Pan Lilu Joyu | Gujarati Romantic Song | Sonali Vajpayee

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2014
  • Song : Pan Lilu Joyu
    Album : Tari Aankhno Afini
    Singer : Sonali Vajpayee
    Lyrics : Harindra Dave
    Music : Purushottam Upadhyay
    Music Arranger : Kirti-Girish
    Video Director : Munna Jelim
    Artiste : Hemali Gohel, Chandan Kumar, Shamik Trivedi, Sonal Punjani, Dhara Bhatt, Akshay, Kajal Joshi, Sanjay, Shubhangi, Nishant Chandia, Sonal.
    For More Updates, Subscribe to;
    For Hit & Latest Music:
    / venus
    For Blockbuster Movies
    / venusmovies
    For Movies & Music in Regional Languages:
    / venusregional
    For Heavenly & Peaceful Devotional Music:
    / venusdevotional
    Also You Can:
    'LIKE' us on Facebook:
    / venusworldwide
    'FOLLOW' us on Twitter:
    / venusmovies
    'CIRCLE' us on Google+:
    plus.google.com/+VenusMovies
  • Hudba

Komentáře • 942

  • @bapb
    @bapb Před 11 měsíci +33

    જેટલું સાંભળીએ એટલું ઓછું છે આ ગીત....આટલું સુંદર ગુજરાતી ગીત અને સંગીત!!!!! ગાયિકાનો અવાજ અને ગાયિકી પણ શ્રેષ્ઠ છે....!!!

  • @Just_a_common_man_
    @Just_a_common_man_ Před 9 měsíci +22

    I'm a Bengali and I live in Kolkata. I don't understand this song. But I really love this song. This song's music and vocal are so soulful. It is saved in my favourite playlist. ❤

    • @user-uo6ee4sh8f
      @user-uo6ee4sh8f Před 6 měsíci

      Bro gujarati song he my fevoret ❤️

    • @chiragparmar3678
      @chiragparmar3678 Před 5 měsíci +2

      It says that "when I saw a green leaf it reminds me of you like first rain of the season" ps:-sorry for poor English

  • @jivanyatra6600
    @jivanyatra6600 Před 2 lety +21

    હૃદય ને સ્પર્શી જાય તેવા ગીતના શબ્દો છે,
    અભિનય અતિ સુંદર.

  • @RahulParmar-pe1cb
    @RahulParmar-pe1cb Před měsícem +3

    સુંદર અતિ સુંદર ❤❤
    જો આવી અદભૂત રચના ના સાંભળી હોય તો ગુજરાતી હોવાનું નકામું છે.

  • @hirenahir5442
    @hirenahir5442 Před měsícem +4

    આ ગીત સંભાળી ને વરસાદ યાદ આવે

  • @manojdivatia
    @manojdivatia Před rokem +11

    ધન્ય હરિન્દ્ર દવે જી સંગીત કાર પુરોષત્તમ ઉપાધ્યાય ને સોનાલી બાજપાઇ નો મધુર અવાજ ।ગીત અમર થઇ ગયું 👍👍👌🥰🥰🙏🙏

  • @dineshgurav.9704
    @dineshgurav.9704 Před 4 dny +1

    मैं गुजराती नही मराठी हू पर ये गीत मेरे ह्रदय को बेचैन कर देता है और मुझे गुजरात... गुजराती और गुजराती भाषा बहुत ज्यादा पसंद है अगला जन्म मुझे भगवान मुझे गुजरात मे देना

  • @piyushjoshi7646
    @piyushjoshi7646 Před 4 lety +71

    ગજબ...અદભૂત..અવિસ્મરણીય..
    અતિ ઉત્તમ..શબ્દો..ભાવ..સંગીત...
    હિરોઈન...ફિલ્માંકન....કંઇજ ખૂટતું નથી...મઝા પડી ગઈ...પણ....કોઈ પ્રિયજનની યાદ આવી ગઈ...આંખો ભીની ભીની થઇ ગઈ...એનું શું? .....

    • @alpasorathiya7804
      @alpasorathiya7804 Před 4 lety +1

      ppl

    • @yadavnilesh4785
      @yadavnilesh4785 Před 3 lety

      Good song

    • @kaushikgandhi8565
      @kaushikgandhi8565 Před rokem

      હંમેશ માટે ગુમાવનાર મારા જેવા ની શું હાલત થાય તે તો અનુભવાય તેજ જાણે 😢😮

    • @piyushjoshi7646
      @piyushjoshi7646 Před rokem

      @@kaushikgandhi8565 yes. very true.

