Mein To Palvde Bandhi Preet | Superhit Gujarati Movies | Hiten Kumar, Rajlaxmi, Jayendra Mehta

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2019
  • Movie :- Mein To Palvde Bandhi Preet ( Gujarati Movies )
    Star cast:- Hiten Kumar, RajLaxmi, Jayendra Mehta
    Director:- Jashwant Gangani
    Producer & Lyrics:- Jashwant Gangani
    Executive Producer:- Raj Gangani
    Music Director:- Gaurav Vyas
    Music Lable : Gangani music Movie
  • Zábava

Komentáře • 292

  • @GirishchauhanBudhabhai
    @GirishchauhanBudhabhai Před 26 dny +8

    ❤ ધન્ય છે આવા અમર પ્રેમીઓ ને દેવલા અને જીવવી ને 😢😮 મર્યા પછી પણ પ્રેમ ને નિભાવે છે..❤

  • @desibhadaka...1488
    @desibhadaka...1488 Před 5 měsíci +27

    જે આ movie દિલ થી જોવે એટલે આંખમાં આંસુ આવી જ જાય
    સુપર + ડુપર movie છે.....❤❤

  • @fenildevani8882
    @fenildevani8882 Před 9 měsíci +34

    સાચો પ્રેમ તો એને જ કેવાય કે જેને પ્રેમ કર્યો છે પણ પ્રેમ મળ્યો નથી

  • @pravindantani1516
    @pravindantani1516 Před 10 měsíci +89

    આ ફિલ્મ વિશે વિચારું સુ ને રડવુ આવી જાય સે....જેના પર ખુદ વિતિયુ હસે એની સુ હાલત થય હસે.....🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @KrishnaholicNehal
    @KrishnaholicNehal Před rokem +30

    અદભૂત ફિલ્મ 😍😍😍
    ગુજરાતી ફિલ્મો માં મારું સૌથી મનપસંદ ફિલ્મ જેટલી વાર જોવો સારું જ લાગે બધા જ કલાકારોનો ખૂબ ખૂબ સુંદર અભિનય 😍😍😍
    ખાસ કરીને હિતેન કુમાર અને રાજલક્ષ્મીજી ખૂબ જ ખુબ જ અદભૂત અભિનય 😍😍😍
    હિતેન કુમાર તો હંમેશાથી મનપસંદ છે જ 😍
    જીવલી નું પાત્ર જાણે રાજલક્ષ્મી જી માટે જ છે અદભૂત અને તેઓ ખૂબ જ સુંદર લાગે છે 👌👌👌😍😍😍
    ફિલ્મના ગીતો અને સંગીત ખૂબ જ હૃદયસ્પર્શી 😍😍😍 અરવિંદ બારોટ,સાધના સરગમ જી, જશવંત ગાંગાણી સર અને ગૌરાંગ વ્યાસ સર ફિલ્મ ના ગીત સંગીત માટે ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏 મને આ ગીતો બહુ જ ગમે છે 😍😍😍
    જશવંત ગાંગાણી સર તમારો હદયથી ધન્યવાદ ખૂબ જ સુંદર દિગ્દર્શન 😍😍😍
    બધા કલાકારો,જશવંત ગાંગાણી અને ગૌરાંગ વ્યાસ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આવી જ ફિલ્મો આપી ને ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખો એવી જ અપેક્ષા 🙏🙏🙏
    આભાર ❤️❤️😍😍

  • @vnhadiya
    @vnhadiya Před 3 měsíci +67

    2024 ma kon a movie jove che😊

    • @VipulSolanki-uh4pt
      @VipulSolanki-uh4pt Před 3 měsíci +2

      Bhai me Aatyare j joyu 😢😢

    • @VijayDhadhal-wd4hw
      @VijayDhadhal-wd4hw Před 2 měsíci +5

      Me

    • @PanaraRakeshbhai
      @PanaraRakeshbhai Před měsícem

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @user-sd3vc7rb3d
      @user-sd3vc7rb3d Před 27 dny

