YUVRAJ SAHEB BHAVNAGAR || SHRI JAIVEERRAJ SINGHJI GOHIL || SPECIAL INTERVIEW ||
Vložit
- čas přidán 23. 10. 2021
- શું છે ફિટનેસનું રાજ ? શું લાગે છે ભાવનગર નું ભવિષ્ય? રાજાશાહી અને લોકશાહી માં ફર્ક છે, લોકશાહીમાં જનતાની જવબદારી વધુ બને છે... પૈસા કમાવા હોઈ તો ઉદ્યોગ કરો ... ભાવનગરમાં ઇન્ડસ્ટ્રીઝ આવે તો જ બેરોજગારી ઘટે... શું છે શિક્ષણમંત્રી પાસે અપેક્ષા ? કોણ હશે ધારાસભ્ય, કોણ હશે સાંસદ? એ લોકશાહીમાં પ્રજા કરશે નક્કી... ટુરિઝમ ક્ષેત્રે ભાવનગરને અન્યાય ન થવો જોઈએ... દેશ ને એકતા માટે રજવાડું સમર્પિત કરનારાને હજુ સુધી કેમ ભારતરત્ન ન મળ્યો તે વિચત્ર કહેવાય.... રાજવીપરિવાર ભાવનગરના વિકાસ માટે હંમેશા તમારી સાથે છે. આ બધીજ વાતોના સચોટ જવાબ સાંભળવા હોઈ તો જુઓ અમારો આ વિડિઓ. ભાવનગર સ્ટેટ રાજવી પરિવારના યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ સાથેની આ ખાસ મુલાકાતમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો...
Contact to Live Your Program : +91 9824221353
Follow on Instagram : talkwithbha...
Follow on Facebook : / 100063864467347
All type Videography & Photography
*Live Stream on Social Media ||
* HD LIVE Setup ||
* LED Screen ||
✴ Drone Camera ||
✴ 4K & HD Camera ||
✴ DSLR Shoot ||
✴ HD Live Setup ||
✴ LED Screen ||
Like || Share || Subscribe our You-tube Channel ||
#bhavnagaryuvraj #yuvrajsahebbhavnagar #prince #palace #state #new #vlog #newvlogs #newvideo #yuvrajsaheb #gujarati #gujarat #1million #2millionviews
#bhavnagaryuvrajsaheb
#yuvrajsahebbhavnagar
#bhavnagaryuvraj
#yuvrajsahebbhavnagarworkout
#yuvrajbhavnagar
#bhavnagaryuvrajgym
#bhavanagaryuvraj
#yuvrajbhavnagar
#bhavnagarnayuvraj
#yuvrajofbhavnagar
#yurvrajbhavnagar
#yuvrajsaheb
#bhavnagarstateyuvraj
#bhavnagarmaharaj
#bhavnagaryuvrajjayveersinh
#maharajabhavnagar
#bhavnagarmaharaja
#bhavnagaryuvraj
#yuvrajsahebjaiveerrajsinghgohilofbhavnagar - Zábava
ભાવનગરનાં મહારાજ કુમાર ને જય માતાજી 🙏અમને ગર્વ ખૂબ જ ગર્વ છે અમારાં ભાવનગર નાં રાજ પરિવાર ઉપર... 💐🙏
આમના પરિવાર નાં લેધે અમે આઝાદ ભારત માં ફરીય છિયે બાપુ જય ભારત
ઓહ તો મતલબ આઝાદી આ લોકો એજ અપાવી ?❓
@@Ronald3390 હાં ભાઇ પહેલાં અઢારસો પાધર ગોહિલ પરિવારે આપ્યા છે ભાઇ તમે અને હૂં એક વિઘા જમીન કોઇ ને નથી આપતાં ભાઇ એમને અઢારસો ગામ આપ્યા છે ભાઇ
YUVRAJSAHEB SRI JAYVERSNHJI
GOHIL SAHEBJI ELECTIONMA RAHE ANE JANTANI SEWAO KARE TEWI MA KHODIYARMA NE
MARI PRATHHNAO CHHE 🎉JAY
KHODIYARMA NI KRUPAHO BHAVNAGAR MA JANTA NU RAKSAN KARE PARAJA SUKHIRAHO TEWI SHUBHECHHAO 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જયશ્રીકૂષણ જયમામોમાઈ
જય વિરાજ સિંહ જય માતાજી❤🙏⚔️🚩
મહાન કૂળના વંશજ છે. આપના પૂર્વજોને દિલથી સાદર વંદન.!!! 🙏🙏🙏
🙏
🙏
શ્રી જયરાજસિંહ બાપુ ને મારા તથા મારા પરિવારના " જય માતાજી "
Jay mataji jayrajvir shihji
જય માતાજી
He is down to earth Prince who thinks himself as Just Citizen of Bharat. He maintains himself Physically and mentally fit, his upbringing is absolutely full of Culture and civilized. May Bhagwan bless him.
