Komentáře •

  • @karanfufal3072
    @karanfufal3072 Před 9 měsíci +1

    મામૈ દેવ ની આગમવાણી હજી કોઈ ને નથી મળેલ જેમાં મામૈ દેવે સમય વાર તિથિ બધું ચોક્સાઈ થી કહ્યું છે..
    કલ્કીનો અવતાર ક્યારે થશે તે પણ સમય સાથે કહ્યું છ🙏🙏🙏

  • @shaileshmadhvi399
    @shaileshmadhvi399 Před 3 měsíci

    જય મામૈઈ દેવ... વાહ લાખનશી ભાઈ

  • @rameshratthod802
    @rameshratthod802 Před 11 měsíci

    જય માતંગ દેવ

  • @princechauhan4316
    @princechauhan4316 Před 3 měsíci

    જય મામૈય દેવ કર્મ જુહાર

  • @jkmusical.k9638
    @jkmusical.k9638 Před 3 lety +14

    શ્રી ધણી માતંગ દેવ
    શ્રી લુણગ માતંગ દેવ
    શ્રી માતઇ માતંગ દેવ
    શ્રી મામૈ માતંગ દેવ
    શ્રી મતિયા દેવ

  • @nilayjoshi9004
    @nilayjoshi9004 Před 9 měsíci

    Vaah Lakhansinhbhai Gadhvi khoob saras rajuat kari.

  • @mmaheshwari5795
    @mmaheshwari5795 Před rokem +1

    Mamai Dev matangdev ni 3 pedhie thaya

  • @NareshDheda
    @NareshDheda Před 3 lety +11

    લાખણશી ભાઈ બઉ સરસ રીતે બોલ્યા તમે પણ નામ મામૈયા દેવ નથી
    નામ મામૈઇ દેવ છે
    _જય મામૈઇ દેવ_

  • @rohitmatang3876
    @rohitmatang3876 Před 2 lety +6

    જય શ્રી ધણી માતંગ દેવ🙏🏻
    જય શ્રી મામૈઇ દેવ પંડત વછવાર 🙏🏻
    જય માતાજી કવિરાજ 🙏🏻

  • @vbmaheshwari6982
    @vbmaheshwari6982 Před 3 lety +5

    ધન્યવાદ, ગઢવિશ્રી મોજ આવી ગઈ..
    વાલજીભાઈ મહેશ્વરી.ભુજ..

  • @kutchi_status
    @kutchi_status Před 3 lety +5

    જય મામૈદેવ.... ખુબજ સરસ રજુઆત કવિરાજ..... બારમતી પંથી મહેશ્વરી સમાજ ના તત્વચિંતક અને ભવિષ્યવેતા શ્રી મામૈદેવ ની આગમવાણી અને ઇતિહાસ ની જે વાત કરી તે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.....
    દાદા ધણી માતંગ દેવ ની મહેર સદાય આપ પર બની રહે.....

  • @bipinthakar6758
    @bipinthakar6758 Před 2 lety +4

    वाह!लाखणशी भाई 🙏
    बिलकुल सत्य वचन पड़ रहें हैं🙏
    जय हो मामैईया मातंग देव 🙏
    अब ऐसा ही कलयुग आ गया है🙏

  • @ft_niteshh3264
    @ft_niteshh3264 Před 3 lety +5

    Jay mamai dev...🚩
    Jay aasha pura maaa..🚩

  • @alpeshkhuman578
    @alpeshkhuman578 Před 2 lety +2

    Meghval samaj ni jay hoo

  • @viratandmitanshvagh943

    Saras rajuaat kari se

  • @ashoksiju9180
    @ashoksiju9180 Před 3 lety +3

    Jio lakhnsi bapu jio amari samaaj mate gourav ni vaat che

  • @navindhoriya9423
    @navindhoriya9423 Před 3 lety +6

    પે ધરજધો પોતર થી, (બાપ ડરશે પુત્ર થી)
    શિયાળે ધરજ ધા સિંહ(શિયાળ થી ડરશે સિંહ)
    ગોલા નાલા રાજ કર્ધા(દુર્જન ,ચાપલૂસી કરનારા રાજ કરશે)
    દેવ મામૈ ચે, એડા અચી ધા દી(દેવ મામૈ કહે એવા આવશે દિન)

  • @goldstar7265
    @goldstar7265 Před 3 lety +4

    જય હો મામૈયા દેવ જય માતાજી લાખણશી બાપુ અદ્ભુત રજુઆત કરી છે...

