રામ ની સભામાં અમે રમવાને ગ્યાતા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 22. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન ___________________
    હે રામ ની સભા માં અમે રમવાને ગ્યાતા
    સંત ની સભા માં અમે બેસવા ને ગયાં તા
    હે પસલી ભરી ને રસ પીધો હરિનો રસ પીધાં જેવો
    મીરા બાઈ એ પીધો શબરી બાએ પીધો
    હે અમર માં ને આવ્યો ઓડકાર હરિ નો રસ પીધાં જેવો
    હે રામ ની સભામાં અમે.....
    હે સંત ની સભા માં અમે બેસવા ને ગયાં તા
    હે પસલી ભરી ને રસ પીધો......
    જલારામે પીધો વીર બાઈએ પીધો
    હે દેવી દાસ ને આવ્યો ઓડકાર હરિ નો રસ પીધાં જેવો
    હે રામ ની સભામાં અમે રમવાને ગયા તા
    સંત ની સભા માં અમે......
    હે પસલી ભરી ને રસ પીધો......
    વીદુરજીએ પીધો વિભીષણ પીધો
    હે સુદામા ને આવ્યો ઓડકાર હરિ નો રસ પીધાં જેવો
    રામ ની સભા માં અમે.......
    સંત ની સભા માં અમે.....
    હે પસલી ભરી ને રસ પીધો.....
    ધૃવે પીધો પ્રહલાદે પીધો
    હે નરસિંહ મહેતા ને આવ્યો ઓડકાર હરિ નો રસ પીધાં જેવો
    હે રામ ની સભામાં અમે રમવાને ગ્યાતા
    સંત ની સભા માં અમે બેસવા માં ગ્યાતા

Komentáře • 2

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ નયનાબેન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ભોળાનાથ