સગાઈ અને લગ્નની માહિતી || life line charitable trust / engagement marriage sagai lagn

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ - સુરત દ્વારા વિશ્વની સૌ પ્રથમ ગુજરાતની નંબર - 1 સફળ ચાલી રહેલી દીકરી દત્તક યોજના અતર્ગત સગાઈ અને લગ્નની નવી સિસ્ટમ કેવી રીતે ચાલી રહ્યું છે આખો વિડીયો • સગાઈ અને લગ્નની માહિતી... બે વખત સાંભળી લેજો તો બધુ સમજાય જશે,૫૦૦૦ દીકરીને કન્યાદાન કરવાનો અમારો શુભ સંકલ્પ છે ત્યારે આપ આશીર્વાદ આપજો..
    દીકરી દત્તક યોજના સિસ્ટમ વિશ્વની સૌ-પ્રથમ છે જે " વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ - લંડન " માં નોંધાયું છે
    Social Media Connect:
    Facebook: / lifelinecharitabletrus...
    Instagram: life_line_dikari
    website: www.lifeline-ngo.org
    લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ
    life line charitable trust
    ઓફિસ - ચોથો માળ,N.B.પોઈન્ટ,નાના વરાછા ઢાળ પુલ નીચે,ગોલ્ડન પોઈન્ટ(શ્યામુબા હોસ્પિટલની નજીક),સિલ્વર પોઈન્ટની બાજુમાં,નીચે પીપળનું જાડ છે,સુરત 9879811131 / 9316743068
    maps.app.goo.g...

Komentáře • 226