હસ્તગીરી જૈન તીર્થ - પાલીતાણા. શત્રુંજય ગિરિરાજ પર વિરાજમાન શ્રી આદેશ્વર ભગવાનની વિહારભૂમિ

Sdílet
Vložit
  • čas přidán 1. 11. 2023
  • #jaintirth #તીર્થંકર #ભક્તિ #સ્તવન #જૈનતીર્થ #jaintemple #તીર્થ #શ્રદ્ધા #jaindharm #parshvanath #kajalnivaato #tirthankar #jaintirthankar
    #palitana
    #rohishala
    #hastagiri
    #kadamgiri
    #shetrunjay
    #palitanajaintemple
    #હસ્તગીરી
    #પાલીતાણા
    #તીર્થંકર
    #શેત્રુંજય
    #સિદ્ધાચલ
    #કદમ્બગીરી
    #શેત્રુંજીનદી
    #રોહીશાળાતીર્થ
    #હસ્તગીરીતીર્થ
    #તીર્થ
    #સિધ્ધવડ
    #ભગવાનઆદિનાથ
    #24તીર્થંકર
    #જૈનીઝમ
    #જૈનધર્મ
    #શત્રુંજય
    #ગિરિરાજ
    #ગિરનાર
    #કાઠીયાવાડ
    #સૌરાષ્ટ્ર
    #રાણકપુર
    #જૈનમંદિર
    #જૈનસ્થાપત્ય
    Hastagiri Jain Tirth - Hastagiri Palitana :
    • હસ્તગીરી જૈન તીર્થ - પ...
    Bhadreshwar Jain Tirth - Kutch :
    • ભદ્રેશ્વર જૈન તીર્થ - ...
    108 Saptaphana Parshwanath - Moti Bhalshan Tirth :
    • 108 પાર્શ્વનાથ ભગવાન |...
    Rohishala Jain Tirth - Rohishala Palitana
    • રોહિશાળા તીર્થ - પાલીત...
    Vanki Jain Tirth - Vanki Kutch
    • અદ્ભુત પટ્ટાલય થી પાંગ...
    Rushabh Jinendra 52 Jinalaya - Rajkot :
    • શ્રી ઋષભ જિનેન્દ્ર બાવ...

Komentáře • 67

  • @panachandgudhka4535
    @panachandgudhka4535 Před 8 měsíci +2

    શ્રીહસ્તગિરિ તીથઁની ખુબ જ મહત્વ બતાવતો શ્રીકાજલબેનનો આ વીડિયો ખુબ જ ઉપયોગી છે. અમે હસ્તગિરિ ની યાત્રા કરેલ છે.
    વિક્રમ સંવત ૨૦૪૫ મા હસ્તગિરિ ની પ્રતિષ્ઠા માટે પૂ.આ.ભ.શ્રીવિ. રામચન્દ્ર સ. મ.સા. બે મહિના અગાઉ પૂ. આ. શ્રીવિ. જિનેન્દ્ર સૂરી.ને તૈયારી માટે મોકલ્યા. કામ ધણુ બાકી હતુ. ત્યારે પૂ. શ્રીએ શરીર સામુ જોયા વિના કામ કયું. સવારના પાણી તથા વાપરવાનુ લઇ પાલીતાણાથી રોજ વિહાર કરી હસ્તગીરી આવતા. અને સાંજે પાછા જતા.
    અંજનશલાકા મહોત્સવ મા પૂ. આ. શ્રીવિ. રામચન્દ્ર એ કહયુ કે જિનેન્દ્ર સૂરી. હોય નહી તો આ પ્રતિષ્ઠા થાય નહી.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપનો ખૂબ ખૂબ આભાર પાનાચંદભાઈ.
      આપે ખુબ જ સરસ માહિતી શેર કરી. જો વિડીયો બનાવતા પહેલા મને આ માહિતીની જાણ હોત તો ચોક્કસથી હું આ વાત વીડિયોમાં આવરી લેત.
      આ વાત ખૂબ જ ગર્વ લેવા જેવી છે કે પૂ.આ.ભ. શ્રી વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી અને પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીસ્વરજી જેવા મહાન આત્માઓએ આ તિર્થ પાછળ કેટલો ભોગ આપ્યો હશે.

