ચા અને ગાઠિયા.

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubevideo #youtube #youtuber #plants #trend #nature #naturelovers
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food

Komentáře • 330

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 Před 12 dny +2

    જય માતાજી દાદા અને માડી વા ખુબ સરસ આ વિડિયો જોયો ખુબ ખુબ રાજી થયો વા આ આપડા સંસ્કાર છે ❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  Před 11 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો

  • @samatkambariya269
    @samatkambariya269 Před 12 dny +1

    Har har Mahadev har

  • @kishorpandya8483
    @kishorpandya8483 Před 24 dny +1

    Sitaram🙏🏾

  • @manishdave4660
    @manishdave4660 Před 7 dny +1

    સીતારામ
    બાબુભાઈ
    વાહ ખૂબ સરસ અદભુત
    મનીષ દવે જુનાગઢ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 11 hodinami

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nileshghodakiya3896
    @nileshghodakiya3896 Před 23 dny +1

    જય વિસામણબાપુ દાદા દાદી પાલિયાદ દશન કરવા આવજો

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      જય વિસામણબાપુ
      હા જરૂર એ બાજુ આવીશું તો ચોક્કસ દર્શન કરવા આવીશું

  • @bhurosolanki1716
    @bhurosolanki1716 Před 24 dny +1

    जय सीया।राम जय महाकाली।जय भवानी

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      જય મહાકાળી
      જય ભવાની

  • @rajubhaimakvana1587
    @rajubhaimakvana1587 Před 6 dny

    હા મોજ હા

  • @jaydeeprajputana2508
    @jaydeeprajputana2508 Před 24 dny +1

    🙏🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏👍

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @jagabhai4192
    @jagabhai4192 Před 16 dny +1

    Bapa sitaram

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 Před 11 dny +1

    દાદા હું પ્રજાપતિ છું અને એક વાત મને ગમે તમે અને મારા માં પગે લાગા અને માં એ લાજ કાઢી છે આ સમય ની નારી ને આ બધું નથી ગમતું ❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  Před 10 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @Rkbudhelvlogs
    @Rkbudhelvlogs Před 23 dny +1

    Jay dawarikadhis

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      જય દ્વારિકાધીશ

  • @KiritkumarAdvocate
    @KiritkumarAdvocate Před 24 dny +1

    Sitaram babubhai

    • @Blvadivlog
      @Blvadivlog  Před 20 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @rathodjitu175
    @rathodjitu175 Před 24 dny +2

    જય શ્રી કૃષ્ણ કાકા 🙏👌👍🌾🥀🌹👏

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય શ્રી કૃષ્ણ

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT Před 24 dny +2

    સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને દાદા તમારાં વિસે છુ કેહેવુ અમારી પાસે કોઈ શબ્દ નથી નાનાં બાળકો થી લય મોટાં વડીલોને સન્માન પસુ પક્ષીઓ જાડ તમારા વિડિયો જોઈ એ જાણવા મળે જોવા મળે શીખવા પણ મળે છે સરસ વિડીયો બનાવો છો અમારા તરફથી ફુલ સપોર્ટ 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

  • @ashapatel518
    @ashapatel518 Před 24 dny +1

    Very nice God bless the family 🙏 Jai mataji from London

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય માતાજી
      કેમ છો મજામાં ને
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @merrakesh4815
    @merrakesh4815 Před 24 dny +1

    જય માતાજી કાકા

  • @dashrathbhaithakor7275
    @dashrathbhaithakor7275 Před 24 dny +1

    જય માતાજી બાપુ ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર નોખા ગામ બનાસકાંઠા થી ના ઝાઝા રામ રામ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય માતાજી
      કેમ છો મજામાં ને
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li Před 24 dny +1

    Ram Ram shitaram

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      રામ રામ
      સીતારામ

  • @kishoreparekh5050
    @kishoreparekh5050 Před 24 dny +1

    Vaah Khu saras cha Ane Gathiya no nasto ! Sita Ram ! Babu bhai Ane Gita ben

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @saraswatiinfotech9148
    @saraswatiinfotech9148 Před 11 dny +1

