Gujarat Rain Update: ગુજરાતમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, ફરી નવો રાઉન્ડ ક્યારે? Monsoon 2024

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather
    મંગળવારે, 2 જુલાઈએ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.
    કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, મોરબી તથા સુરત, તાપી, વલસાડ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે.
    આ સિવાય પણ રાજ્યમાં છૂટોછવાટો વરસાદ નોંધાયો છે અને હજુ પણ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ - સુમિત વૈદ્ય
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 182

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 2 dny +1

    jay mataji d c 🌹🌹🌹

  • @JayrajMakwna
    @JayrajMakwna Před 2 dny +14

    આજે‌ ભાવનગર માં ખુબ તડાકો છે

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Před 2 dny

    જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર

  • @kanaiyalalkavar5430
    @kanaiyalalkavar5430 Před 2 dny +1

    દિપકભાઇ સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકામાં વરસાદ ક્યારે આવશે

  • @dabhigelabhai
    @dabhigelabhai Před 2 dny +1

    સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકા માં વરસાદ ક્યારે આવ છે

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před 2 dny +1

    Jay mataji

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před 2 dny +2

    સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ નથી થયો જય કિસાન ❤

  • @maheshrpatel1034
    @maheshrpatel1034 Před 2 dny +9

    ભાભર વાવ અને સુઈગામ તાલુકામાં હજી સારો વરસાદ નથી

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny +2

      આભાર જાણકારી આપવા બદલ

  • @user-vw6pn7dd1s
    @user-vw6pn7dd1s Před 2 dny

    જય માતાજી દિ પ ક ભા ઇ

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p Před 2 dny +2

    જય માતાજી સર 🙏 ગઈકાલે વહેલી સવારે થી અમારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સારો અને વાવણીલાયક વરસાદ પડ્યો છે અમારા બેચરાજી વિસ્તારમાં પણ સારો વરસાદ રહ્યો છે....તા.૫/૦૬/૦૭ જૂલાઇ ના રોજ નોર્થ ઈસ્ટ તરફ થી વરસાદી સિસ્ટમ સરકી ને આવી રહી છે મને એવું અમારા ઉત્તર ગુજરાત ને અસર કરશે....જય માતાજી સર

  • @varjangbhaichaudhary9866

    અમારે થરાદ તાલુકા ના ગામડા માં હજી સુધી જરાય વરસાદ નથી

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Před 2 dny +6

    આણંદ જિલ્લામાં વરસાદ નથી 1 ઈચ પણ નથી પડ્યો

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny

      આણંદ, મહિસાગર, દાહોદ, ખેડા આ બધા જિલ્લાઓમાં હજી પણ વરસાદની વધારે ઘટ છે.

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Před 2 dny

    જય માતાજી ભાઈ

  • @rv_bhanu
    @rv_bhanu Před 2 dny +4

    સાહેબ જય શ્રી કૃષ્ણ
    તમે જે માહિતી આપો છો એ પ્રમાણે જ સચોટ માહિતી થઈ રહી છે
    આવીજ જાણકારી આપતા રહેશો
    ધન્યવાદ

  • @nenajimali781
    @nenajimali781 Před 2 dny +7

    ડીસામાં વરસાદ સારો થયો વાવેતર અધુરા રહ્યા

  • @Rcbfeverofficial__
    @Rcbfeverofficial__ Před 2 dny +4

    દિપક ભાઈ બનાસકાંઠા ના ધાનેરા તાલુકા માં ગઈ કાલે બપોરે વાવણી લાયક ખૂબ જ સારો વરસાદ થયો ❤😊

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny +1

      ખૂબ સરસ, ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હતો પરંતુ હવે ત્યાં પણ થઈ ગયો.

