Adivasi વિસ્તારો તમને સમજાવશે કે આપણી સ્કિલ્સ ખોવાઈ ગઈ છે!। સંઘર્ષ વચ્ચે પણ આનંદી માણસો | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 14. 03. 2023
  • અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #adivasi #dang #village

Komentáře • 83

  • @lviharsh4570
    @lviharsh4570 Před 3 měsíci +2

    દેવાંશી જોશી ઇસ ગ્રેટ ગર્લ જે આદિવાસી લોકો નું ખુબ સરકાર તરફ ધ્યાન દોરવે છે ભગવાન તમને હંમેશા આશીર્વાદ વાદ આપે

  • @anishadegda7963
    @anishadegda7963 Před rokem +40

    આ‌ છે સ્ત્રી ની મહાનતાના દર્શન આટલું કામ કરતી‌ હોવા છતા કહે છે કે હું કય નથી કરતી.... આપડો સમાજ ગૃહિનીઓ ની કદર કરતું ક્યારે થાસે??????

  • @hemantpatel1945
    @hemantpatel1945 Před rokem +14

    બહેન તમે જે રીતે આદિવાસી વિસ્તાર ના પ્રશ્નો તેમજ સચ્ચાઈ બતાવો છો....
    એ માટે આપનો ખૂબ ખૂબ આભાર....
    Respect u......

  • @harpaldamor4646
    @harpaldamor4646 Před rokem +28

    અમારો સમાજ સદાય આપનો આભારી રહેશે ૭૫ વર્ષ અમૃત મહોત્સવ ઉજયો પણ આમારા સમાજ માટે સરકારે ક્યારે નજર નથી નાખી

    • @abhaysinhrajputsstudy7715
      @abhaysinhrajputsstudy7715 Před rokem

      ગામડે ગામડે યુવાનો જાગૃત કરો જમાવટ કાયમ તમારો અવાજ બનશે...

  • @man_with_vision
    @man_with_vision Před rokem +5

    બહેન તમે જે રીતે આદિવાસી વિસ્તાર ના પ્રશ્નો તેમજ સચ્ચાઈ બતાવો છો .... એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ....

  • @user-ze8rd5eq2n
    @user-ze8rd5eq2n Před rokem +11

    બહેન આભાર ગામડા ની સાચ્ચી સંસ્કુર્તી અને દુખ સુખ ના સહભાગી થઈ ને હકીકત બતાવો છે એ આભાર 🙏🙏

  • @mahavirdancharan9206
    @mahavirdancharan9206 Před rokem +5

    બેન તમે પત્રકારત્વ ને એક અલગ જ સ્તર ઉપર લઇ ગયા છો , આમ તમને ખુબ ખુબ અભિનંદન.

  • @man_with_vision
    @man_with_vision Před rokem +3

    ડાંગ જિલ્લામાં કેવો વિકાસ થયો છે એ બતાવવા બદલ આભાર બેન

  • @PiyushPatel-ne8ez
    @PiyushPatel-ne8ez Před rokem +9

    સાચી જીવન જીવવા ની પધ્ધતિ જ આ હતી પણ .....દેખાદેખી ની જીંદગી એ માણસ ની જરૂરિયાત વધારી દીધી છે........

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 Před rokem +7

    જય આદિવાસી જય જોહર ખૂબ સરસ દેવાંશી બેન તમે આદિવાસી વિસ્તારોમાં જય ને વાત કરો છો

  • @sumanrathva4638
    @sumanrathva4638 Před rokem +9

    જમાવટ... છોટાઉદેપુર આવો...અમે મદદ કરીશું

  • @kotaddarshan3738
    @kotaddarshan3738 Před rokem +9

    Really મુકો છો. બહેન બઉ સરસ.

  • @naginbhaikoli3216
    @naginbhaikoli3216 Před 2 měsíci

    ખુબ ખુબ અભિનંદન

  • @bhavikjadav5149
    @bhavikjadav5149 Před rokem +1

    મૂળ નિવાસીની મૂળ સમસ્યાઓ.

