Meldi Vare Chade ( Official Video ) : Udaybhai Dhadhal | Meldi Maa Song

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • Meldi Maa New Song - Meldi Vare Chade By Udaybhai Dhadhal
    Credits & Creators
    Title :~ Meldi Vare Chade
    Singer :~Udaybhai Dhadhal
    Lyrics:~ Daan Algari (Shree Takhatdan Rohadiya)
    Record By :~ Folk Fusion Studio, Ahmedabad
    Music :~ Kuldip Gadhvi
    Mix & Mastered By :- Kuldip Gadhvi
    DOP :~ Kaushik Sadhu
    Production :~ 7th Sence Concept (Hiren Nimavat)
    Designing :~ MJ Studios
    Special Thanks :~ Shree Vadlivala Meldi Maa Temple - Babra (Rajubhai Jethva)
    Producer :~ Ajaybhai Dhadhal
    Official Lyrics
    :~ તખતદાન રોહડીયા દાન અલગારી
    કોઈ રાંક સમજી રોળતાં નિર્ધન ગણીને નો ગણે
    રુઠ્યો છે એનો રામ એવું ભાઈ જાઈ પણ ભણે
    એવે વખત અવિલંબ નું જો નામ લેતાં આવડે
    પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
    સામું જુવે નહીં સગો ને કોઈ સંબંધી નો સાંભળે
    ટેકો દિયણ કો ત્રિભુવનમાં માનવી ને નો મળે
    ઇ અવસરે મઢ મેલડી ને પાય લાગી જો પડે
    તો પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
    નામ મંગળ મેલડીનું લિયે સાચા નેહથી
    જગદંબ એને જાળવેને સાચવે ભલ સ્નેહથી
    વમળથી ડુંકી દમળમાં કરે કામ કડેધડે
    પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
    દુખથી દર્રદથી દોસ્તથી દુશ્મનોથી દમેલા
    વેવારથી થાકેલ હો કે નાત ગતથી નમેલા
    ઠેલેને ઠેલે ચડેલા જો ચડે માઁને ચોપડે
    પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે
    દુહા:~
    જગ બધું જુઠું પડે દેવનાં લાગે દાગ
    તું સંભારજે સગા માતા સાચી મેલડી
    મંગળવારે ય માવડી તને કોઈ કફરા ચિંધે કામ
    એનાં પાહા પોભાર પાડતી માઁ મેલડી તમામ
    મેલડી મંગળ નામ છે પરચાળી પ્રખ્યાત
    અમંગળ અહળાવજે મંગળ કરણી માત
    અસુરા અવગતીયાં કોઈ ભુતની લાગે ભેહ
    મેલડી કાઢે મલકનાં ખવીસ પલીત ને ખેહ
    When You Hear Word "Dakla" First Comes in Mind - "Meldi Rame Mari Meldi Rame", There Are Many Songs Of Maa Meldi Like "Meldi Maa Na Dakla", " Meldi Maa Ni Aarti", "Meldi Maa Na Geet", " Meldi Maa Ni Regadi", "Meldi Maa Na Garba" And Lots Of Stories And Folk Stories Are Avilible Across The Internet World But in Real world There Is "The Devi Who Killed 'Devvils'"that Is Maa Meldi, "The Devi Who Controls Darkness" That Is Maa Meldi, "The Devi So Danger but Still So kind" Thats our Meldi Maa
    Gujarat Na Gamde Gamde Meldi Maa Na Besna Chhe , Meldi Maa Gujarat Akha Thi Mandi Ne Chek America London Australiya ma Vasta Gujratio Ane Samagra Vishva Ma Pujay Chhe . Kavi Ane Kalakaro Maa Meldi Na Adbhut Bhav Raju Kare Chhe Jyare Meldi Maa No Mandvo Hoy , Meldi Maa Na Dakla To Jag Vikhyat Chhe , Ane Meldi Maa Ni Regadi To Ape Sambhdi J Hase .
    Meldi Maa Na Ghana Bhav ape Sambhdya Hase Pan Aa Geet Na Sabdo Aapne Roj Roj Aa Geet Sambhdva Majboor Kari Dese , Charan Kavi Shree Takhatdan Rohadiya ji Ni Kalme Lakhyael Aa Meldi Maa Nu Geet Aapne Khub j Gamse Ane Aaa Geet Ena Sabdo Ni Jem Aapna Jivan Mathi Dukh Dard Ne Bhangi Nakhe Evi Prarthna Sathe - Jay Maa Meldi
    મેલડી માંના ઘણા ભાવ આપે સાંભળ્યાં હશે પણ આ ગીત નાં શબ્દો આપને રોજ રોજ આ ગીત સાંભળવા મજબુર કરી દેશે ચારણ કવિ શ્રી તખતદાન રોહડીયાજીની કલમે લખાયેલ આ મેલડી માંનું ગીત આપને ખુબ જ ગમશે અને આ ગીત એના શબ્દો ની જેમ આપનાં જીવનમાંથી દુખ દર્દ ને ભાંગી નાખે એવી પ્રાર્થના સાથે…
    Jay Maa Meldi
    #meldimaasong #udaybhaidhadhal #meldivarechade
    Hit’s Of Udaybhai Dhadhal Link Below 👇🏻
    Mogal Bhalay
    • Mogal Bhalay (Official...
    Vir Ne Jari Bharela Safa
    • વિરને જરી ભરેલા સાફા॥ ...
    Samaru Sonbai
    • Samaru Sonbai - Udaybh...
    Sonbai Charni
    • SONBAI CHARANI 1.0 || ...
    Roji re Ghodi
    • રોજી રે ઘોડી || Ubhi r...
    Lagan Geet
    • ગુજરાતના ફેમસ લગ્નગીતો...
    Lagangeet JugalBandhi Udaybhai Dhadhal X Rasmitaben Rabari
    • લગ્નગીતોની જુગલબંધી ॥ ...