      Joyelu pan jvani mja aave hooo

  • @govtofjayalakhdhani6907
    @govtofjayalakhdhani6907 Před 11 měsíci +13

    ❤પ્રેમ ના કોઈ દીવસ પારખા ના હોય ❤ સરસ મુવી છે

  • @asmitabariya300
    @asmitabariya300 Před 9 měsíci +8

    Mari favorite movie che ❤❤❤ nice story .... Dil ne tach kari gai

  • @user-jf3br5yd5z
    @user-jf3br5yd5z Před měsícem +5

    Khub yad aave chhe te samay yaar ❤❤❤

  • @jigarcreations
    @jigarcreations Před měsícem +6

    Aa movie no part 2 banavo plzz so request ❤️❤️🙏🙏 hiten kumar aur Rajlaxmi

  • @pradipbaria3601
    @pradipbaria3601 Před měsícem +4

    આ જોઈને મને મારો પ્રેમ ❤️ યાદ આવી જાય છે😢😢😢😢

  • @VickyKumar-or3jv
    @VickyKumar-or3jv Před rokem +47

    Aa movie 2023 me kon kon jove che like karo

  • @parmarrajesh8469
    @parmarrajesh8469 Před 2 lety +15

    જોરદાર મુવી છે.ગડી ગડી જોવાનુ મન થાય છે.👍👍👍👌👌👌👌👌👍👍👍👍

  • @rajgorrajgor6773
    @rajgorrajgor6773 Před 2 lety +13

    Aadarniy gangwani Sahab aapane aur aapke kalakaron ne bahut achcha kam Kiya sangeet veri best hai aapko dhanyvad dhanyvad aur ham aapke aabhari

  • @patanikalpesh8496
    @patanikalpesh8496 Před měsícem +7

    2030 મા આ મુવિ કોણ જોશે

  • @aggaming6904
    @aggaming6904 Před rokem +43

    આવી ફિલ્મો ક્યારે બનશે ભાઇ ખરે ખર રડવું આવી ગયુ મૂવી જોઇ ને,, ઘણી વાર જોઈ છે પણ હજુ મન થાય છે જોવાનું,,,

    • @sanjayahir9577
      @sanjayahir9577 Před 6 měsíci +2

      Sachi vat che bhai

    • @rakeshthakor1416
      @rakeshthakor1416 Před 5 měsíci +1

      આ સત્ય ઘટના ઉપર આધારિત છે ભાઈ

  • @sanjaykatriya231
    @sanjaykatriya231 Před 3 měsíci +15

    Aa movie 2024 ma kon kon jove se

  • @sahilparmar221
    @sahilparmar221 Před rokem +10

    આ ફિલ્મ સત્ય ઘટના માથી બનાવવા મા આવી છે ❤

  • @divyangsinhmahida2146
    @divyangsinhmahida2146 Před rokem +17

    ગુજરાતી ફિલ્મ એટલે આપણાં સંસ્કારોનો વારસો છે અને પરિવાર સાથે બેસીને જોવા લાયક ફિલ્મ હોય છે

    • @toytagaming2703
      @toytagaming2703 Před 10 měsíci +1

      ખોટી વાત તમારી પરિવાર સાથે જોવી હોયને તો only hiten Kumar ni movi

    • @dabhipayal175
      @dabhipayal175 Před měsícem

      Hitenkumar and Naresh kanodiya પરિવાર સાથે બેસીને જોઈ શકીએ

  • @Prakash_chauhan_official
    @Prakash_chauhan_official Před 18 hodinami +1

    આ મુવી જોઈ ને યાદ ખુબ આવે શું મુવી બનાવી છે યાર દેવલો જીવલી આ મુવી જોઈ ને મારી આંખ માં આંસુ આવી જાય છે આત્મા બની ને પણ પ્રેમ નીભાવે છે ❤❤❤

  • @mahavirtagmadiya5179
    @mahavirtagmadiya5179 Před rokem +10

    Superb movie . Emotional movie ❣️❣️❣️ 👏

  • @mahi1581
    @mahi1581 Před rokem +48

    🙏🙏ખૂબ ખૂબ આભાર હિતેન કુમાર તમારું આ પિક્ચર મને બહુ જ ગમે છે મને વારંવાર જોવાનું મન થાય છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @lalbhai7072
    @lalbhai7072 Před rokem +8

    બહુ સરસ ફિલ્મ છે મારે મને ઘડ મને રોજ જોવાનું મન થાય છે

  • @visajithakor9269
    @visajithakor9269 Před rokem +45

    બચપન મા ઘણી વાર જોયુ..અને અત્યારે જોવુ તો બચપન યાદ આવે.,😊.,ખરેખર શુ ફિલ્મ હતા એ પેલાના.. I Miss you..