  • @user-gl3eb8cm7s
    @user-gl3eb8cm7s Před 2 dny +1

    અત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ધોધમાર વરસાદ ચાલુ છે

  • @KirtisinhChuahan-oh7nq

    આમારે તો બાર મહીના તડકો છે

  • @srchavda7363
    @srchavda7363 Před 2 dny +2

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ પડશે ખરો માહિતી સાચી આપજો 💐 વરસાદ ઓછો છે

  • @sanjogthakor3077
    @sanjogthakor3077 Před 2 dny

    કડી માં આજે સાંજે 6વાગ્યા પચ્છી જોર દાર વરસાદ પડ્યા

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 Před dnem

    Very good news sir 👍

  • @user-kn7to8hv6d
    @user-kn7to8hv6d Před 2 dny

    Banashkantha na kakrej ma varsad ocho se

  • @user-jc2so9uo7n
    @user-jc2so9uo7n Před 2 dny +7

    સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે ભાઈ

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny +3

      સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર એક જિલ્લો છે જ્યાં હજી વરસાદની ઘટ છે અને ઘણા વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ છે.

    • @ranajayrajsinh1796
      @ranajayrajsinh1796 Před 2 dny

      દિપકભાઇ પાસે થી મેધરાજા નો મોબાઈલ નંબર લઇ લેજો જો અને વાત કરજો

  • @user-gk8ld4oo2r
    @user-gk8ld4oo2r Před 2 dny

    jamnagar ma 1inch jevo mand padiyo to pn garmi ufff😏😣

  • @vasarambhaichauhan2642
    @vasarambhaichauhan2642 Před 2 dny +3

    અમારે ત્યાં સામાન્ય વરસાદ થયો છે. બાહિસરા વાવ બનાસકાંઠા.

  • @vijaykumarpvijaykumarp5862

    વાગડ માહિતી આપૉ કેયારેક

  • @bharatbapugondaliya6349

    જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવ કેશોદ

  • @panchmahal17
    @panchmahal17 Před 2 dny +4

    Amara pavagadh ma 25 june thi chalu J che. 3 vakhat kotar bharay gaya haji sudhi divas ma 5-6 vakhat zapta ave chhe. 7 day thi tadko J nathi joyo....
    Ane haji dipak bhai purv patti ma 4-5 divas chalu j rese evi agahi Kare chhe..
    All water fall active.
    Wel come 🙏 all natural lover's in panchmahal

  • @shayri2339Aj
    @shayri2339Aj Před 2 dny

    jay shri Ram🙏🙏

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq Před 2 dny +4

    સરસ માહિતી આપો છો દિપકભાઈ ભાઈ આભાર

  • @ashokzinzuwadia619
    @ashokzinzuwadia619 Před 2 dny +1

    સુરેન્દ્રનગરમાં ક્યારે વરસાદ પડશે

  • @rlmaiyad4727
    @rlmaiyad4727 Před 2 dny

    માળીયા મીયાણા તાલુકા મા નથી

  • @ranaprakash231
    @ranaprakash231 Před 2 dny +2

    અમારા સુરેન્દ્રનગર મા કેવા પૂરતોય વરસાદઃ નથી

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny +1

      હા સુરેન્દ્રનગરમાં ઓછો વરસાદ છે, સૌરાષ્ટ્રના બાકી બધા વિસ્તારો કરતાં અહીં ઘણો ઓછો વરસાદ છે.

  • @gaminggraphics5840
    @gaminggraphics5840 Před dnem

    Kedipurithase

  • @virsangvaghela5088
    @virsangvaghela5088 Před 2 dny

    આજે બનાસકાંઠા માં નથી

  • @user-mv3ur5yb1g
    @user-mv3ur5yb1g Před 2 dny +1

    દિપકભાઈ અમારે સારો વરસાદ થયો છે શિવાજી ઠાકોર ગામ કણઝરા તાલુકો ડીસા

  • @niteshbhaibavaliya
    @niteshbhaibavaliya Před 2 dny +2

    બોટાદ.જીલલામા.હજુસૂઘી.જરમર.વરસાદજ,આવેસે.એનુકારણસુછે

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny

      બોટાદના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ છે. થોડા દિવસ પહેલાં બોટાદ, બરવાળા, ગઢડા તાલુકાઓમાં સારો વરસાદ હતો.

  • @RvBarad
    @RvBarad Před 2 dny +1

    ભાલ મા વરસાદ સાવ ઓસોસે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 2 dny +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @kadrisakil
    @kadrisakil Před 2 dny

    Anand ma varsad kyare

  • @AparnakSen
    @AparnakSen Před 2 dny

    Pl. give the news of whole world neutrally according to your Reputation. ;we listen from our child hood.