    Rekha ben shukl🎉 surat

    • @Blvadivlog
      @Blvadivlog  Před 10 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @BM.Shorts_0450
    @BM.Shorts_0450 Před 24 dny +2

    દાદા દાદી શીંગ ખુબજ સરસ ઉગી ગઈ છે ભારતીબેન ભાવનગર

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Před 24 dny +1

    જય માતાજી ભાઇ

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 Před 24 dny +2

    રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી

    • @Blvadivlog
      @Blvadivlog  Před 20 dny +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @komalbhatt2791
    @komalbhatt2791 Před 24 dny +1

    ખૂબ સુંદર કામ...મઝા ની જિંદગી...ખૂબ ખૂબ મઝા આવી જોવાની જાણવાની...સીતારામ...🙏

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem +1

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @baljitsinghrahi5721
    @baljitsinghrahi5721 Před 19 dny

    ❤❤🙏✌✌

    • @Blvadivlog
      @Blvadivlog  Před 13 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-jt1eo1mw8b
    @user-jt1eo1mw8b Před 24 dny +1

    ખુબ સરસ મામા & મામી 🎉
    વુક્ષ વાવી ને સરસ કામ કર્યું.
    મામા તમને લીંબુ 🍋 પાણી પીવા જોઈએ છે
    અને મામી તમને સમય સર લીંબુ પાણી આપે છે તો, તમે લીંબુ નુ ઝાડ વાવો , વાડી એ !
    Divya prajapati, navsari

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 Před 24 dny +1

    સીતારામ બા દાદા ❤❤
    અમારો પરિવાર નવસારી થી

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-xb5rt9mi8o
    @user-xb5rt9mi8o Před 24 dny +1

    Hi❤

  • @misha.baxi2011
    @misha.baxi2011 Před 23 dny

    Very good 👍

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ayushvyas6928
    @ayushvyas6928 Před 24 dny

    બાબુભાઈ આ મોટા વૃક્ષો ની વચ્ચે તુલસીના છોડ ની હાર વાવો
    તુલસી ધાર્મિક માન્યતા સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આગવું મહત્વ ધરાવે છે તુલસીના છોડ માંથી ઓઝોન વાયુ નીકળે છે જે ગ્લોબલ વોર્મિંગ ની અસર મા ઘટાડો કરી શકાય છે

  • @sagarkheni4550
    @sagarkheni4550 Před 24 dny +1

    Jai gurudev 🙏

  • @JayshreebenMaheta-cq2iy
    @JayshreebenMaheta-cq2iy Před 24 dny +1

    જુનાગઢ થી જયશ્રીબેન ના સીતારામ તમારો વિડીયો રોજ જોઈએ છે ખૂબ મજા આવે છે અમારું નામ પણ બોલજો

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @hiragauribhatt
    @hiragauribhatt Před 24 dny +1

    જોતમેં ક્યારેય પણ ફ્રી હો ત્યારે બને તો જે ઝાડ રોપિયાં તેના નામ મોકલવા મહેર બાની કરશોજી ગમે ત્યારે at any time

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      czcams.com/video/g_BuUe5R-cw/video.htmlsi=d341RATz01JH5mSN

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j Před 24 dny +1

    જય ગુરૂદેવ બાબુભાઈ ખૂબ સરસ ઝાડ નું વાવેતર કર્યું

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય ગુરુદેવ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 24 dny +2

    સીતારામ રાધેશ્યામ ઝાઝાથી like સાથે. ખુબ ખુબ ધન્યવાદ બાબુભાઈ જાતજાતના ઝાડવાં વાવ્યા. ધન્યવાદ આવજો.

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem +1

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @gsraval3197
    @gsraval3197 Před 24 dny

    Abhinandan, prakriti premi, tamara gharwala pan darek pagle tamane sath ape chhe, ava sanskar apava vala ne pan dhanyavad, video thi khub janavanu malyu, thanks .