  • @user-kn1qh8bl6s
    @user-kn1qh8bl6s Před 7 měsíci +4

    આ મુવી જેવુ મુવી તો એકેય નહીં હો
    ❤️❤️❤️❤️❤️😈😈❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💖🖤🖤🖤💋💋💋💋💋👍👍🎁💋💋💋💋❤️❤️❤️❤️😘🥰🥰🥳🥳🤗😍😔😜❤️❤️❤️❤️❤️❤️💋💋💋💋💋💋💋❤️❤️❤️😜😜❤️❤️💋💋💋💋❤️❤️❤️💋💋💋💋💋💋💋💋❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😜❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍🤗🥰💋💋💋💋💋💋💋💋💋💋🥰🥰❤️❤️❤️❤️❤️💋💋🥰💋💋💋❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕😍💖💖💖❤️❤️❤️❤️❤️💕💕💕😜😜😜❤️❤️❤️❤️💋🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😔😜❤️😍😍😍❤️❤️❤️❤️❤️❤️💋💋💋❤️❤️❤️💋💋💋💋😜❤️❤️

  • @KamabhaiJograna-mz9lb
    @KamabhaiJograna-mz9lb Před měsícem +4

    મને બહુત ગમો છે દેવો અને જીવલી

  • @kanjialgotatkanjialgoar4281

    My favorite😍💕 muvise

  • @vijaynayakv.g.5484
    @vijaynayakv.g.5484 Před 2 lety +18

    રડવું આવી જાય છે આંખમાં એવી સુપરહિટ મુવી છે જીવલી અને દેવાની

  • @Shreeram075
    @Shreeram075 Před 11 měsíci +17

    This movie > Oscar movies
    I have no words just goosebumps and tears🙏

  • @PratikPatel-vh6tv
    @PratikPatel-vh6tv Před rokem +2

    I love Aa moovi n mara selut 6e hiten bhai 🙏🙏🙏

  • @NanubhaiMer
    @NanubhaiMer Před 2 měsíci +5

    આ ફિલ્મ જોતા એમ લાગે છે કે મારુ નાનપણ સાભરી ગયુછે

  • @sunilvlog1983
    @sunilvlog1983 Před rokem +5

    👌🥺👌Shuper 👌🥺👌

  • @rabarihitesh6990
    @rabarihitesh6990 Před 2 lety +19

    હીતેનકુમાર દેવલાની એકટીન સરસ છે

  • @gj2vala
    @gj2vala Před rokem +9

    Kon Kon mari jem 2022 aa film jove se😍

  • @solankiranjeet2284
    @solankiranjeet2284 Před rokem +7

    Super love story se

  • @akkiwalker3325
    @akkiwalker3325 Před 4 měsíci +2

    2024 march ma kon kon jove che? 😍

  • @mihirboricha5619
    @mihirboricha5619 Před rokem +5

    I love hiten Kumar

  • @ADITYA.M.B
    @ADITYA.M.B Před 7 měsíci +3

    કોય કટારી કર મરે કોય મરે વિસ ખાય પણ પ્રીત એસી કીજે કે હાય કરે જીવ જાય❤❤❤❤❤

  • @KSrathod4656
    @KSrathod4656 Před 3 dny

    Sache radavi didha Aa movie 😢bhagvan kre aavu koi premi jode na thay 😢badha ne emno pyar mli re 🙏

  • @anajithakor3714
    @anajithakor3714 Před 10 měsíci +1

    પ્રેમ ના કોઈ દિવસ પારકા ના હોય સરસ સરસ મજાની મુવી😢😢😮😮

  • @vijay_bharwad_001
    @vijay_bharwad_001 Před 2 měsíci +2

    Old always gold ❤😊

  • @superhitdayro2701
    @superhitdayro2701 Před rokem +5

    2:51:26 bdha ne rdavi de aevo scene 😭😭😭😭😭😭

  • @rashikkunpara2050
    @rashikkunpara2050 Před rokem +3

    વાહ 👌💯.......... ♥️

  • @oneworldpnp
    @oneworldpnp Před rokem +7

    End thodu creative thay shaktu hot .....
    Killer ne samaj same Lavi ne saja that....
    A movie ma.
    The Real Killer.

  • @rajandambhava1095
    @rajandambhava1095 Před 2 lety +13

    જસવંત ગાગાંણી નૂ આ ફિલ્મ હિતેન કુમાર નૂ સુપર હિટ છે i love hitenji

  • @maheshmeenachauhan9304
    @maheshmeenachauhan9304 Před rokem +4

    I lov this movie 😍💖

  • @kolinitin492
    @kolinitin492 Před rokem +1

    Hiten Kumar ni movie 🎥 bhu mast 6

  • @chavdabhumi646
    @chavdabhumi646 Před 2 lety +14

    Aane kevaay sacho prem.super bahgvaan badha e aavo var ane patni aape🙏🙏🙏

  • @sureshthakor4663
    @sureshthakor4663 Před 4 dny

    મને આ પિચર એટલું ગમે છે કે અઠવાડિયા મો ત્રણ થી ચાર દિવસ જોવું છું... અને આંસુ પણ આવી જાય છે 😢😢my favourite movie