    • @BABULAL-uw7yi
      @BABULAL-uw7yi Před 8 měsíci +1

      1:18 1:19 1:20

    • @sangitasheth4019
      @sangitasheth4019 Před 6 měsíci +1

      નજીક ના ભવિષ્યમાં 10 jan 2024 મા જઈ રહ્યા છીએ
      So excited to see n feel vibrations

  • @pritibhansali942
    @pritibhansali942 Před 3 měsíci +1

    Namo jinanam khub khub anumodna 🙏🙏👌👍

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 3 měsíci

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @rabaridinesh9074
    @rabaridinesh9074 Před 4 měsíci +1

    ❤❤જય પ્રભુ ❤❤❤

  • @kashmirasoni5036
    @kashmirasoni5036 Před 8 měsíci +1

    Khubsaras khub anumodna sathey pagla prachin hata tay janva malyu Hastgiri darshan karela...Dada na pagla joya...khub Dhanyawad...

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      ખૂબ ખૂબ ધન્યાદ આપનો, આપને વીડિયો ગમ્યો હોય તો આપના ગ્રુપમાં જરુર શેર કરશો અને ચેનલને અચુક સબસ્ક્રાઈબ કરશો.

  • @ashokkumarkantilaldoshi8348
    @ashokkumarkantilaldoshi8348 Před 8 měsíci +1

    ખુબ ખુબ અનુમોદના.અમે બહુ વષૅ પહેલા યાત્રા કરી હતી.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપનો ખુબ જ ધન્યવાદ, જો આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને આપના ગ્રુપમાં શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહિ.

  • @urmilashah7679
    @urmilashah7679 Před 8 měsíci +1

    🙏🙏🙏
    🙏Anumodna sah Dhanyavad 🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપનો ખુબ જ ધન્યવાદ, જો આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને આપના ગ્રુપમાં શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહિ.

  • @rameshchandrashah3435
    @rameshchandrashah3435 Před 20 dny +1

    ખૂબ જ વિસ્ત્રુત રીતે સરસ વર્ણન કર્યું છે.
    યાત્રા કરવાનું મન થઈ જાત છે.
    સરસ ધાર્મિક નોલેજ પીરસો છો તમે.
    ભૂરિ ભૂરિ અનુમોદના આપની ભાવનાની.
    .

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 19 dny

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @arunrammhatre839
    @arunrammhatre839 Před 2 měsíci +1

    Nice information video. ❤ Bharat.

  • @sanjayvadoliya8598
    @sanjayvadoliya8598 Před 8 měsíci +1

    Thanks kajal mem

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      Thanks to you too for watching the video. Please share it with your frds n family and in all your grps so that maximum people can visit the sacred place.

  • @becharbhai914
    @becharbhai914 Před 3 měsíci +1

    Jai Jinendra. Dt. 3-4-24.Jai Adinath Dada.Tin bar darshan Kiya hai.Dadana Pagalana Darshan aaj karya. DHANYAVAD.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 3 měsíci

      આપે હસ્તગિરી તિર્થના અને સાથે-સાથે આદિનાથ દાદા ના પ્રાચીન પગલાના ખૂબ સુંદર રીતે ભાવથી દર્શન કર્યા એ જાણીને ખૂબ જ આનંદ અનુભવાય છે.
      આ વિડીયો આપના બધા જ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે જેથી કરીને બીજા લોકો પણ ખુબ સુંદર ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઈ શકે.
      અમારા વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

  • @vaishalishah6953
    @vaishalishah6953 Před 6 měsíci +1

    🙏🙏🙏👌👌

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 6 měsíci

      Thank you. Please share the video in all your grps. So that more people can get the benefit of darshan poojan with grt bhav.

  • @urmilashah7679
    @urmilashah7679 Před 8 měsíci +1

    👌👌👌🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપને જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આપના ગ્રુપમાં વીડિયો શેર કરશો જેથી વધુ લોકો સુધી માહિતી પોહચી શકે.

  • @ARPANSHAH28
    @ARPANSHAH28 Před 8 měsíci +1

    🙏🙏

  • @rajeshwarishah5714
    @rajeshwarishah5714 Před 3 měsíci +1

    Atla saras Darsham karavva mate and bahu sunder rite explain karma mate apno khub khub abhar.
    Very nice.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 3 měsíci

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @hasmukhbhaipatel9919
    @hasmukhbhaipatel9919 Před 8 měsíci +2

    जय जिनेद

  • @user-xs8uh4ph7w
    @user-xs8uh4ph7w Před 6 měsíci +1

    Tamaro Aa video Joya bad Rohishda Tirth Ane Hastgiri Tirth Na giye kaleje Darshan kariya Ane khub j shundor Anubhuti Thi

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 6 měsíci

      જાણીને ખૂબ જ આનંદ થયો કે અમારા વિડીયો જોયા પછી આપે ખૂબ જ સુંદર અનુભૂતિથી રોહીશાળા અને હસ્તગીરી તીર્થોના દર્શન કર્યા. આજે મને એવું લાગે છે કે અમારો આ વિડીયોઝ બનાવવાનો હેતુ પરિપૂર્ણ થયો હોય. આપનો ખૂબ ખૂબ આભાર.🙏

  • @sureshshah3618
    @sureshshah3618 Před 8 měsíci +1

    જય શ્રી આદિનાથ ભગવાન

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 Před 8 měsíci +1

    Wow Beautiful Darshan Jai Sri Adinath daada nice video 👌👍🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      Thank you for your kind words 🙏🙏.
      Please share the video among your friends and family so that more people can get information about our ancient tirths.