  • @damyantishah386
    @damyantishah386 Před 24 dny +1

    જયજીનેદ્ કાકા કાકી મજામાને વાળી ની શોભા સારી વધારોછો સરસ બવ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય જિનેન્દ્ર
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @arunamakwana5730
    @arunamakwana5730 Před 19 dny +1

    Sitaram jai mata di kim so majama hu Naresh Bhi ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne Tamara mota kaka ne nana kaka aaviya saru lagiyu ne mehman pan aaviya saru lagiyu ne jad vaviya moj ho ne cha githiya ni jamavat ho ane tamari tabiyat sambhal jo ne tamaru dhayan rakha jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @dnsolanki4464
    @dnsolanki4464 Před 24 dny +1

    Great job done by you thank you for the video sir

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 Před 24 dny +1

    Vha bhai Vha આટલા બધા meman

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana Před 24 dny +2

    જય બજરંગ દાસ બાપા સીતારામ બાબુભાઈ ને

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem +1

      Jay બજરંગ દાસ બાપા સીતારામ

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 Před 24 dny +1

    જય મોગલ બા અને દાદા તમે ઝાડ વાવ્યા અમે બહુ ખુશી થયા ઝાડ એ આંગણાની શોભા છે

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય મોગલ માં
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      એક દમ સાચી વાત કહી છે વિડિયો જોતાં રહેજો આગળ ના વિડિયો માં હજુ બતાવીશું

  • @merrakesh4815
    @merrakesh4815 Před 24 dny +1

    વૃક્ષ વાવો વરસાદ લાવો

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      હા સો ટકા સાચી વાત છે

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 Před 24 dny

    જય સ્વામિનારાયણ ગીતાબેન બાબુભાઈ ઝાડવા બહુ મસ્ત રોપા છે અને હમણાંથી મારાથી કોમેન્ટ નહોતી થતી માફ કરજો હું શાર ધામ જાત્રા કરવા ગઈ હતી એટલે કોમેન્ટ લખાતી નહોતી. હવે રોજ વિડીયો જોશ અને કોમેન્ટ કરીશ

  • @devianijivan6765
    @devianijivan6765 Před 24 dny +1

    Sunder, ATI Sunder video. Bless you both.
    Enjoyed watching this video.

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 Před 24 dny +1

    વિજયાબેન મહેતા ઉપલેટા વાહ ધન્યવાદ ઘણુ જીવૉ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @madhurikaunadkat19
    @madhurikaunadkat19 Před 24 dny +1

    સીતારામ સીતારામ ખુબ ખુબ શુભેચ્છા નાળિયેર આવે એટલે હનુમાનજી નો પ્રસાદ કરજો સીતારામ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      હા જરૂર કરીશું

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 Před 24 dny

    જય માતાજી બાબુભાઈ તથા બેનબા.
    આજનો વિડિયો બહુ સરસ લાગ્યો. વૃક્ષો નું વાવેતર કર્યું અને એ પણ માપસાઈજ પ્રમાણે. બાબુભાઈ તમારી પાસે એન્જીનીયર પણ ટુંકા પડે. ખૂબ દિમાગ લગાવી ને બધા કામ કરો છો. તમારા વિડિયો જોવાથી ઘણી પ્રેરણા મળે છે.
    બેનબા આપ જે વડિલોની મર્યાદા પાળો છે જોઈ ને ખૂબ આનંદ થયો. આપણી સંસ્કૃતિ ને અનુરૂપ જીવન જીવો છો.
    નવલદાન ગઢવી
    જામ ખંભાળીયા
    દેવભૂમિ દ્વારકા

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před 24 dny +1

    માટીના વાસણની રસોઈ ખૂબજ સારી

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      હા સાચી વાત e

  • @dilipjoshi9719
    @dilipjoshi9719 Před 22 dny

    બાબુભાઈ તમારા ઉપર મા ભગવતી અને પીતૃઓ ની સદાય કૃપા રહે આપ નો પરીવાર ખુબ ખુબ આનંદમય અને સુખમય રહે તેવી સોમનાથ મહાદેવ અને ગંગામૈયા ને પ્રાર્થના
    આપ ની વાડી કયા તાલુકા ના ગામ મા આવી છે તે જણાવશો

  • @bhupatbhaimakwana2685
    @bhupatbhaimakwana2685 Před 24 dny +1

    Jaybholanath.sitaram.