મહાન કૂળના મહાન વંશજને મારા વંદન છે.
જય શ્રી સ્વામિનારાયણ 🙏 ભાવનગરના મહારાજાને
Krishnakumarsinhji bapu ne bharatratna madvo joiye🙏
આપના શરણોમાં વંદન જયરાજસિંહની જય હો
જય હો ગંગા જળયા ગોહિલ સાહેબ
JAY MATAJI
Bhavnagr na raja ne ghani khama 🙏🙏
Jay ho bhavnagar na Raja ni jay ho🙏🙏
ભાવનગર રાજા ની વિચારસરણી નૅ આજ નૅ સૉ સૉ સલામ
ભરત ત્રિવેદી(હાલ સીયાટલ અમેરિકા) મૂળ વતન વરતેજ , ૧૯૬૦ મા કુષનકુમાર સીંહજી વરતેજ આવયાહતા.🌹
Tame vartej na caho
Ame pn vartej thi
જય હો યુવરાજ સિંહ બાપુ આપને વંદન
kshatriya dharma yuge yuge ...🙏
jai Rajputana... 🔥
जय माता जी बापू🚩🚩🙏
જય હો પ્રજાવત્સલય યુવરાજની
Jay Mataji Jayveerajsinhji.. God bless you sir...
જય માતાજી દરબાર
🙏🙏🙏👌👌👌no words
જય માં ભવાની જય રાજપુતાના
ભાવનગર નારજવાડા નેસલામ
Namasteyh. My first time travel to bhavnagar me my mom and her friend we all stayed in Nilam Baug palace in 2018. I loved it!!! Brought back childhood memories!!!
Simplicity and honesty of king is very great and inspiring.
Jay mataji bapu
👌👌👌
Jay.ho.tamane.bapu
Vah .khub sarash
Very down to earth personality 🙏 very sanskari and truly speaking person
.. Blessings from one sister 🙏
Salute to prince.We have proud of our Bhavnagar state prince.Good message.
Amara bhavnagar na maharaja saheb ni jay ho...
👌👌👌👌👌
🙏🙏સાહેબ jay swaminarayan ભાવ થી તમારી વાત ભાવનગર નો વિકાસ થાય તેવી છે👍
Very very good jayrajsinhbapu congratulations
Bhavnagar na maharaja ni vaato,sanskaro baalko ne shikshan ma bhanava jove.
Mari pase bhavnagar na rajpariwar na bandkam na photao chhe mara ghare madhela
Maradad pil garden na superitendent nata nakubagma
RAHETA HATA HAMIRJI VAGHELA SAHEBJI TAKHTESWAR NU BANDH KAM
SUPERVISAN KARELU HATU 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
1942 MA PAHELA na samaye ❤
bharatratn award apvo joye. ....m
🙏 Jai Shri Rajputana Har Har Mahadev Har Jai Shri Mataji 🙏💐👏💐👏💐
Jay mataji
Gem person
Jay ho yuvraj 🙏🙏
Bhavanagar nagri
Good 👍👍
Dhanyavad che Yuvraj bhai ne aatla educated hova chata pan bapu tamari simply city ane sadagi kharekhar salute che Yuvraj bhai ne
Aap ni sadgi, samajdari
Mane pasand aavi.
Proud of Bhavnagar Jayveerrajsinhji 🎉🙏👍
#ShippingInbox
JAY MATAJI GOHILVAD NA
MAHARAJ SAHEB NE GHANIKHMA MATAJI KULDEMA SADANE MATE AAPNU SWASATH SARU RAKHE ANE AAPSAD SATKARM KARTA RAHO.💐🙏 JAY MATAJI
Mahan dadashrijina mahan yuvrajshri aap amaru gaurav che betaji.mahan rajajina mahan pautraji khub jagrut cho khush raho.aap mate amne saine gaurav che.
