કેદારનાથ ૨૦૨૩ | Khajur Bhai VLOG | Jigli and khajur | Nitin Jani | Kedarnath | Kedarnath Track

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • App Download URL
    play.google.co...
    Web URL
    yatradham.org/...
    #yatradham #khajurbhai #nitinjani #chardham #haridwar #kedarnath

Komentáře • 3K

  • @Vijay_jadav
    @Vijay_jadav Před rokem +690

    ગરીબો નો દેવતા મહાદેવ ના સાન્નિધ્યમાં જય કેદારનાથ 🙏🏻❤💞

    • @sunilpadvi8724
      @sunilpadvi8724 Před rokem +5

      Jay Kedarnath happy journey Khajur bhai

    • @sunilpadvi8724
      @sunilpadvi8724 Před rokem +3

      जय केदारनाथ आप सभी की परिवार हार्दिक शुभेच्छा

    • @vishaltrivedi4881
      @vishaltrivedi4881 Před rokem +2

      ઠાકર કરે એ ઠીક નું પૂરું ધર‌ બનાવ્યા નો‌ વિડિયો અજી આવ્યો નથી ખજુર ભાઈ😣

    • @chaudharisomabhai6222
      @chaudharisomabhai6222 Před rokem +2

      જય મહાદેવ

    • @VIPULKUMARKHANIYA-pp3gp
      @VIPULKUMARKHANIYA-pp3gp Před rokem +3

      જય મહાદેવ👌👍👏👏👏

  • @tirthrajshrimali7116
    @tirthrajshrimali7116 Před rokem +305

    ગુજરાતીઓ નું ગૌરવ અને ગરીબો ના મસીહા એવા પ્રિય ખજૂર ભાઇ ને શત શત નમન !...... મહાદેવ તમને એટલું ધન આપે કે જેથી આખું વિશ્વ ગરીબી થી મુક્ત થઈ જાય 🙏👑

  • @user-ju6yc3tm5g
    @user-ju6yc3tm5g Před 19 dny +2

    👌🙏જય કેદાર નાથ 🙏👌ખરેખર ખજુર ભાઈ ભગવાન નુ એક રૂપ છે. ધન્ય છે ખજુર ભાઈ ને👌🙏

  • @rathvavijaybhaiishwarbhai9973

    માનવ પ્રેમી, પશુ પ્રેમી , પ્રકૃતિ પ્રેમી , ધર્મ પ્રેમી ખજૂર ભાઈ ની જય કેદારનાથ...

  • @chiragkumartamakuwala
    @chiragkumartamakuwala Před rokem +93

    ધન્ય છે એ માં કે જેમને તમારા જેવા સુપુત્ર ને જન્મ આપ્યો....
    આટલાં સારાં સંસ્કાર આપ્યાં...
    હું આપ સૌને સત સત નમન કરું છું.
    ભગવાન આપ સૌને સલામત રાખે...
    જય કેદારનાથ 🙏
    જય માતાજી 🙏

  • @chiragpatel4258
    @chiragpatel4258 Před 5 dny

    મહાદેવ નું રૂપ બનીને આવ્યાં છે ખજુરભાઈ ❤️🌹🙏

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy Před rokem +320

    કોનું કોનું સપનું છે કેદારનાથ જવાનું 😍😘🏞️🏔️🏔️🏔️🏔️🏔️
    Har Har Mahadev 📿🪔

  • @bharatchauhan9977
    @bharatchauhan9977 Před rokem +69

    ગરીબ અને નિરાધાર ના આધાર એવાં પ્રિય ખજુરભાઈ એ કેદારનાથમાં ઘોડાઓને એમનો પ્રિય ખોરાક ચણા અને ગોળ ખવરાવીને ધન્યતા અનુભવી. તેથી ખજુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન. જય હો કેદારનાથ. હર હર મહાદેવ.

  • @jyotsnamachhi7490
    @jyotsnamachhi7490 Před 4 dny

    ખજૂરભાઈ તમે જેમ દર વર્ષે કેદારનાથ જાવ છો એમ અમે પણ જઈએ એવા આશિર્વાદ આપો મારા ભાઈ .🙏 જય કેદારનાથ તમને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરીએ છીએ.

