સતગુરુ મળ્યા થી લીલા લેર છે | Gujarati Satsang | New Gujarati Kirtan 2024 | Jay Guru Maharaj

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • સતગુરુ મળ્યા થી લીલા લેર છે | Gujarati Satsang | New Gujarati Kirtan 2024 | Jay Guru Maharaj
    ખુબ સરસ ભજન, કીર્તન અને સત્સંગ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ. ગુરુજીના ભજન અને અમારા સત્સંગ મહિલા મંડળના મીઠા સંગીતનો આનંદ માણો. ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ચાલુ રાખો જેથી નવા વિડિઓ તમને મળતા રહે.
    ભજનનાં શબ્દો
    લેર છે લેર છે લેર છે રે સતગુરુ મળ્યા થી લીલા લેર છે ,
    સુરતાને શબ્દનો ખેલ છે રે સતગુરુ મળ્યા થી લીલા લેર છે રે ..
    ગુરુજીનો દેશ તો રૂડો રળિયામણો, પ્રકૃતિનો ખેલ બધો નાશ છે રે ..
    સતગુરુ મળ્યા થી લીલા લેર છે રે ..
    સુરતાને શબ્દની સાન જેને જાણી, વાસા તણો વેવાર બંધ છે રે ..
    સતગુરુ મળ્યા થી લીલા લેર છે રે ..
    પોતે પોતામાં સમાય ને ચાલે, દેહ વિદેહની મોજ છે રે ..
    સતગુરુ મળ્યા થી લીલા લેર છે રે ..
    લેર છે લેર છે લેર છે રે સતગુરુ મળ્યા થી લીલા લેર છે ,
    ઈ રે મોજુ મરજીવા માણે, પાખન્ડીઓને કાળો કેર છે રે ..
    સતગુરુ મળ્યા થી લીલા લેર છે રે ..
    લેર છે લેર છે લેર છે રે, સતગુરુ મળ્યા થી લીલા લેર છે ,
    ગુરુ બાબુસાહેબે રંગ રેલીઓ, દાસભાવનાને ઘણો રંગ છે રે ..
    સતગુરુ મળ્યા થી લીલા લેર છે રે ..
    લેર છે લેર છે લેર છે રે સતગુરુ મળ્યા થી લીલા લેર છે
    gujarati bhajan 2024,
    gujarati kirtan 2024,
    satsang mandal,
    bhajan mandal,
    mahila mandal bhajan,
    gujarati satsang,
    gujarati satsang,
    bhavnaba bhajan
    bhajan,
    new kirtan,
    shiv bhajan,
    new satsang,
    krishna bhajan,
    krishna kirtan,
    krishna bhajan,
    સતગુરુ મળ્યા થી લીલા લેર છે,
    Kirtan,
    Satsang,
    bhajan mandal pachchegam,
    bhajan mandal gariyadhar
    new satsang mandal,
    bhajan mandal sanosara,
    #jaygurumaharaj
    #gujaratikirtan2024
    #gujaratibhajan2024
    #gujaratisatsang
    #bhajanmandal
    #gurujinabhajan
    #gurudevbhajan
    #gujaratibhajan
    #gujaratikirtan
    #satsangmandal
    #kirtan
    #satsang
    #bhajan,
    #mahilamandal
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS... :)
    *** જય ગુરુ મહારાજ ***

Komentáře • 2