Komentáře • 370

  • @tejaschauhan3684
    @tejaschauhan3684 Před 3 měsíci +85

    વાહ ઉદયભાઈ ધાંધલ સુ તમારો અવાજ અને આ ગીત માં તાકાત જ એવી છે સાહેબ ભલભલા ના રૂંવાડા બેઠા થઇ જાય, મારી મેલડી તમારા જીવનમાં ખુબ પ્રગતિ કરાવે અને આવાને આવા સરસ ગીત મારી મેલડી તમારા મૂખે થી ગવરાવે..🙏🏻

  • @rathoddivyesh1882
    @rathoddivyesh1882 Před 3 měsíci +31

    આ ખાલી ગીત નથી
    જિંદગી નો એક અનુભવ છે એવું લાગે છે
    એમ થાય છે હજી એક વાર સાંભળી હજી એક વાર સાંભળી
    વાહ ભાઈ વાહ
    જીવન માં આગળ વધો
    || માં મેલડી સદાસહાયતે ||

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 Před 2 měsíci +24

    સરસ સરસ અતી સુંદર માં ભગવતી રાજ રાજેસ્વરી મેલડી માતાજી ની ગાથા ગાઈ શુ તમારો ભાવ શબ્દો શુ તમારો કઠં. કરુણતા તાલ સાથે માતાજીના સંદ ની રજુઆત કરી એક એક શબ્દો નુ અનુકરણ કરીતો એવી અનુભુતી થાયકે માં જગદંબા આપની સાથે જ છે ને સાક્ષાતદશઁન થયા તે ભાવ સાથે માઁને રદય પુવઁક આરાધના ભાઈ તમે ખુબ ખુબ આગળ વધો મા ભગવતી તમને ખુબ આગળ લયજાય માતાના ગુણ ગાન સાંભળીને એક એક શબ્દો રદય માં સ્પસીઁ ગયા જય માતાજી મા તમને લાબુ લાબુ આયુષ્ય આપે મારા મેલડી માતા તમારા રખોપા કરે ભાવીકભાઈ આચર તમે મને માઁ મેલડી માતાનુ સોગં મોકલુ ઉગતા પરોઢિએ સાંભળીને અનેરો આનંદ થયો ભાઈ જય માતાજી જય સ્વામિનારાયણ