  • @rajeshbhai-gg1ui
    @rajeshbhai-gg1ui Před rokem +12

    શું શબ્દ આપ્યા છે હરીન્દ્ર દવે ❤️❤️😭

  • @xahmedabad1399
    @xahmedabad1399 Před 5 lety +140

    તમે ખૂબ યાદ આવો છો. ક્યાં છો એ પણ ખબર નથી. પણ હંમેશા મારી સાથે છો . 😓😓😓😓😓 ખૂબ ખુશ રેહજો

  • @patel2486
    @patel2486 Před rokem +16

    પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
    જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
    એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
    ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
    એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
    જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
    જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
    સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
    કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
    કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
    કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
    એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

  • @jaydip7243
    @jaydip7243 Před 3 lety +68

    આ ગીતમાં પ્રેમ કેટલો બધો છલકે છે.. એજ દિલ ને સ્પર્શ કરી ગયું.. 😘😘😘

  • @girsomnathvillagelifewiths9200

    ગુજરાત તો ગુજરાત છે ભાઈ.... આખી દુનિયા ફરો પણ ગુજરાત માં આવો એટલે સુકુન મળે.... દિલ થી ❤

  • @chaudharysatish1763
    @chaudharysatish1763 Před 3 lety +6

    We can proudly say that's a gujrati's music instead of rana sher ma ,char char bangadi wali gaadi and some that type of song.
    New generation have to learn many things from this type of music.

  • @vanrajthakor8349
    @vanrajthakor8349 Před 2 lety +24

    😭😭💔ગીત ના દરેક શબ્દો દિલ ને કોઈની યાદ અપાવી દે છે, કાસ હું જિંદગી ને rewind કરી શકતો હોત તો પાછું કોઈની મીઠી નજરો થી ઘાયલ થવા જવું છે, પાછું કોઈની એક ઝલક જોવા માટે તેની પાછળ પાછળ જવું છે, પાછું કોઈની આંખો માં ખોવાઈ જવું છે, પાછું કોલેજ ના એ કેમ્પસ માં ઝરમર વરસાદ માં કોઇની સામે ભીંજાય જવું છે,... પણ શું કરવું આજે ફક્ત મીઠી પવનની લહેરો સાથે કોઈની યાદો રહી ગઈ છે.. 😭😭💔 ખબર નય ક્યાં હશે એ માસૂમ ચહેરો.... ચાલો જવા દો ને જ્યાં હસે ત્યાં ખુશ હસે... 💔😭 પણ આ ગીત સાંભળી ને એ માસુમ ચહેરો આંખોની સામેથી હટતો નથી..
    ગીત ના લેખક હરીન્દ્ર દવે ને દિલ થી સલામ

  • @girishnnayakgiru3382
    @girishnnayakgiru3382 Před rokem +6

    મને ગર્વ છે હુ ગુજરાતી છું

  • @patelvimal9084
    @patelvimal9084 Před 10 měsíci +5

    जिसने प्रेम किया है उनको हि पता है इस गीत के क्या मायने है ❤

  • @bhaveshsolani
    @bhaveshsolani Před 4 lety +33

    Proud to be a Gujrati 😍

  • @mayurgazalsinger
    @mayurgazalsinger Před 3 lety +38

    Back to my school and college with this songs lots of love life

    • @ruparachh
      @ruparachh Před 2 lety

      🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

    • @hasmukhbhaigohel7675
      @hasmukhbhaigohel7675 Před rokem

      m

    • @hasmukhbhaigohel7675
      @hasmukhbhaigohel7675 Před rokem

  • @sanjuffyt2557
    @sanjuffyt2557 Před rokem +6

    આ ગીત મને ખુબજ ગમ્યું.દિલ ને ટચ કરી ગયું.આભાર તમારો

  • @siddharthvaghela528
    @siddharthvaghela528 Před 3 lety +12

    All Gujarati like here,I proud to be a Gujarati 👍

  • @jayswalkishan222
    @jayswalkishan222 Před rokem +8

    ❤❤ખુબ સુંદર સોંગ છે આ જુના દિવસો યાદ આવી ગયા❤❤

  • @dharamzala76
    @dharamzala76 Před 10 měsíci +5

    હવે આવા ગીતો બનતા નથી 😢😢😢

    • @naimishdbhatt7922
      @naimishdbhatt7922 Před měsícem

      હવે લોકગીત વધુ ચાલે છે આ કદાચ સુગમ સંગીત કહેવાય 😊

  • @sachpatel77
    @sachpatel77 Před 9 lety +16

    wow reminder of yr, first love ...... every time i remimb. my x i listen thi ssong m in usa but still love is love thankx for yr. vedio

  • @narmadavallakati4592
    @narmadavallakati4592 Před 3 měsíci +3

    કોઈ યાદ આવી જાય એવું દિલને સ્પર્શી જાય એવું અદભૂત ગીત છે.