  • @karangoradiya9610
    @karangoradiya9610 Před 3 lety +3

    ખુબજ સરસ

  • @haribhagadhvi3912
    @haribhagadhvi3912 Před 3 lety +11

    વાહ લાખણશી ભાઈ,કરછી ભાષા પર સારુ બૉલ્યા ઍ પણ માતંગ મામૈયા દૅવની વાણી,

    • @NareshDheda
      @NareshDheda Před 3 lety +2

      જય મામૈઇ દેવ

  • @A2z_knowledge_life
    @A2z_knowledge_life Před rokem +1

    *આગમવાણી : દેવાયત પંડિત*
    🌻🌹🌻🌹🌻🌹🌻🌹
    બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
    માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
    ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
    સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
    જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
    બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !
    ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
    કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
    ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
    એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
    જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
    ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !
    વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
    સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
    નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
    બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
    જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
    વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !
    વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
    ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
    નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
    મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
    જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
    વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !
    દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
    જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
    વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
    તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
    જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
    દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!
    *દેવાયત પંડિત*

  • @dhamopathar5938
    @dhamopathar5938 Před 3 lety +2

    Jay matagi m h Pathar

  • @sidhhrajsinhjadeja3761
    @sidhhrajsinhjadeja3761 Před 3 lety +3

    Jay matang dada🙏🙏🙏🙏🙏

  • @a.mgadhavi8053
    @a.mgadhavi8053 Před 3 lety +8

    લાખણસી ભાઈ આવી રજુઆત બીજા કોઈ પણ કલાકાર નથી કરતા એવું હુ ચોક્કસ કહી શકું છુ

  • @h.mmechanical28
    @h.mmechanical28 Před 3 lety +1

    Va Gadhavi saheb Jay ho mahespanthi matng puran 🙏🙏

  • @sagarahir4656
    @sagarahir4656 Před 3 lety +2

    વાહ લાખણશીભાઈ ગઢવી વાહ

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 Před 3 lety +2

    Vah lakansi bhai

  • @veerdheda7557
    @veerdheda7557 Před 3 lety +4

    Matang Dev ni 4 pedhiye Mamaidev avatarya... Brarma avtar

  • @maheshgosai8911
    @maheshgosai8911 Před 3 lety +2

    🙏જય... માતાજી.🙏

  • @nayangadhavi5079
    @nayangadhavi5079 Před 3 lety +2

    વાહ ખૂબ સરસ
    જય હો

  • @munnamodhavadiya9131
    @munnamodhavadiya9131 Před 3 lety +2

    જય માતાજી લાખણશીભાઈ

  • @charanisahitya
    @charanisahitya Před 3 lety +2

    ખુબજ સરસ રજુઆત કચ્છી ભાષા માં

  • @karanahirjotva
    @karanahirjotva Před 3 lety +2

    Vah bhai

  • @rajendrasinh5318
    @rajendrasinh5318 Před 2 lety +1

    Jay mataji 🙏 kavirajne vandan

  • @vnranjbhai3101
    @vnranjbhai3101 Před 3 lety +2

    ભા જય માતાજી

  • @vaghelahardik8360
    @vaghelahardik8360 Před 3 lety +2

    જય માતાજી

  • @rajendrasinhjadeja2780
    @rajendrasinhjadeja2780 Před 2 lety +1

    JAY,MATAJI

  • @prafulbhai1887
    @prafulbhai1887 Před 3 lety +2

    વાહ દેવીપુત્ર વાહ

  • @kishorrathod8548
    @kishorrathod8548 Před 3 lety +1

    RIGHT..VERY.NICE VERY GOOD VERY GREAT VERY LIKE..

  • @bharatbhuva9947
    @bharatbhuva9947 Před 3 lety +3

    વાહ કવીરાજ વાહ જય માતાજી

  • @mayabhaisolanki2849
    @mayabhaisolanki2849 Před 6 měsíci

    Dharmachar ji

  • @tulsivaswanitulsivaswani7167

    જય ગુરુદેવ દત્ત જય ગિરનારી

  • @ishwarmaheshwari8184
    @ishwarmaheshwari8184 Před 3 lety +1

    બહુ જ સરસ કવિ રાજ
    ભગવાન બ્રહ્મા ના અવતાર પરમ પૂજ્ય શ્રી મામૈ દેવ ની ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે
    મેઘવાળ સમાજના ઇષ્ટદેવ છે જેમાં ખાસ કચ્છ માં મહેશ્વરી સમાજ બહું માને છે પોતે નજકરમ હતા જેથી અસત્ય નહોતા ચલાવતા પાકિસ્તાન માં મકલી માં એમનું સ્થાન છે જય ધણીમાતંગદેવ