  • @Official_bhuro96
    @Official_bhuro96 Před 4 měsíci +17

    ભુરીયા વડ વાળી માં મેલડી ❤સવ નું ભલું કરે માં.....❤

  • @devenparmar5529
    @devenparmar5529 Před měsícem +8

    જય હો મારી ઊગતા નાં પોર ની મારી લાડકી માં મેલડી❤❤❤

  • @vanrajbhaidarbar2365
    @vanrajbhaidarbar2365 Před 4 měsíci +6

    Jay Ho

  • @mr_bavaliya_boy
    @mr_bavaliya_boy Před 4 měsíci +6

    Jay meldi ma ❤

  • @udaybhambhala8603
    @udaybhambhala8603 Před 4 měsíci +5

    🙏🙏🙏

  • @parthrabari5072
    @parthrabari5072 Před 4 měsíci +13

    Meldi Vare Chade..Maa Meldi Vare Chade
    ખૂબ ખૂબ અભિનંદન ભાઈશ્રી ઉદયભાઈ ❤️💐
    માતાજી ઉત્તરોત્તર પ્રગતિ કરાવે 🙏🏼😇

  • @laxman_thakor_1111
    @laxman_thakor_1111 Před měsícem +3

    Jordar mota bhai 🙏🙏🔥

  • @bapubhaidhadhal2834
    @bapubhaidhadhal2834 Před 4 měsíci +20

    મા મેલડી ની ક્રુપા હંમેશા તમારી ઉપર રહે તેવી પ્રાર્થના

  • @vanrajsinhmorimori4955
    @vanrajsinhmorimori4955 Před 4 měsíci +11

    Jay meldi

  • @RaghuShelana
    @RaghuShelana Před 4 měsíci +11

    જય મેલડી મા

  • @Jd8_official
    @Jd8_official Před 4 měsíci +7

    Jai VADLIVADI meldima

  • @rakeshrabari2593
    @rakeshrabari2593 Před 4 měsíci +6

    Jay meldi Maa🙌

  • @vaghelamayursinh4036
    @vaghelamayursinh4036 Před 4 měsíci +9

    Jay naktivav nameldi maa🚩🔱
    Jay patekvala meldi maa🚩🔱

  • @darbarff7869
    @darbarff7869 Před 3 měsíci +3

    Wah uday BHAI wha JAY MELDI MAA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaileshVaru-vt6hc
    @SaileshVaru-vt6hc Před 4 měsíci +6

    Jay meldi maa

  • @maheshgusai5998
    @maheshgusai5998 Před 3 měsíci +7

    વાહ ખૂબ સરસ ઉદયભા ધાધલ ખૂબ આનંદ અવિયું આ સોંગ સાંભળી ને સાથે મુઝીક પણ ખૂબ સરસ છે

  • @Bhadanimit-ig9od
    @Bhadanimit-ig9od Před 4 měsíci +10

    હા ઉદયભાઈ ❤

  • @vishvarajkhachar1084
    @vishvarajkhachar1084 Před 4 měsíci +3

    જય મેલડી માં 🙏🏻🙏🏻

  • @DsMovieStudio
    @DsMovieStudio Před 4 měsíci +16

    Supar Hit .... Best Vidio Vayaral Thay Subheksa ....