  • @vinodbhainayak9578
    @vinodbhainayak9578 Před 4 měsíci +1

    Devansiben tamare to politics ma avva ni jarur chhe,tame to garibo sudhi pahochya chho,amane samajya,problems janyo chhe,in future great politician banso,God give bless you.

  • @Truthsoul2152
    @Truthsoul2152 Před rokem +4

    JAMAWAT ZINDABAD

  • @timeismoneyvlogs
    @timeismoneyvlogs Před rokem +10

    Very 👍 mam ,,,,, Gujarat model,, 😂😂

  • @Hbk55
    @Hbk55 Před rokem +1

    વાહ શું પત્રકારિતા છે.. !!👌👌

  • @maldhariyavinodbhai6137
    @maldhariyavinodbhai6137 Před rokem +2

    વલસાડ ધરમપુર એક વાર જરૂર મુલાકાત લેજો મેડમ🙏🙏

  • @Rahul63068
    @Rahul63068 Před rokem +8

    સરસ😍😍

  • @krishnavideo6580
    @krishnavideo6580 Před rokem +1

    Wah zamavat ghar ghar nal se zal ni kaik tame jordar rajuvat karo ben

  • @ashokmuchhadiya511
    @ashokmuchhadiya511 Před rokem +6

    બેન જય માતાજી

  • @hiteshvadhel1517
    @hiteshvadhel1517 Před rokem +2

    Jay johar

  • @gendaldamor9407
    @gendaldamor9407 Před rokem +1

    દેવાંશી મેડમ જય શ્રી krishna

  • @vasavavandana3464
    @vasavavandana3464 Před 10 měsíci

    દેવાંશી મેમ એક વાર અમારા ગામની પણ મુલાકાત લેજો. ઉમરપાડા ના સરવણ ફોકડી મા.

  • @reeteshvasava2004
    @reeteshvasava2004 Před rokem +3

    Very nice reporting

  • @pprakashmehta
    @pprakashmehta Před rokem +2

    You are absolutely human and natural journalist 😊

  • @RahulPatel-lh3yt
    @RahulPatel-lh3yt Před rokem +6

    Khubj sarash kam karo chho tame Khergam.Dhrampur vistar ma pan avo medam

  • @hasmukhbhaipatel9772
    @hasmukhbhaipatel9772 Před rokem +4

    ખુબજ સરસ

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 Před rokem +3

    Kudarti jiven kub saras Lage che.

  • @abhaysinhrajputsstudy7715

    આભાર જમાવટ અને દેવાંશી બેન

  • @mohanishpatelmohanishpatel4184

    Super video

  • @anilrathwa9065
    @anilrathwa9065 Před rokem +2

    આભાર

  • @gj20dahodvale28
    @gj20dahodvale28 Před rokem +1

    અરે, દાહોદના ગામડાઓમાં જોવા ગુંદીખેડા ગામમાં,

  • @ganpatbaria5943
    @ganpatbaria5943 Před rokem +1

    આશે મહાનતા

  • @dalpatsagdhara7540
    @dalpatsagdhara7540 Před rokem +1

    Superb 💐

  • @vinodbhainayak9578
    @vinodbhainayak9578 Před 4 měsíci

    Devansiben ek local neta nathi pohachya tya ek patrakar tarike tame pohachya chho,great lady,just like indira gandhi.

  • @anilpandya1219
    @anilpandya1219 Před rokem +1

    nice....devanshi...

  • @atulvasava5277
    @atulvasava5277 Před rokem +1

    Adivashi vistarma fararva badal khub khub abhar...

