vijali na chamkare motida... મધુર સ્વર..માં ગંગાસતી નું ભજન.. વીજળી ના ચમકારે મોતીડાં..
Vložit
- čas přidán 9. 06. 2024
- vijali na chamkare motida...અદ્ભુત. હિન્દી ભાષી કલાકાર દ્વારા સૂ મધુર સ્વર..માં ગંગાસતી નું ભજન.. વીજળી ના ચમકારે મોતીડાં....
કલાકાર કોણ. છે એતો નથી ખબર. પણ. ગાયુ છે. અદભુત. વંદન છે
જય હો સંતવાણી
જય ગંગા સતી પાનબાઇ #viral #reels #youtube #youtubeshorts #ytshorts #ytshorts #yt #trendingshorts #trending #shorts #shortvideo #short #shortsvideo - Hudba
વાહ અતિ સુંદર
અદભુત અતી ઉત્તમ સુ મધુર આ બેન ના અવાજ મા ગંગાસતી નુ ભજન સાંભળી જીવ શાંતિ મળી ખરેખર દિલ ❤ થી કહું છું જીવ ને શાંતિ મળી 😊
આ બહેન નું નામ શબનમ વિરમાની છે. કબીર ભજન સારા ગાય છે
ati santi vala bhajn he.
Waah
ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન આવી મહિલા ધન્યવાદ
વાહ વાહ વાહ
માં ગંગાસતી કહળસંગ બાપુ અને પાનબાઈ માં અદ્ભુત ત્રિવેણી સંગમ ❤
સુંદર અતિ સુંદર સતસાહેબ
ગંગા સતી નું ભજન. સાંભળી ને મનને શાંતિ થયી જયશ્રી કૃષ્ણ
ખૂબ સરસ….👌👍
ગંગા સતી અને કહળસંગ ભગત બન્ને પતિ પત્ની હતાં અને પાનબાઈ ગંગાસતી સાથે દાસી તરીકે આવ્યા હતા તે પણ નાનપણ થી બંને સાથે રહેતા ભજન સત્સંગ કરતાં પછી ગંગાબાઈ ના લગન થયા ત્યારે તેમની સાથે દાસી તરીકે મોકલ્યા હતા તેમનો સાસુ વહુ નો સંબંધ ન હતો
જય શ્રી કૃષ્ણ
Jay paanbai
very nice. very good
Great. God’s gift. Thank you so much
Jay Ho khub khub sarash
ખુબ સરસ ધન્ય સે આ બેન ને
વાહ મુકેશભાઈ... અદ્ભુત, અવિસ્મરણીય વાતો અને વિડિયો 😊 પ્રણામ 🙏🏻🌺
જય હો 🙏🏻🌺
Verri verri fine.supar
ખુબ સરસ ભજન એકદમ સારું સિતાર પર ગાયુ છે અદભુત કહેવાય આબેન ને❤❤❤
અતિ સુંદર
વંદન છે આપને ખુબ સરસ આભાર
Aa ben saras gayak kalakar chhe ❤
Vah ! khub j Sundar.❤
સાસુ વહુ નોતા
Jay mataji Rita baaa 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Superb 🎉
ये तो गति हैं अटपटी जटपट लेख न कोई, जो मनकी खट पट मिटे तो चट पट दर्शन होय। प्रेम प्रणाम जी सुंदर साथजी ।🌹🙏🙏🌹
Aava ne aava Video mukjo jay sree radhe krishna ❤❤
Panbaina aa geetnu bahuj saras rite arth gatan samajaavyu chhe aa bahene ,Thanks!
नमस्ते माताजी नमस्ते नमस्ते माताजी नमस्ते नमस्ते
સુંદર સમજણ આપી છે આ ભજનની મેડમ👌 ગુડ વેરી ગુડ વેરી નાઈશ👍 મેડમ👌 સરસ 👍
સરસ 😊
જય હો સંતવાણી
श्री गुरुदेव दत
Likhna to bahut he pr itna hi likhta hu....wahh
બહુત અચ્છા ખુબ સરસ
પાનબાઈ દાસી તરીકે સાથે આવ્યા હતા અને ભક્તિ માં વૈરાગ્ય જાગ્યો
Dasi ni vat khoti se
Daasi nahi saasu hataa
પાનબાઈના છોકરાની વહુ હતા
Very fine voice jai gurudev
Khub sundor bahen
Singer Sabsnam best bhajan
#hareshmadhad ભજન સાંભળવા મળસે દરેક સંતોના
बहुत ही सुन्दर प्रस्तुति
હાટી નો મતલબ એમ થાય કોઈ સાથે વેર ઝેર ના રાખવું
❤
વાહ કેટલી અદભૂત વાણી ❤
👍👌👌👌✝️
Sundar
🌺💐અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત💐🌺
જીવન નું જ્ઞાન tx
Wah.bhai..wah....khubj..saras..bhajan
જય માતાજી
🎉जोरदार
ભારત ની સંસ્કૃતિ જાણવા કેટલી મહેનત કરી હસે ધન્ય આ બેન ને
Bhajan gav
બહુ જ સુંદર... વાહ વાહ પાનબાઈ..
