કોનુડા ના દાડે પરણ્યો ના પાડે//Kanuda Na Dade Parnyo Na Pade New Song 2023//Banas Official

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • કોનુડા ના દાડે પરણ્યો ના પાડે//Kanuda Na Dade Parnyo Na Pade/New Song 2023//Banas Official
    BANAS OFFICIAL PRESENTS.....
    SINGER : MAHESH RAYKA, RESHMA THAKOR
    SONG : કોનૂડા ના દાડે પરણ્યો ના પાડે
    PRODUCER : VIKRAMSINH KHIMANAPADAR
    LYRICS : PRAVIN RABARI (MO. 93163 31248)
    Director : GUJJU LOVE GURU
    ARTISTS : GUJJU LOVE GURU, BHAMAR RADHE BOY, SHILPA THAKOR
    DOP : NARSHI BHAI DEDHAL
    MUSIC : VIKRAM RATHOD
    RECORDING : MAVTAR STUDIO BHILDI
    CONTACT : 9157459932 , 9726113422
    GUJJU LOVE GURU
    Your Queries:
    બનાસ ઓફિસિયલ
    રેશમા ઠાકોર ના નવા સોંગ
    રેશમા ઠાકોર
    ગુજ્જુ લવ ગુરુ
    મહેશ રાયકા
    શિલ્પા ઠાકોર
    ભમર રાધે
    કાનુડાના દાડે પરણ્યો ના પાડે
    પરણ્યા બનાહ કોઠે મારું વેગળું પિયર
    કોનુડે રમવાના હૈયે કોડ જાગ્યા
    gujarati song
    gujarati song new 2023
    Comedy Gujju Love Guru
    Village boys
    Comedy Bhamr Radhe
    Shilpa Thakor
    Mahesh Rayka Official
    Banash official
    Banas Official
    Banas Digital
    Resma Thakor New Song
    reshma thakor new song
    resma thakor nu song 2023
    Mahesh Rayka new Song 2023
    kanudanu song 2023
    gujju Love Guru 2023
    Nayna Thakor New Song
    nayna thakor kanudanu song
    Vayral song
    kanuda ne daade Parnyo na pade
    kanude ramvana haiye kod jagya
    mara Mayuri Dhol wageya
    mara piyariye Dhol vagya
    mare piyar ramva javu
    banash kadhe Maru veglu piyor
    Konudo aayo dhukdo
    Vayral video
    mital rabari
    new trending song
    Mahesh Rayka Instagram ID
    ...
    SP THANKS : ALL FRIENDS
    #banas_official_9909899066
    #Mahesh_Rayka
    #Reshma_Thakor
    #મહેશ_રાયકા
    #રેશમા_ઠાકોર
    હે પરણ્યા મારા પિયરીયે ઢોલ વાગ્યાં
    કોનુડે રમવાના હૈયે કોડ જાગ્યા........
    હે ગોરી અમે ગરીબ ચોયે પહોંચી ન વળીએ એકલા મોણહ ઘેર શુ શું કરીએ.........
    હે વાલા મોનો તો આટલુ કેવું મારે પિયર રમવા જાઉં કાલે........
    હે ગોરી ખેતર પાદર મારે કોમ ઘણા આ ફેરે માલવા નથી ટોણા........
    હે પરણ્યા મારા પિયરીયે ઢોલ વાગ્યાં
    કોનુડે રમવાના હૈયે કોડ જાગ્યા........
    હે ઢોલા કોનુડે રમવાના હૈયે કોડ જાગ્યા............
    (1) હે વાલા એકવાર પિયરમાં જાઉં હો રાજ માડી ને મળતી આવું હો રાજ..........
    હે ગોરી કોનુડે રમવાનું તમે મોંડી વાળો આવતા વરહાળે એ ગોડી જાસુ વેલો.......
    હે પરણ્યા સરખી સાહેલીયો મેણા મારશે નઈ જવ તો હગા વાલા જમ તમ બોલશે.........
    હે ગોડી નવલા વરહના નવલે દાડે વેલાહર જાશુ પિયર ની વાટે........
    હે પરણ્યા મારા પિયરીયે ઢોલ વાગ્યાં
    કોનુડે રમવાના હૈયે કોડ જાગ્યા........
    હે ઢોલા કોનુડે રમવાનાં હૈયે કોડ જાગ્યા...........
    (2) હે પરણ્યા બનાહકોઠે મારુ વેગળું પિયોર પરણી કોઈ દાડો ના ભાળ્યો મેં કોન.........
    હો ગોડી આટલું કાઠું ના લગાડશો હો રાજ વેતવગર સે ચમનું જાવું માણારાજ.........
    હે પરણ્યા ઓરતા અંતરના દબાઈને ફરીએ ફોન આવે તો માં ને શું રે કહીએ.........
    હે ગોડી હંદેહા આવેતો કોક બોનું કાઢીએ પિયર જવાનું હમણાં ભૂલી જઈએ..........
    હે પરણ્યા મારા પિયરીયે ઢોલ વાગ્યાં
    કોનુડે રમવાના હૈયે કોડ જાગ્યા........
    હે ઢોલા કોનુડે રમવાનાં હૈયે કોડ જાગ્યા............
    ‪@gujjuloveguru2785‬
    ‪@MaheshRaykaOfficialOrijnal‬
    ‪@villageboys6646‬
    ‪@SBHINDUSTANI‬
    ‪@SaregamaMusic‬
    ‪@SaregamaGujarati‬
    ‪@stgujaratireal‬
    #banas_official_9909899066
    #Mahesh_Rayka
    #Reshma_Thakor
    #મહેશ_રાયકા
    #રેશમા_ઠાકોર
    #કોનુડાને_દાડે_પરણ્યોના_પાડે
    #કોનુડે_રમવાના_હૈયે_કોડ_જાગ્યા
    #મારા_પિયારિયે_ઢોલ_વાગ્યા
    #મારે_પિયર_રમવા_જવું
    #બનાહ_કોઠે_મારો_વેગળુ_પીયોર
    #ગુજ્જુ_લવ_ગુરુ
    #ભમર_રાધે
    #શિલ્પા_ઠાકોર
    #Kanudane_dade_parnyona_pade
    #Kanude_ramwana_haye_code_awake
    #My_previous_hallow_wrapped
    #Mary_pier_fun_joy
    #Banah_which_my_only_pyore
    #Gujju_love_guru
    #Eyebrow_night
    #Shilpa_thakor

Komentáře • 247