  • @Gopalboricha9
    @Gopalboricha9 Před 4 měsíci +6

    JAI MAA MELDI...🚩

  • @dilipragiya2812
    @dilipragiya2812 Před měsícem +2

    વાહ ઉદયભાઈ ધાંધલ...ખરેખર તમારા ઉપર માં મેલડી ની દયા હોય તો જ આવી જોરદાર રચના તમારા મુખે થી ગવાય... અને ખરેખર ગીત ના એક એક શબ્દ થી તમે સમજાવ્યું કે અખિલ બ્રહ્માંડમા માઁ મેલડી ની સુ તાકાત છે...
    વાહ ખુબ સરસ રચના....
    🙏 જય મોમૈયાબાપા ની મેલડી માઁ 🙏

  • @Yuvrajbhai_Kamliya
    @Yuvrajbhai_Kamliya Před 4 měsíci +3

    Jay ho jay ho....🙏🏻

  • @anilbhaibjebaliya2868
    @anilbhaibjebaliya2868 Před 4 měsíci +3

    Ha bhai

  • @jaiminprajapti9763
    @jaiminprajapti9763 Před 4 měsíci +6

    Jay meldi ma

  • @tejaschauhan3684
    @tejaschauhan3684 Před 3 měsíci +2

    Jay ho Maro jiv meldi..❤

  • @stmoviesking2125
    @stmoviesking2125 Před 2 měsíci +5

    જય મુગલપુર ના ઢોરા વાળી.... મેલડી.... મા

  • @HarpalDhadhal1212
    @HarpalDhadhal1212 Před 4 měsíci +8

    Jay meldi maa ❤😍

  • @yogeshsolanki-pg5gm
    @yogeshsolanki-pg5gm Před 4 měsíci +5

    Jay ho vadli vali maa❤

  • @BarotMeghraj
    @BarotMeghraj Před 4 měsíci +5

    Jay meldi ma 🙏🏻🙏🏻🙏🏻

  • @jayjograna1525
    @jayjograna1525 Před 4 měsíci +2

    Wahh... jay maa meldi 🙏🏻🙏🏻🙏🏻

  • @jaydevkharchaliya1678
    @jaydevkharchaliya1678 Před 4 měsíci +4

    Maa meldi🙏🙏

  • @rameshrajput9492
    @rameshrajput9492 Před 4 měsíci +10

    Jay meldi maa 🙇

  • @gatodudi
    @gatodudi Před 3 měsíci +4

    Jay Ugata pori ni meldi maa Ram Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🫶🫶🫶🫶🌹🌹🌹💯💯

  • @pratapgorbha1540
    @pratapgorbha1540 Před 2 měsíci +3

    વાહ ઉદયભાઈ વાહ જય હો આપના કંઠે થી માં ભગવતી મેલડી માતાજી નો આ અદભુત ભાવ સાંભળી અનહદ આનંદ ની અનુભુતી થઈ રહી છે જય હો જય હો

  • @chhayasolanki139
    @chhayasolanki139 Před 3 měsíci +2

    Wah .khub sars .,song ..jay ho ma meldi🙏🏽🚩

  • @a.g.khuman7535
    @a.g.khuman7535 Před 4 měsíci +4

    Ha dhadhal

  • @Kathiyawadihorsh92
    @Kathiyawadihorsh92 Před 4 měsíci +4

    🙏જય મેલડી માઁ 🙏
    🙏જય મેલડી માઁ 🙏
    🙏જય મેલડી માઁ 🙏
    🙏જય મેલડી માઁ 🙏
    🙏જય મેલડી માઁ 🙏

