Carry On Lalu (HD) | Siddharth Randeria | Superhit Gujarati Comedy Natak 2017

Sdílet
Vložit
  • čas přidán 4. 10. 2020
  • www.shemaroome.com
    #SiddharthRanderia #ComedyNatak #gujjubhai
    An aspiring actor Lalu (Siddharth Randeria GUJJUBHAI) wants to marry his girl friend Manisha who is bit insane and also a daughter of film-producer. His uncle wants him to become a lawyer. One night a beautiful but sly burglar (Ami Trivedi) breaks into his house. He gives moral advice to her and that is exactly when his life goes for a toss. As the thief falls for him, lots of unexpected and tragic situations (hilarious for audience) unfold for poor Lalu. Watch Siddharth Randeria in his exclusive and inimitable comic style - Carry On Lalu.
    કૅરી ઓન લાલુ
    અભિનેતા બનવાના સપના સેવતો લાલુ (સિદ્ધાર્થ રાંદેરિયા) તેની ગર્લ ફ્રેન્ડ મનીષા સાથે લગ્ન કરવા માંગે છે. મનીષા થોડી વિચિત્ર હોવાની સાથેસાથે ફીલ્મ નિર્માતાની પુત્રી છે. લાલુના મામા તેને વકીલ બનાવવા ઈચ્છે છે. એક રાત્રે સુંદર પણ ચાલાક ચોર (અમી ત્રિવેદી) તેના ઘરમાં ઘુસી જાય છે. લાલુ તેને નૈતિક સલાહ આપે છે અને ત્યારથી લાલુની પનોતી બેસે છે. ચોર તેના પ્રેમમાં પડે છે અને લાલુના જીવનમાં અનેક અણધારી અને અનિચ્છનીય (પ્રેક્ષકો માટે ખુબ જ હાસ્યાસ્પદ) ઘટનાઓ ઘટે છે. જુઓ સિદ્ધાર્થ રાંદેરિયાને તેમની આગવી અને વિશિષ્ટ શૈલીમાં હાસ્ય રેલાવતા.
    Producer: Kiran Sampat
    Writer: Abbas Hirapurwala & Jeetu Parmar
    Director: Siddharth Randeria
    Cast: Siddharth Randeria, Ami Trivedi, Swati Shah, Rajkamal Deshpande, Rohinton Chesun, Pravin Nayak, Rajul Diwan & Suraj Vyas
  • Zábava

Komentáře •