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp Před rokem +74

    ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે❤❤❤❤

  • @akgohil5616
    @akgohil5616 Před rokem +29

    જીંદગીની પેલી ને છેલ્લી ઈરછા છે ખજૂરભાઈ ના દશઁન કરવાની..જય હો ખજૂરભાઈ 🙏🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 Před 8 měsíci

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @positiveshort2487
    @positiveshort2487 Před rokem +22

    જય કેદારનાથ 🙏🙏 ધન્ય છે નીતીનભાઈ તમને માણસો ની સેવા તો કરો છો પણ સાથે સાથે પસુની કરો છો
    ધન્યવાદ નીતીનભાઈ 👍👍👏👏🔥🔥

  • @rashmikaparmar7302
    @rashmikaparmar7302 Před rokem +29

    Really heart touching... જીદંગી ની જે આનંદ ની અનુભૂતિ છે એ આ જ છે....કેદાર નાથ ના દર્શન ની સાથે સાથે આ જ તો સેવા છે...અને હું અહીંયા બેઠા બેઠા કેદાર નાથ નું આ દૃશ્ય જોઈ શકું છું. તમારો અને તમારી team નો ખુબ ખુબ આભાર .....

  • @Shri_Bhoorakaka
    @Shri_Bhoorakaka Před rokem

    જોરદાર ખજૂરિયા...વાહ જય ભોલે કેદારનાથ મંદિર

  • @vasantthakor8442
    @vasantthakor8442 Před rokem +62

    God Bless You Bhai
    ભગવાન કેદારનાથ તમને હંમેશા ખુશ રાખે
    જય શ્રી કેદારનાથ 🙏

  • @JIMS-1003
    @JIMS-1003 Před rokem +93

    જય મહાકાલ જય કેદારનાથ.... ખજૂર ભાઈ તમે ખુશ રહો એ જ જોઈએ અમારે અને બધા ની સેવા કરતા રહો.... ખૂબ ખૂબ જીવો....

    • @mehulvaghela8129
      @mehulvaghela8129 Před rokem +4

      જય શ્રી કેદારનાથ બાબા
      હર હર મહાદેવ

    • @savangadhe3137
      @savangadhe3137 Před rokem +2

      Har har mahadev

    • @himmatdankhara1979
      @himmatdankhara1979 Před rokem +1

      *"સમય" ને ઓળખતા "પ્રસંગ" ને સાચવતા "માણસ" ને સમજાવતા અને "તક" ને ઝડપતા આવડી ગયું તો સમજ જો કે "જીંદગી જીતી ગયા અન જીવી ગયા"..* jay kedarnath
      *🌹 જય શ્રી મહાકાલ 🌹🙏*
      *શ્રી મહાકાલેશ્વર જ્યોતિ લિંગ જી ભસ્મ શ્રુગાર આરતી દર્શન (ઉજૈન)*
      *5 મે 2023 (શુક્રવાર )*
      *ll🌿સત સૃતી તાંડવઃ રચયિતા💐*
      *🌹નટરાજ રાજ નમો નમઃ🌸ll*
      *ll🌞હે આદ્ય ગુરુ શંકર પિતા* 🌺
      *🐍નટરાજ રાજ નમો નમઃ*.🐂ll*
      *🌹શુભ સવાર🌹* *🌹જય શ્રીકૃષ્ણ🌹* *||જય સિયારામ||*🇮🇳
      🙏 *હિંમત.જી.ડાંખરા*🙏

    • @himmatdankhara1979
      @himmatdankhara1979 Před rokem +1

      Jay kedarnath baba

  • @ItsRCBking
    @ItsRCBking Před rokem +7

    नितिन भाई सर आप सच में गरीबों के भगवान और आप महान इंसान हो ऐसे ही गरीबों को मदद करते रहे थैंक यू सो मच खजूर भाई सर 🙏❣️❣️

  • @sanjayshihrajput9703
    @sanjayshihrajput9703 Před rokem +41

    બાબા કેદારનાથ તમને હજાર ગણુ કરી આપે અને તમને હંમેશા ખુશ રાખે એવી બાબા કેદારનાથ ના શરણો મા પ્રાથના જય શ્રી કેદારનાથ મહાદેવ 🙏

  • @shahmaulik2655
    @shahmaulik2655 Před rokem +23

    ખજૂર ભાઈ તમે પોતે શાક્ષાત ભગવાન છો... ભગવાન તમને ઘણુ આપે અને આવી જ રીતે તમે લોકો ની સેવા કરતા રહો.. જય કેદારનાથ 🙏