  • @kk.yt.8261
    @kk.yt.8261 Před 4 měsíci +6

    Jay maa meldi 🔱

  • @kaminaboy7986
    @kaminaboy7986 Před 4 měsíci +2

    J ho meldi

  • @avaddangadhavi2141
    @avaddangadhavi2141 Před 4 měsíci +3

    Jay ma

  • @user-ik3cs6tx8k
    @user-ik3cs6tx8k Před 4 měsíci +5

    Jay meldi maa 🙏🚩🙏

  • @Funnyvideo1432-v9z
    @Funnyvideo1432-v9z Před 4 měsíci +6

    Jay vadli vala meldi maa

  • @randhirvichhiyao7043
    @randhirvichhiyao7043 Před 4 měsíci +7

    ખુબ સરસ ઉદયભાઈ

  • @bapubhaidhadhal2834
    @bapubhaidhadhal2834 Před 2 měsíci +3

    મા મેલડીની બહુજ સરસ આરાધના માટે દિલથી અભિનંદન

  • @japadadasrath7151
    @japadadasrath7151 Před 3 měsíci +1

    Vah dhadhal vah❤❤❤

  • @user-en6lm7ll6y
    @user-en6lm7ll6y Před 4 měsíci +3

    જય વડલા વાળી મેલડી માં જય હો માં મહામાયા મેલડી માઁ જય હો જય હો...🙏🙏🙏🙏❤️

  • @lalochohan8684
    @lalochohan8684 Před 4 měsíci +5

    Jay ma vadli

  • @vijaybharvad1023
    @vijaybharvad1023 Před 3 měsíci +2

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    Jay meladi maa
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @KaviRamVoVaar
    @KaviRamVoVaar Před 4 měsíci +3

    Wah mama wahhhh
    Jay ho....
    Adbhut rajuat mama
    Jay Jagdamba
    Jay ma meldi