  • @rg6041
    @rg6041 Před 7 lety +29

    awesome music & lyrics ...love from haryana....heard it 7 years back in 2009.

  • @navingoswami8265
    @navingoswami8265 Před 2 lety +2

    School time bhot yaad ata hai bhai logo jab hiye gana sunta hu to😥😢😥

  • @chandrakantpatel1500
    @chandrakantpatel1500 Před rokem +5

    I’m proud because I’m Gujarati Indian

  • @Manpapnis
    @Manpapnis Před 4 lety +7

    મહાન સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય માટે....🙏👏👏

  • @narudurlav8825
    @narudurlav8825 Před 4 lety +5

    Me bangali hu.? Mujhe Gujarati samajme ata hai. Guj nu fav song che. Mane bhu saras lage aa geet.

  • @devpanchiwala4434
    @devpanchiwala4434 Před 3 lety +24

    Our gujrati songs and people are always proov as "old is gold"

  • @jamalishops6073
    @jamalishops6073 Před 4 lety +6

    ચિત્રાકંન સરસ થયૂ છે
    અભિનેત્રી ને કવીતા ના ભાવ સૂધી પોહચી હોવાનુ દેખાય છે
    Congratulations

  • @jayrajrajput9365
    @jayrajrajput9365 Před rokem +6

    મને આ ગીત મને મારી દશું ની યાદ આવી જાય છે અને મને રોઝ જોવ છું

  • @TheDoubleTwins1211
    @TheDoubleTwins1211 Před 8 lety +35

    Very Very Nice Gujarati Songs. because now these days majority of Gujarati like Hindi songs and movies.

  • @navgujaratsamay1637
    @navgujaratsamay1637 Před 7 lety +2

    ..and its not FB or whatsapp. They came and would go, love is eternal and best felt this way. And not for everyone whom love is adrenal rush and momentum but for whom its beyond time and age. Kudos harindra dave for such iconic words. Wow what a rich culture, literature and warmth in Gujarati culture.

  • @NisargShah24990
    @NisargShah24990 Před měsícem

    Old Memories are revived after listening this song. Gujarati songs and Gazal wow. Quite an old song and same feeling still

  • @HarmandeepMuker
    @HarmandeepMuker Před 4 lety +42

    I hardly understand Gujrati but I love this song. Very pleasant to ears and heart. 🙏

    • @kalpanashah3876
      @kalpanashah3876 Před 3 lety +1

      Ek taro chamkyone tame yad aavyy superb lovely feeling

    • @pritgandhi8100
      @pritgandhi8100 Před 3 lety

      Brother if u have time than please understand this song in your convenient language, you will love more...

    • @SuhanaKhan-zk8sn
      @SuhanaKhan-zk8sn Před 2 lety

      Gujrati mere khayal se Sabse aasan language h sir...

  • @dhavalprajapati5531
    @dhavalprajapati5531 Před 2 lety +10

    Glory to Harindra Dave ❤️ Respect 🙏

  • @jigudavera7284
    @jigudavera7284 Před 6 lety +3

    as a gujrati ..hu gujrati ni sanskreeti ane sabhyatane and ava gito na racheyita one ..kaveo ne dill thi man apine sbhivadan pathvuchu...

  • @rameshjadav4471
    @rameshjadav4471 Před 3 lety +1

    વાહ હરિન્દ્ર દવે સાહેબે શું સોંગ લખ્યું છે.

  • @harishmankodi5402
    @harishmankodi5402 Před 7 lety +20

    what is more tender and touching? sonali's voice,depiction of symbols of evergreen memories or the visuals and models who acted in yje video xxxx hats off

  • @jamalishops6073
    @jamalishops6073 Před 4 lety +6

    ખરેખર કોઈ યાદ આવી જાય છે

  • @kartikkumarvankar3060
    @kartikkumarvankar3060 Před 4 lety +4

    एक अहसास...💐👍💐👍💐

  • @krunalmistri3420
    @krunalmistri3420 Před 7 lety +78

    i m proud because i m gujarati indian

  • @mdhaneef18
    @mdhaneef18 Před 6 lety +9

    I dont understand language bt superb tune 😍

  • @smithagandhi2845
    @smithagandhi2845 Před 4 lety +12

    Best Song
    Full marks to All departments..