    • @LakhansiGadhvi
      @LakhansiGadhvi Před 3 lety

      माहिती आपवा बदल आभार

  • @laxmanramde2940
    @laxmanramde2940 Před 3 lety +2

    Vah charn vah

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 Před 3 lety +2

    અદ્ભુત વાહ... જય હો કવિરાજ

  • @tulsivaswanitulsivaswani7167

    સત્ય મેવ જયતે

  • @devayatdangar4276
    @devayatdangar4276 Před 3 lety +2

    Jay mataji

  • @maheshmatang7027
    @maheshmatang7027 Před 3 lety +1

    ખુબ ખુબ આભાર 🙏🏻

  • @jadejabatuksinh1033
    @jadejabatuksinh1033 Před 3 lety +1

    Ha moj ha 🙏🏼🙏🏼🙏🏼

  • @aanandlambha7262
    @aanandlambha7262 Před 3 lety +1

    🙏 jay mamai dev

  • @user-te9bw9jf9n
    @user-te9bw9jf9n Před 3 lety +1

    વાહ

  • @hajagadhavi148
    @hajagadhavi148 Před 3 lety +1

    બવ સરસ દુહા

  • @jeetaradhua8013
    @jeetaradhua8013 Před 3 lety +1

    Jay mamai dev

  • @veerdheda7557
    @veerdheda7557 Před 3 lety +3

    Matang vansaj thi Kai sikho

  • @RUSHAB_GAMER
    @RUSHAB_GAMER Před 3 lety +2

    ❤️🙏🏻🙏🏻

  • @ravjimyatra2826
    @ravjimyatra2826 Před 3 lety +1

    જય માતાજી જય શીયારામ ઠછડૉ બારે માસ

  • @vaghelahardik8360
    @vaghelahardik8360 Před 3 lety +2

    Lakhanshi bapu

  • @balubhaikorat4862
    @balubhaikorat4862 Před 2 lety +1

    Om namo narayan

  • @sanjusinch1117
    @sanjusinch1117 Před 2 lety

    Jay Dhani Matang Dev Dada 🙏🏻🧡🌹👑 jay Mamai Dev Dada 🙏🏻🧡🌹👑

  • @hiteshshiyal6691
    @hiteshshiyal6691 Před 3 lety +7

    ખુબ સરસ કવિરાજ તમે મહેનત કરીને આગમ વાણી અમારી સામે ઉજાગર કરી અને ઈ પણ ગુજરાતી માં ખુબ ખુબ આપનો આભાર
    જય માતાજી

    • @khimjinajar716
      @khimjinajar716 Před 3 lety

      જય માતગ દેવ જયમતિયાદેવ જય ઘણી માતગ દેવ

  • @harjogcharanofficial6715
    @harjogcharanofficial6715 Před 3 lety +2

    Ram Charan એકલીયા પુનરવ ની વાત કરીઓ

  • @maheshcharan4527
    @maheshcharan4527 Před 3 lety +1

    Praniya.bhaji.lene.kirtar..bhajan.sathe
    Vat.banavo.mama.Ji.

  • @jadejarajendrashinh3221

    Jay,mataji

  • @Nishant9925
    @Nishant9925 Před 3 lety +2

    Bahu saro prayatn chhe aemna vedo ni chhanavat bahu agri chhe pan thodu abhyash mange aevu chhe mamaidev dvara aapel aa amulya agam nigam ni vato chhe

    • @LakhansiGadhvi
      @LakhansiGadhvi Před 3 lety

      આભાર આભાર અન્યો ને પણ શેર કરજો.