  • @hansabengohil3839
    @hansabengohil3839 Před rokem +1

    Ben tame saras bolo 6o bahu saras Maja aave 6a

  • @ashwinmakwana9798
    @ashwinmakwana9798 Před rokem +1

    કોઈવાર આણંદ જીલ્લા ના ગામડાંઓ ની મુલાકાત લો બેન,,,! ઘણા પ્રશ્નો થી લોકો જીવે છે

  • @mitalvipul2376
    @mitalvipul2376 Před rokem +4

    Mam tame police staff nu weekly off nu pan kejo please haju koi nirakaran aavyu ny gruhmantri to Bo moti moti vat karta hata please please mam tamaro aabhar

  • @vishalpadvi987
    @vishalpadvi987 Před rokem +1

    Good 👍🙂🙂 Ben

  • @laginrtvnakamli323
    @laginrtvnakamli323 Před rokem +1

    Mem mast kasrat thay jay😃

  • @man_with_vision
    @man_with_vision Před rokem

    Good work 👍

  • @vishalpadvi987
    @vishalpadvi987 Před rokem

    અમારા વિસતાર પણ આવજો ...... અમારા ગામમાં

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Před rokem +2

    Sangarsh ma pan aanand rahe che karan ke dhartimata sathe jodayela che

  • @vinodbhainayak9578
    @vinodbhainayak9578 Před 4 měsíci

    Dam banavvani jarur chhe.

  • @makavananarsih4182
    @makavananarsih4182 Před rokem +1

    🥰🥰🥰🥰

  • @chandupatel5746
    @chandupatel5746 Před rokem +1

    અધિકારી અને સરકાર ને મોજ .
    ખર્ચો અને ટકાવારી મેળવો. તૂટે તોજ બને અને ટકાવારી મળે.

  • @jjvaghela2941
    @jjvaghela2941 Před rokem

    Be spikar rakho

  • @ranjitdamor2274
    @ranjitdamor2274 Před rokem

    નળ થી જલ હજી સુધી આવ્યું નથી

  • @filipvasava2935
    @filipvasava2935 Před rokem

    Dungarvistar se to pani kya thi re e ni samaz pade sahay aapo ne sarkar ne janavo

  • @kusumchaudhry7742
    @kusumchaudhry7742 Před rokem

    Medam hu jate ek dang ni dikri chu amara dang ma sarpanch badhu ae loko nu man fave aevu j kare che koe pan suvidha nai and samjna karyo ave Ema apne faryjat karvanu

  • @yashodhanmehta9819
    @yashodhanmehta9819 Před 2 měsíci

    CHOMASHA MA PUR UNALA MA GAYAB PANI
    .

  • @smilerohit17
    @smilerohit17 Před rokem +3

    When will you talk about castism miss Joshi??

  • @ashokkondharya9530
    @ashokkondharya9530 Před rokem

    ASh0k

  • @smilerohit17
    @smilerohit17 Před rokem +4

    YOU don't get any content except adivasi people?? Talk about castism in these PPL 'S life

  • @rajputmahesh9031
    @rajputmahesh9031 Před rokem +1

    આદિવાસી ની જગ્યા એ વનવાસી શબ્દ પ્રયોગ કરો તો સારો લાગે..

  • @smilerohit17
    @smilerohit17 Před rokem +2

    WHY YOU ARE AFTER ADIVASI ?? IN YOUR EVERY VIDEO

  • @VipulPatel-hk5ly
    @VipulPatel-hk5ly Před rokem +1

    Modi na rajma modi nu Gujrat model

  • @smilerohit17
    @smilerohit17 Před rokem +6

    If you understand this life then tell me, why reservation is important for them.......but you PPL are against reservation... Shame!!

  • @Gujaratmodel108
    @Gujaratmodel108 Před rokem +2

    Khub saras pan shirt to peravi lo😂😂

  • @ashoksinhmakvana6563
    @ashoksinhmakvana6563 Před rokem +2

    Mobh

    • @kiransheth1027
      @kiransheth1027 Před rokem

      ADARANIY DEVANSHI JOSHI JI
      AAP KHAREKHR SAKXAKSHA DAYANI DEVI CHO AAP BAHUJ PAVITRIY PATARKAR CHO MARI PASE BIJA KOIYJ SHANBDO NATHI AAPNE KHUBJ KHUBJ AABHINANADAN
      KIRANBHAI SHETH

  • @sanjaybhabhor4352
    @sanjaybhabhor4352 Před rokem +2

    Jay johar