  • @bharatibenshah
    @bharatibenshah Před 8 měsíci +1

    જય shree આદીનાથ દા દા

  • @user-iz8jr4xc4x
    @user-iz8jr4xc4x Před 8 měsíci +1

    Very useful information provided. We will visit the place the whenever we will visit Shetrunjay Tirth.

  • @sangitasheth4019
    @sangitasheth4019 Před 8 měsíci +1

    It's helpful to us..
    We have plan to visit here

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      જી ચોક્કસ. આપને ખૂબ મજા આવશે. સમય હોય, તો થોડા વ્હેલા નીકળજો, જેથી દરેક વસ્તુ માણી શકાય.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપને જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આપના ગ્રુપમાં વીડિયો શેર કરશો જેથી વધુ લોકો સુધી માહિતી પોહચી શકે.

  • @bhavnamehta2024
    @bhavnamehta2024 Před 8 měsíci +1

    Namo jinanam, Namo Tithhs 🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપને જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આપના ગ્રુપમાં વીડિયો શેર કરશો જેથી વધુ લોકો સુધી માહિતી પોહચી શકે.

  • @sarlag4287
    @sarlag4287 Před 8 měsíci +1

    ખુબજ સારો વિડીયો લાગ્યો

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આભાર

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપને જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આપના ગ્રુપમાં વીડિયો શેર કરશો જેથી વધુ લોકો સુધી માહિતી પોહચી શકે.

  • @divyeshshah5465
    @divyeshshah5465 Před 8 měsíci +1

    🙏🙏 namo jinam 🙏🙏

  • @rameshchandrapandya8788
    @rameshchandrapandya8788 Před 8 měsíci +1

    જય શ્રી આદિનાથ ભગવાન .

  • @user-tr2up3gz5b
    @user-tr2up3gz5b Před 8 měsíci +1

    Khub j saras rite mahiti apel che. Palitana jaiye tyare Shetrunjay Giriraj sathe ava tirtho na darshan no labh levo j joiye. 🙏🙏

  • @shaileshharia2205
    @shaileshharia2205 Před 8 měsíci +1

    Mara sabandhi palitana ma che Temne Aapno hastagiri thirth no video mokalavel che Aaje thirth darsan mate jase khub khub Anumodna Aapne pranam

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપનો ખુબ ખુબ આભાર વીડિયો શેર કરવા બદલ.
      આ વીડિયોથી હસ્તગિરિ તીર્થના દર્શન કરવાની પ્રેરણા મળી, એ જાણીને ખૂબ આનંદ થયો અને આ વીડિયો બનાવાનો અમારો પ્રયાસ પુર્ણ થતો દેખાય.
      આ વીડિયો આપના ગ્રુપમાં શેર કરવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વીનંતી.

  • @neetadodhia8544
    @neetadodhia8544 Před 8 měsíci +1

    વાહ ,
    આ વીડિયો દ્વારા અમે પણ ખુબજ નજીક થી હસ્તગિરિ તીર્થ ના દર્શન કર્યા

  • @sureshshah3618
    @sureshshah3618 Před 8 měsíci +1

    આ તીર્થ ની મુલાકાત લીધી હતી અને હવે આપનો વીડિયો જોઈ ફરીથી મુલાકાત લેવા ઈચ્છતા હોય છે

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      વાહ... ચોક્કસ ફરી જવા જેવું છે.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  Před 8 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ, આ વીડિયો બનાવાનો મુખ્ય હેતુ આ તીર્થ વિશે લોકોને માહિતીગાર કરવા અને વધુમાં વધુ લોકો આ તીર્થનાં દર્શનનો લાભ લેવા પ્રેરવાનો જ છે. આપ આ તીર્થની ફરીથી મુલાકાત લેશો એ જાણી ને ખૂબ જ આનંદ થયો અને સાથે જ આ વીડિયો બનાવાનો હેતુ સફળ થયો હોવાનું લાગે છે.