  • @user-gg1no4xj4l
    @user-gg1no4xj4l Před 3 lety +1

    Devayat pandit no bhai je nu sthan harijansant ma Thai se

  • @pareshmaheshwari6458
    @pareshmaheshwari6458 Před 2 lety

    Jai mamai dev 🇺🇬

  • @jadejabatuksinh1033
    @jadejabatuksinh1033 Před 3 lety

    હા ચારણ હા

  • @jagadishchauhan37
    @jagadishchauhan37 Před rokem

    जय माताजी कवि राज जय हौ 🌹🌺🙏🏻🌹🌺🙏🏻🌷💐🙏🏻🌺🌹🌼

  • @kishorjoshi449
    @kishorjoshi449 Před 3 lety +2

    13 nahi 4 pedhhi

  • @tulsivaswanitulsivaswani7167

    આગમ ના એંધાણ
    સંપુર્ણ રીતે સત્ય થઇ રહી છે ,,

  • @gadhaviishwardan3971
    @gadhaviishwardan3971 Před 3 lety +1

    🙏🙏

  • @karshandodiya6817
    @karshandodiya6817 Před 3 lety +4

    વા વા કવિરાજ 👌👌 વાહ દુહા વાહ
    કચ્છી નું ગુજરાતી માં દુહા
    કચ્છી સમજી તેને મીઠી બહુ લાગે
    શકે તેને

  • @karanahirjotva
    @karanahirjotva Před 3 lety +1

    Aavu thase bhai manne dukh thai

  • @exobtslovermaheshwary509

    Dharmachar 🙏

  • @rohitgadhavi505
    @rohitgadhavi505 Před 3 lety +1

    Khande te bandha dha khar tadaaje pya taaji

  • @parmardigvijaysinh3313
    @parmardigvijaysinh3313 Před 3 lety +2

    Wah adbhut vato kri....

  • @matangjagruti2098
    @matangjagruti2098 Před 3 lety +6

    mamaiya dev nti kaviraj. mamai dev che prabhu . . chhatapan khuj j saras bolya. hu e j matang vansh ni girl chu jeni tme vat kro cho. amari aagamvani ni gani books che je ame amrari pravitr vidhi ma kaiye chie . teti aa related tmne kai help joe to kejo bapu i will happy u . . .

    • @LakhansiGadhvi
      @LakhansiGadhvi Před 3 lety +2

      ભલે અન્યોને પણ શેર કરજો. જય માતાજી

    • @nikhilsaniya4726
      @nikhilsaniya4726 Před 3 lety

      Gujrati ma anuvad kravi
      Publish kravo
      Nhitar books ne koy janse ny
      K mamai su ky gya

    • @surajfufal799
      @surajfufal799 Před 3 lety

      માતંગ જાગૃતિ, કેદા જા અયો,?

    • @matangjagruti2098
      @matangjagruti2098 Před 3 lety +1

      @@surajfufal799 gandhidham

    • @matangjagruti2098
      @matangjagruti2098 Před 3 lety +1

      @@nikhilsaniya4726 gujarati ma anuvad krvani jaroor nti amne . . bcz amne koe ne famouse nti krva mamai dev ne. . ek ek parmatma nu roop hta jena vise amna vasjo ame matang jarie chie e ganu che. ho bhai

  • @pareshmaheshwari6458
    @pareshmaheshwari6458 Před 2 lety

    Part 2

  • @viratandmitanshvagh943
    @viratandmitanshvagh943 Před 2 lety +1

    Maf karjo pan mamei dev matang dev ni sothi pedhi a thaya se ane te meghaval samaj na guru hata sathe jadeja Rajput na pan guru hata ...ane devayat pandit pan meghaval samaj mathi hata jeni nondh levama aavti nathi ...jeni vatu meghaval pase se ...dalapat srimali etihas na jankar se temane pan sanshodhan Kari ane kidhu se ke devayat pandit meghaval hata

  • @tirthpipalia7878
    @tirthpipalia7878 Před 3 lety +3

    Thank you🙏

  • @maheshcharan4527
    @maheshcharan4527 Před 3 lety

    Pun.ni.Jad.patalma.pun.Aevi.parja.Thai
    Baval.vave.Aamba.no.Thai.batavo.0

  • @maheshcharan4527
    @maheshcharan4527 Před 3 lety +1

    Jindgi.na.chodano.sarvalo.kadhjo.bhajan.
    Aarath.sathe.Dakhla.Doha.sathe.vat
    Banavo.Lakha.mama.

  • @mjkannad4232
    @mjkannad4232 Před 3 lety +2

    13 pedhi nahi 4thi pedhi

  • @makasanaharshad7459
    @makasanaharshad7459 Před 3 lety

    Oppo i f યુજીસી gcut,

  • @rajdeepsinhjadeja8311
    @rajdeepsinhjadeja8311 Před 3 lety +2

    Jay mataji

  • @a.mgadhavi8053
    @a.mgadhavi8053 Před 3 lety +1

    ખુબ સરસ

  • @klrajput8181
    @klrajput8181 Před 3 lety

    વાહ

  • @jagadishchauhan37
    @jagadishchauhan37 Před 3 lety +3

    Jay mataji