ખમ્મા ખમ્મા તમને
Good
खूबज सरस
Khub saras❤❤❤
Very nice 👍
ભારતીય સંસ્કૃતિ ને જાણવા માટે કેટલી મહેનત કરી હશે આ બેને વિચારવા જેવું છે
Sat Naam Saheb 🙏
Jay. Ho. Panbai
જયમોગલમા મણીધરવડવારિ કછકબરાઉ મોગલધામ
Very very nice
જય. હાે
Bhagvan ne raji karva gay se jagatne raji karva nahi khub saras
Super
જય સિયારામ
ખુબ સરસ
ખુબ સરસ બોલાછે
જબ મે થા તબ હરી નહિ મતલબ મારા મન માં હું નો ભાવ હોય ત્યાં સુધી હરી ના મળે.
આકલાકારનામસુછે
૨૧૬૦૦ ચૉવીસ કલાક દરમ્યાન લીધેલા સુવાસ ની સંખ્યા
Jay ho ❤❤❤
Aati meaning Abhiman
Saras mukesh bhai gujrati nu gavrav se
Jay ho
G
સરસ
નવી પેઢી માટે સમજવા જેવું છે
ખૂબજ સરસ
Thankyou god
Bau sarar
સુંદર ભજન🙏 ગંગાસતી અને પાનબાઈ નું જુનું ને જાણીતું ભજન🙏💐🙏 સુંદર ભજન🙏💐🙏 સરસ 👍શબ્દો👌 મસ્ત👌
જય શ્રી ગુરુદેવાય નમઃ
સુંદર ભજન🙏💐🙏
ગંગાસતી અને પાનબાઈ નું
જુનું ને જાણીતું પણ એની
સાથે સમજણ બહું જ સુંદર
આપી છે ધન્યવાદ, આભાર
મેડમ👌 સરસ 👍મસ્ત👌
💐🌺ભજન 🌺💐
આંટી એટલે પોતાના સ્વભાવ મૂકવાની વાત
Man
બોવસરસ
maari gujrati ne bahen my sister
ખૂબ ખૂબ આભાર
જી
Aatmane olkhiya vina re bhav na Fera nahi mate aa
भगत बीज पलटे नही बीते जुग अंत
ऊंच नीच घर में अवतरे but रहे संत के संत મતલ કે સંત ગમે ત્યાં જન્મે પણ રહે સંત
Khub sars
Je bhajn gayu se teniparthi lagese tmegujratna to nhine
गंगासती और पानबाई सास बहू नहीं थे
पानबाई गंगासती के मायके से साथ आईं थी पहले रजवाड़ों मे साथ रहने केलिए भेजे जाते थे
Right
Kalakar nu naam su se
Shabnam Virmani
Tamaro avaj urban che baki a gyan apvani jarur nathi....
જે અસલ છે તેને રહેવા દોને લલિતા ગોડાદરા
Asal to gangasari nu che bhai lalita ghodadra nu nai
Sanatan dharma kyarey nafarat aapto nathi.... Sanatani dharm ma Ghana gyan apnar che... Tame Haji saru singing karsho evi shubhechha
everywhere only one type (c__t_) of people have problem with truth every time.
ગંગા સતી એ તેના પતિ નાં અવસાન પછી પાનબાઈ ને 52 ભજન સંભળાય અને તેને 52 માં દિવસે આત્માસાક્ષાત્કાર થયો પછી ગંગા સતી એ દેહ ત્યાગ કર્યો અને પછી પાનબાઈ એ 3 ભજન લખાયા પછી પાનબાઈ પણ સમાધિ લીધી હતી
સારી માહિતી આપી 👍