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય ભોલેનાથ
      સીતારામ

  • @indirapatel3492
    @indirapatel3492 Před 24 dny +1

    સીતારામ જય શ્રી કૃષ્ણ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      જય શ્રી કૃષ્ણ

  • @user-zu7ds8qo3m
    @user-zu7ds8qo3m Před 24 dny +1

    બહુ જ સરસ દાદા સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @rktejani9998
    @rktejani9998 Před 24 dny +2

    સીતારામ કાકા🎉

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @naynaraval-tr4wg
    @naynaraval-tr4wg Před 24 dny +1

    Babubhai Rayan. Gorasaambli. Setur kotha vavjo. Je. Jadva ohhacha thay te. Vavjo

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      હા ચોક્કસ વાવીશું વિડિયો જોતા રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-oq8ge6gs5c
    @user-oq8ge6gs5c Před 24 dny +1

    Vah khub sarasmja aavi

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @mukeshpatel4142
    @mukeshpatel4142 Před 24 dny +1

    Good wark

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @asgajera3462
    @asgajera3462 Před 24 dny +1

    Jay swaminarayan 🙏🏻
    Wahhh moj etle mojj 6 ho kay n ghate
    Wahhh bhay wahhhh 👌🏻👌🏻

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય સ્વામિનારાયણ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama6021 Před 24 dny +1

    Jay mataji

  • @bharatkoladiya714
    @bharatkoladiya714 Před 24 dny

    ખોટું નહીં લગાડતા ખાલી એમ જ પૂછું છું ખાલી

  • @manusihora7622
    @manusihora7622 Před 24 dny +1

    ❤❤❤❤❤❤ સરસ
    Babhubhai

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ મનુભાઈ
      કેમ છો મજામાં ને

  • @Yatradhamvlogs
    @Yatradhamvlogs Před 24 dny +1

    સીતારામ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @niteshpadalia8748
    @niteshpadalia8748 Před 24 dny +1

    તમારો પ્રકૃતિ માટેનો પ્રેમ જોઈને મોજ આવી ગઈ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @walajipatel3413
    @walajipatel3413 Před 24 dny +1

    વાહ બહુંજ સરસ પૈગામ જમાવટ બકાલુ ચોપરાનું ચાલુ છે સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @mnaharbachudasama3981
    @mnaharbachudasama3981 Před 24 dny +1

    Very nice sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 Před 24 dny +1

    Khoob saras❤

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 Před 24 dny +1

    જય માતાજી

  • @hemantvyas5663
    @hemantvyas5663 Před 24 dny +1

    સીતારામ બાબુભાઈ અને બેન સરસ વિડીયો છે. જોવા ની મઝા આવી. હેમતભાઈ ધરમપુર

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @USHAKALYANI-kg9yc
    @USHAKALYANI-kg9yc Před 24 dny +1

    SitaRam Babubhai very nice 👌 thanks

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 Před 24 dny +1

    સીતારામ

  • @sonalpaida8000
    @sonalpaida8000 Před 24 dny +1

    સરસબધા જાળવા વાવીયા સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 Před 24 dny +1

    જય માતાજી કેમ છો મજામાં ભાવનગર થી કૈલાસબા

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      જય માતાજી
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @ChampabenValand-ei9tc
    @ChampabenValand-ei9tc Před 16 dny +1

    સીતારામ કેમ છો બેન

    • @Blvadivlog
      @Blvadivlog  Před 13 dny

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @rajeshm1820
    @rajeshm1820 Před 24 dny +1

    સીતારામ બાપુ દાદા. ગઢડા સ્વામીના રાજુભાઈ સુથાર

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 Před 24 dny +1

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      જય મોગલ કૃપા

  • @dhanlaxmihalai1079
    @dhanlaxmihalai1079 Před 24 dny +1

    Wah! Babu bhi Gita ben Sita Ram badhe jad wavi nakhiya bahu saras kam kariyu jot-jota ma wadi lili chham dekhava lagse 🙏🏼 London thi dhanu

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @mahadev126
    @mahadev126 Před 24 dny +1

    Sitaram🙏🇺🇸

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @sarvaiyakajalsarvaiya4312

    Jay maa mogal 😊

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww Před 24 dny +1

    વાવા બોવ મજા આવી હો જોરદાર દાદા દિપકભાઈ વેરાવળ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 Před 24 dny +1