  • @dashrathrathod1879
    @dashrathrathod1879 Před rokem +39

    જય માતાજી જય કૃષ્ણ જય કેદારનાથ જય કષ્ટભંજન દાદા 🙏🏻

  • @patanijagana2263
    @patanijagana2263 Před rokem +19

    સુપર જય માતાજી ખજૂર ભગવાન બની ને તમે પૃથ્વી પર આવી શક્યા ઘણું જીવો, 🙏🙏

  • @perfectstatus3616
    @perfectstatus3616 Před 2 měsíci +1

    5:03 સાચી વાત છે
    હર હર મહાદેવ 🔱🙏

  • @kasumbi9590
    @kasumbi9590 Před rokem +25

    હર હર મહાદેવ જય પરશુરામ ભગવાન મહાદેવ સદાય ખુશ રાખે ભાઈ❤❤❤❤❤

  • @ManojParmar-qj2ro
    @ManojParmar-qj2ro Před rokem +30

    🕉️ નમઃ શિવાય 🙏🏻 જય કેદાર નાથ મહાદેવ નો જય 🙏🏻 બધા શિવ ભક્ત ને કેદા ર નાથ ની યાત્રા કરાવે ભગવાન ભોલે નાથ

  • @ajaysinhvadher1960
    @ajaysinhvadher1960 Před rokem +9

    ધન્ય છે તમારા માતૃશ્રી ને 🙏🏻 તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો. 🙏🏻🙏🏻 Well Done Bhai Good Work Mahadev Bless You 🙏🏻

  • @journeytogther4247
    @journeytogther4247 Před rokem +26

    🙏જય સોમનાથ મહાદેવ 🙏
    જય બાબા કેદારનાથ 🙏
    ખજુરભાઈ ની સેવા આગળ શબ્દો ખૂટી જાય
    ખજૂરભાઈ ટીમને પ્રમાણ 🙏

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 Před rokem +16

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @Vbparmar-yq9ow
    @Vbparmar-yq9ow Před 16 dny

    Yes khajur Bhai khubaj saru Kam kare che❤❤❤❤

  • @sanjaybhaliya-ci5ym
    @sanjaybhaliya-ci5ym Před rokem +10

    જય કેદારનાથ

  • @parimalashah3308
    @parimalashah3308 Před rokem +39

    ધન્ય છે તમારા માં બાપ ને જેમને ખુબ સંસ્કાર આપ્યા છે...ભાઈ તમેજ એક ઇશ્વર સ્વરૂપ છો...🙏🙏🙏

  • @angelphotography2686
    @angelphotography2686 Před rokem

    દાદા તમને જોઇને એક મૂવી નો ડાઈલોગ યાદ આવે છે.... Ek Hi Dil Hai Kitni Bar Jitoge🙏🙏
    ધન્ય છે તમારા માવતર ને ભાઈ 🙏
    પ્રભુ તમને દીર્ઘ આયુ આપે અને તમને આવા સત્ત કાર્યો કરવાની હિમ્મત આપે.

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 Před rokem +13

    ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ🙏 ઘરે બેઠા કેદારનાથ મહાદેવ ના દર્શન કરાવ્યા તે બદલ 🙏🙏જય હો કેદારનાથ મહાદેવ ની 🙏🙏🙏🙏

  • @vajaparesh1891
    @vajaparesh1891 Před rokem +10

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @Vbparmar-yq9ow
    @Vbparmar-yq9ow Před 16 dny

    Khajur Bhai ne bhole nahi khubaj lambu aayus de ane swasth rakhe bhagwan bhole nath ji khajur Bhai ne akti de❤❤❤❤

  • @ritukoli1117
    @ritukoli1117 Před rokem +14

    🙏જય કેદારનાથ 🙏જય નિતીન સંર ની 🙏 મહાદેવ ખજુર ભાઇ ની સામે હર પલ રહૈ ❤ તમારા આવ નાર ભવિષ્ય મા તમે ખુશ રહો નિતીન સંર 🙏🙏🙏❤️

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Před rokem +5

    ❤️ખજૂર ભાઈ-ને હંમેશા મહાદેવ ખુશખજૂરભાઈ હંમેશા મેલડી માં આગળ વધારે

  • @NikhilChopda-kl9pg
    @NikhilChopda-kl9pg Před měsícem

    ખજુર ભાઈ તમને કેવા માટે કાય શબ્દ નથી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    મને એટલી ખબર છે કે તમે માણસ ના રૂપ માં ભગવાન છો ❤❤❤

