મણિરાજ બારોટની દીકરીઓના લગ્ન, રાજલ બારોટે કન્યાદાન કર્યું

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • મણિરાજ બારોટની દીકરીઓના લગ્ન, રાજલ બારોટે કન્યાદાન કર્યું
    #manirajbarot
    #rajalbarot
    #kinjaldave
    #jigneshkaviraj
    #gamansanthal
    #geetarabari
    #rakeshbarot

Komentáře • 28

  • @dineshbalasara5733
    @dineshbalasara5733 Před 2 lety +1

    Maniraj bhai jay ho

  • @VinodKaprupura
    @VinodKaprupura Před 2 lety +2

    વાહ રાજલ બેન વાહ તમે તો બારોટ સમાજ નુ નઈ પણ ઓલ ગુજરાતીઓ નુ નામ રોશન કર્યું છે. ધન્ય સે તમારા માતા પિતા અને તમારી હિંમત ને. જે આજના સમયમાં દીકરો પણ માતા પિતા અને ભાઈ ની જગ્યા નથી લઈ શકતા એ તમે આજે તમામ જગ્યા લઈ નાની બેનો નું કન્યા દાન કર્યું સે. સેલ્યુટ સે રાજલબેન તમને

  • @naynabenparmar2212
    @naynabenparmar2212 Před 2 lety +2

    વાહ રાજલ બેન મમ્મી પપ્પા ની જગ્યા એ
    તમે ઊભા રહી ને કન્યાદાન કર્યું ધન્ય છે તમને

  • @bharatibenpatel4773
    @bharatibenpatel4773 Před 2 lety +6

    જય માતાજી રાજ બેન તમનેકુદરતને શકતી આપી બેન તમે મમ

  • @thakortanaji6241
    @thakortanaji6241 Před 2 lety +5

    કન્યાદાન દેના હી હે તો... એસા દાન દો જો યુગ યુગ તક યાદગાર બના રહે
    એસા દાન દો જિસસે કેવલ વર કન્યા હી નહીં બલ્કિ સારા સંસાર કો સારી જીવ સૃષ્ટિ કો લાભ હો...
    એસા કન્યા દાન હે... વૃક્ષ કા કન્યા દાન
    દીકરી ને દહેજ માં દસ વાસણ ઓછા આપીયે તેની જગ્યાએ દસ વૃક્ષ નૂ કન્યા દાન કરીયે...
    મારાં જિલ્લા માં મારી સમાજ મેં આ રિવાજ ની શરૂઆત કરી છે આશા રાખું છુ તમે પ્ણ આ રિવાજ અપનાવશો... ટીનાજી ઠાકોર બનાસકાંઠા

  • @vinodrathod1863
    @vinodrathod1863 Před 2 lety +1

    ❤️Good Dineshbhai navu laya❤️

  • @anilchavda8311
    @anilchavda8311 Před 2 lety

    👌👌🌹

  • @surekha.sbarot2594
    @surekha.sbarot2594 Před 2 lety

    We are proud of you raja barot samj nu name Roshan karava khub khub abhinandan 🎂🎂💐

  • @manjuparmar6337
    @manjuparmar6337 Před 2 lety

    Khub j saras ben👌👌🌹🌹

  • @dineshbhaivaladiya4840
    @dineshbhaivaladiya4840 Před 2 lety +1

    Super

  • @user-db2bh4ge1l
    @user-db2bh4ge1l Před 2 lety +1

    રાકેશ બારોટ ના દીવાના

  • @rohitthakor5662
    @rohitthakor5662 Před 2 lety

    ઠેકીયુ.બહેન

  • @parmarpurvit5664
    @parmarpurvit5664 Před 2 lety

    Jay ho bhagvan aapni raksha kare

  • @nileshkataraofficial3108
    @nileshkataraofficial3108 Před 2 lety +3

    Super ❤️

  • @alpeshvahoniya1127
    @alpeshvahoniya1127 Před 2 lety +1

    Super kaka

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 Před 2 lety

    Vah rajalben khub khub Abhinandan

  • @nileshsolankinileshsolanki7116

    Happy merej jiyohajaroshal

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai2282 Před 2 lety +1

    સરસ

  • @desaisartan6792
    @desaisartan6792 Před 2 lety

    ખૂબ ખૂબ સરસ રાજલબેન

  • @gujratichokro9964
    @gujratichokro9964 Před 2 lety +2

    🙏🙏🙏

  • @mukeshvaghela4112
    @mukeshvaghela4112 Před 2 lety

    👌👌👌👌👌

  • @maheshvadgamofficial
    @maheshvadgamofficial Před 2 lety

    👍👍👍🎉🎉

  • @tinojithakor6833
    @tinojithakor6833 Před 2 lety +1

    Super

  • @stutivyas654
    @stutivyas654 Před 2 lety +1

    Super 💖