જય હો ભાવનગર સાહેબ
Proud of bhavnagar 🙏
મારા ભાવનગર નું ગૌરવ
Bapujaymataji
Jay mataji yuvrajsingh ji
Jay bhavani
Jaymataji👍
Hi
જય માતાજી બાપુ
Jay mataji maharaj saheb
જય હિન્દ
🙏🙏🙏
Desh ni Ekta mate potnu 1800 padar nu rajwadu api desh ma pahel Kari khub balidan aapiyu che to maharaja sri krishnakumarsinhji bapu ne BHARAT RATNA no ilkab malvojoiye
Proud of you yuvarajsih ji nana saheb ji pranam aapni vichar dhara ne
Yuvraj Saheb no Swbhav Khubaj Saral Che Samena Vyakti ne Haji kahevu Yuvraj Saheb mate Manvachak kevay
inspiration for young generation
Jay mataji darbar
You are too good and down to earth personality , You are genuinely come from Royal family but still you haven't any ego of your surname or your royal dignity .., I have seen to many people who are not come from Royal family but still they have ego of their surname . You are really good Soul .. May Mahadev bless you Yuvraj ...
Jay mataji darbar 🙏🏻🙏🏻🚩🚩
Jay mataji bapu 🙏🙏
YUVRAJSINHJEE NA VICHAWO
MANE KHUB KHUB GAMYA CHHE HU TEOSRINI SATHHE CHHU TEO MANE PHONE KARE TO MANE KHUB AANANAD THHAY CHHE 🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
KALIABID THHI DILIPSINHJI BHAVNAGAR GUJARAT. ■■■■■
■■■■■■■■■■■■■■■■■■■■❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Bhavnagar na rajvada ne Salam chhe
Krishna kumara sinh ji thakor 🦚🚬🙏 ak raja nathi pn Bharat desh na ak મહારાજા chhe , જય કૃષ્ણકુમારસિંહજી 🙏
thakor ny krishan kumar sinhji gohil 🙏
@@hardeepsinhvaghela5345 ha pan thakor padvi che je darbaro ni che pan have obc vala pan have thakor lakhe che
Kshatriya thakor taraf thi jay mataji🙏🙏🙏🙏🙏🙏🙏
#Bhai.....Really down to earth personality 🔥🔥❤️❤️
Jai ho...rajputana...
Apane koti koti naman
આપના વિચારો જાણી આનંદ થયો સાહેબ
I love you ....yuvraj....😍😍😍
👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌
હા ગોહિલ વાડ હા. મૂળી પરમાર ના જય માતાજી
Mashallah bhai yuvraaj sih
માત્ર સુવર્ણ અક્ષરે નહિ પરંતુ સર્વ પ્રથમ સુવર્ણ અક્ષરે
શ્રી કૃષ્ણ કુમાર સિંહ જી મહારાજ સાહેબે અખંડ ભારતના નિર્માણ માટે ની જ્યોત પ્રગટાવી અને તે માટે પોતાના સંપૂર્ણ રાજ્ય નુ દાન આપે છે તે કોઈ સામાન્ય વાત નથી
ઉપરાંત
અહીં શ્રી રાજમાતા એ પણ પોતાના પિયરમાં થી લગ્ન પ્રસંગે પિતા તરફથી ભેટ રુપે મળેલી જાગીર દાન આપે છે અને તે કરતાં પણ વધુ પથ દર્શન આપ્યા છે શ્રી રાજમાતા એ બાપુ ને કહે છે કે
હાથી ના દાન પણ અંબાડી સાથે જ હોય મહારાજ
એ માં વિચાર ન કરવાનો હોય
આજે શ્રી યુવરાજ સાહેબ ની મુલાકાત કરાવવા બદલ આભાર
એમના વિચારો પણ શ્રી મહારાજ સાહેબ ની જેમ ભાવનગર જિલ્લાના કલ્યાણ માટે ની ચિંતા કરે છે
ધન્ય છે આવા રાજપરિવાર ને
મને ગૌરવ છે કે હું ભાવનગર જિલ્લાનો વતની છું
very nice personality
Ha BAPU JAY THAKAR
Great thoughts sir..jay mataji
Jai Mataji
જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻
mara bap amuk netao a loksahi nu khun kryu se hve pasi rajasahi ni jrur se aamato grib ane gribi vdharo thyo se rajkaran ma rajputo aave avi parja ni mag se aaloksahi krta to gulami sari hti am vdilo ane sara manso key se p i gadhvi.amuli gujrat
Vah bapu Sacha raja
Khub saras jay mataji.
We can see noble..and modest
Jaymataji bapu aape raput Ekta & vyasan mukti mate rajput young ne oltonetly message aapta raho Evi request
જય હો ભાવેણા
🙏
👍👍👍👍👍
Nice ❤ 👌
Thenks for you uvrajsinh jay yogeshvar
સર..ભાવનગર ના યુવરાજ ને નમસ્તે
Nice video 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
Tollmm thi rajj badd doho 🤯🤯🎉