  • @gamealive6
    @gamealive6 Před 6 lety +15

    મસ્ત ગીત છે જેટલી વાર જુવુ અેટલી વાર નવરાત્રી યાદ આવી જાય😊

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 Před 6 dny

    જેટલી વાર સાંભળીએ એટલી વાર મજા આવે છે ખરેખર માસ્ટર પીસ❤❤❤

  • @rameshchandrapatidar769
    @rameshchandrapatidar769 Před 9 lety +31

    ऐसे गीत दिल को छू लेते है

  • @rajkhunt3591
    @rajkhunt3591 Před 8 lety +25

    Heart touching song, nice lyrics.

  • @saharsh2652
    @saharsh2652 Před 3 lety +11

    This song touches the heart and makes one filled with joy, inner piece and love

  • @ajitlalani8683
    @ajitlalani8683 Před 5 lety +2

    Jab jab ye song sunta hu tab tab dil chhalli chhalli ho jata he 😘😘😍😍

  • @rahulpatni1161
    @rahulpatni1161 Před 5 lety +6

    આ એક માત્ર ગુજરાતી પ્રેમ નું ગીત છે જે મને ગમે છે .

  • @SohilShah_Melodyman
    @SohilShah_Melodyman Před 5 lety +6

    Amazing composition & beautiful voice! Expressed beautifully by the actress.

  • @mohammedshuaib3290
    @mohammedshuaib3290 Před 6 lety +1

    Ek dum Saras

  • @rohithadal1327
    @rohithadal1327 Před 6 měsíci +1

    Heart touching song.💝

  • @jaysolanki6364
    @jaysolanki6364 Před rokem +3

    Today 13 year's ago this song always favourite and forever ❤️

  • @Akkshi18
    @Akkshi18 Před rokem +4

    મારાં પ્રિયતમની યાદો અપાવનારું ગીત છે 🙂💞💍

  • @tadvijayendra5222
    @tadvijayendra5222 Před 17 dny

    I like this song very much, it reminds me of my childhood love.❤😊

  • @shahudiwan9923
    @shahudiwan9923 Před 2 lety +1

    Beautiful. .boj sari yado jodayli che2008 ni .. 😭😭😭 miss someone ...

  • @fit_yashraj_339
    @fit_yashraj_339 Před 6 lety +41

    A song dur rahela 2 Premi ne ek bija Ni yaad apavavaa mate Che
    Ane a song ne shabhar taj aakh ma Ashu AVI jaay

  • @pradeepagrawal7957
    @pradeepagrawal7957 Před 5 lety +5

    Just remembered old sweet memories.

  • @dhavalparikh9068
    @dhavalparikh9068 Před měsícem

    Best song to listen during monsoon ❤

  • @harshadraisoni4293
    @harshadraisoni4293 Před 4 měsíci +1

    Very nice gujarati romantic geet

  • @rahulrabari235
    @rahulrabari235 Před rokem +1

    𝐉𝐨𝐫𝐝𝐚𝐫 𝐒𝐨𝐧𝐠 𝐂𝐡𝐡𝐞...❤️👌🏻

  • @youtuber-rz6xr
    @youtuber-rz6xr Před 5 lety +6

    Mind blowing starting music and lyrics also amazing overall owesome

  • @KPatel-yg2ic
    @KPatel-yg2ic Před 5 lety +2

    One would obviously be lost for a moment & puzzling in to loving mischievous adulthood memories after hearing this awesome song !!!!