    વાહ સરસ જાડરોપીયામજાઆવી

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @geetahakani9530
    @geetahakani9530 Před 24 dny +1

    Sita Ram

  • @nileshranpariya8031
    @nileshranpariya8031 Před 24 dny +1

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @chandakothari8804
    @chandakothari8804 Před 24 dny +1

    મસ્ત ❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 Před 24 dny

    Sitaram Babu Bhai🙏 Vadilo Ni Mahemangati, Vriksharopan, Ane Sathe Cha,Ganthiya, Ane Ladva Ni Jamavat Wah 👌 Farm House Nahi Pan "Babu Bhai No Bagicho" Kahevu Vadhare Saru Lagashe.

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 Před 24 dny +1

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      રામ રામ
      સીતારામ
      બાપા સીતારામ

  • @user-yq4oy7rs5z
    @user-yq4oy7rs5z Před 24 dny +1

    Bavaj saras cha ne gathya no nasto 😮

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 Před 24 dny +1

    રામ રામ ને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      રામ રામ
      સીતારામ

  • @pareshkanjariya6916
    @pareshkanjariya6916 Před 24 dny +1

    Super

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan Před 24 dny +1

    હા‌દાદા મજામાં

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před 24 dny +1

    કેસૂડાના ઝાડ વાવજો .

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      હા જરૂર વાવીશું વિડિયો જોતા રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું

  • @HemlataShah-h4e
    @HemlataShah-h4e Před 24 dny +1

    કાકામિઠોલિમડો વાવજો

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      હા જરૂર વાવીશું વિડિયો જોતા રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada Před 24 dny +1

    વાહ બવ સરસ ઝાડ રોપ્યા આજે મેહમાન પણ બવ આવ્યા આવે ઍનુ કારણ છે કે તમારો ભાવ જોઈ ને કોઈ પણ ને આવવા નૂ મન થાય તમારો ભાવ અને વિચારો ખૂબ સરસ છે માતાજી પાસે પ્રાથના કરું છું કે આવા ને આવા વીડિયો બનાવો અને ખુબ આગળ વઘો અમે પણ આવશુ કોક દિવસ ભાવનગર આવશુ ત્યારે

  • @pirtithakor9233
    @pirtithakor9233 Před 24 dny +1

    દાદા મારે શીવલીંગ નું ઝાડ લેવું હોયતો ક્યાં થી મેળવવા નું

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      તમારા જિલ્લા ની સરકારી નર્સરી માં થી મળી જશે
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-uq9ug6rr8z
    @user-uq9ug6rr8z Před 24 dny +1

    Good

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 Před 24 dny +1

    Mast❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @varshasoni9599
    @varshasoni9599 Před 24 dny +1

    Baa ne bapu no bhav prem lagni joi badha malva aave wadi ni moj

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem +1

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @harshapateldiyora391
    @harshapateldiyora391 Před 24 dny +1

    Mahadev. Har. Surat.

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      હર હર મહાદેવ

  • @HemlataShah-h4e
    @HemlataShah-h4e Před 24 dny +1

    કાકા મિઠૉલિમડો વાવજો

    • @Blvadivlog
      @Blvadivlog  Před 21 dnem

      સીતારામ
      હા જરૂર વાવીશું વિડિયો જોતા રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું

  • @hiragauribhatt
    @hiragauribhatt Před 24 dny +1

    કાકા અને કાકી ને સીતારામ પેલા તમે નારી યેલી પછી borsly બીલી એબધું સમજ્યા પણ દરવાજા પાસે ક્યુ નામ લીધું એ ખબર ના પડી એ નામ બતાવશો એવી આશા રાખું છું

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      દરવાજા પાસે રુખડા નું જાડ વાવ્યું છે
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @pritiraval6484
    @pritiraval6484 Před 23 dny +1

    Rudraksh nu pan zaad vaavjo

    • @Blvadivlog
      @Blvadivlog  Před 19 dny

      સીતારામ
      czcams.com/video/g_BuUe5R-cw/video.htmlsi=d341RATz01JH5mSN