  • @ApurvaBuch
    @ApurvaBuch Před rokem +12

    જય ભોલેનાથ... નીતિનભાઈ, ખુબ જ સરાહનીય અને પ્રેરણાદાયક કામ કરી રહ્યા છો.
    મહાદેવ તમારું કલ્યાણ કરે. સૌ જીવોનું ભલું કરે..🙏💐

  • @sheetalnayka2414
    @sheetalnayka2414 Před rokem +14

    God tumne always happy rakhe aevi kedarnath ne 🙏🙏🙏Jay kedarnath

  • @pradipvanvi201
    @pradipvanvi201 Před rokem +4

    Jay kedarnath ❤

  • @user-oh1zr9fh3q
    @user-oh1zr9fh3q Před rokem +6

    જય કેદારનાથ નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન,🙏🙏

  • @sigardharmeshmofficial9785

    આ જોઈ ને મારી આખો માં આસુ આવી જાય છે ભાઇ ધન્ય છે તમારી જનેતાને આવા દીકરાને જન્મ આપ્યોછે આવા આવા કામ કરીને એક misl બનાવો ખજૂર ભાઇ

  • @sagarvlogs111
    @sagarvlogs111 Před rokem +40

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @sureshthakor7703
    @sureshthakor7703 Před rokem

    જય મહાદેવ જય કેદારનાથ ખજૂર ભાઈ તમને ધન્ય કહેવાય ભગવાનના

  • @Mr_World-Man
    @Mr_World-Man Před rokem +7

    हर हर महादेव खजूर भाई आप ऐसे ही महादेव की सेवा करते रहे जय श्री केदार ❤️🙏

  • @anjugadhavi7166
    @anjugadhavi7166 Před rokem +7

    જય કેદારનાથ દાદા

  • @vdsanol
    @vdsanol Před rokem

    Avi seva karva wada gujarati pehla joya.
    Salute nitin bhai

  • @mukeshjograna5744
    @mukeshjograna5744 Před rokem +5

    तुम्हारा जैसा कोई और कर ही नहीं सकता खजूर भाई👆🥰😍

  • @bharatbhaikanotara5596
    @bharatbhaikanotara5596 Před rokem +8

    હર હર મહાદેવ ❤️🙏 ખજૂર ભાઇ ❤️‍🩹🙏🙏

  • @nileshnayak9453
    @nileshnayak9453 Před 4 měsíci +1

    હર હર મહાદેવ 🙌🙌🙌🙌🙌

  • @pacepackersgzb
    @pacepackersgzb Před rokem +6

    घोड़े ओर खच्चर की ऐसी सेवा आज तक नहीं देखी।
    धन्य हैं आप।
    बाबा केदारनाथ आपकी और आपकी टीम की सभी मनोकामनाएं पूर्ण करें।
    धन्यवाद।

  • @sanjaybhaliya-ci5ym
    @sanjaybhaliya-ci5ym Před rokem +5

    જય માતાજી ખજુર ભાઇ

  • @hematkateshiya
    @hematkateshiya Před 3 měsíci +1

    જય કેદારનાથ નિતીન ભાઈ

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Před rokem +165

    ❤️❤️ખજૂર ભાઈ ને કોણ કોણ ગરીબના ભગવાન માને છેખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે-આવા જ દીકરાને જન્મ આપે..ખજૂર ભાઈ ને કોણ લાઈક કરે છે.

  • @kalpeshkumar50
    @kalpeshkumar50 Před rokem +9

    મહાદેવ ખજૂર ભાઈ ને જાજુ આપે અને કાયમ તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના 🙏 જય કેદારનાથ

