Weather Analysisમાં Paresh Goswami પાસેથી જાણો કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 27

  • @Renshugs
    @Renshugs Před 3 měsíci +18

    ખૂબ ખૂબ આભાર જમાવટ મીડિયા ટીમ... ખાસ જણાવવાનું કે
    આપના માધ્યમથી પરેશભાઇને સેજલબેન દ્વારા સવાલ પૂછવાની સરસ રીતથી અમારા ખેડૂતવર્ગ ને મનમાં મૂંઝવતા દરેક સવાલના જવાબ સચોટ રીતે મળી ગયા. એવો અનુભવ થયો કે હાલ ગરમી ભૂલીને અમે વરસાદમાં મહાલતા હોય. ખરેખર ધન્ય છે સમગ્ર દેવાંશીબેનની ટીમને.
    આભાર પરેશભાઈ અને જમાવટ મીડિયા.

  • @lsbalat856
    @lsbalat856 Před 3 měsíci +6

    આદરણીય પરેશ ભાઈ ખૂબ જ સરળ ભાષામાં અને સહજતાથી માહિતી રજૂ કરે છે.મોટે ભાગે એમના દ્વારા અપાતા વર્તારા મુજબનું વાતાવરણ અનુભવાય છે.
    સેજલબેન આપનો અને વિશેષમાં જમાવટનો પણ આભાર.

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Před 3 měsíci +1

    🙏પરેશ ભાઈ ગોસ્વામી હવામાન વિભાગના નંબર વન ખગોળશાસ્ત્રી છે 🙏
    🙏 પરેશ ભાઈ ગોસ્વામી ખેડૂતો નાં બેતાજ બાદશાહ છે 🙏

  • @patelnatvarlal4483
    @patelnatvarlal4483 Před 3 měsíci +11

    ખેડૂતો માટે સરસ માહિતી આપી છે પરેશભાઈ આભાર

  • @DakoSureshbhai-ni9fe
    @DakoSureshbhai-ni9fe Před 3 měsíci

    આભાર

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d Před 3 měsíci

    જય સોમનાથ પરેશ ભાઈ

  • @parvindholakiya9310
    @parvindholakiya9310 Před 3 měsíci

    Jay mataji paresh bhai

  • @AbcXyz-qh6eh
    @AbcXyz-qh6eh Před 3 měsíci

    ખુબ સરસ માહિતી આભાર
    જમાવટ.

  • @DharmeshThumar
    @DharmeshThumar Před 3 měsíci

    Ha Bhai

  • @anjalisatasiya5113
    @anjalisatasiya5113 Před 3 měsíci

    Amreli ma.ketlo.vsrsadthche.preshbhai.jnavo

  • @siddhantgoswami9870
    @siddhantgoswami9870 Před 3 měsíci

    Khub saras pareshbapu

  • @pratikpatel1146
    @pratikpatel1146 Před 3 měsíci

    Jay mataji

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 Před 3 měsíci +2

    ક્યાં પહોંચ્યું ચોમાસું???

  • @raysinhmakwana469
    @raysinhmakwana469 Před 3 měsíci

    Shortma vedio banavo

  • @dilipsinhmakwana5737
    @dilipsinhmakwana5737 Před 3 měsíci

    🙏

  • @hasmkhbhaikothiya4323
    @hasmkhbhaikothiya4323 Před 3 měsíci +2

    Vidiyo 7 .8 minit no banavo to maja aave aabhar

  • @sreedharannair2218
    @sreedharannair2218 Před 3 měsíci

    Thank you very much for useful information

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr Před 3 měsíci

    Record break varsad nahi thay chomasu sadhara rahese bahu garmi pade etle saro varsad thay evu nathi gaya varse saro varsad thayo etle aa varse pan saro varsad thay evu pan hotu nathi

  • @bhaveshgareja3083
    @bhaveshgareja3083 Před 3 měsíci +1

    BB

  • @ShivangHathi
    @ShivangHathi Před 3 měsíci

    Pahela Aag lagi ane have varsad pdse.

  • @gujrati303
    @gujrati303 Před 3 měsíci

    પવન બોવ ફૂકાઈ સે

  • @ChenajiThakor-s9u
    @ChenajiThakor-s9u Před 3 měsíci

    સીડી જગાણી

  • @asvinkumarmahepatsinh8901
    @asvinkumarmahepatsinh8901 Před 3 měsíci

    Surendranagar 43 gree Tapman chhe Bapore 2.30pm time

  • @anantBarad
    @anantBarad Před 3 měsíci +1

    આભાર

  • @devanandgadhavi9339
    @devanandgadhavi9339 Před 3 měsíci

    આભાર