  • @santibarayi5955
    @santibarayi5955 Před 2 dny

    khub sars lagyo saheb

  • @smrutidesai8094
    @smrutidesai8094 Před 2 dny

    Valsad ma toh gai kale bapor thi j varsad nathi

  • @D.kThakor-js6jb
    @D.kThakor-js6jb Před 2 dny

    દાના, કે, ઠાકોર, બનાસકાંઠા

  • @BadhubhaGohil
    @BadhubhaGohil Před 2 dny

    જય માતાજી 🙏 દિપકભાઇ

  • @kajalrojasara
    @kajalrojasara Před 2 dny

    જસદણ માં કઈ નથી

  • @ajitsinh2288
    @ajitsinh2288 Před 2 dny +1

    Kya gam ma varsad thase e ke to agahi Kari kevay

  • @bharatbalas2758
    @bharatbalas2758 Před 2 dny

    જુનાગઢ જિલ્લા મા 12 to 15 ઈસ જેટલો વરસાદ વરસ્યો

  • @rathvapankaj5452
    @rathvapankaj5452 Před 2 dny

    Kay વરસાદ નથી પડ્યો

  • @patelviraji8498
    @patelviraji8498 Před 2 dny +1

    ભાભર ની આજુ બાજુના ગામડામાં નથી

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q Před 2 dny

    ખુબ જ સરસ

  • @gangaramchaudhary8411

    બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તીર્થગામ માં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે

  • @jagdishghori9457
    @jagdishghori9457 Před 2 dny

    Bhai. Bhavnagar. Aju baju na. Gamda. Ma. Vrsad. Nthi

  • @devshibhainandaniya-wl3co

    Jay dwarakadhis

  • @hiteshpaliwal4080
    @hiteshpaliwal4080 Před 2 dny +3

    સરસ માહિતી

  • @thakorshravan3375
    @thakorshravan3375 Před 2 dny

    કાંકરેજ માં સાવ ઓછો વરસાદ છે

  • @zalagirirajsinh8224
    @zalagirirajsinh8224 Před 2 dny

    Limdi ma vrsaad nthi

  • @n.a.jadejan.a.jadeja7438

    જય માતાજી

  • @zapdiyauday1853
    @zapdiyauday1853 Před 2 dny

    જય શ્રી રામ

  • @msbhutiya506
    @msbhutiya506 Před 2 dny

    દિપકભાઈ આભાર

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en Před 2 dny

    Thank you Dipak bhai

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Před 2 dny +1

    Thanks

  • @RameshjiThakor-wi3pd
    @RameshjiThakor-wi3pd Před 2 dny

    સર માહિતી આપી બદલ ખુબ ખુબ આભાર ગામ નાની ચંદુર તા સમી જી પાટણ

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 Před 2 dny +1

    ફોર કૉમેન્ટ
    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @ghanshyambhaishekh893
    @ghanshyambhaishekh893 Před 2 dny +1

    સુ.નઞર સાવ હળવો વરસાદ વાવણી લાયક નથી

  • @rajabhaiahir4730
    @rajabhaiahir4730 Před 2 dny

    પાટણના સાંતલપુર તાલુકાના ગામ બરારા માં વરસાદ નથી

  • @satyajitjadeja9136
    @satyajitjadeja9136 Před 2 dny +1

    જામનગર...મા..વરસાદ...અમુક...જગ્યાએ....છે...બાકી...તમે..જે..બોલો..ઇ.માયલૂ..કાય..નથી