  • @sanjayvaghela4467
    @sanjayvaghela4467 Před rokem

    I like most of comment because i hope people revisit this wonderful song ❤

  • @mohammadsehzad7243
    @mohammadsehzad7243 Před 5 lety +6

    The voice and lyrics is💗

  • @mayankshrivastav6132
    @mayankshrivastav6132 Před 6 lety

    waooooooo waoooo.... Truly gujarati 1song suna h bahut hi achha touching song...👌👌👌👌👌

  • @kushupadhyay4565
    @kushupadhyay4565 Před 6 měsíci +1

    Still this song 🎧 in my heart ❤️

  • @gauswamikunal828
    @gauswamikunal828 Před 5 lety +4

    Great lyrics by harindr dave and also very nice voice by Sonali vajpeyee

  • @Ad.JigneshKumar-qs6wl
    @Ad.JigneshKumar-qs6wl Před 4 lety +5

    Corona mahamari vache kon Jove 6e aa song 2020 ma

  • @desiboyzzvlogs5778
    @desiboyzzvlogs5778 Před 6 lety

    Pan lilu joyu ne tame Yaad Aaya ...........what a lyrics Amezing.....tame Yaad aaya

  • @ritikvishwakarma8300
    @ritikvishwakarma8300 Před rokem

    Mujhe gujarati nhi aati but voice or music combination perfect h
    Love this song... lyrics 👍

  • @parmarrahulkumar6597
    @parmarrahulkumar6597 Před 6 lety +9

    Khare khar aeni Yaad aavi gai...

  • @sachinj7366
    @sachinj7366 Před 7 lety +17

    awesome song remembering my love

  • @sdhoom009
    @sdhoom009 Před 4 lety +1

    Heart touch... Ek ek shabd perfect chhe lyrics nd song sathe

  • @rohitdave8286
    @rohitdave8286 Před 6 lety +2

    superb lyrics with nice picurisation kudos to singer n musician

  • @nlbonde
    @nlbonde Před 4 lety +3

    Really awesome, feel to listen the song again and again

  • @forampatel1710
    @forampatel1710 Před 5 lety +14

    Perfect for now a days 🌹🌹🌹🌹🌷🌷🌷💮💮💮💮💮

  • @yashgamer1593
    @yashgamer1593 Před rokem +1

    Heart touching song in my life 💞💜

  • @MohsinShaikh-rf2py
    @MohsinShaikh-rf2py Před 6 lety +1

    gajab...padndinu joyoune tame yad aavya ....so sweet

  • @singhaniyalalit5514
    @singhaniyalalit5514 Před 4 lety +3

    Until childhood my favourite song

  • @Amitdantani0107
    @Amitdantani0107 Před měsícem +3

    Child hood song

  • @user-um8yl6nm9g
    @user-um8yl6nm9g Před měsícem

    Very sweet and earthy song wonderful music.

  • @devpanchiwala4434
    @devpanchiwala4434 Před 3 lety +1

    Some song's are not only song it's also aneyone s past good memories this song is one of them😊

  • @rajubharwad523
    @rajubharwad523 Před 7 lety +4

    very nice song superb aanathi vishesh Kay hoy j na sake

  • @guruthakor7564
    @guruthakor7564 Před 5 lety +18

    Kon kon 2019 Mai dekha raha hai 👌👌😘😘

  • @tanzeelaashfaque8542
    @tanzeelaashfaque8542 Před 7 lety +2

    Superb song bav saras

  • @dharitaacharya7650
    @dharitaacharya7650 Před rokem +2

    ગીત ના શબ્દ માજ પ્રેમ છલકે છે ખૂબ સરસ ગીત

  • @desiboyzzvlogs5778
    @desiboyzzvlogs5778 Před 5 lety +7

    ક્યાંક પંખી ટહુકીયું ને તમે યાદ આયા.
    જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યા..... 😅😅😓😓😓😓😷😷😷😷😷

  • @proudindian7037
    @proudindian7037 Před 5 lety +2

    All time great gujaratti song.. whenever i am disturbed..i listen this song

  • @vishwasgirnar2142
    @vishwasgirnar2142 Před rokem +2

    I proud to gujrati ❤❤❤❤

  • @d.jmanek555
    @d.jmanek555 Před 7 lety +6

    Gujrat na Music ma Amulay Song...Gujrati music nu Gaurav vadhartu aa song..👌👌👌

  • @kbbhatiya1325
    @kbbhatiya1325 Před 7 lety +3

    soo..beatiful and soulful song..

  • @poojachavda9146
    @poojachavda9146 Před 5 lety +1

    I started my music classes with this song....
    My all time favourite song...

  • @mukulbiophile
    @mukulbiophile Před 2 lety +1

    This song became my favourite Gujarati song now😍❣️

  • @makwanamalti8311
    @makwanamalti8311 Před 4 lety +5

    સોનાલી વાજપાઈ વિશે જાણકારી હોય તો કોમેન્ટ કરો પ્લીઝ

  • @geetabenshoyeliya1156
    @geetabenshoyeliya1156 Před 5 lety +3

    My spook fav song.......