842 Před rokem

    ❤️

  • @vikramsinh4763
    @vikramsinh4763 Před rokem

    👍👏👏

  • @kalpeshpatel-ow2sj
    @kalpeshpatel-ow2sj Před rokem

    🙏🙏💐👍

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 Před rokem +1

    બોહ.સારુ.કેવાય.જય.હૉ..વસરાજદાદા..ઘનયાવાદ. જય.માતાજી

  • @zalapradhyumansinh4832

    Wahhh sares

  • @thefoodkiduniya5363
    @thefoodkiduniya5363 Před rokem

    Super

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 Před rokem

    Very nice video

  • @jay_mahakal1110
    @jay_mahakal1110 Před rokem

    bhavnath mahadev tamne jaju ape bhai❤️🙏

  • @akashzala759
    @akashzala759 Před rokem

    Angel come from heaven.....

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před rokem +1

    જય હિન્દ જય ભારત

  • @bhartibenkariya66
    @bhartibenkariya66 Před rokem

    👌👌👌🙏🙏🙏

  • @kamalshah.999
    @kamalshah.999 Před rokem

    Very very nice 👌👌👌 video Anandbhai

  • @nazimakhan628
    @nazimakhan628 Před rokem

    Jai hind jai bharat 🙏

  • @ShivamPatel-jc6wb
    @ShivamPatel-jc6wb Před rokem +1

    વાહ આનંદભાઈ વાહ બવસરસ

  • @samirtrivedi6844
    @samirtrivedi6844 Před rokem +2

    Anandbhai one request.... Ek UK ni food tour karo jalso padi jase

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 Před rokem

    ,👍👍

  • @astrologerdr.shefalidaveve3044

    Khub saras kevay. Oho.

  • @firozahmedshaikh
    @firozahmedshaikh Před rokem

    God Anand bhai❤👌👍

  • @sb702
    @sb702 Před rokem

    🙏👌👌👍👍👍👍⭐⭐⭐⭐⭐🇮🇳🌷હર હર મહાદેવ હર

  • @imransumra8945
    @imransumra8945 Před rokem

    Vah Anand Bhai tme roj no opdaun karine Sara video banavo Cho good job Tamara thki bija na bijnes ne saro veg male che good job iswar aapne hamesa khos rakhe vel don