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx Před 2 dny

    Very nice video dipak bhai 😊😊

  • @ashokparmar340
    @ashokparmar340 Před 2 dny

    Savli Baroda me varapni jarur hai

  • @jaideepparmar1431
    @jaideepparmar1431 Před 2 dny

    Mehsana ma coru che

  • @ashokzinzuwadia619
    @ashokzinzuwadia619 Před 2 dny

    Surendranagar mein kya aaya barsat per se

  • @chaudharishravan7517
    @chaudharishravan7517 Před 2 dny

    હા માહિતી સારી લાગી ને પવનની ગતિ આજે વધારે છે

  • @jasubhaipatel9751
    @jasubhaipatel9751 Před dnem

    અમારા ખેડબ્રહ્મા મા સારો વરસાદ ચાલુ છે

  • @vishnubhaichaudhari3536

    Good sir

  • @sharmayug5245
    @sharmayug5245 Před 2 dny

    सरस माहीती आपो छो दिपक भाई

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Před 2 dny

    Good 👍

  • @AshokThakor-xv9mb
    @AshokThakor-xv9mb Před 2 dny

    ગુડ ઇન્ફર્મેશન

  • @vinabensanghani1971
    @vinabensanghani1971 Před 2 dny

    Rajakot varada kyare avasea e kaho nhai

  • @chiragborachahiya402
    @chiragborachahiya402 Před 2 dny

    આજે સુરતમાં વરસાદ નથી

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 Před 2 dny

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤

  • @user-cw7zw8om8b
    @user-cw7zw8om8b Před 2 dny

    🌧🌧super

  • @murlidhardairyfarm2843
    @murlidhardairyfarm2843 Před 2 dny +1

    Kachh varsad nathi

  • @thakoramaratbhaiishvarbhai2238

    ભાભર તાલુકામા વરસાદ નાથી

  • @vijayparmar1795
    @vijayparmar1795 Před 2 dny

    વિજાપુર અને માણસા વિસ્તારમાં હજુ પણ વાવણીલાયક વરસાદ નથી પડ્યો

  • @DineshBPatel-zz4xq
    @DineshBPatel-zz4xq Před 2 dny

    અત્યારે તો તડકો છે

  • @KalamJat-y3j
    @KalamJat-y3j Před 2 dny

    Kutch ma pavan

  • @NavinKoli-o4q
    @NavinKoli-o4q Před 2 dny

    Supar

  • @patelashokbhai9938
    @patelashokbhai9938 Před 2 dny

    દિપક ભાઈ ચાણસ્મા. તાલુકામાં વરસાદ આવ્યો નથી.

  • @anilkumarrathod8396
    @anilkumarrathod8396 Před 2 dny

    કપડવંજ છાટો પડયો નથી

  • @savaliyassh166
    @savaliyassh166 Před 2 dny

    Khub saras mahiti dipakbhai

  • @vimalbhatt8439
    @vimalbhatt8439 Před 2 dny

    દિપકભાઈતમેબહુસરસમાહીતીઆપોછોતોઆવિમાહીતીઆપતારહેજોહુબગદાણાપાસેલોયંગાગામથીહુમેસેસલખુછુહુતમારોવિડીયોદરોજજોવછુતોહરીૐબાપાસીતારામ

  • @DineshParmar-xk3ei
    @DineshParmar-xk3ei Před 2 dny

    સરસ દિપકભાઈ

  • @ajajparasara6275
    @ajajparasara6275 Před 2 dny

    ભાઈ મોરબીમા કાય વરસાદ નથી આવું 3 દીવસ થી😂

  • @Nila-j1c
    @Nila-j1c Před 2 dny

    કચ્છમાં રાપર તાલુકા બેલા વરસાદ નથી

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 Před 2 dny

    ❤❤❤❤❤

  • @chhaganbhaibhikhabhai4492

    ઉતરદખણીણન્દ્ર

  • @himmatpalsana8807
    @himmatpalsana8807 Před 2 dny +3

    બીજા રાઉન્ડની વાત કરો

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny

      બીજા રાઉન્ડની વાત કરી છે આપણે

  • @rameshdaiyap509
    @rameshdaiyap509 Před 2 dny

    વાવ તાલુકાના ગામડામાં વરસાદ નથી

  • @RameshThakor-bh6kn
    @RameshThakor-bh6kn Před 2 dny

    વાવ થરાદ મા વરસાદ નથી

  • @khedutputr3982
    @khedutputr3982 Před 2 dny

    દીપકભાઈ અમારે આજે વરસાદ નથી ગામ બેલડા જી. રાજકોટ

    • @dipakchudasama512
      @dipakchudasama512 Před 2 dny

      આભાર માહિતી આપવા બદલ, સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ વરસાદનું જોર ઘટશે