  • @charanisahitya5033
    @charanisahitya5033 Před 4 měsíci +6

    Jay Meldi Maa

  • @natureshots3121
    @natureshots3121 Před 4 měsíci +2

    Wah adbhut jay shyam 🙏

  • @ashvinbhaigaming4254
    @ashvinbhaigaming4254 Před 2 měsíci +3

    Jay ma meldi ❤

  • @vishvrajkhcahar3846
    @vishvrajkhcahar3846 Před 4 měsíci +2

    Jay ma maldi

  • @NakubhaiDhadhal
    @NakubhaiDhadhal Před 4 měsíci +5

    હે મા માતાજી

  • @Sureshbhai-cb4hx
    @Sureshbhai-cb4hx Před 4 měsíci +5

    વાહ જોરદાર ગીત છે જય માઁ મેલડી

  • @kanbha.rajaiya
    @kanbha.rajaiya Před 4 měsíci +7

    જય હો માં મેલડી,

  • @HarshadHariyani
    @HarshadHariyani Před 3 měsíci +2

    Jai ma meldi 🙏

  • @user-cd8ub1td7y
    @user-cd8ub1td7y Před 4 měsíci +5

    જય મેલડી માં

  • @RaghuveerBhaiKhuman-kn5sq
    @RaghuveerBhaiKhuman-kn5sq Před 4 měsíci +4

    Jay maa meldi 🙏

  • @bavliyaprakash8044
    @bavliyaprakash8044 Před 4 měsíci +5

    Jay maa meldi

  • @kishorkhacharkhachar8143
    @kishorkhacharkhachar8143 Před 4 měsíci +3

    Jay ma karni

  • @MeldiSarkar-mk7do
    @MeldiSarkar-mk7do Před 4 měsíci +2

    ❤Jay meldi sarkar ❤

  • @A.k.creation2686
    @A.k.creation2686 Před 3 měsíci +2

    Jay vadli vali Meldi Maa 🙏 babara 📍

  • @H_RAJ8
    @H_RAJ8 Před 4 měsíci +3

    JAY MELDI MAA❤

  • @lalokhachar1322
    @lalokhachar1322 Před 4 měsíci +2

    Raja meldi ho ❤

  • @vishvrajkhcahar3846
    @vishvrajkhcahar3846 Před 4 měsíci +3

    Jay hooo

  • @pakashgajar4743
    @pakashgajar4743 Před 3 měsíci +3

    Dhanya thayo maro jivdo bhai maa meldi tamne khub aagad vadhare❤

  • @ARMY.434
    @ARMY.434 Před 4 měsíci +3

    ❤❤

  • @mahavirpatgir7925
    @mahavirpatgir7925 Před 4 měsíci +3

    🙏

  • @ravikhachar-fm6nl
    @ravikhachar-fm6nl Před 4 měsíci +3

    🙏🙏🙏🙏🙏

  • @user-jy1kc1hz8s
    @user-jy1kc1hz8s Před 3 měsíci +2

    Jay Ho maa meladi 🙏🏻❣️🌍

  • @dwarkadhishrodwej1098
    @dwarkadhishrodwej1098 Před 3 měsíci +3

    હા‌ ભાઈ હા રુંવાડા ઊભાં થઇ ગયાં હો ગીત સાંભળીને ❤જય મા મેલડી 🙏

  • @pankajisandiya2966
    @pankajisandiya2966 Před 3 měsíci +4

    મારો નોધારા પંખી નો માળો મારી મેલડી ❤❤

  • @prashitrajgor3542
    @prashitrajgor3542 Před 4 měsíci +4

    Jay mataji🙏🙏🙏

  • @rajofficial3356
    @rajofficial3356 Před 2 měsíci +2

    Jay ho ma meldi 🙏

  • @divyesh_thakor_351
    @divyesh_thakor_351 Před 4 měsíci +3

    Jay Vadli Vali Meldi Ma 🙏🏻❤

  • @Ck.80.56
    @Ck.80.56 Před 4 měsíci +3

    Wha uday bhai mast majaji no bhav che 🙏

  • @Gel_krupa
    @Gel_krupa Před 4 měsíci +3

    જય વડલી વાળા મેલડી માં 🙏🙏🙏

  • @japdiyaashvin9250
    @japdiyaashvin9250 Před 4 měsíci +3

    જય વડલિમા

  • @Hyper_joker
    @Hyper_joker Před 4 měsíci +3

    Jay shree meldi maa ♥️🙏🏻

  • @prafuldave2012
    @prafuldave2012 Před 4 měsíci +2

    super bhai ❤
    Jai meldi maa

  • @vihalpatel5444
    @vihalpatel5444 Před 3 měsíci +1

    Mara ❤ DHABKARO VIHAT ❤️ MELDI MAA 🙏

  • @Ak47_cretion
    @Ak47_cretion Před 4 měsíci +3

    વા ભાઈ વા ખુબ સરસ
    જય માં મેલડી 🙏
    ખુબ આગળ વધો ❤

  • @narendrasinhparmar4294
    @narendrasinhparmar4294 Před 4 měsíci +3

    Jay maa meladi 🙏🏻🚩

  • @sheetalsolanki1997
    @sheetalsolanki1997 Před měsícem +2

    ખરેખર ભાઈ રૂંવાડા ઉભા થઇ ગયા ❤😮

  • @nileshbhaic803
    @nileshbhaic803 Před 3 měsíci +1

    ha Bhai
    Jay meldima

  • @ahirketanbodar3877
    @ahirketanbodar3877 Před 2 měsíci +1

    Jay ho wah Uday Bhai

  • @LaxGamara
    @LaxGamara Před 4 měsíci +2

    Jay ma meldi

  • @VaibhavKhasiya89
    @VaibhavKhasiya89 Před 4 měsíci +3

    Ha Uday bhai ha❤

  • @AbhayrajBarot
    @AbhayrajBarot Před 4 měsíci +3

    Ha darbaar ha Jay hooo

  • @MR_TEJAS_PARMAR
    @MR_TEJAS_PARMAR Před měsícem +1

    JAY M ELADI❤❤
    JAJY MELADI ❤❤
    JAY MELADI❤❤❤

  • @maulikrajgor1903
    @maulikrajgor1903 Před 4 měsíci +1

    Jay Hoo Mari Maa Vadli Vali Maaa.

  • @hardikdesai7608
    @hardikdesai7608 Před 3 měsíci +1

    Jay Meldi Maa 🚩
    Combination of Best lyrics and amazing voice

  • @nareshrajput3493
    @nareshrajput3493 Před 4 měsíci +2

    Supar

  • @sisodiyaanjnabayuvrajsinh9940
    @sisodiyaanjnabayuvrajsinh9940 Před 2 měsíci +2

    Jay meldi mataji

  • @Gel_krupa
    @Gel_krupa Před 4 měsíci +3

    જય જય મેલડી માઁ

  • @tejaschauhan3684
    @tejaschauhan3684 Před 3 měsíci +2

    Bapo bapo...🔥🔥