  • @vedantpatel1040
    @vedantpatel1040 Před rokem

    Nitin Bhai ni Jai ho ....🙏🙇✨
    Jo ho baba Kedar ki ❤❤

  • @sandipsolanki465
    @sandipsolanki465 Před rokem +10

    જય હો બાબા કેદારનાથ 🙏🙏🙏

  • @pankajbheda-d1i
    @pankajbheda-d1i Před rokem +4

    જય કેદારનાથ ભગવાન તમારી આયુષ્ય લાંબુ આપે.એજ પ્રભુ પાસે પ્રાર્થના

  • @RajaMaharaja-xw3sx
    @RajaMaharaja-xw3sx Před 2 měsíci +1

    Har har mahadev

  • @Gujrati-BG5
    @Gujrati-BG5 Před rokem +7

    હર હર મહાદેવ 🙏🏻🙏🏻

  • @mehulvaghela8129
    @mehulvaghela8129 Před rokem +4

    જય શ્રી કેદારનાથ બાબા
    હર હર મહાદેવ

  • @SURESHZALA2232
    @SURESHZALA2232 Před rokem +1

    જય શ્રી કેદારનાથ ❤🙏🏻

  • @naynachaudhary445
    @naynachaudhary445 Před rokem +7

    જય કેદાર નાથ મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏 🕉 નમઃ શિવાય 🙏🙏🙏

  • @LauvkishPatel-zk2xv
    @LauvkishPatel-zk2xv Před rokem +8

    Khajurbhai is very humble
    Jai kedarnath❤

  • @rameshbhaidalwadidalwadi2227
    @rameshbhaidalwadidalwadi2227 Před 8 měsíci +1

    જય કેદાર નાથ મહાદેવ🙏

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 Před rokem +12

    જય કેદારનાથ ભાઈ હર હર મહાદેવ ❤🙏

  • @paththarchakuben1321
    @paththarchakuben1321 Před rokem +6

    વીધાથી મહેનત કરે તે રહી જાય અને પૈસા વાળા આવિ જાય આ સપના એક બેન પાપ ભાઈ મા બધાના સપના રોળાય છે સત્યનો સાથ આપો અને પારના કરતા આવજો તમને કેદારનાથ લાબી આયુષ્ય આપે અએજ પ્રથાના

  • @SunilParamar-vn1sg
    @SunilParamar-vn1sg Před 8 měsíci

    Jay KEDARNATH Baba Ki Jay Har Har Mahadev 🙏

  • @rameshsuthar33
    @rameshsuthar33 Před rokem +12

    જય માતાજી ❤

  • @rajubhai-bd9wz
    @rajubhai-bd9wz Před rokem +7

    જય બાબા કેદારનાથ.. હર હર મહાદેવના

  • @sannijoshi9468
    @sannijoshi9468 Před rokem

    🙏 Tame 🙏 dhanya 🙏 cho 🙏 khajur 🙏 bhai 🙏 mahadev 🙏 har 🙏🙏🙏🙏🙏🙏

  • @Matrimaa_fficial
    @Matrimaa_fficial Před rokem +5

    જય માતાજી🙏🚩

  • @mrshivay1221
    @mrshivay1221 Před rokem +4

    જય ભોલેનાથ 🙏

  • @jaysingkoli3938
    @jaysingkoli3938 Před rokem

    Mahadev ne krupa thaye to Amre pan Javu cha Baba na Dham ma Har Har Mahadev ❤

  • @sarvaiyastudio6486
    @sarvaiyastudio6486 Před rokem +7

    વાહ નીતિનભાઇ આપનો ખુબ ખુબ આભાર કે અમને ઘરે બેઢા બેઢાં ભગવાન કેદારનાથ નાં દર્શન થયા......👌👌👌👌👌👌આજે વિડિયો જોયા પસી એવું લાગી રહ્યું સે કે અમી પણ કેદારનાથ દાદા ની જાત્રા એ અવિયા હોય..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જય કેદારનાથ ભગવાન......🙏🙏🙏🙏🙏🙏