  • @user-mf4mx6yv7p
    @user-mf4mx6yv7p Před rokem +18

    જીવલી અને દેવલા ફિલ્મ સુપર👍👍

  • @ShivotriShiva
    @ShivotriShiva Před 7 měsíci +3

    My lovely fillings story ❤

  • @ranarabari2284
    @ranarabari2284 Před rokem +2

    Jordar se movie nanpan thi jovu su

  • @yashbharwad_1
    @yashbharwad_1 Před 4 lety +22

    જોરદાર ફિલ્મ છે આવું ને આવું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પિરસતા રહો 😍👍🏻GooD WoRk Jasvant GanGanI

  • @mayurtrivedi5745
    @mayurtrivedi5745 Před rokem +2

    I not like anyone movie but this❤❤❤

  • @makwanavijay2242
    @makwanavijay2242 Před 2 lety +7

    Hiten. Jivli super star

  • @vijaynayakv.g.5484
    @vijaynayakv.g.5484 Před 2 lety +15

    બહુ મસ્ત મુવી છે જીવલી અને દેવા સુપર હીટ મુવી 😂😂😂😂😂😂😂😂😂😭😭😭😭😭😭😭😭😭

  • @bhaveshdeshani6876
    @bhaveshdeshani6876 Před 5 měsíci +1

    2:42:17 chandi havan mantra are so heart touching ❤️❤️🌹🌹👌👌

  • @AB_STATUS272
    @AB_STATUS272 Před rokem +3

    Super movie chhe. Ending ma to radavi didha 😔😞

  • @rkprajapati3388
    @rkprajapati3388 Před měsícem

    મેતો પાલવડે બાંધી પ્રીત
    સુપરહિટ મુવી

  • @dineshumot2594
    @dineshumot2594 Před 13 hodinami

    આ ફિલ્મ જોઇને મને પણ મારો પેમ યાદ આવયો છે અને મારો પેમ પણ હધુરો રહી ગયો છે આઇ મિશયુG જાન😭😭😭એ પણ મારા વગર એક મિનિટ પણ નતી રહી કેતી હવે એને લગન થઈ ગયા છે એ ભલે ખુસ હશે પણ મારા હાચા પેમ નો એને વિચાર નો કરયો એના વગરની જીદગી જીવવાનો મને કોય સોખ નથી પણ પણ મજબુરી કોક એવી છે મારી કે જીવવુજ પડશે એના વગરે ભલે મન વગર પણ આ જીદગી તો પુરી પાડવિજ પડશે જો લેખ હશે એના અને મારા તો ચોકશ એક દિવસ વાતો થશે અને એને મળીને હુ પણ એના વગર વિતાવેલો સમય એમને કહીશ ને અને એના ગળે મળી ને રડિશ કે સાચો પ્રેમ હતો એટલેજ મે તારિ રાહ જોઇ આટલો ટાઇમ આઇ મિશયુ💔😂G જાન જે પણ મિત્રો ને આવુ મારા જેમ થયુ હોય તો મારી કોમેટને જરુંર લાઇક કરજો મારી હધુરિ પેમ કહાનિ બધિજ આમા લખેલિછે કોણ. જાણે હવે કયારે મળીશુ G.. D
    .. આઇ મિશયુ જાન 😭😭😭😭😭😭😭

  • @rameshthakor8073
    @rameshthakor8073 Před rokem +1

    Nyc movie 👌
    Hiten kumar Raj laxmi nyc roll 👍
    Family movie 👍
    👑 chehar ni sarkar 👑

  • @k.p.1156
    @k.p.1156 Před 2 lety +5

    😭😭😭😭😥😥😥😥😭

  • @ViralRabari-mr9su
    @ViralRabari-mr9su Před 3 měsíci

    Vah hiten Kumar vah super muvie

  • @SanjayThakor-lv3sk
    @SanjayThakor-lv3sk Před 2 měsíci +1

    Sachho prem❤

  • @prakashgohel5597
    @prakashgohel5597 Před 2 lety +46

    I like very much old Gujarati movie and it is full of joy, sorrow. No one modern Gujarati movie take place of this era movie🙏

  • @rabarikiran5249
    @rabarikiran5249 Před rokem

    Mane aevu lage sachi story 6e . Aevu thyu hase . Koy kese sache baneli ghatna 6e aa.

  • @madhaviramananadi3994
    @madhaviramananadi3994 Před měsícem

    Sacho Prem hoi to atmane pan fera farva aavu pade ....virah ni vedna ...