  • @ajjubannaji6993
    @ajjubannaji6993 Před rokem +4

    🙏 હર હર મહાદેવ જય કેદારનાથ 🙏

  • @yash.Shukla13
    @yash.Shukla13 Před rokem

    Khub khub saras video khajurbhai(Nitin jani)👌👌👌🙏👍

  • @mahakalnikunj3859
    @mahakalnikunj3859 Před rokem +11

    🙏🥰 💞 જય કેદારનાથ 🕉 🚩🙏😘

  • @Gaming_boy_04yt
    @Gaming_boy_04yt Před rokem +7

    બધા ના સપનુ પુરૂ થાય કેદાર નાથ જવાનુ ❤❤❤❤

  • @bhavinvekariya8104
    @bhavinvekariya8104 Před rokem

    વાહ ગરીબો ના દેવતા એવા ખજુર ભાઈ તમને શત શત નમન છે ભાઈ

  • @nareshbajaniya3561
    @nareshbajaniya3561 Před rokem +5

    જય શ્રી કૃષ્ણ ❤️ જય શ્રી કેદારનાથ મહાદેવ 🙏 જય માતાજી

  • @nileshnayak9453
    @nileshnayak9453 Před 4 měsíci +1

    Jay kedarnath 🙏🌍🔱🙇📿♥️💐🌹

  • @bambhaniyaprakash1252
    @bambhaniyaprakash1252 Před rokem +6

    🎉🎉🎉❤❤ જય કેદારનાથ મહાદેવ🎉🎉🙏🙏🙏

  • @ganeshpansaretruckdriver8169

    शिव के भेजे दूत शिवजी के चरणों मैं जय केदारनाथ

  • @ANKITPATEL_12
    @ANKITPATEL_12 Před rokem +6

    જય કેદારનાથ દાદા❤

  • @MAHIDASARJUSTATUS
    @MAHIDASARJUSTATUS Před rokem +4

    Excellent vlog khajur bhai ❤

  • @yashlalsinhchudasama8937

    જય કેદારનાથ મહાદેવ ભોળાનાથ શિવ શંભુ દેવોના દેવ મહાદેવ ભોળીયા નાથ ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

  • @anilgamit274
    @anilgamit274 Před rokem +4

    ખજુર ભાઈ જેવા માણસ ભારત માં દરેક ખુણામાં પરમાત્મા અવતારો આપે એવી શુભેચ્છા પાઠવી રામ રામ સાહેબ 🙏🙏🇮🇳

  • @yuvrajsinhdarbar524
    @yuvrajsinhdarbar524 Před 11 měsíci

    ખજુર ભાઈ તમને મહાદેવ ખુબ પ્રગતિ કરાવે 🙏🥰

  • @cndesai5954
    @cndesai5954 Před rokem +17

    જય હો કેદારનાથ મહાદેવ ની 🙏 આપના થકી ભગવાન શ્રી મહાદેવ ના દર્શન કરવા મળ્યા એ બદલ આપનો દિલ થી આભાર ❤🙏❤️🙏

  • @mk..kobiya8373
    @mk..kobiya8373 Před rokem +3

    વા ખજુર ભાઈ વા તમે માણસોનૂ ધ્યાન રાખો છો સાથે પા્ણિઓનુ પણ ધ્યાન રાખો છો જય કેદારનાથ જય માંધાતા

  • @KISSAN.CREATER
    @KISSAN.CREATER Před rokem +1

    Jay shree kedarnath mahadev

  • @stockmarketletestnews941

    જય કેદારનાથ 🙏🙏🙏🙏🙏

  • @arjunbainola5709
    @arjunbainola5709 Před rokem +3

    Bhagwaan kedar nath aap pe hamesh kirpa banaye rakhe 🙏
    (हर हर महादेव)
    From uttrakhand chamoli ❤🙏

  • @mahi6759
    @mahi6759 Před rokem +1

    Nice khajur bhai Kedarnath Mahadev

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 Před rokem +4

    જય કેદારનાથ દાદા 🙏🙏🙏🙏હર હર મહાદેવ 🙏🙏🙏

  • @rahulbamniya6857
    @rahulbamniya6857 Před rokem +4

    જય કેદાર નાથ ખજુર ભાઈ આમ તો નય દશૅન નય થાય પણ તમારા થિ થય ગયા 🙏🏻🙏🏽🙏🏾🙏

  • @palkathiriya5796
    @palkathiriya5796 Před rokem +1

    Har har Mahadev 🚩🙇🏻🙏🕉️❤️

  • @gusaidipgiriofficial1
    @gusaidipgiriofficial1 Před rokem +3

    નીતિન ભાઈ તમારા જેવા દાનવીર માણસ અત્યારે ઓછા પ્રમાણાં માં છે આત્યરે લોકો દેખા દેખી માં ધન વાપરે છે પણ કોઈ વ્યક્તિ ની મદદ નથી કરતા પણ જયારે તમારા આવા વિડિયો જોવે છે તો અમને પણ એક તમારા માંથી શીખવા મળે છે
    માટે હો ભગવાન શિવ ને પારાથાના કરીશ કે તમે આમજ લોકો ની અને જાનવરો ની સેવા કરતા રહો
    I am so proud of you sir
    You are may real inspiration in life
    Sir I pryeda to God your life is so long and healthy 🙏💗