  • @BhavinBambhava
    @BhavinBambhava Před 14 dny +1

    My favourite film🥰

  • @aasthajadav422
    @aasthajadav422 Před 10 měsíci

    Kon kon aa movie 2023 ma pan jove che

  • @hareshkhasiya6310
    @hareshkhasiya6310 Před rokem +42

    હવે આવા ગીત અને ફિલ્મો કોઈ દિવસ નહી બની શકે..

  • @amratbhaiparmar2276
    @amratbhaiparmar2276 Před rokem +17

    આવી મૂવી બીજી વાર ના મળે નાઈસ મુવી

  • @SHLOKEDITH
    @SHLOKEDITH Před rokem +2

    ❤miss you 😊

  • @pravindantani1516
    @pravindantani1516 Před 10 měsíci +8

    આ ફિલ્મને જોતા , જોતા હું રોયા જ ગયો રોયા જ ગયો...🥺🥺🥺🥺😭😭😭😭😭

    • @SoorajTaloko
      @SoorajTaloko Před 9 měsíci

      ❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊❤
      😂🎉😢😮😅😊❤😂🎉😮😮😊😅😮😢🎉😂❤😂🎉

  • @ravalkanta4752
    @ravalkanta4752 Před rokem +1

    Supar hit gujarti film

  • @Trevelyan99247
    @Trevelyan99247 Před 8 měsíci

    2023 ma jova aavyo chu su movie che boss

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 Před rokem +17

    Old is gold movie.

  • @Nil_Explorecrative
    @Nil_Explorecrative Před 3 měsíci

    BOW SARS MOVISE CH 👌🏻❤️

  • @aas9651
    @aas9651 Před 2 lety +5

    જોરદાર હો

  • @user-fc9jo3zf2s
    @user-fc9jo3zf2s Před 2 lety +2

    Jeetu pa

  • @kishan.m..7006
    @kishan.m..7006 Před rokem +3

    So sad🥺 😔 😟

  • @ParamarPINKY-vw6zf
    @ParamarPINKY-vw6zf Před 5 měsíci

    My favourite actor hiten Kumar movie a movie no Paty 2 to banavo j joiye jema deva and jivi no bijo janam thay aevo

  • @priyabazala4906
    @priyabazala4906 Před rokem +7

    Fav movie 🥰

  • @MRRAVI390
    @MRRAVI390 Před rokem +1

    Very nice movi❤❤

  • @naturalworld813
    @naturalworld813 Před dnem

    I love you hiten kumar

  • @vijayzalazala2701
    @vijayzalazala2701 Před rokem +2

    Good movie

  • @ahirnayan2215
    @ahirnayan2215 Před rokem +3

    Junu aa sonu

  • @amitgohil5942
    @amitgohil5942 Před 11 měsíci +1

    Amazing picture ❤❤

  • @pravinmansa5717
    @pravinmansa5717 Před rokem +2

    Nice movie,

  • @chauhanbhumit9797
    @chauhanbhumit9797 Před rokem +1

    jordar pcir che hoo

  • @maheshmevada1423
    @maheshmevada1423 Před rokem +2

    👍👍👍👍👍👍

  • @jadejajayvirsinh2224
    @jadejajayvirsinh2224 Před rokem +2

    😭😭😭🙏🙏

  • @Harsh-mf5uu
    @Harsh-mf5uu Před rokem +1

    Super movi.

  • @nayanmasuriya3812
    @nayanmasuriya3812 Před rokem +8

    2:03:48 song❤

  • @kiranpandya4201
    @kiranpandya4201 Před 8 měsíci

    આ ફિલ્મ નઈ ઇમોસન છે❤

  • @gadhavikanabhai8598
    @gadhavikanabhai8598 Před 2 měsíci +1

    Ha.paku.sar

  • @parsotambhaishekhada5370

    મનેઆ મુવી ખૂબ ગમેછે

  • @jaydeeprojasara-7567
    @jaydeeprojasara-7567 Před rokem +1

    Super hit movie yaar 🤩😘🤩😍🤗😍😍😍

  • @ravalramjibhairavalramjibh7010

    Su kares

  • @user-kn1qh8bl6s
    @user-kn1qh8bl6s Před 7 měsíci

    jeveli bov gemi ho ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😜😜❤️😜❤️❤️😜😜😜💋💋💋❤️❤️❤️❤️❤️❤️❤️❤️😜💋💋💋❤️❤️❤️❤️❤️❤️❤️❤️💋💋💋💋💋❤️❤️❤️❤️💕💖💕💋❤️💕💖💖💕🥰💋❤️💋❤️

  • @sanjayahir9577
    @sanjayahir9577 Před 9 měsíci

    I miss you my love SK 💞💞